Laxman Barot ji Super Hits Pogram//Kotda Balos//Part /1 લક્ષમણ બારોટ જૂની સંતવાણી ૧૯૯૬/૯૭ OLD BHAJN

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 96

  • @Handle5149
    @Handle5149 23 дні тому +6

    વાહ ખૂબ સરસ મોજ કરાવી
    🙏🙏🙏🙏
    ભજનની દુનિયામાં સ્વ.લક્ષ્મણ બાપુ બારોટ ની ખોટ કોઈ નહીં પુરી શકે
    K.D.AHIR.
    આપનો ખુબ ખુબ આભાર
    જુના ભજનો સંતવાણી પીરસતા રહો છો
    અમારા જેવા ઘણા ભજનાનંદી
    આવા જુના ભજનો સાંભળી આનંદીત થતાં હશે
    🌿જય ગિરનારી🌿
    🙏જય હો સંતવાણી🙏

    • @K.D.AHIROfficial
      @K.D.AHIROfficial  22 дні тому +1

      ધન્યવાદ ભાઈ તમારા જેવા subscribers મિત્રો ના સહકાર બદલ ખુબ ધન્યવાદ વાલા જય નારાયણ

    • @K.D.AHIROfficial
      @K.D.AHIROfficial  22 дні тому +1

      લક્ષમણ બાપા નું ભજન સદા માટે અમર રહી ગયું

    • @j.dthhakarjayantunadkat8699
      @j.dthhakarjayantunadkat8699 13 днів тому +1

      જય નારાયણ ભાઈ ​@@K.D.AHIROfficial

  • @chetansuru9493
    @chetansuru9493 Місяць тому +13

    (Mari pase odio keset che) . Pan ghana time thi aa program hu youTube par koik upload kare teni rah joto hto. Aabharrr.. Jay ho santvani🙏

  • @NagjibhaiKoli
    @NagjibhaiKoli 24 дні тому +2

    સોનૂ કયારેય ન થાય જૂનૂ ભાઈ જય હો બાપૂ ની

  • @kevin_doru
    @kevin_doru Місяць тому +3

    સુર સમ્રાટ.... જીયો જીયો બારોટ... ❤

  • @sikandarbhatti2430
    @sikandarbhatti2430 Місяць тому +5

    જયહો સંતવાણી ભજન જુનુ સોનું

  • @dineshbhaichavda8042
    @dineshbhaichavda8042 25 днів тому +2

    બાપા ને કોટિ કોટિ વંદન
    જય હો બાપા

  • @laxmanmangliya5260
    @laxmanmangliya5260 Місяць тому +3

    જીઓ લક્ષ્મણ બારોટ બાપુ .

  • @jayhosantwani8004
    @jayhosantwani8004 22 дні тому +1

    Jay ho baap

  • @lrm177
    @lrm177 23 дні тому +2

    Jay shree satguru dev ❤Jay ho ganga sati maa ❤Jay ho panbai maa ❤Jay ho sati toral maa ❤Jay ho jesal pir ❤🙏❤️🙏❤️🙏

  • @RajendraRaval-z9n
    @RajendraRaval-z9n Місяць тому +4

    ખૂબજ સરસ સંતવાણી...સ્વ.લક્ષ્મણ બારોટ ની ખોટ ક્યારેય નહિ પૂરી શકાય...કોટિ કોટિ પ્રણામ....

  • @vijaysolanki4302
    @vijaysolanki4302 Місяць тому +3

    Jay santvani

  • @rasiksonagara8579
    @rasiksonagara8579 6 днів тому +1

    હા મોજ હા...... મોજ પડી ગઈ...❤❤❤

  • @subhashpadhiyar2664
    @subhashpadhiyar2664 28 днів тому +3

    ha મોજ ha bapu vadodara gujrat

  • @aalabhairayka3703
    @aalabhairayka3703 27 днів тому +2

    K.D Ahir no aabhar ho bhai aa vastu aaj sudhi sachvi ane aanand karave chhe vala

  • @randhirsinhzala4594
    @randhirsinhzala4594 Місяць тому +3

    🎉🎉પરમ પૂજ્ય શ્રી સ્વ લક્ષ્મણ બારોટ બાપુ ના ચરણોમાં કોટી કોટી વંદન ૐ નમઃ નારાયણ જય ગીરનારી હરહર મહાદેવ હર 🎉🎉

  • @chaprajbhaidhakhda6658
    @chaprajbhaidhakhda6658 8 днів тому +1

    જે હો બારોટ

  • @maheshsolanki5658
    @maheshsolanki5658 Місяць тому +2

    Jay Ho Santvani 🙏🏻🙏🏻
    Jay Ho Barotji 🙏🏻🙏🏻

  • @vikramvichhi9445
    @vikramvichhi9445 Місяць тому +2

    Wahh su program chhe

  • @RamdeKaravadara-d1v
    @RamdeKaravadara-d1v Місяць тому +2

    Vah bapu adbhut Vani jay ho

  • @jadavbhavesh9863
    @jadavbhavesh9863 Місяць тому +2

    જય હો બાપુ

  • @Bharatjati
    @Bharatjati Місяць тому +1

    Jay ho bapu jay ho

  • @daxithariyani4540
    @daxithariyani4540 Місяць тому +2

    જય હો બાપુ....જય હો સંતવાણી...હરે હરે

  • @jayhosantwani8004
    @jayhosantwani8004 22 дні тому +1

    E ha

  • @karshan.algotarbharvad9153
    @karshan.algotarbharvad9153 19 днів тому +1

    Aa program sambhadta aakha ma aavi gya vala

  • @hareshkapdi3256
    @hareshkapdi3256 Місяць тому +1

    Vahhhhhh

  • @tejashnaiknaik9050
    @tejashnaiknaik9050 Місяць тому +1

    Jay ho laxmanbapa 🙏🙏

  • @ridham544
    @ridham544 Місяць тому +4

    જય હો સંતવાણી બાપુ બધા ભાગ મુકજો વાલા

    • @K.D.AHIROfficial
      @K.D.AHIROfficial  Місяць тому +1

      હા ચોક્કસ

    • @K.D.AHIROfficial
      @K.D.AHIROfficial  Місяць тому +1

      હા જે અપલોડ નથી એ ભાગ મુકીશ

  • @MansukChauhan-i8v
    @MansukChauhan-i8v Місяць тому +1

    જયગિરનારી બાપુ

  • @dineshkhara9376
    @dineshkhara9376 Місяць тому +1

    Jay ho bapa 🙏 kanubhai ne yadi apajo mari❤

  • @hareshkapdi3256
    @hareshkapdi3256 Місяць тому +1

    Ji naam

  • @LunsiKanala
    @LunsiKanala Місяць тому +1

    Jay ho sanvani

  • @hematkandoriya7191
    @hematkandoriya7191 Місяць тому +1

    ❤❤❤🎉🎉🎉

  • @God_devil-q2y
    @God_devil-q2y Місяць тому +1

    Jay ho

  • @Handle5149
    @Handle5149 23 дні тому +1

    રાત્રે અગિયાર વાગ્યા પછી હાઈવે પર હોઈએ અને લક્ષ્મણ બાપુ ના ભજનો ચાલુ હોય
    ક્યારે સવાર થય જાય અને ક્યારે મંજીલ આવી જાય ખબર જ ન રહે
    આવી તાકાત છે લક્ષ્મણ બાપા ના ભજનો માં
    🌿જય ગિરનારી🌿
    🙏જય હો સંતવાણી🙏

  • @palabhaisumaniya6032
    @palabhaisumaniya6032 Місяць тому +1

    Jay. Ho

  • @ramjiharpadiya
    @ramjiharpadiya Місяць тому +1

    જય હો

  • @ArvindGujarati-zk8ij
    @ArvindGujarati-zk8ij Місяць тому +1

    હરે હરે જાડેજા જયહો

  • @vnpatel8574
    @vnpatel8574 Місяць тому +1

    Haaa Bapaaaaa...🙏😔😭

  • @jitendragoswami2484
    @jitendragoswami2484 Місяць тому +1

    Jay ho santvani👌 🙏🏻🙏🏻🙏🏻

  • @jayeshdevariya5818
    @jayeshdevariya5818 Місяць тому +1

    જય હો સંતવાણી જય હો બાપા હરે બાપા હરે ❤❤❤❤❤

  • @navinjoshi476
    @navinjoshi476 2 дні тому

    ઓ.........હો...

  • @baraiyahasmukh3569
    @baraiyahasmukh3569 Місяць тому +1

    જય હો જય હો❤❤❤❤❤

  • @prajapatimansukh2797
    @prajapatimansukh2797 Місяць тому +1

    Laksaman.barot.ne.koi.na.lage

  • @ArjanKeshwala-v4n
    @ArjanKeshwala-v4n Місяць тому +1

    જય હો બાપુ જય હો ભજનનો હિરલો ખોવાઈ ગયો એની ખોટ ક્યારે નહિ પુરાય

    • @randhirsinhzala4594
      @randhirsinhzala4594 Місяць тому +1

      🎉🎉પરમ પૂજ્ય સ્વ શ્રી લક્ષ્મણ બારોટ બાપુ ના ચરણોમાં કોટી કોટી વંદન ૐ નમઃ નારાયણ જય ગીરનારી હરહર મહાદેવ હર 🎉🎉

    • @K.D.AHIROfficial
      @K.D.AHIROfficial  Місяць тому

      @randhirsinhzala4594 🙏🙏

  • @varsingrabari1894
    @varsingrabari1894 Місяць тому +1

    ભાઈ ભાઈ

  • @ArvindGujarati-zk8ij
    @ArvindGujarati-zk8ij Місяць тому +1

    કે.ડી આહિર ધન્યવાદ છે. આપનો.જય મુરલીધર.

  • @mansukhsakariya4325
    @mansukhsakariya4325 22 дні тому +1

    બહુ સરસ છે ભાઈ કેસેટ સાચવી રાખજો

  • @SamraGadhavi-x4z
    @SamraGadhavi-x4z Місяць тому +1

    👌🏼👌🏼👌🏼🙏🙏🙏🙏👍👍👍🌹🌹🌹

  • @chaitanyaprakash1278
    @chaitanyaprakash1278 Місяць тому +2

    Kotda balos program na badha bhag upload karjo vala

  • @Gogafarms
    @Gogafarms Місяць тому +1

    જય હો કે ડી આહિર આપનો આભાર

  • @pravinbhogayta5407
    @pravinbhogayta5407 Місяць тому +2

    Kotda balos na badha bhag mukjo Bhai

    • @K.D.AHIROfficial
      @K.D.AHIROfficial  Місяць тому

      હા જે અપલોડ નથી એ ભાગ મુકીશ

  • @karshan.algotarbharvad9153
    @karshan.algotarbharvad9153 19 днів тому +1

    Aavi moj have kya made vala

  • @dhanjiahir6993
    @dhanjiahir6993 Місяць тому +1

    કેવલ આનંદ કેવલ ભજન

  • @aalabhairayka3703
    @aalabhairayka3703 27 днів тому +1

    હું તો બાપુ નો ગાંડો ચાહક છું વાલા મારી 5 વર્ષ ની ઉંમરે થી બારોટ ને જ સાંભળું છું વાલા હજી કોઈ દી એવો નથી ગયો બારોટ ને ન સાંભળીયા હોય જય હો વાલા

    • @K.D.AHIROfficial
      @K.D.AHIROfficial  27 днів тому +1

      હા ભાઈ બારોટ જી નિ ખોટ કોઈ નહીં પુરી શકે એના ભજનો સદાઈ અમર રહી ગયા

  • @vijaydhandhukiya6702
    @vijaydhandhukiya6702 Місяць тому +1

    બીજા ભાગ મુકવા વિનંતી કરીએ છીએ 🙏🏻🙏🏻

  • @મનુભાઝાલાબાપુ

    બઘા ભાગ મુકજો કોટડા બાલોસ

  • @labhujithakor..8529
    @labhujithakor..8529 Місяць тому +1

    જય હો

  • @kanaiyovyas9788
    @kanaiyovyas9788 Місяць тому +2

    jay ho santvani

  • @remixdjrohit9903
    @remixdjrohit9903 Місяць тому +1

    જય હો લખમણ બાપુ

  • @ArvindGujarati-zk8ij
    @ArvindGujarati-zk8ij Місяць тому +1

    સતદેવીદાસ અમરદેવીદાસ. જય અલખધણી

  • @mansukhprajapati3006
    @mansukhprajapati3006 Місяць тому +2

    Jay ho

  • @tejashahir8647
    @tejashahir8647 Місяць тому +1

    Jay ho bapu 🙏

  • @dineshbhaichitroda9423
    @dineshbhaichitroda9423 Місяць тому +1

    જય હો

  • @karshan.algotarbharvad9153
    @karshan.algotarbharvad9153 19 днів тому +1

    જય હો બાપુ

  • @dhanjidangar4825
    @dhanjidangar4825 Місяць тому +1

    Jay ho

  • @vikramvichhi9445
    @vikramvichhi9445 Місяць тому +1

    Jay ho

  • @BhadakaShayam
    @BhadakaShayam Місяць тому +1

    Jay Ho rukhad