પોલીસ ન સમજી શકી હિન્દુ-મુસ્લિમની પ્રેમ કહાની, અને આખરે કતલ થયું રઝમાના પ્રેમનું | Crime News

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 67

  • @jaydipsinhgohil4023
    @jaydipsinhgohil4023 4 години тому +26

    પણ આખી સમસ્યા નું મૂળ મર્યાદા છે બધાય સૌ પોતપોતાની જ્ઞાતિમાં મર્યાદામાં રહે અને બીજી જ્ઞાતિની દીકરીઓ ઉપર કુદ્રષ્ટિ નાખવાની જગ્યાએ સૌ પોતાની જ્ઞાતિમાં લગ્ન કરીને આનંદ રહે તો સમસ્યાનું મૂળ જ ઉભો ન થાય સાદુ અને સિમ્પલ છે કોઈની જરૂર ન પડે પોલીસની પણ જરૂર ન પડે રક્ષણની પણ જરૂર ન પડે એવી શાંતિથી જિંદગી જાય એવું કરાય

    • @sarifgajan1970
      @sarifgajan1970 4 години тому +2

      Bav saras vat Kari bhai tame

    • @SajitKhokhar-f2d
      @SajitKhokhar-f2d 3 години тому +1

      Barobar kidhu bhai

    • @xyzabcd_1234
      @xyzabcd_1234 2 години тому +1

      Khub j saras vat kari aape. Pan kahevata sudhrela nahi samje . Pachhat ane orthodox kaheshe.

    • @devrajsinhzala5467
      @devrajsinhzala5467 2 години тому +1

      10000% right

    • @Vipuldesai4318
      @Vipuldesai4318 59 хвилин тому

      એકદમ સાચી વાત

  • @niravshah2860
    @niravshah2860 Годину тому

    ખુબ નિર્દય પોલીસ

  • @chandrakantPatel-ow6ck
    @chandrakantPatel-ow6ck 3 години тому +5

    પોલીસ પણ જવાબદાર બની શકે

  • @RawatMukeshbhai-le3kl
    @RawatMukeshbhai-le3kl 2 години тому +4

    આવા અધિકારી ને સસ્પેન્ડ કરવામાં આવે

  • @GirirajsinhVala-kx8gw
    @GirirajsinhVala-kx8gw 4 години тому +5

    ખુબ કરુણ છે વાત,રજમાનુ
    ધ્યાન કોણ રાખશે હે ભગવાન ખુબ જ કરુણ વાત છે

  • @HindiSuperSongs2
    @HindiSuperSongs2 3 години тому +4

    જોકે પ્રેમ સામે કોઇને વાંધો હોય તો પણ કોઇએ કોઇને મારપીટ કે ખુન ના કરાય. તેવું કરવું રાક્ષસી ક્રૃત્ય છે.👍✅️

  • @ambalalchauhan6806
    @ambalalchauhan6806 Годину тому

    આ અધીકારીઓને સસ્પેન્ડ નહિ પરંતુ ડીશ મિસ કરવા જોઈએ

  • @simulpatel4272
    @simulpatel4272 3 години тому +3

    પ્રેમ આંધળો હોય છે પ્રેમ નાતજાત જોતું નથી

  • @amitbhadaniya3450
    @amitbhadaniya3450 3 години тому +2

    True journalism

  • @sidsar7778
    @sidsar7778 4 години тому +3

    કાય પણ ફરિયાદ કરો તો ખાલી ઘકા થાય એના કરતાં રૂપિયા આપી દેવાય

  • @WEBGURUMPHWSI9999
    @WEBGURUMPHWSI9999 3 години тому +2

    Suspend કરો ઈ સબ ઇન્સ્પેક્ટર ને ભુપેન્દ્ર પટેલ sir ✅

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 Годину тому

    આ લોકો ની તપાસ અને કોર્ટ ની તારીખ ક્યારેય પુરી થતી નથી 😂😂😂😂 એના કર્મ ની સજા ઉપર વારો વહેલા મોડી આપે જ છે 😂😂😂😂

  • @muradmedav-pb3tx
    @muradmedav-pb3tx 3 години тому +1

    Good message

  • @mevadaarvindbhai6914
    @mevadaarvindbhai6914 4 години тому +1

    Wah 👌

  • @AashishOza
    @AashishOza 5 годин тому +4

    કાશ આવા જવાબ ને કાર્યવાહી અમરેલી પોલીસે કેમ ના કરી? જ્યાં દિકરી ........પાટીદાર, ને કરનારા કે કરાવનારા મિડિયા રિપોર્ટ પણ બતાવે j છે.....😂શું આ છે વિશ્વ ગુરુ તરફનો road map?😂

  • @BharatRana-Deesa
    @BharatRana-Deesa 5 годин тому +2

    😢😢😢😢😢😢😢

  • @sidsar7778
    @sidsar7778 4 години тому +1

    પ્રસાત ભાઈ આવું હોય

  • @Vivek-or8kb
    @Vivek-or8kb 2 години тому

    Police uper action lese SP tyana ?

  • @sidsar7778
    @sidsar7778 4 години тому +1

    કોઈ આપડી વાત નેત સાભાર તું

  • @langhaJahira
    @langhaJahira 5 годин тому +2

    અમારે।। પણ।। એકજ।। દિકરી।।છે।।છ।। વરસ।। થી।। ગામ।। છોડે।। લ। છે।। અમુક।। સરકારી।। અધીકારી।। ના।। કારણે

  • @JassuRajput-bw7ru
    @JassuRajput-bw7ru 3 години тому +1

    Police ni mili bhagat

  • @bharatsisotiya4044
    @bharatsisotiya4044 4 години тому +1

    Pulish matlab sarkari gunda

  • @KhumabhaiPatel-rh2jy
    @KhumabhaiPatel-rh2jy 3 години тому

  • @kishorsojitra7089
    @kishorsojitra7089 4 години тому

    Very good sir

  • @xyzabcd_1234
    @xyzabcd_1234 2 години тому +1

    Aa ben nu interview Devanshi ben e khud e lidhu hatu ane kahyu hatu ke mara husband ne mari nakhshe mara muslim relatives.

  • @rajsundavadara
    @rajsundavadara 5 годин тому

    Good story 👏

  • @art8736
    @art8736 2 години тому

    Andha kanun

  • @sajjanmanubhai5706
    @sajjanmanubhai5706 5 годин тому

    😢😢

  • @AashishOza
    @AashishOza 5 годин тому +1

    તપાસ... ત્યાં ને તપાસ આજે વર્તમાન મા અમરેલી, કે કચ્છ કે દાહોદ યા XYZ અને એક નો અંત ના આવે 10 નવા જન્મે આ છે સત્ય ને સટિક વર્તમાન..... વિશ્ર્વ ગુરુ ના ભ્રામક 🛣️ map ne Ram na name રાજકારણ....પણ જમીની હકીકત 💪💰👹🚨🏥👹 રાજ 🚫 રામ રાજ્ય.....

  • @arunmakwana3387
    @arunmakwana3387 2 години тому

    Koi aevu na keta ke police se Paisa lidha hashe aem

  • @belimsazad7448
    @belimsazad7448 Годину тому

    Koi ni izzat jaaay ane khabar hoy mardagi vaaro kaam kyru zindagi aakhi dikri ne moti kayri hoy tene khabar hoy

    • @hpz6150
      @hpz6150 Годину тому +1

      To pachhi love zihaad naam nu mission ky jaat na chalave chhe ane enaam aape chhe. Dikri to ae pan bija j voy ne..... Ek aangali sindho chho to biji 3 tmari upr aave chhe nazar kro

    • @belimsazad7448
      @belimsazad7448 Годину тому

      @hpz6150 jaat dharam ni vaat nathi aavti koi pan dharm nu hoy aaje maa baap ne j khabar hoy su vit ti hoy ana par

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 4 години тому

    Aapdi police nirday bani gaya chhe

  • @omkara4563
    @omkara4563 4 години тому

    Tame aa case ni pachal padi jaav

  • @mayursinhjadeja6985
    @mayursinhjadeja6985 Годину тому

    Tme saru reporting kro cho pn police sivay pn gujarat ma road na bov bdha issue che ne revenue department ma pn corruption che to pn tme e story koi divas Kem nthi karta eno javab to apo kyarek ?

  • @chetanpanchal-s7m
    @chetanpanchal-s7m 4 години тому

    Paisa aapva pade shaheb. Hamna j Kam thay bolo. Ghar vecho jamin vecho police ne Paisa aapo

  • @yunushnastikbharat8233
    @yunushnastikbharat8233 4 години тому

    😢😢😢

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 4 години тому

    😢😢

  • @mitva7658
    @mitva7658 4 години тому

    😢