દક્ષા રડવા લાગી | Gujarati family vlog

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 102

  • @lilumodha7343
    @lilumodha7343 14 годин тому

    Very nice video 👌👌

  • @radadiykhanjan6347
    @radadiykhanjan6347 День тому +1

    રામ રામ ને સીતા રામ માસી ને દક્ષાબેન ને પ્રિયલ ને વિરમ ભાઈ મારા બહેન ડુંગળી સમારે છે ડુંગળી બહુ મોંઘી છે ને એટલે બહુ તીખી લાગે ને એટલે આંખે આંસુ આવે દક્ષાબેન હવે તમે ગમે તેટલૂ ખોટું બોલસો ને તો પણ ખબર પડી જાય કે તમારુ ફેમિલી બહુ સરસ છે ❤❤❤❤

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  22 години тому

      રામ રામ સીતારામ 🙏
      😊😊😊😊😊
      હા સાચી વાત છે હો. દરરોજ અમારા વિડિયો જોવો છો એટલે તમે ઓળખી જ લો કે અમે ગમે તેટલી એક્ટિંગ કરીશું તો પણ સમજી જ જસો.
      પણ થોડો અલગ વિડિઓ અને જોવા વાળા ને પણ મજા આવે.
      તમને વિડિઓ જોવો ગમ્યો એટલે અમે મોજ માં આવી જઈએ

  • @daminirayvadera6102
    @daminirayvadera6102 День тому +3

    Jai shree krishna to all. Lovely video. Priyal looks very Cute. ❤❤❤

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  День тому +1

      Jay shree krishna 🙏
      Thankyou so much 🥰

  • @BT-md5bf
    @BT-md5bf День тому +1

    Andajo aawi gayo to Kanda shudhare chhe aetale aankh ma aashu aawe chhe very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  22 години тому

      Jay mataji 🙏
      Video jovani tamne moj aave etle amne pan moj

  • @ep1184
    @ep1184 2 дні тому +3

    Piyu ni smile sathe new video ni saruvat ❤❤😂

  • @nimubenvinzuda9602
    @nimubenvinzuda9602 День тому +2

    Jay Shri Krishna Veeram bhai and daksha didi priyal and baa jit Bhai 🎉🎉🎉

  • @neetathakkar1183
    @neetathakkar1183 День тому +3

    Nice one video

  • @VaishaliPatel-t3p
    @VaishaliPatel-t3p День тому +2

    Good saras daxa ben

  • @PuspaMakwana-by7od
    @PuspaMakwana-by7od День тому +1

    Jay shree Krishna

  • @nitinpatel7902
    @nitinpatel7902 День тому +1

    Jay swaminarayan Jay shree Krishna viram bhai daxa ben piyu Ba badha ne daxa ben kanda kapi ne rade che nice vlogs 🙏

  • @chandrikabhojani3266
    @chandrikabhojani3266 День тому +1

    🙏🙏

  • @ramilabhanushali6825
    @ramilabhanushali6825 2 дні тому +2

    મસ્ત વીદીયો છે

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 День тому +2

    જય હો

  • @MakwanaKasturi
    @MakwanaKasturi День тому +2

    જય શ્રીકૃષ્ણ 🙏🙏

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  День тому

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @varshasoni9599
    @varshasoni9599 День тому +2

    Jai shree Krishna seetaram 🙏 priyal ne pakshi ne bolave badhu avdey ❤daxa ben srs acting karey 😂

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  День тому +1

      Jay shree krishna 🙏
      😊😊😊😊

  • @HirenMavani-l4o
    @HirenMavani-l4o 17 годин тому

    Peryal ni cha no aapo dutha pivdhavo didi

  • @neetathakkar1183
    @neetathakkar1183 День тому +2

    Jai shri krishna

  • @neetachauhan430
    @neetachauhan430 День тому +2

    Good video

  • @ep1184
    @ep1184 2 дні тому +2

    Viram bhai a pn saras greenery kari nakhi❤

  • @sonaljoshi3091
    @sonaljoshi3091 2 дні тому +2

    Jay t

  • @neepaparmar2737
    @neepaparmar2737 День тому +2

    જય મહાદેવ

  • @anshupatel2552
    @anshupatel2552 День тому +1

    Good morning jay Shri krishan thank you🎉

  • @gorfadhetal5692
    @gorfadhetal5692 День тому +2

    જય માતાજી દક્ષા બેન વિરમ ભાઈ

  • @gosikano1627
    @gosikano1627 День тому +2

    Har har Mahadev

  • @SonalKothari-v8p
    @SonalKothari-v8p День тому +2

    જય માતાજી સીતારામ વીરમ ભા ય દક્ષાબેન

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  День тому

      જય શ્રી કૃષ્ણ 🙏 જય માતાજી 🙏

  • @foodlover7436
    @foodlover7436 2 дні тому +2

    Sitaram jaymataji jay shree Krishnana kem Cho badha majama cuit piyu majama diku shree ram tme majak Karo Cho daxa bhabhi tamne koy divash bhai k masi na n pade am tamara family ma badha no swabhav khub saras che very good and nice mahadev har

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  День тому

      Jay mataji 🙏
      Jay shree krishna 🙏
      હા સાચું કહ્યું. બધા સરસ સ્વભાવ ના છે.

  • @સોમાભાઈપરમાર-ફ1દ

    જય માતાજી❤😂😂🎉

  • @HirenMavani-l4o
    @HirenMavani-l4o 17 годин тому

    Eto kabar hati didi mani😅😅😅dugreno avaj aavjoto tame suthartata ni😅😅😅😅😅

  • @parththakkar-h4p
    @parththakkar-h4p День тому +2

    Kem cho viram bhai daxaben priyal ba bhadha Mazama ne priyal kaka hare bahu rame che jovani Bahu maza aave che na va varsha na Jay shree Krishna gamari chennal ma Bahu aagad vadho aevi dilthk duva hu shilpaben from ahemdabad

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  22 години тому

      Jay shree Krishna 🙏 Shilpa ben
      Khub khub aabhar 🥰

  • @PrahabenanilLadwa-vk5ky
    @PrahabenanilLadwa-vk5ky День тому +1

    Lovemaathanks daxaben you all most what is kiranmama did same thing its means copyright each other but you graduated but teaching programs that help children Lovemaathanks

  • @indirapatel3492
    @indirapatel3492 День тому +1

    વિરમભાઈ તમારા પરીવા્ર ને જય શ્રી કૃષ્ણ મને ખબર પડી ગય હતી કે ડુંગળી સમારે છે દક્ષાબેન😂😂😂😂

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  День тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      સરસ.
      તમે તો અમારા કાયમ બ્લોગ જોવા વાળા એટલે તમે ઓળખી જ જાવ.
      પણ વિડિઓ જોવાની તમને મજા આવે એટલે અમને પણ એમ થાય કે અમારી વિડિઓ બનાવાની મેહનત સફળ થઈ.

  • @Marviyamukta-ly8bu
    @Marviyamukta-ly8bu День тому +1

    Har har mahadev didi

  • @SangitaDodiya-x4d
    @SangitaDodiya-x4d День тому +5

    Kanda sudhare che Aetle video na starting maj khabr padi gay 😂Jay sree Krishna Sita Ram 👍 🙏 ❤🎉

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  День тому +1

      Jay shree krishna 🙏
      Video jovo gamyo aavo?

    • @SangitaDodiya-x4d
      @SangitaDodiya-x4d День тому +2

      Ha ho viram Bhay Tamara ane Kiran Ben na video jovj pade roje Kam karta karta Tamara video chaluj hoy atare Kiran Ben na video jov chu pilu mast che mane bovj game che.

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  21 годину тому

      @@SangitaDodiya-x4d thankyou so much 🥰 Sangeeta ben

  • @RinkalKaneriya-k1q
    @RinkalKaneriya-k1q День тому +1

    એમ પણ રોજ જોય છેય વિડિયો તમારા ને કિરણ બેન ના દિવસે ટાઈમ ના આવે તો રાત્રે સૂવા ટાઈમ જોય પણ જોવો પડે

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  22 години тому

      Thankyou thankyou thankyou so much 🥰 for supporting

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k День тому +2

    Kem che viram bhai bhabhi priyal baa badha maja ne hu rajkot thi jagu

  • @JagrutiKishorbhai-rm3qs
    @JagrutiKishorbhai-rm3qs День тому +3

    બા હસે છે તો ખબર પડી ગય કે બેન ડુગણી સમારે છે😂😂😂

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  День тому

      હા સાચું માં થી હસાઈ ગયું હતું પણ વિડિઓ જોવાની મજા આવી કે નય ?

  • @PoonamSatikuvar
    @PoonamSatikuvar День тому +2

    Dakshaben tame mara mirvaan no janmdivas hato Kem no birthday wish no karyu

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  День тому

      Sorry pan hamnaa priyal ratre mode sudhi jage che etle coment vachvano varo 2 divse aave che etle n kari shakya

  • @PoonamSatikuvar
    @PoonamSatikuvar День тому +2

    Mane am hatu k tame ne veerambhai ne priyal birthday wish karso

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  День тому

      Sorry poonam ben coment late vachi hati
      Aaje 3 video ni coment bhegi thai hati

  • @ep1184
    @ep1184 2 дні тому +2

    Daksha ni tabet bagdi lage che😔

  • @kaushaliyabensavsani699
    @kaushaliyabensavsani699 День тому +2

    Bov tekhe dungre lage che

  • @foodlover7436
    @foodlover7436 2 дні тому +2

    Jaymataji ben tme dungali sudharo Cho sachu ne barabar ne

  • @ep1184
    @ep1184 2 дні тому +2

    Piyar kya durr che daksha ni bum b tya sambhday😂

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  День тому

      વાહ મસ્ત કોમેન્ટ કરી હો તમે.
      સાચી વાત છે નજીક જ કેવાય પિયર

  • @joshanaben686
    @joshanaben686 День тому +2

    ડુંગળી.બહુ.તીખી.છે😂.દક્ષભાં.ભી.ને.રોવડવી.દીધા.😂.ભાભી.ડુંગળી.સમારે.છે.અમોને.ખબર.હતી

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  День тому

      😊😊😊
      વીડિયો જોવા માં આનંદ આવે તમને એટલે અમને એમ થાય કે મેહનત સફળ થઈ અમારી.
      તમે તો બધા અમારા રોજ વિડિઓ જોવા વાળા છો એટલે અમને પણ ખબર હતી કે તમે વિડિઓ પૂરો થશે એ પેલા જ જાણી લેશો

  • @veenabhavsar3405
    @veenabhavsar3405 День тому +1

    Daxane Nas levadavo. Shardi mati jashe.

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  22 години тому

      Have saru che pela karta.
      Dawa lidhi Che

  • @aartiidariya559
    @aartiidariya559 День тому +1

    Chasma peri rakhya hoi to aakhu ochi bde

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  День тому

      Daxa ne try karvi hati ke aa dungali aakho ma Pani lavi shake che ke ny

  • @ep1184
    @ep1184 2 дні тому +2

    Dungdi samare che daksha 😂😂

  • @mansiraval3549
    @mansiraval3549 День тому +1

    Prank video che ram ram

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  22 години тому

      Ha pan video jovani maja aavi ke ny ?
      Jova vala ne moj aave to amne pan maja aave video create karvani

  • @GovabhaiDer
    @GovabhaiDer День тому +2

    ડુગરીફોલેછે