ગુજરાતી સ્ટાઇલ દૂધીના મુઠીયાને વાળ્યા વગર જ એકદમ અલગ રીતેથી ઘરે જ બનાવો - Dudhi Na Muthiya

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2021
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "ગુજરાતી સ્ટાઇલ દૂધીના મુઠીયાને વાળ્યા વગર જ એકદમ અલગ સ્ટાઇલથી ઘરે જ બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ તેમજ ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યા હોય આવા દૂધીના મુઠીયા.એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાની સામેથી જ ફરમાઈશ કર્યા કરશો.ઘરમાં બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ ભાવશે.એક વખત ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    Ingredients :
    150 to 200 g Bottle Gourd (dudhi)
    2 TableSpoon Dhana Jeeru
    1 TeaSpoon Green Chilli Paste
    2 Tbsp Coriander
    1 TeaSpoon Hing
    1 TeaSpoon Turmeric Powder
    2 TeaSpoon Salt
    2 Tbsp Curd
    2 Tbsp Oil
    1/4 TeaSpoon Soda
    2 Tbsp Sugar
    1 Cup Handva Dhokala Flour
    Vaghar :
    2 Dry Red Chilli
    1 TeaSpoon Mustard Seeds
    1 teaspoon til
    8-10 Neem Leaves
    1/4 TeaSpoon Hing
    1/4 TeaSpoon Turmeric Powder
    1/4 cup water
    1 Teaspoon Sugar
    1/2 TeaSpoon Salt
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

КОМЕНТАРІ • 296