Tonsilectomy and Adenoidectomy (Gujarati)- CIMS Hospital

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2021
  • ટૉન્સિલેક્ટોમી અને એડિનોઇડેક્ટોમી - સિમ્સ હોસ્પિટલ
    જ્યારે ટૉન્સિલ્સ (કાકડા) અને એડીનોઇડ્સ મોટા થઈ જાય અને તેઓમાં સોજો આવે અને તીવ્ર બળતરા થાય અને તેઓના કારણે વારંવાર ચેપ લાવવાનું શરૂ થાય છે ત્યારે ઘણીવાર તેઓને કાઢી નાખવામાં આવે છે. કાકડાને દૂર કરવા માટેની પ્રક્રિયાને ટૉન્સિલેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે, અને એડેનોઇડ્સને દૂર કરવાને એડિનોઇડેક્ટોમી કહેવામાં આવે છે. કારણ કે ઘણીવાર તેઓ બંનેને એક જ સમયે દૂર કરવામાં આવે છે, તે પ્રક્રિયાને ટૉન્સિલેક્ટોમી અને એડિનોઇડેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે.
    www.cims.org
    Medical Animation Copyright© 2015 Nucleus Medical Media, All rights reserved
    www.nucleusmedicalmedia.com/n...

КОМЕНТАРІ •