1 to 5 NI BHARTI MA JILLA PASANDAGI VAKHTE SCIENCE VALA KETLA % CANDIDATES NE JILLA PASANDAGI MA PEHLA TAK MALE?? FOR EXAMPLE KOI JILLA MA 61 JAGYA CHHE TO EMATHI KETLI JAGYA SCIENCE VALA CANDIDATES NE PASAND KARVANO CHANCE MALE???? PLEASE AANO ANS AAPJO 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Confusion e chhe k LANGUAGES ma 4 languages aave to tema English ,gujarati, Hindi, sanskrit e badhanu alag merit kevi rite bane ? Badha ek j LANGUAGES ma naa aave ?
Nice video sir Tet 2 Social science Ane Tat Economice ma kau mattiriyal ane ki book vanchvi prakashn kho ne ane part 1 mate ki mattiriyal vanchvu te kho ne
Sir tet1 2018 ma mare merit 67.90 se. Hu PH umedvar su.tyare pepar hard hoyathi merit nichu htu . Cheli bharti 68.67 atku se. To su maro varo aave.plz sir ans aapjo. Mne khub j tension se
પહેલા તો ટેન્શન લેવાની જરૂર જ નથી... બીજી વાત કે મેરીટમાં આવશો કે નહી ? કેટલે મેરીટ અટકશે એવા અંદાજો લગાવી હુ વિડિયો બનાવતો પણ નથી... આવો વિડિયો બનાવવાથી આપની આશા ઓરમાય છે... ભરતી કેટલાની આવે છે એના પર મેરીટ ડિપેન્ડન્સ છે.. એટલે ટેન્શન ન લેવુ... 🙏
જવાબ આપવા બદલ આભાર પરતુ મારા રિલેટિવ છે ઓડિટર અને બીજા બેન રેવન્યુ તલાટી છે તેમની જાનકારી મુજબ મેરિટમાં બીજા ઉમેદવાર કરતાં પાચ ટકા ઓછા હોય તો વારો આવે જેમ કે ૭૦%મેરીટ અટકે તો ૬૫%વાળા વિધવા ઉમેદવાર નો વારો આવી શકે સાચું કે કોટી વાત છે જવાબ આપજો
Tet 2 nu rijlt kyare avse home 🏠 pr 2023
1 to 5 NI BHARTI MA JILLA PASANDAGI VAKHTE SCIENCE VALA KETLA % CANDIDATES NE JILLA PASANDAGI MA PEHLA TAK MALE?? FOR EXAMPLE KOI JILLA MA 61 JAGYA CHHE TO EMATHI KETLI JAGYA SCIENCE VALA CANDIDATES NE PASAND KARVANO CHANCE MALE???? PLEASE AANO ANS AAPJO 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
પરફેક્ટ ખબર નથી
Tamare ketalu merit bane che 1 thi 5 sci pravah ma
@@Manthan.00712 64.71
5000 vidhyasahayak Bharati karo
ભરતી કરવામાં આવે તો સારું
ટેટ 1 ની ઍકઝામ (2018)પછી એક પણ ઉમેદવારની ભરતી કરવામાં આવી નથી.....
પ્રથમ ભરતી જ થશે...પછી એક્ઝામ લેવાશે👍
Thenkyou soo munch sirji 🙏🙏 tat 2ni Bharti kyare avse sir🙏🙏🙏🙏
TET 2?
તમે કડાણા થી છો?
@@dharmeshsamrat1900 हा
@@Vikramdadukiya ha TET 2ni Navi Bharti kyare avse???????????
@@vagdiyakokila9555 લાગ્યુ મને 🙏 હુ લુણાવાડા
Nice information..Ghat ni jagya ane samanya jagya ma su fer 6? Pls rply..
આ વિડિયો જુઓ
ua-cam.com/video/7w_Ga_0814U/v-deo.html
Sir,last bharti vakhte merit ketla thi start thyu htu eni koi information mlse?
I mean 1 andaj lagavi ski .....
Google par search karso to mali jse...👍
Google par search karso to mali jse...👍
Sir 6 to 8 ma computer sathe graduate teacher ni Bharti thase
એ તો હવે સરકાર પર આધાર રાખે છે
Tet number add nathi evu lakhay to apply thai k nshi
હેલ્પલાઇન પર કોલ કરવો પડશે સર
Ncte ni manyta nu pramanpatra kyathi levy?
જે તે PTC કોલેજમાંથી જ સ્કુલ છોડતી વખતે બધ્ પ્રમાણપત્ર સાથે આપવામાં આવે છે
Ptc nu trial and ncte ek j che chalse k
હા, ચાલે.. ઉલ્લેખ કરેલ હોવો જોઈએ..
Sir tet 1 mate hsc 12 science% mate marks kaya count karvana? Practical na mark count ma leva na ke nai?
તમારી માર્કશીટ જોવી પડે તો ખબર પડે...
Tamare ketalu merit bane che 1 thi 5 science pravah maa?
Ews nu certificate game te jila mathi nikali sakay please answer me sir
મને પરફૅક્ટ ખબર નથી પરંતુ તમારે તાલુકા પંચાયત અથવા મામલતદાર કચેરીથી સો ટકા નીકળી જતું હશે
@@Vikramdadukiya ok
Snataknu degree certificate che trial nthi clg mathi koi trial certy apvama nthi avtu plz answer ?
Regular hoy to collge mathi j Trial certy aapi dese... External hoy to University mathi leva javu pdse...
PTC par tet exam api hoy to tej ganay k pachhi thi b.ed ma vadhare percent hoy to e gani sakay?
Je vadhare hoy te Gani sakay
Pan tet 2 to ptc pr api hati b.ed pr nthi api to pan je vadhare hoy te ganay?
@@vipulshrimali2620 તો પણ વધુ હોય તે ગણાશે...
M. Sc last sem ma attmpt hoy to tet 2 merit ma frk pde???? Replyy
Jati nu pramanpatra general category vala ne nthi hotu??
General wala ne Jati nu certy na joie...
Sir a vakhat to ochu rese
Vidhyasahak bharti ketla divas ma avse
*🎯આખરે વિદ્યાસહાયક ભરતી ક્યારે આવશે?| TET 1, TET2 BHARTI*
👉🏻ua-cam.com/video/DlNEjbZFyLg/v-deo.html
ST ma 67.98 vaaro aavshe ke sir
No idea...
@@Vikramdadukiya okk sir...pan tamaro andaaj lagvjo
BED KARELU HOY TE TET=1 AND TET=2 BANNE MA FORM BHARI SHAKE??
PTC કરેલ હોય તો જ ટેટ ૧ ફોર્મ ભરી શકે...એટલે B.ED WALA TET2 MA BHARI SAKE... TET MA BHARVU HOY TO PTC JOIE....
sir mare b.sc ma last sem ma KT hati etle 1 year pasi graduation puru thayu to tena taka ganay ne ? merit upar teni koi asar to nay pade ne ?
હા...મેરીટ ગણાશે..તેની મેરીટ પર કોઈ અસર નહી થાય,,,,,જો સરખા ગુણ વાળા વિદ્યાર્થીઓ એકસાથે આવે તો ATKT વાળાને પછી લેવામાં આવે એવો નિયમ છે...
@@VikramdadukiyaMsc ma attmpt hoy to merit ma frk pde che??
Aaj year ni marksheet velid ganase? K aagad levay exam ni marksheet ganase
વેલિડિટી આજીવન કરશે તો તમામ માર્કશીટ વેલિડ ગણાશે
Hju ketla divas lagse sir bharti aavvama???
મારા ખ્યાલ મુજબ આ લોકો હજી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા માંગે છે એનો સીધો અર્થ એ થાય કે વિદ્યાસહાયક ભરતી હજુ પણ પાછી ઠેલવા માંગે છે
@@Vikramdadukiya nhi aevu to nhi j thva Daye ae loko ae 15 January sudhi ma bharti aapva nu kidhu chhe aemne aapvij pdse ne ae aapse j
@@asmitadodia873 to.. have a best luck...
EWS Cetegari na hoy to 5 yare 6ut male sir ??
હા
Tet 1 ma only ptc hoy ne graduation na kryu hoy to merit kevi rite?
Graduation na karyu hoy to તેની ટકાવારી 0 ગણીને બાકીની ટકાવારીનું કુલ મેરીટ ગણી લેવાનુ...
Ok.thankyou sir.
2014 ma tet 1 bharti nu last cut off koine khabr hoy to janavjo
73.28% Open, Sc 72.02, St 70.32, Sebc 72.29
Last Open 72.44 sebc ma open ni
2017-2018 nu
Tamare ketalu che atyre
Tet 1 Obc 71.81
Expected given time 10 -11-2021
Already finished. What is status of vidhyasayak pass thyela bharti
આવી ગઈ સર...
Sir tet1&2 ni exam kyare avse
Aa year ma to nai aave evu lage
Confusion e chhe k LANGUAGES ma 4 languages aave to tema English ,gujarati, Hindi, sanskrit e badhanu alag merit kevi rite bane ? Badha ek j LANGUAGES ma naa aave ?
Nice video sir Tet 2 Social science Ane Tat Economice ma kau mattiriyal ane ki book vanchvi prakashn kho ne ane part 1 mate ki mattiriyal vanchvu te kho ne
Ana Mate ek video banvva no try karu chhu...Channel par video aavi jase... for more updates- 9106227206 (Whatsapp only) Group join karva mate
Social sciences ma obc ma 74.10%merit se number lagse aa bharati ma...?? Please tell me
મેરીટ અંદાજ લગાવવા મુશ્કેલ છે
Ctet allow chhe ke na allow chhe
Not allow
Sir tet1 2018 ma mare merit 67.90 se. Hu PH umedvar su.tyare pepar hard hoyathi merit nichu htu . Cheli bharti 68.67 atku se. To su maro varo aave.plz sir ans aapjo. Mne khub j tension se
પહેલા તો ટેન્શન લેવાની જરૂર જ નથી... બીજી વાત કે મેરીટમાં આવશો કે નહી ? કેટલે મેરીટ અટકશે એવા અંદાજો લગાવી હુ વિડિયો બનાવતો પણ નથી... આવો વિડિયો બનાવવાથી આપની આશા ઓરમાય છે... ભરતી કેટલાની આવે છે એના પર મેરીટ ડિપેન્ડન્સ છે.. એટલે ટેન્શન ન લેવુ... 🙏
Thank you reply aapva mate
@@prathvisactivities487 Welcome
Sir, tet 1 and 2 ni exam kyare aavase??
મારા ખ્યાલ મુજબ ટેટ એક્ઝામ ભરતી પહેલા નહી લેવાય...
@@Vikramdadukiya thank you
SIR....મારે tet 1ma 69.77 merit બને છે open category છે તો મારો aavanari 5000 ni bharti ma maro varo aavase k nahi??
Sir, TET one ni exam aapya pachi CLG cmplt kri hoy....., To mara CLG na 5% count thase ke nai thay merit ma❓❓❓
Ha thse👍
Thank you sir
@@rabbitrabbit5070 વેલકમ
Sir tet 2 exam kyare aavse please reply
મારા ખ્યાલ મુજબ ભરતી પહેલા ટેટ એક્ઝામ લેવાશે નહીં
@@Vikramdadukiya bharti thaya pachi kyare exam aavse sir
@@Vikramdadukiya 2022 ma aavse final please reply
એના વિશે જાણ નથી સર
B.ed vada tet 1 ni exam aapi shake ??
PTC વાળા જ આપી શકે
@@Vikramdadukiya ok thank uh so much for answer🥰
Semester b. A ma hoy to kai rite takavari ganvani
બધા સેમના કુલ મેળવેલ ગુણ/ કુલ ગુણ× 100 = ..... આ રીતે સરેરાશ ટકાવારી ગુણ ગણવા
Bharti kyare avse ?
School of excellence merge Puru thy pchhhi
Sir scbc catagory mate pan 50 per. Graduation ma hova jaruri chhe ne?
Na
Sir, TET 1 ma graduation bhi hovi joiye ?
ફરજિયાત નથી... વધારાની ડિગ્રી તરીકે લઈ શકાય
@@Vikramdadukiya sir, hmara pas graduation nhi ane bija candidate na pas graduation hoy to ana graduation na number jodase ...?
@@Vikramdadukiya without graduation ane with gradiation na merit ekj ma bne
@@atuldutt2668 ગ્રેજ્યુએશન વધારાની લાયકાત તરીકે ગણાય એટલે એના ગુણ મેરીટમાં ઉમેરાશે
@@Vikramdadukiya sir, last question GTET 1 hindi medium ma aapi skay ?? Plz ans
English માધ્યમ મા હોય તેને ptc કયા કરવાનુ ?
Sir female nu alag merrit bne k bhegu j?
Sir hindi medium walo ki cutoff kitni thi?
Sir mare M.Sc ma ATKT aveli chhe to vidhyasahayak bharti ma total merit mathi ketla point cute thai please answer apjo sir
Kasu cutt nai thy...👍
Eaxm kayare avse tet1sir
એ સરકાર પર આધાર રાખે છે
Sir mare ss ma 75.014 % thai chhe female sebc?
Have e to khbr nthi...
@@Vikramdadukiya ok thanks kash khbar hot😑
Chance rehvani sakyta ketli?
@@asmitadodia873 😃 પણ ખબર નથી મેરીટ બાબતે તમે આવી જ જશો એવી શુભેચ્છાઓ
@@Vikramdadukiya thanks 😊
Tet 2 2022 ss 59.66 merit che chansh khara
No idea...
Sir me ptc pr tet 2 ni exam pass kri che and hve mare b.ed. complete thai gyu che to hu bhrti ma b.ed. ni marksheet muki saku.
ટેટ આપ્યા પછી B.ed કરો છો ..તો તમે B.edની સાથે ભરતી એપ્લાય કરી શકતા નથી....
જે ડીગ્રી પર ટેટ પાસ કરી તેના આધાર પર જ ફોર્મ ભરી શકાશે...
@@Vikramdadukiya sir me PTC + B.A kryu Che Ane TET2 pass kri Che to hu ૧ thi ૫ ma Bhari saku ?? k Khali ૬ thi ૮ ma j bhry ????
@@malekgulshangulshan7139 TET 2 PASS HOY TO 6 TO 8 MA J FORM BHARI SAKSO
૬૩.૩૯ merit thay Che sebc ma to number Ave ?
વિદ્યાસહાયક ની ભરતી આપી દો હવે સરકાર ચાર વરસ થયાં છે ભરતી ને સરકાર🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ye vkhte EWS nhotu sir?
Sir me p. T. C +b. Come + m. Com karyu 6 to hu tat ni exam api saki?
ONLY PTC WALA TAT EXAM API NA SAKE
Ha
Tet 1 ' 2 bey
Ok
Sir mare 62 merit 6e tet 2 bhasha English
Handicap ma 6u avase ke maru
મેરીટ વિશે મારી પાસે કોઇ અંદાજ નથી
Thank you sir
વેલકમ
Sir me bsc+ptc kryu che ane msc pursing che to hu tet 1 2 bnne aapi sku??
Ha...Banne Api sako
Tet 1 ni exam kyare levase
I think Pahela bharti thse pchhi Tet 1 exam levase
Post graduation M.Ed na count thai k M.sc na?
Post Graduation atle M.com,M.A, M.sc
Tet-2 ni exam kyare aavse?
I think 2022...
Exam kyare avse tet 1 tet
May-June 2022 ની આસપાસ
Sir merit ma m.a k m.ed na marks ganvana?
Ear nu handicap nu sirty valid che?
Exam layine j Bharti Thay To Saru
સાચી વાત...
To 75 thi niche wala ne pachi nathi bolvaya? Pls rply
General cat ma english che to 75 nu merit wala ne j lidha hata last em ne?
Sir English Medium mate alag thi jaherat pade che k
વિધવા બહેનો માટે ટેટ ૧&૨ મા કેટલી જગ્યા હોય
Alag thi na hoy
Sir age limit no video banavo tet 2 no
Tet 2 mare 64 % che scbc English sub che chance khra sir
મેરીટ બાબતે અંદાજ ન લગાવી શકાય... ઘણા પરીબળો કારણભૂત હોય છે..
Na Aave!
Sc catogary hindi 65.58 merit થાય છે tet 2 માં
Good information 👍
Have kayre ane kae exam avse ?? Tet ke tat plz msg karjo sir
મારા ખ્યાલ મુજબ ટેટ, ટાટ પરીક્ષાઓ હવે 2022માં આવશે
Next tat 1 Ane tat 2 ni exam kyare aavse???
મારા ખ્યાલ મુજબ 2022માં આવશે
@@Vikramdadukiya navi bharti ma m.ed na marks umerase???k navi siksan niti pramane exam lese???
@@learnwithaanya5524 હમણા નવી ભરતી આવશે ઈ જુના નિયમ મુજબ જ આવશે એના પછીની ભરતીઓમાં નવી શિક્ષણનીતી મુજબ આવશે
Hindi medium nu 6 thi 8 nu merit ketalu hatu..
Jovu hoy to kya thi jovanu???
GTET (1-5) syllabus plz
ટેટ લેવાના એંધાણ દેખાતા નથી જો એવુ લાગશે તો ટૂંક સમયમાં વિડીયો અપલોડ કરીશું
@@Vikramdadukiya plz
Khel sayak ma bijo raund avsai school phsand karvani
Kyare ave se
Nice sir 👍🏻
આભાર
સર વિધવા બહેનો માટે કેટલી જગ્યા હોય છે મારે ટેટ ૧ મા ૨૦૧૫ માં ૬૭.૧૦ અને ૨૦૧૭મા ૬૫.૨૦ બને છે વારો આવશે જવાબ આપજો
@@dholakishordholakishor2780 વિધવા બહેનો માટે અલગથી સીટ હોતી નથી...અને મેરીટનુ કંઈ પણ કહી ન શકાય કેમ કે એમા ઘણા પરિબળો કારણભૂત હોય છે...
જવાબ આપવા બદલ આભાર પરતુ મારા રિલેટિવ છે ઓડિટર અને બીજા બેન રેવન્યુ તલાટી છે તેમની જાનકારી મુજબ મેરિટમાં બીજા ઉમેદવાર કરતાં પાચ ટકા ઓછા હોય તો વારો આવે જેમ કે ૭૦%મેરીટ અટકે તો ૬૫%વાળા વિધવા ઉમેદવાર નો વારો આવી શકે સાચું કે કોટી વાત છે જવાબ આપજો
Hi sir ,
Tet mate b.sc na Kaya Kaya semester nu merit ganay
તમામ સેમના સરેરાશ ગૂણ ગણાય...
Tat ma sc mate vay maryada ketli chhe?
સાહેબ ટેટ 2 પરીક્ષા 2023
સામાજિક વિજ્ઞાન 96 માર્ક (150 માંથી) (SEBC)
B.A. 63.91%
B.Ed. 76.09%
M.A. 61.42%
M.Ed. 78.00%
તો સરજી મેરીટ અને નોકરીનો ચાન્સ ખરો કે નહીં તે કેજો🙏
સાહેબ ભરતી ક્યારે આવશે ઘણા વરસ થી રાહ જોઈ રહ્યા ચી એ
સ્કૂલ ઓફ એક્સલન્સ ના કારણે ભરતી અટકેલી લાગે છે
Vidhyasahayak ni aaje 3300 jagya ni jaherat karvama aavi to merit ketlu nichu jase?
એના પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે એટલે મેરીટનો અંદાજ લગાવવો મુશ્કેલ છે..
Mba valo exme api sake
graduation ma last year na mark ganay ke all 6 sem?
બધા સેમેસ્ટરના...
Mare ews English female 66.96 merit che tet 2 ma chance rese?
મેરીટ બાબતે અંદાજ ન લગાવી શકાય... ઘણા પરીબળો કારણભૂત હોય છે..
વિદ્યા સહાયક ની ભરતી કરો સંવેદનશીલ સરકાર
Ncte aatale su
National Council for Teacher Education
Good sir
Thank u...
Tet 1 ma post gradution na percentaje add nthi thata?
Na
tet exam લો ભાઈ ભરતી તો છેલ્લે tet exam પાસ કરિયા પછી ત્રણ વખત ભરતી થઈ ગઈ છે એટલે હવે એક્ઝામ લો ભરતી exam લો તેવા વિડિયો બનાવો ઓક
bhasana vishyo vala potanu merit lakho
Sir sc ma tet 2 ma ss subject ma 74 .50 merit bane 6e to aa bharti ma chance kharo
મેરીટ બાબતે અંદાજ ન લગાવી શકાય... ઘણા પરીબળો કારણભૂત હોય છે..
maths sci ma 65.43 merit chhe chance kharo
Pela exam levi joy sarkarne ame 2019 thi paas kri ne betha bed amne pn chance mle to haru tu
Thankyou sir. ✌✌
વેલકમ
Exam nai levai
મારા ખ્યાલ મુજબ ભરતી પહેલા ટેટ એક્ઝામ નહીં લેવાય
ભરતી ક્યારે આવશે?
*🎯આખરે વિદ્યાસહાયક ભરતી ક્યારે આવશે?| TET 1, TET2 BHARTI*
ua-cam.com/video/DlNEjbZFyLg/v-deo.html
Hi is