Harsidhhi Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |
Вставка
- Опубліковано 1 лют 2025
- @meshwaLyrical
Presenting :Harsidhhi Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |
#harsidhhimaa #dhun #lyrical
Audio Song : Harsidhhi Maa Sharnam Mamah
Singer : Ruchita Prajapati
Lyrics : Rajesh Chauhan
Music : Dhaval Kapadiya
Genre : Gujarati Devotional Mantra
Deity : Harsiddhi Mata
Temple: Harsiddhi Mandir - Mumbai
Festival :Dhanteras,Diwali
Label : Meshwa Electronics
હો..હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
કોયલા ડુંગર ની દેવી દયાળી, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
કોયલા ડુંગર ની દેવી દયાળી, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..હેત ધરીને હાથ ઝાલો, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
બાવડુ ઝાલી પાર ઉતારો, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..તલવાર ત્રિશૂલ કરમાં શોભે, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
મોતી કેરો મુગટ શોભે, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..ઝળહળ ઝળહળ જ્યોતુ થાતી, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
પરગટ પરચા તું પુરનારી, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..આદિ અનાદિ તું મહાશક્તિ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
જનમો જનમ માં દેજો ભક્તિ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..વેદ પુરાણો ગાવે ગાન, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
તું છે દેવી માઁ મહાન, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..વગડે માડી સંભાળજો સાદ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
દોડી આવે માઁ તત્કાળ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..દરીયા કાંઠે શોભે ધામ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
આપે માડી હૈયે હામ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..કોયલા ડુંગરે તારો વાસ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
મહિમા તારો અપરંપાર, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..રોજ રાત્રે ઉજ્જૈન જાય, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
વહેલી પરોઢે વળતા થાય, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..હિંડોળે ઝુલતા રે માતા, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
છત્ર ડોલે આરતી થાતા, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..પરદુઃખ ભંજન વિક્રમ કેવાય, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
તેલ કડામાં એ તો તળાય, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..આવી માઁ એ ઝાલ્યો હાથ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
પરદુઃખ ભંજન તું તો કેવાય, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..ઉજ્જૈન માં કીધો તે વાસ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
દિન દુઃખીયો ની તું દાતાર, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..જગડુશાનું ડુબતુ વહાણ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
દોડયા માડી તરવા કાજ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..ત્રિશૂલથી તે તાર્યુ વહાણ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
વહાણવટી તારુ પડ્યુ નામ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..જગડુશા શેઠ વચન પાળે, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
પગથીયે એ ભોગ આપે, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..નીજ પરિવારનો દીધો ભોગ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
નામના વધારી બન્યો સંજોગ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..ભક્તોની માઁ રાખે લાજ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
દેવી દયાળી તારણહાર, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..જીવન માડી ધન્ય બનાવો, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
સઘળા સંકટ સૌના હારો, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..કરકુવાસી તુજને સમરે, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
મેર તારી મીઠી માંગે, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..કુળદેવી તું તારણહાર, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
અંતર આશા તું પૂરનાર, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..જગ આખાની તું છે સાર, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
નિરાધાર નો આધાર, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..જીવનની માઁ ચડતી કરો, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
લાખ ગુના માઁ માફ કરો, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..તારા બાલુડા તુજને સમરે, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
તારા ચરણે પાયે પડે, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..તું ભવાની ભોળી માતા, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
ભક્તિ કરતા સુખી થાતા, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..જગ વિધાતા તું છે માતા, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
નવગ્રહ તારા ચરણે રહેતા, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..મમતા ની તું માઁ વીરડી, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
ચોખલીયાળી ઓઢે ચુંદલડી, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..દુઃખડા ટાળી સુખડા દેજો, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
બાળ જાણીને ચરણે લેજો, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..ભક્તિ ભાવે તમને સમરુ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હૈયા હેતે પાયે લાગુ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..મને તારો એક આધાર, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
દુઃખડા મારા થાય વિદાય, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..હરસિધ્ધિ માઁ મહેર કરો, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
સઘળા દુઃખડા મારા હરો, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..જીવન મારુ ધન્ય બનાવો, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
કુટુંબની માઁ ચડતી કરાવો, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..સેવા સમરણ તારુ કરુ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
દયા દ્રષ્ટિ તારી માંગુ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..કર જોડીને રાજેશ બોલે, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
ફૂલડે વધાવી મેશ્વા બોલે, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
કોયલા ડુંગર ની દેવી દયાળી, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
કોયલા ડુંગર ની દેવી દયાળી, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
હો..હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
કોયલા ડુંગર ની દેવી દયાળી, હરસિધ્ધિ માઁ શરણમ્ મમઃ
બોલ શ્રી હરસિધ્ધિ માત ની જય
विविधता भरपुर बहुत, मीठी मीठी आवाज में, लिरिक्स, के,,,साथ आरती है मां भवानी स्वरूपा, रुचिता, प्रजापति गौरी को शत् शत् नमन करते हैं!!!
Jai Jai Shree Hershidhi Maa 🙏 💖 ❤️ Jai Jai Shree Kuldevi Maa 🙏 💖 🕉 Jai Jai Shree Bhavani Maa 🙏 💖 ✨️
Jay shree Harsidhi Maa ❤
Jai Jai Shree Hershidhi Maa ❤️ 🙏 ✨️ Jai Jai Shree Kuldevi Hershidhi Maa 🙏 💖 Jai Jai Shree Bhavani Hershidhi Maa Hershidhi ❤❤
જય શ્રી હરસિદ્ધિ માતા સર્વે નું કલ્યાણ કરજો
રામ જય હરસિદ્ધિ માતાજી રામ. રામ માડી રામ રામ માડી રામ રામ માડી
સરસ જયહરસિધમા
Jaymatadi
🚩🙏🌹Jai shree kuldevi harshiddhi maa 🌹🙏🚩
Wah very nice 🎉❤
જય માં હરસિદ્ધિ ભવાની મા બહુ જ દયા છે માં તમારી
હૅ માં હરસિદ્ધ ભવાનીમા.અખંડ જ્યોત ની માં હરસિદ્ધ ભવાની માં . બધાનું કલ્યાણ કરજો
Jay maa harsiddhi maa
Jay harsiddhi Mataji Jay sekotar mataji 🙏🙏🙏🙏🙏
જય હરસિદ્ધિ માતા
Jai Jai Shree Hershidhi Maa ❤️ 🙏 ❤
Jay Harsiddhi maa,🙏🙏💐💐
Jai Jai Shree Kuldevi Hershidhi Maa 🙏 💖 ✨️ Jai Jai Shree Bhavani Hershidhi Maa 🙏 💖
Jay mataji ❤
રામ માંડી હરસિધ્ધિ માં
🙏🙏❤jay Harshidhi maa 🙏💐💐🙏🙏
Jay shree harshiddhi maa 🙏🙏🙏🙏🙏🙏
❤😂🎉😮😅😅😅
Jay kuladevi maa
Jay maa ❤👏👏
જય
હરસિદ્ધ મૉ
જય શ્રી હરસિદ્ધિ મા તમેતો જગત જનની માં હરસિદ્ધિ માતા સૌનુ કલ્યાણ કરો❤❤
Jay ❤️ maa kurdevi harshidhi maa ♥️
Har shidhi maa sovnu klyan kro 🙏🙏🙏🚩🚩🙏🙏🙏🙏🙏
Jay.mataji 🙏🙏🙏
Jayharsiddhimataji
मां. बस....😢❤
JAy Sree ma.... 🌹🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼
❤❤❤❤❤
જય હરસિદ્ધિ માં સૌનું કલ્યાણ કરો.
Jay man Saraswati
Jai shree Harsiddhi mata 🙏
Vacehrja 🪔🥥
Jay😮😅😊mataji 3:52
જયશ્રી હરસિધ્ધિ માતાયૈ નમઃ
Jay mataji hersidhimata
જય શ્રી હરસિધ્ધિ માં સર્વે નું કલ્યાણ કરજો બધાના દુઃખ હરજો તમારા આશીર્વાદ સદાય બધાને ઉપર બનાવી રાખજો🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤❤😊😊
P.j❤❤❤❤❤❤❤
❤❤❤❤❤
🙏🙏🙏JAY MAA KULDEVI MAA HARSHIDDHI 🙏🙏🙏
🚩 Jay ma Hershidhhi ma 🙏
Jay.harshidhi.maa.p.j
P.j.thkor
Kastuarchaudhary
Vn.
❤11❤❤12❤2024❤
Jai Jai Shree Hershidhi Maa 🙏 💖 ❤️ Jai Jai Shree Kuldevi Maa 🙏 💖 🕉 Jai Jai Shree Bhavani 🙏 ✨️ 💛 🙏
જય હરષીધમા
Jay Harshidhi ma
Jai Jai Shree Kuldevi Hershidhi Maa 🙏 💖 ✨️ Jai Jai Shree Bhavani Hershidhi Maa 🙏 💖
Jai Jai Shree Kuldevi Hershidhi Maa 🙏 💖 ✨️
જય હો મા હરસિદ્ધિ 🙏🙏🙏
Jai Jai Shree Kuldevi Hershidhi Maa 🙏 💖
Jay harshidhdhi bhavani
Jay Harsidhi maa
Jay Maa Harsidhi Jay Jay Ho Maa
Jay kuldevima
જય શ્રી હરસિદ્ધિ માં
Jai Jai Shree Hershidhi Maa 💓 💖 🙏 🚩 Jai Jai Shree Kuldevi Maa 🙏 💖 🕉 Jai Jai Shree Bhavani Maa Jai 🙏 💖 🙏 💖 🙏 💖 🙏
Jay harsiddhi maaa harsiddhi maaa 🙏 jay khunkhaar meldi maaa ram ram ram harsiddhi maaa 🙏
Jai Jai Shree Kuldevi Hershidhi Maa 🙏 💖 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Jai Jai Shree Kuldevi Hershidhi Maa 🙏 💖 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏
Jai Jai Shree Kuldevi Hershidhi Maa 🙏 💖 ✨️
Jai Jai Shree Hershidhi 🙏 ✨️ 💛 Jai Jai Shree Kuldevi Maa 🙏 💖 🕉 Jai Jai Shree Bhavani Maa 🙏 💖 ✨️ 🙏 💖
Jai Jai Shree Hershidhi Maa 💓 💖 🙏 🚩
Jai Jai Shree Hershidhi Maa 🙏 💖 ❤️
જય હરસિદ્ધિ માં
જય માં હરસિદ્ધિ
જય હો માં હરસિદ્ભ 🙏🙏🙏🙏🙏