Harsiddhi Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2023
  • ‪@meshwalyrical‬
    Presenting : Harsiddhi Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
    #harsiddhimata #lyrical #mataji #stuti
    જય હો તારો માઁ, જય હો તારો માઁ
    જય હો તારો માઁ, જય હો તારો માઁ
    હે માઁ હરસિદ્ધ હાથ જોડી કરુ તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    તું દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી
    મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી
    હે માઁ હરસિદ્ધ હાથ જોડી કરુ તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સુઝતો
    કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો
    ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો
    મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો
    હે માઁ હરસિદ્ધ હાથ જોડી કરુ તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું
    ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું
    આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો
    તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો
    હે માઁ હરસિદ્ધ હાથ જોડી કરુ તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    આ પુરાએ બ્રહ્માડમાં માડી તમારુ તેજ છે
    આ વિશ્વને ડોલાવવું તારા માટે સહેજ છે
    તારી મરજી વિના તો માડી કાંઈના થઇ શકે
    તું ધારે માં જે કરવા એને કોઈ ના રોકી શકે
    હે માઁ હરસિદ્ધ હાથ જોડી કરુ તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે
    તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે
    અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમાં
    તું સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં
    હે માઁ હરસિદ્ધ હાથ જોડી કરુ તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા
    તારા વિના ઉગર્યાના માડી નથી કોઈ દાખલા
    અનેક જનને તાર્યા છે માઁ મુજને તારો તમે
    આરો નથી હવે કોઈ તારા શરણે આવ્યા અમે
    હે માઁ હરસિદ્ધ હાથ જોડી કરુ તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    આધાર એક તારો છે માઁ એક તારો આશરો
    ડુબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો
    જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું
    બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું
    હે માઁ હરસિદ્ધ હાથ જોડી કરુ તને વંદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
    Audio Song : Harsiddhi Maa Ni Stuti
    Singer : Ruchita Prajapati
    Lyrics : Baldev Sinh Chauhan
    Music : Jayesh Sadhu
    Genre : Gujarati Stuti
    Deity : Harsiddhi Mata
    Temple: Harsiddhi Mandir - Mumbai
    Festival :Dhanteras,Diwali
    Label :Meshwa Electronics

КОМЕНТАРІ • 125

  • @vijaybhaiparmar3896
    @vijaybhaiparmar3896 13 днів тому +5

    જય શ્રી માં હરસિદ્ધિ માતાજી 🌹🙏🙏🙏🙏🙏🌹🌹

  • @revardasrathsinh940
    @revardasrathsinh940 День тому +2

    હે માં હરસિદ્ધિ હર કામ સિદ્ધ કરજો માં હરસિદ્ધિ

  • @revardasrathsinh940
    @revardasrathsinh940 9 днів тому +2

    હે માં હરસિદ્ધિ દયા કરજો માં આ મંદી નામના રાક્ષસ નો વદ કરજો માં

  • @user-ig4kg4mh6h
    @user-ig4kg4mh6h 8 днів тому +1

    જય મા હરસિદ્ધિ

  • @meenapatel2406
    @meenapatel2406 12 днів тому +1

    જય હરસિદ્ધિ માતા

  • @ritamakwana8563
    @ritamakwana8563 8 місяців тому +6

    જય હરસિદ્ધ મા

  • @parmardivya3222
    @parmardivya3222 4 місяці тому +2

    Jay maa🙏🙏

  • @user-gi1sw1sj1x
    @user-gi1sw1sj1x Місяць тому +1

    જયહરસિધિમા માતાયનમઃ

  • @sumitramistry8006
    @sumitramistry8006 Місяць тому +1

    Jay harshiddhi maa 🙏🏽

  • @VanrajsinhParmar-ky7cn
    @VanrajsinhParmar-ky7cn 3 місяці тому +3

    જય માં હરસિધ્ધિ

  • @piyushpadiyar2927
    @piyushpadiyar2927 2 дні тому

    Jay mataji

  • @PatelJaydeep17
    @PatelJaydeep17 3 місяці тому +2

    Jay HARSIDDHI MAA 🎉

  • @dakshathobhani8915
    @dakshathobhani8915 4 місяці тому +1

    Jay mataji🌹💐🌹💐🌹💐🌹💐🌹💐🌹💐🌹💐

  • @user-zm7fn3gm2o
    @user-zm7fn3gm2o Місяць тому +1

    Jay shree maa harsiddhi bhavani Hisor

  • @revardasrathsinh940
    @revardasrathsinh940 8 днів тому +2

    હેમા હરસિદ્ધિ હું કમેન્ટ સમજીને નથી કરતી હું આપ સુધી મારી પ્રાર્થના મોકલું છું હેમા હરસિદ્ધિ સદાય સહાયતે માં

  • @ashokbhaiparmar2430
    @ashokbhaiparmar2430 17 днів тому

    Jay harsidhi ma

  • @jitupatel2012
    @jitupatel2012 15 днів тому

    Jay ma harsad

  • @rajeshthakor5310
    @rajeshthakor5310 5 днів тому

    Jai ma bhawani ❤❤❤

  • @dipasinhsolanki8016
    @dipasinhsolanki8016 9 місяців тому +2

    🎉haradi

  • @harshadparmar1213
    @harshadparmar1213 9 днів тому

    જય ભવાની

  • @JayshukhParmar-uc2od
    @JayshukhParmar-uc2od 3 місяці тому +3

    Jay kuldavi Maa harsiddhi Maa

  • @TulshiMachhi
    @TulshiMachhi 18 днів тому

    જય માતાજી

  • @gohiljashodaben2881
    @gohiljashodaben2881 2 місяці тому

    Jay ma harsiddhi ❤❤❤❤❤❤❤

  • @user-cz8rl4fz8x
    @user-cz8rl4fz8x Місяць тому

    Jay Harshida mataji ❤❤❤❤❤❤

  • @mahendrarohit5566
    @mahendrarohit5566 5 місяців тому +2

    ખુબ ખુબ આભાર હરસિદ્ધિ માતાજી ની સ્તુતિ માટે જય હરસિદ્ધિ મા

  • @revardasrathsinh940
    @revardasrathsinh940 4 місяці тому +5

    જય માં હરસિદ્ધિ સદાય સહાયતે

  • @manishaparmar1640
    @manishaparmar1640 2 місяці тому

    Jay Ma Harsiddhi

  • @TusharsinhRajput
    @TusharsinhRajput 12 днів тому

    Jay Jay Jay Ma HarSiddhi Ma Jay Ma Jogni Ma Jay Ma Khunkhar Meldi Ma 🙏🙏🙌😇💞🙌🙏🙏

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq 5 місяців тому +6

    જય શ્રી માઁ હરસિધ્ધિમાતાજી જયજય

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq 5 місяців тому +5

    જય શ્રી વહાણવટિમાતાજી જય જય

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq 5 місяців тому +5

    જય શ્રી સિહકોતર માતાજી જયજય

  • @pramukh198
    @pramukh198 5 місяців тому +2

    Jay maa

  • @BabubhaiChaudhary-gp9rm
    @BabubhaiChaudhary-gp9rm 3 місяці тому +4

    જય કુળદેવી માઁ

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq 5 місяців тому +4

    જય શ્રી હર્ષદમાતાજી જયજય

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq 5 місяців тому +4

    જય શ્રી માઁ નાળેશ્વરીમાતાજી જયજય

  • @rameshchimanlalmakwana3090
    @rameshchimanlalmakwana3090 4 місяці тому +2

    Raja. Sedhani Sikotar rom maa.... Koti. Koti. Pranam....

  • @KhushiParmar-sh4qm
    @KhushiParmar-sh4qm Місяць тому +1

    Jai harshiddhi maa

  • @Sakubarot3979
    @Sakubarot3979 4 місяці тому

    🙏🏼Jay harsidhi ma🙏🏼

  • @JagdishHun
    @JagdishHun 9 місяців тому +4

    Jay harsiddhi maa

  • @varshaparmar7787
    @varshaparmar7787 4 місяці тому +2

    Jay ma harshidhi ma

  • @user-rz1mw9zz4y
    @user-rz1mw9zz4y Місяць тому

    JAY MA HARSIDDHI BHAVANI 🙏⚔️ KULDEVI OF RAJPUT ⚔️😎

  • @sonalbenthakor-ye9cx
    @sonalbenthakor-ye9cx 5 місяців тому +4

    Jay harshdhi maa❤❤🎉🎉🎉❤❤

  • @bhojanirenuka5581
    @bhojanirenuka5581 3 місяці тому

    jay shree Harshidhi mataji❤

  • @GeetaVadhvana-pf2fl
    @GeetaVadhvana-pf2fl 3 місяці тому +2

    🙏 જય હરસિધ્ધિ માતા 🙏

  • @LataPankhaniya
    @LataPankhaniya 3 місяці тому +2

    જય શ્રીમા હરસિધીમાતાજી 🙏🙏🙏🙏

  • @narendraparmar2024
    @narendraparmar2024 3 місяці тому +2

    Jay kuldavi maa harsidhi maa❤❤🎉

  • @babubhaithakor8917
    @babubhaithakor8917 6 місяців тому +2

    Jayharsiddhi mata ne mara koti koti par nam baldev bhai ne pan mara parnsm 7:39 7:42
    7:56

  • @Divyaparmar7
    @Divyaparmar7 4 місяці тому +1

    જય મારી કુળદેવી માં હરસિદ્ધ 🙏

  • @omprajapati11
    @omprajapati11 9 місяців тому +4

    JAY MAA HARSHIDHI 🤍🤍

  • @parmarashokudaywal7920
    @parmarashokudaywal7920 4 місяці тому +1

    जय जय मां हरसिद्ध भवानी थारो जय जयकार

  • @sanjaysolanki6162
    @sanjaysolanki6162 5 місяців тому +1

    Raam madi madi

  • @user-zd3lq7cv8o
    @user-zd3lq7cv8o Місяць тому +1

    Jay harshedhi MAA Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram maa ❤❤❤ ram Ram Ram MAA Ram Ram 🙏🏻🙏🏻🙏🏻🚩🙏🚩🙏🚩🙏

  • @user-wc4xf6zf7z
    @user-wc4xf6zf7z 4 місяці тому +1

    Jay Harshdhi ma

  • @poonamparmar2256
    @poonamparmar2256 2 місяці тому +2

    જય હરસિધ્ધિ માં કોયલા ડુંગર વાળી

  • @user-zm7fn3gm2o
    @user-zm7fn3gm2o 3 місяці тому +1

    Jay shree maa harsiddhi

  • @PradipPankhania
    @PradipPankhania 5 місяців тому +1

    Very nice stuti jay maa harsiddhi

  • @RameshVadharekiya-mk7pn
    @RameshVadharekiya-mk7pn 2 місяці тому +2

    જય હરસિધ્ધિ માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bachubhaipagi9793
    @bachubhaipagi9793 2 місяці тому +1

    Jay harsidhi maa❤❤❤❤❤❤❤❤

  • @satetash365
    @satetash365 4 місяці тому +3

    Ma❤❤❤❤❤

  • @user-mg6hf3oj6e
    @user-mg6hf3oj6e 8 місяців тому +2

    Jay Maa harshidhi Jay mahakal Jay ho maa chamunda mata Jay Ujjain Jay ho vikaram Raja ki Jay ho

  • @manishabenbhatt2356
    @manishabenbhatt2356 5 місяців тому

    Jay maa Harsithi bhauj sudar avaj ma gayu che😊

  • @user-gg2fo7uc4d
    @user-gg2fo7uc4d 6 місяців тому

    Mara aek tarao Aadhar 6e maa aaje hu bovaj mushkeli ma 6u mari Dubai Naiya tari maa Mara kuldevi

  • @user-sl3jc7vj7k
    @user-sl3jc7vj7k 3 місяці тому +1

    ❤jay mha maya maa harshidhi kuldevi maa❤

  • @GauravOp-gx4wl
    @GauravOp-gx4wl Місяць тому +1

    Parmar ni kudDevi maa harsiddhi no jay ho

  • @manishapatel3845
    @manishapatel3845 8 місяців тому +2

    Jay harshaddhi maa 🙏💖💖🙏❤️🥰🥰

  • @PoojaSingh-eh7ll
    @PoojaSingh-eh7ll 8 місяців тому +2

    Maa🙏

  • @VanrajsinhParmar-ky7cn
    @VanrajsinhParmar-ky7cn 3 місяці тому +1

    ❤❤❤❤❤

  • @mukeshsinhparmar7679
    @mukeshsinhparmar7679 7 місяців тому +1

    jay harsishima

  • @JagdishHun
    @JagdishHun 9 місяців тому +2

    Jay mataji 🙏

  • @user-qm6dj1qs3r
    @user-qm6dj1qs3r 3 місяці тому +1

    જય શ્રી હરસિદ્ધ માતા

  • @harshadbarot9844
    @harshadbarot9844 6 місяців тому +1

    Jai Ma kuldevi
    Jai Jai Harsidhdhi ma

  • @kalpeshtrivedi2400
    @kalpeshtrivedi2400 5 місяців тому +1

    Jay harsiddhi mataji

  • @user-bh2qw2jo5c
    @user-bh2qw2jo5c 9 місяців тому +3

    વેરાઈ માતાજી ની સ્તુતિ

  • @0301PHOTOGRAPHER
    @0301PHOTOGRAPHER 6 місяців тому +1

    Jay ma harsiddhi

  • @yogeshdodiya62
    @yogeshdodiya62 3 місяці тому

    🌹જય માઁ હરસિદ્ધિ ભવાની 🌹🙏

  • @janakparmar988
    @janakparmar988 4 місяці тому +1

    Jay mataji harsidhi ma

  • @DharmendrapadhiyarPadhiyar
    @DharmendrapadhiyarPadhiyar Місяць тому +1

    🙏જય શ્રી હરસિદ્ધિ મા 🙏
    🙏જય શ્રી ચંદ્રિકા ચામુંડા મા

  • @manishabenbhatt2356
    @manishabenbhatt2356 3 місяці тому +1

    Jay maa Harsithi,

  • @takhatparmar3912
    @takhatparmar3912 5 місяців тому +1

    Jay Sree kurdevi maa Harsidhi Bhavaani 🙏🙏

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq 5 місяців тому +2

    જય શ્રી રવરાય રવેચીમાતાજી જયજય

  • @janakparmar988
    @janakparmar988 5 місяців тому +1

    જય મા હરસિદધી માતાજી

  • @parmaralpesh2852
    @parmaralpesh2852 5 місяців тому +1

    Happy barthday
    jay harsidhhi maa

  • @parmarjigar4100
    @parmarjigar4100 8 місяців тому +1

    Jai Harsiddhi ma❤

  • @ParmarsunilsinhPratapsinh
    @ParmarsunilsinhPratapsinh 6 місяців тому +1

    Jay harshiddhi ma 🙏

  • @jayendrasinhgohil8181
    @jayendrasinhgohil8181 9 місяців тому +1

    Jay mataji 😂

  • @ArjunSodha-de1ll
    @ArjunSodha-de1ll 6 місяців тому

    બળદેવ સિંહ ચૌહાણ સુપર 👌👌👌
    🙏🚩જય હરસિદ્ધિ માઁ 🚩🙏

  • @PoojaSingh-eh7ll
    @PoojaSingh-eh7ll 8 місяців тому +1

    He maa Apki beti apki Das apki Bhakt apki Sewak apki charn me aayi hai uske pranam Namaskar ko apne Charn me svikar kariye maa🙏 galti maf kariye maa 🙏 Raksha kariye 🙏🙏

  • @user-nq8cv8vv4i
    @user-nq8cv8vv4i 5 місяців тому +1

    🙏

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq 6 місяців тому +2

    ખુબજસરસ સ્તુતિ મીઠોમધુર અવાજ સુરીલુસંગીત ધન્યવાદ નમસકાર

  • @ajitsinhparmar2728
    @ajitsinhparmar2728 6 місяців тому

    ૐકુળદેવીશ્રી હરસિદ્ધિ માતાયે નમઃ 🚩🌹🍀🌸🌻🌼🌺🌹🙏

  • @patelnilan7042
    @patelnilan7042 2 місяці тому

    Jay Harsiddhi maa 🙏

  • @parmarjigar4100
    @parmarjigar4100 7 місяців тому

    Jai mata harsiddhi ❤

  • @Parmar_Vijay3514
    @Parmar_Vijay3514 3 місяці тому

    ❤❤Jay kuldeve Harshiddhi maa🙏🙏❤❤

  • @pramukh198
    @pramukh198 7 місяців тому +1

    😊😅

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq 6 місяців тому +2

    જય શ્રી હરસિધ્ધીમાતાજી જયજય જય હો

  • @VanitaBarot-ib3hn
    @VanitaBarot-ib3hn 6 місяців тому

    ❤jay harsiddhi mata ❤

  • @JpKhaladi
    @JpKhaladi 7 місяців тому

    Jay shree harsiddhi maa 🚩

  • @user-yt4dj2jz3f
    @user-yt4dj2jz3f 7 місяців тому

    Jay kuladevi maa

  • @VanitaBarot-ib3hn
    @VanitaBarot-ib3hn 6 місяців тому

    ❤jay maa harsiddhi mata❤

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq 5 місяців тому +3

    જય શ્રી માઁ હરસિધ્ધીમાતાજી