Gujaratના 4 વરિષ્ઠ પત્રકારો સાથે Devanshi Joshiની જમાવટ। પરિણામોને સમજો વિગતવાર

Поділитися
Вставка
  • Опубліковано 5 чер 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 550

  • @cahirenshah3502
    @cahirenshah3502 Місяць тому +122

    આ રોનકભાઈ ભાજપી લાગે છે એટલે એને બહુ દુઃખ થાય એવું લાગે

    • @hemantparekh153
      @hemantparekh153 Місяць тому +9

      True .... Temni Chanel ma pan te BJP ni favour kare chhe....aava reporter Ane Journalist ni hu koi debate joto j nathi

    • @cahirenshah3502
      @cahirenshah3502 Місяць тому +6

      Patrakaar e nishpaksh rehvu joie

    • @Premgadh
      @Premgadh Місяць тому +9

      નેશનલ ચેનલો નાં માલિક કહે તે પ્રમાણે બોલવું પડે છે..... છતાં રાજકોટ અગ્નિ કાંડ માટે સારું કામ કરેલ..... એટલે ૫૦-૫૦ ......

    • @karshanbhaikanjibhai7274
      @karshanbhaikanjibhai7274 Місяць тому +2

      હા

    • @sonalshah1946
      @sonalshah1946 Місяць тому +5

      Haa, evu j chhe. Abp news Godi channel chhe

  • @ashishkumarzala7779
    @ashishkumarzala7779 Місяць тому +38

    મીડિયા એ નિષ્પક્ષ રીતે લોકોની સાથે જ હોવું જોઇએ ❤❤❤

  • @madhukarbuch5718
    @madhukarbuch5718 Місяць тому +26

    તમે સૌ વરિષ્ઠ પત્રકારો એ
    ' જમાવટ ' કરી......
    આવું જ્ઞાન આપતા રહો.
    સૌને ધન્યવાદ.

    • @danger6509
      @danger6509 Місяць тому +2

      563 rajvada Bharat ne 1 karva aapiya hata AA loko lutva bhega that se❤❤❤❤❤❤❤❤❤

  • @harikrishnamultiprint3091
    @harikrishnamultiprint3091 Місяць тому +6

    રાષ્ટ્રીય ચેનલોના વાહીયાત ચર્ચા-ડીબેટ કાર્યક્રમો કરતાં મૂઠ્ઠી ઊંચેરી અને નિખાલસ ચર્ચા આપ સૌએ કરી છે. ગુજરાત રાજ્યના સ્થાનિક પ્રશ્નો વિશે પણ આવી ચર્ચા થાય તો જરુરથી નોંધ લેવાય.

  • @hiteshjora2804
    @hiteshjora2804 Місяць тому +14

    જોરદાર ચર્ચા થઈ.. પત્રકાર એ આવી રીતે જ ચર્ચા કરવી જોઈએ 🙏

  • @HariramNayi-jr8tz
    @HariramNayi-jr8tz Місяць тому +12

    ગુજરાત ના બાહોશ દેવાંશી બેન આજની ચર્ચા માં મારા પ્રિય અજય ભાઈ ધિમંત પુરોહિત રોનક પટેલ ને નરેશ ભાઈ એ ખુબ જ સુંદર અને જમાવટ કરી ગઈ.
    આવો જ કાર્યક્રમ અઠવાડિયામાં એક વખત રાખો. બેન...

  • @indiancricket7312
    @indiancricket7312 Місяць тому +10

    દેવાંશી બેન આવી ચર્ચા હજુયે કરતા રહેજો પરંતુ કેમેરા એંગલ અને વોઇસ પર થોડુક ધ્યાન આપજો જેથી મજા ઓછી ના થાય..... 🙏🏻😊

  • @abhaypandit.4571
    @abhaypandit.4571 Місяць тому +20

    ગેનીબેન ની જેમ દીવ દમણ ના સાંસદે પણ crowd funding થી MP બન્યા.

  • @harshalgilder213
    @harshalgilder213 Місяць тому +2

    So nice to see @DhimantPurohit Sir After along time
    and all Senior Journalist of Gujarat...
    and one more thing that this Video Concept Great @Devanshijoshi

  • @ibcsureshsudiya7794
    @ibcsureshsudiya7794 Місяць тому +5

    અજય ઉમટ સિવાય બધા ભાજપ વાળા છે

    • @nareshpatel4962
      @nareshpatel4962 Місяць тому

      ધીમંત જોશી પણ ઉમેરો.

    • @nareshpatel4962
      @nareshpatel4962 Місяць тому

      ધીમંત પુરોહિત.

  • @shikshasafar1545
    @shikshasafar1545 Місяць тому +4

    બહુ સરસ અભિનંદન આજ રીતે કોઈ વિષયો પર પત્રકારોને એકતા કરી ચર્ચા કરશો તો જમાવટ ખરેખર જામવાની

  • @mohramranpuranopsinh5418
    @mohramranpuranopsinh5418 Місяць тому +11

    આ પેનલ માં માત્ર અજયભાઈ જ નિષ્પક્ષ છે...!!!

  • @prakashraval8130
    @prakashraval8130 Місяць тому +17

    જય મહાદેવ....બેન
    ૐ નમઃ શિવાય....
    જમાવટે ખરેખર જમાવટ કરી છે બેન...હું તમારી ચેનલ રોજેરોજ નિહાળી રહ્યો છું...અજયભાઈ સાથે મે કામ કર્યું છે...
    - પ્રકાશ રાવલ (પત્રકાર)

  • @latapatel6821
    @latapatel6821 Місяць тому +11

    બેન તમને બધા ને ખૂબ ખૂબ અભિનંદન બેન એક બીજી વિનંતી તમને બધા પત્રકારો ને કરું છું કે જ્ઞાન સહાયક નું ગતકડું કઢવાજો અને કાયમી શિક્ષકો ની મોટી ક્રમિક ભરતી કરાવજો ટેટ ટાટ પાસ વિધાર્થી ઓને સહકાર આપજો ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવશે

  • @harryvasava5498
    @harryvasava5498 Місяць тому +8

    Adbhut charcha kari ..thank u all

  • @rajukhokhani6221
    @rajukhokhani6221 Місяць тому +10

    નાના નાના ગલૂડિયાં મોટા રોટલા લઇ જાય અને મોદી સાહેબ જોતા રહી જાય એ કેવું ???😢😢😂😂 કઈ કરો વિશ્વ ગુરુ !!!😮😅

  • @manharmehta1438
    @manharmehta1438 Місяць тому +4

    બહુ સરસ નિખાલસ ચર્ચા.આમાથી જે નેતાઓને લાગુ પડતુ હોય તેઓ સમજે સુધરે તો સારુ.

  • @ManajiRatnaji-zy2ok
    @ManajiRatnaji-zy2ok Місяць тому +6

    તમે બધા પત્રકાર પરિષદ કરો અને સરકાર સામે અવાજ ઉઠાવો અને જનેતાને ન્યાય આપવો બંધાય નો આભાર

  • @ritesh225
    @ritesh225 Місяць тому +3

    Nice to see you Dhimant bhai. After long time
    Missing you in this election 2024.

  • @mitulchaudhary43
    @mitulchaudhary43 Місяць тому +2

    Aa debate minimum 8 HR chalvi joiti hti ben 🎉🎉🎉🎉🎉 thank you so much for exclusive content

  • @kamliyavikrambhai2585
    @kamliyavikrambhai2585 Місяць тому +5

    ભાઈ રામ રહીમ ભગવાન એક ને કાંઈ વાંધો છે આ બધું રાજકારણના હિસાબે છે આ જનતા ની અંદર કંઈ હતું જ નહીં રાજકારણ જ નાખી દીધો છે બાકી આવું કંઈ હતું તો નહીં જ તે હિન્દી દ્રષ્ટિથી જોઈને તો રાજનીતિ એજ નાખ્યું રાજા વનરાજ નીતિ યોજના

  • @padhyumansinhrana1448
    @padhyumansinhrana1448 Місяць тому +4

    ધિમંત સર સૌથી બેસ્ટ પત્રકાર

  • @dipak96999
    @dipak96999 Місяць тому

    Intresting

  • @sun_deep.
    @sun_deep. Місяць тому +6

    Currption, Education, inflation and Healthcare par group discussion rakho

  • @gunjanjayswal2168
    @gunjanjayswal2168 Місяць тому +1

    Healthy dicussion and good work please continue this ...Gujarat ma aagal na ghana muddao ma aa jarur padvani chhe👍

  • @ahirvishal9690
    @ahirvishal9690 Місяць тому +10

    Mike no ખર્ચો કરો બેન્ બા

  • @gamimanthan2806
    @gamimanthan2806 Місяць тому

    Solid Informative! Fully Logical!

  • @pravinsinhrajparmar3404
    @pravinsinhrajparmar3404 Місяць тому +2

    ૨૦૧૪ સોના નો ભાવ ૨૮૦૦૦ અને આજે ૭૫૦૦૦
    પેટ્રોલ ૧૦૦ રૂપિયા
    ડીઝલ ૯૪
    ગેસ ૧૩૦૦
    આ મુદ્દા મોટા છે
    ભૂખ્યા પેટે ભજન ના થાય

  • @bhagavanrabari6171
    @bhagavanrabari6171 Місяць тому +1

    Healthy debate for politicians ,what to do and what not ....

  • @jayendrasinhvihol7180
    @jayendrasinhvihol7180 Місяць тому +1

    Vary good, ek healthy discussion...neutral views

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Місяць тому +1

    ખુબ ખુબ આભાર ❤

  • @opbuddy1320
    @opbuddy1320 Місяць тому +1

    Thank you so much thanks you so much badhano khub khub aabhar🙏🙏🙏

  • @rax1902
    @rax1902 Місяць тому +11

    પત્રકાર પણ બચીને બચીને બોલે છે બસ તો હવે પાર્ટી માં તો કેવો માહોલ હશે એ વિચારો

    • @sonalshah1946
      @sonalshah1946 Місяць тому +3

      Delhi prime minister office mathi Pratikbhai Joshi whatsApp group ma suchna ape e j bolvu ne chhapvu pade chhe, andar ni pan sachi hakikat chhe, koi patrakar mitra sachu bole to angat rite puchhsho

  • @sahdevsinhjadeja5701
    @sahdevsinhjadeja5701 Місяць тому +1

    Supar

  • @nipamtripathi7937
    @nipamtripathi7937 Місяць тому +1

    પુરોહિત સાહેબ સાચી વાત છે આપની, ખરેખર ઘૃણા નો ભાવ છે... અનુભવ છે

  • @kanubhaipatel3802
    @kanubhaipatel3802 Місяць тому +1

    Very Nice Devanshiben👍

  • @ashokmittal1662
    @ashokmittal1662 Місяць тому

    Bahuj mast apisod All top Reporter Good Discuse

  • @gunjanpatel4280
    @gunjanpatel4280 Місяць тому

    Superb Discussion🤝

  • @vinodkchauhan270
    @vinodkchauhan270 Місяць тому

    Good conversation

  • @pareshpatel756
    @pareshpatel756 Місяць тому +3

    ચર્ચા ને અંતે એક કહેવત યાદ આવી ગઈ “જયા બધા લોકો સમાજદાર ભેગા થયા હોય ત્યાં કોઇ કોઇ ને સમજી શકતું નથી”

  • @AmitbhaiThakor-hb5gl
    @AmitbhaiThakor-hb5gl Місяць тому +3

    Jay mataji Ben

  • @jadejasidhdharajsinhmahavi7771
    @jadejasidhdharajsinhmahavi7771 Місяць тому

    ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન તમે અને તમારી ટીમને ઘણા સમયથી જોઈ રહ્યો છુ...ખૂબ સરસ કામ

  • @kp27912
    @kp27912 Місяць тому +1

    કોઈ એ એમ ના કહ્યું કે પ્રજા એ સરમુખત્યારશાહી ને બ્રેક મારી જે જરૂરી હતી,કોઈ e em ના કહ્યું કે અવડા મોટા દેશ માં કોઈ એક વ્યક્તિ ઉચ પદ પર અતિ મહત્વકાંક્ષી કેવી રીતે રહી શકે....

  • @indtech933
    @indtech933 Місяць тому

    Really very good discussion. All are neutral journalists

  • @pannapatel4720
    @pannapatel4720 Місяць тому +1

    Khub saras

  • @jadejasidhdharajsinhmahavi7771
    @jadejasidhdharajsinhmahavi7771 Місяць тому +1

    પેલું "ચૂંટણી ને ઇવેન્ટ બનાવી દેવાથી જીતી ન શકાય" એ વાક્ય ખૂબ સાચું લાગ્યું..❤️

  • @akshay07vora
    @akshay07vora Місяць тому

    Good discussion 👍

  • @mukeshvatukiya5872
    @mukeshvatukiya5872 Місяць тому +2

    Neet નુ રિજલ્ટ વિશે માહિતી આપો

  • @sohampiano5554
    @sohampiano5554 Місяць тому +1

    Ajay sir very well superb well done

  • @AmitbhaiThakor-hb5gl
    @AmitbhaiThakor-hb5gl Місяць тому +3

    Hu tamaro Ane tamari channel jamawat no Bahu moto friends su

  • @MepabhaiU
    @MepabhaiU Місяць тому

    જય શ્રી કૃષ્ણ

  • @surejapatel7345
    @surejapatel7345 Місяць тому

    ખુબ સરસ પ્રોગ્રામ
    આવા પ્રોગ્રામ કરતા રેજો દેવાંશી બેન તમારે ફ્કત anchoring જ કરવાનું હતું કેસરી શર્ટ વારા મિત્ર સચોટ પરિસ્થિતિ સમજ્યા છે

  • @vikramacharya6356
    @vikramacharya6356 Місяць тому +2

    Deepak Rajani sir nu kaam bahu saru chhe amne vidhyrthio ne help kre che ane rajkaran ma bahu knowledge chhe emne lavo

  • @siddikchoksi6997
    @siddikchoksi6997 Місяць тому

    Very good information

  • @opbuddy1320
    @opbuddy1320 Місяць тому +2

    Dop a kyrite camara gothviya che aamhoy kay

  • @gautammakwana1456
    @gautammakwana1456 Місяць тому

    રોનક ભાઈ ને બોવ દુઃખ લાગીયું હોય એમ લાગે છે

  • @mehulvagheshavari2190
    @mehulvagheshavari2190 Місяць тому

    વાહ જોરદાર જમાવટ કરી મજા આવી ગઈ

  • @KasambhaiKadiwala-mb5qr
    @KasambhaiKadiwala-mb5qr Місяць тому +1

    ગેનીબેન ભાજપ ના નાક ઉપર કાળી ટીલી તાણીગયા વાહ ગેનીબેન

  • @divyagavit0809
    @divyagavit0809 Місяць тому +1

    Maza avi gai Devanshiben badhani jamavat sambhadva

  • @sonalshah1946
    @sonalshah1946 Місяць тому +4

    Ronak hai tamacho marine gal lal rakhi rahya chhe

  • @pravinsinhrajparmar3404
    @pravinsinhrajparmar3404 Місяць тому

    ખૂબ સરસ કાર્યક્રમ કર્યો છે સારી ચર્ચા કરી

  • @anantpatel3797
    @anantpatel3797 Місяць тому +1

    Saras nispax vatchit ben

  • @takhabhaipadhiyar9656
    @takhabhaipadhiyar9656 Місяць тому

    અભિનંદન દેવાશી

  • @vimalmehta2722
    @vimalmehta2722 Місяць тому +2

    બધા વારાફરતી બોલો તો વધુ સારી ચર્ચા થાત

  • @ajayshah55
    @ajayshah55 Місяць тому +2

    ધીમે ધીમે 315 સીટ nda ની થશે... લોકો ને શતા જોઇ છે.. તેનાજ માટે આવે છે

  • @apurvgauswami5124
    @apurvgauswami5124 Місяць тому

    અભિનંદન તમામ ને

  • @DineshbhaiBharvadiya
    @DineshbhaiBharvadiya Місяць тому

    Saras

  • @opbuddy1320
    @opbuddy1320 Місяць тому +4

    UA-cam have gujrat ma gajab krse🎉🎉🎉🎉

  • @pravinbhaipatel4644
    @pravinbhaipatel4644 Місяць тому +2

    રોડશો ના ખોટા ખર્ચા ના કરાય એટલા જ બીજા નાના માણસોને મદદ કરાય

  • @shivamsuthar7790
    @shivamsuthar7790 Місяць тому

    👏👍✨🙏🙏

  • @JitendrasinhZala-mx9zn
    @JitendrasinhZala-mx9zn Місяць тому

    ખુબ સરસ ડીબેટ દેશમાં શું ચાલી રહ્યું છે એ પણ જાણવા મળ્યું ખુબ ખુબ આભાર

  • @bhupatsinhraj7868
    @bhupatsinhraj7868 Місяць тому

    Geniben, throughout the campaign she remained down to earth and was well connected with common people. In a very simple language she came forward rather than some typical lines or speech.

  • @govindbhairevar2621
    @govindbhairevar2621 Місяць тому +1

    રોનકભાઈ રાહુલગાંધીની સભામા એક કરોડ ખર્ચ થાય તો મોદીસાહેબની સભામા કેટલો ખર્ચ થતો હશે ?

  • @ITZ_UDAY_YT
    @ITZ_UDAY_YT Місяць тому +10

    મોદીને બહુમત ન મળવાથી , પાકિસ્તાનના નેતાઓ જેટલા ખુશ છે, એનાથી વધારે ખુશ આ પત્ર કારો છે
    પત્રકારો

    • @chavdadhiraja5929
      @chavdadhiraja5929 Місяць тому +4

      કોઈ સેન્સ નથી આપની વાતમાં

    • @kalpesh7823
      @kalpesh7823 Місяць тому

      😅😅😅

  • @hirabenparmar9232
    @hirabenparmar9232 Місяць тому

    Khub maja aavi gai patrkR jamaavtma,👌👌

  • @bdpyk6
    @bdpyk6 Місяць тому

    Nice Attempt

  • @user-yp5nn1oe9n
    @user-yp5nn1oe9n Місяць тому

    Devanshi ben. AA deebetma. Bahuj. Jannvahu. Made chhe. Thank you. Ben.

  • @pateldhruv4125
    @pateldhruv4125 Місяць тому

    Mike no kharcho karo ben
    Nice conversation

  • @rajukhokhani6221
    @rajukhokhani6221 Місяць тому +1

    રાઉન્ડ ટેબલ કરતા પણ સારી ચર્ચા થઈ ચોરસ ટેબલ પર. અભિનંદન બધા ને

  • @vijaykumarbhatt5830
    @vijaykumarbhatt5830 Місяць тому +4

    Yogi, Gadkari, RSS ને સાવધાન રહેવા આ પરિણામ આવેલ છે.

  • @dipakkumarsolanki6838
    @dipakkumarsolanki6838 Місяць тому

    ખૂબ જ આગળ વધો ને લોકો ની સમક્ષ સાચી વાત કરતા રહો.... Good job

  • @rajujogani2951
    @rajujogani2951 Місяць тому

    Book online kya male chhe?

  • @maksudpatel1958
    @maksudpatel1958 Місяць тому +1

    રોનક ભાઈ ભાજપ જોઈન્ટ કરીલો

  • @ketanpatel7684
    @ketanpatel7684 Місяць тому +2

    TANASHAHI is DEFEATED 😊😊

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 Місяць тому +1

    ❤ જયસીતારામ ❤

  • @tejas5485
    @tejas5485 Місяць тому

    અજય ઉમટ 🙌🙌🙌🙌

  • @manojdeshani3601
    @manojdeshani3601 Місяць тому +1

    જય રામદેવપીર. જય મહાદેવ

  • @rajusprajusp8409
    @rajusprajusp8409 Місяць тому +1

    ૧૯૯૬ ની વાત પાછી આવશે ખરી જે સુષ્મા સ્વરાજ બોલીયા હતા એજ મોદી સામે આવવાની છે ૯૦.દીવસ પછી ખબર પડશે

  • @tapanamin
    @tapanamin Місяць тому

    Very good 👍

  • @bharatvyas9941
    @bharatvyas9941 Місяць тому +2

    બધા ગુજરાત સ્ટેટ નથી બહુ સાચી વાત કરી

  • @nagabhaisolanki7743
    @nagabhaisolanki7743 Місяць тому

    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @user-st2ei4hg2u
    @user-st2ei4hg2u Місяць тому +2

    બીજેપી ના kilometres પતિ gaya છે Modi ne bahu ghamand હતો adhura મંદિરે pran prathitha

  • @bharatmakwana4172
    @bharatmakwana4172 Місяць тому

    Jordar jamavat

  • @rolandkorg533
    @rolandkorg533 Місяць тому +1

    પ્રશાંત દાદા ને બોલાવો યાર

  • @aakashninama4030
    @aakashninama4030 Місяць тому +2

    Ronak nu moo kem padii gyu ch

  • @bhavnagariman9328
    @bhavnagariman9328 Місяць тому +1

    @shaileshchauhan તમારા કરતા વધારે સાચા પડ્યા છે 👍👍

  • @HP_INDIA
    @HP_INDIA Місяць тому +2

    Jpc demand by congress for share market

  • @PranavAghera-go8pb
    @PranavAghera-go8pb Місяць тому

    નરેશભાઈ જોરદાર 🙏

  • @hiteshkevadiya5698
    @hiteshkevadiya5698 Місяць тому +2

    Book Kay malche

  • @keshavpatel9937
    @keshavpatel9937 Місяць тому

    પત્રકાર ખૂબ આનંદ અનુભવી રહ્યા છે