શિક્ષણમાં સુધારા માટે આજે શરૂઆત કરવી જ પડશે બાકી મોડું થશે।TDS। Devanshi Joshi

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 167

  • @priyanshshah4632
    @priyanshshah4632 3 місяці тому +32

    હેમાગભાઈ રાવલ એકદમ સાચી વાત કરી કે તમે ઉદ્યોગપતિને ઉદ્યોગ માટે સારી એવી મદદ કરો છો. પણ ગુજરાતના સામાન્ય માણસને એવી મદદ નથી કરતા.

  • @patelravikumar6729
    @patelravikumar6729 3 місяці тому +17

    હર્ષ સંઘવીભાઈ આવા પોલીસોને સસ્પેન્ડ કરો... આવા તો ઘણા પોલીસો છે... યોગી સરકારની જેમ આવા પોલીસોને સસ્પેન્ડ કરવા જોઈએ...

    • @jalaramelectronics7399
      @jalaramelectronics7399 3 місяці тому +4

      Harsh ne j rajinamu apvu joie

    • @latapatel6821
      @latapatel6821 3 місяці тому

      એકદમ સાચું કીધું​@@jalaramelectronics7399

  • @jitendrachaudhari4305
    @jitendrachaudhari4305 3 місяці тому +15

    મોડું થઈ જશે નહિ..મોડું થઈ જ ગયું છે..

  • @jagrutisonagara5225
    @jagrutisonagara5225 3 місяці тому +18

    ગુજરાત માંગે કાયમી શિક્ષક

  • @Shubham-ds4fh
    @Shubham-ds4fh 3 місяці тому +6

    પી.એ.મ સી.એમ.મંત્રી ને પણ 1 વર્ષ નું પદ હોવું જોઈએ અગ્નીવિર ની જેવું

    • @damorpratapbhai2795
      @damorpratapbhai2795 3 місяці тому

      ખરેખર પી એમ, સી એમ અને મંત્રી ઓને પણ જ્ઞાનસહાક તરીકે નિમણૂક આપવી જોઇએ

  • @vkm4umaiya
    @vkm4umaiya 3 місяці тому +12

    સરકારી શાળા હજી અંગ્રેજી સમય ૧૧ થી ૫ ચાલે છે.
    પ્રાઇવેટ શાળાઓ સવાર ની છે, જે વાલી અને વિદ્યાર્થીને પસંદ આવે છે.

  • @jadejaprafullaba5551
    @jadejaprafullaba5551 3 місяці тому +10

    બહુ મોડું થયું છે પણ તમે આ ઝુંબેશના રૂપમાં લાવો તો દેશ માટે બહુ મોટી સેવા થશે

  • @ranabhailavadia5319
    @ranabhailavadia5319 3 місяці тому +5

    શિક્ષણ ની ક્યા જરૂર છે મંદિર માં વેકેન્સી જ છે ઘંટા બજiયેંગે, નેતા ના પુત્રો ફોરેન ભણે છે😂😂😂😂😂😂😂

  • @hirabhaipagi5013
    @hirabhaipagi5013 3 місяці тому +3

    એમની દુકાનો ચાલે એટલે કાયમી ભરતી નથી કરતા.. જેટલી પ્રાઈવેટ સ્કૂલો છે તે તેમની અથવા તેમના સગાવાળાની હોય છે .

  • @rameshrathva3491
    @rameshrathva3491 3 місяці тому +3

    SSA htavi do jo શિક્ષણ ના સુધારવા નો એકજ ઈલાજ છે

  • @ajitsolanki7490
    @ajitsolanki7490 3 місяці тому +3

    જે માણસ 35 વર્ષ ભીખ માંગીને ખાધીયુ હોય તેની જોડે નોકરીની આશા રાખો છો

  • @ranjandilipdabhi2869
    @ranjandilipdabhi2869 3 місяці тому +7

    સાચી વાત છે આદરણીય શ્રી હેમાંગ ભાઈ આ સરકારના હવે વળતા પાણી શરૂ કરવામાં આવે તો ગુરાતમાં શિક્ષક ની સાચી કિંમત સમજાય

    • @chetanmehta4538
      @chetanmehta4538 3 місяці тому +1

      Have 10 varsh pachhi aa vat samzaye????

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 3 місяці тому +3

    11 માસનો કોન્ટ્રાક્ટ રાજકારણીઓ માટે પણ હોવો જોઈએ.11 માસ પછી પ્રજા કહે તો એને કાયમ કરવો જોઈએ,નહિતર એને ઘેર પાછો મોકલવો જોઈએ.

  • @ajaymakwana1926
    @ajaymakwana1926 3 місяці тому +4

    ભ્રષ્ટાચાર નો વિકાસ થયો છે

  • @hinaparmar6382
    @hinaparmar6382 3 місяці тому +6

    Tet 1,2 ma 10,000+ bharti kro only marks pr

  • @hemantvaghela1448
    @hemantvaghela1448 3 місяці тому +3

    Khali chhokariyo Kem? Koi pan nagrik ne aam ghasadvo yogya nathi. Chhokrao nu swaman etluj chhe.

  • @sachinpatel7233
    @sachinpatel7233 3 місяці тому +2

    બેન ત્રિવેદી ને ક્યાં લાવે છે સૌથી મોટો કૌભાંડી છે

  • @jayeshsraval1964
    @jayeshsraval1964 3 місяці тому +13

    આજે શિક્ષણમાં જે અધઃ પતન થઈ રહ્યું છે, તેના રક્ષણ માટે પરિમલભાઈ ની ભૂમિકા શું રહી છે ? કે માત્ર એક લાભાર્થી તરીકે તેઓ ભાજપમાં જોડાયા છે ? સરસ ડિબેટ...

    • @nareshpatel4962
      @nareshpatel4962 3 місяці тому +1

      વિકાસ યાત્રા માં જોડાઈ ને પોતાનો વિકાસ કરી રહ્યા છે 😢

    • @vinodsonera720
      @vinodsonera720 3 місяці тому

      👍👍

  • @vinodsonera720
    @vinodsonera720 3 місяці тому +3

    જે લોકો એ માધ્યમિક શિક્ષણ પૂરું નથી કર્યું એવા લોકો IAS અને IPS ના Boss હોય... એમને ભણતર શું.. બોર્ડ ની પરીક્ષા કેમ પાસ થવાય.. સ્પર્ધાત્મક પરીક્ષા શું. એની તૈયારી કેવી રીતે થાય એ કેમ ખબર પડે.?

  • @deepakpalanpura6356
    @deepakpalanpura6356 3 місяці тому +7

    બેટી બચાવો બેટી પઢાવો બેટી ઠસદાવો.

  • @darshanspatel8975
    @darshanspatel8975 3 місяці тому +4

    🎉 2020 નવી શિક્ષણનીતી માં મૂલ્ય અને નૈતિકતા ની કંઈ પણ વાતો j નથી .......

  • @AshokJoshi-d9c
    @AshokJoshi-d9c 3 місяці тому +1

    Maa bap ne ashram ma મૂકવાનું શીખવે છે અત્યારે યુનઇવરસ્ટી

  • @chhaganbhaipatolia6704
    @chhaganbhaipatolia6704 3 місяці тому +2

    સૌથી પહેલા બાલ્યા અવસ્થા માં માતા પિતા એ જ સત્ય અને અહિંસા નું જ્ઞાન આપવું જોઈએ.

  • @sandipkatiya6692
    @sandipkatiya6692 3 місяці тому +1

    અત્યારે રૂપિયાનો વિકાસ ઇન્દિરા ના વખતમાં બે પૈસા પાંચ પૈસા ત્રણ પૈસા 10 પૈસા એવું હતું પણ શાંતિનું જીવન હતું

  • @dr.yogendrarathod3741
    @dr.yogendrarathod3741 3 місяці тому +3

    યુવા પણ અભણ અને લાગણી હિન ગૃહ મત્રી

  • @અજયસિંહરાણા
    @અજયસિંહરાણા 3 місяці тому +4

    સાહેબ એક વટામણ જેવા પછાત વિસ્તારમાં પણ યુનિવર્સિટી બનાવો...માં..ભૂપેન્દ્રસિંહ જી આમાં રસ લે..જમીન આરામથી મળી જશે..!!

  • @nadelalbhai6558
    @nadelalbhai6558 3 місяці тому +1

    જમાંનો બદલાયો ૪૦ વર્ષ પહેલા જે શીક્ષણ ' હતું તે આજે નથી જે શીક્ષકો હતા તે આજે નથી વર્ષો પહેલા જે વિદ્યાથી હતા એ આજે નથી સુલેહ સંપ સાન્તી બધુ સારૂ થઈ જશે.

  • @atulshah6513
    @atulshah6513 3 місяці тому +7

    ત્રિવેદી ભાઈ ને બોલવા નહિ...સાવ ખોટું બોલતા હોય અને ભગવાન નો ડર જ ન હોય તેવા છે...

  • @gkpandya543
    @gkpandya543 3 місяці тому +1

    જે વ્યક્તિ ભ્રષ્ટાચાર દ્વારા પોતાની પત્ની ને નોકરીમાં રાખતા હોય એવા પરિમલભાઈ શું વાત કરી શકવાના હતા?

  • @rajeshpurohit7863
    @rajeshpurohit7863 3 місяці тому +2

    Parimal.bhai.tme.phd.cho.tmne.khaber.che.sixsan.khade.gyu.to.pan.bjp.nI.vah.vah.kro

  • @diliptrivedi3619
    @diliptrivedi3619 3 місяці тому +1

    BEN. PMO THI BHRASTRACHAR SHARU THAY TYARE ANDOLAN SIVAY CHARCHAONETO PIJASE.RSSE EDUCATIONO KBJO KARYO CHHE.

  • @nihaljethva7236
    @nihaljethva7236 3 місяці тому +2

    Hemang rawal bhai ni sav sachi che cce ni exam ma pan aavu vartan karayu hatu...

  • @temparockatrevortrevor8693
    @temparockatrevortrevor8693 3 місяці тому +2

    Congress ne khub mahavtva ni salah. Gujarat ma office bandh kari do. Gujarat BJP ne bhogve e j enu naseeb che. Gujarat par bau mehnat ne paisa kharachav ni koi j jarur nathi congress ne. Gujarat nu purna patan thaya pachi pacha aavjo nai to Gujarati o ne magaj ma kai utarva nu nathi.

    • @chetanmehta4538
      @chetanmehta4538 3 місяці тому +1

      Tamari vat ma dam to chhe, ghana badda tya sudi puro puro patan na thai jay tya sudhi ane khabar hi nathi padti???

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS 3 місяці тому +2

    Yuva ne mrudu... !!!! Bhjpda public naa nathi aava sabdo aa vikruto maate kyathi lay aavo chho ... ????

  • @gkpandya543
    @gkpandya543 3 місяці тому +1

    હેમાંગ ભાઈએ ખૂબ સરસ વાત કરી.

  • @hareshdatta888
    @hareshdatta888 3 місяці тому +1

    Ben.me.1989thi.1993.mabed.no.fee.education.lidhel..congres.free.education.aapta.hata.

  • @milindketkar9059
    @milindketkar9059 3 місяці тому +3

    RAVAL , JOSHI and TRIVEDI

  • @juzerjesawada1228
    @juzerjesawada1228 3 місяці тому +2

    BJP education system ne khade Kari nakhyu kmk
    Jasvant bhabhor ni ketli school
    College che. Puchi jov.
    Ane exam ni vat kare che tyare kehanu ke exam centre na bahar
    Dalao pass karvama mate uphela
    Joya che Haji to exam chalu che
    Exam puri nathi nahi.

  • @AshavinSutariya-iy9up
    @AshavinSutariya-iy9up 3 місяці тому +1

    Medical study ma raging chalu j chhe su kariyu

  • @shahnawazmalek6925
    @shahnawazmalek6925 3 місяці тому +4

    Kaymi Teacher ni Bharti vadhare karo

  • @rahulnakum9097
    @rahulnakum9097 3 місяці тому +2

    Bhaio kai pan thavanu nathi aa debit thi aama net ne kai farak nathi padavano

  • @jagdishjadav3549
    @jagdishjadav3549 3 місяці тому +3

    ऐसे सीएम मृदु नहीं नपुंसक होता है ना कोई सीएम का पावर है ना कोई ज्ञान।

  • @patelramabhai-un6gb
    @patelramabhai-un6gb 3 місяці тому +1

    Parimalbhai kogres sarakarma dar varase bharati thati dibetma tame bolavaj aavo chho tamaru chalatu nathi

  • @vidhigondaliya7027
    @vidhigondaliya7027 3 місяці тому +1

    Aava police ne shashpend kro te ketlo Pavar kare che ledis ne rod par dhashne che tene koye upar thi kidhu hashe ne ke aa teacher loko ne andar rajuvat karva ave atle paknine marvanu aeni pan karyvahi karo jene police ne bolavi che aene pan khurshi par thi utari dyo nalayk ne tamare aek moko hju joei che to ae to teacher bani gya che to aeni bharti kem nthi karta haramina ava le khurshi par thi utari dyo

  • @SanjayPatel-xt7xm
    @SanjayPatel-xt7xm 3 місяці тому +2

    Ha super dibet mem aawij vadhu dibet krine tet tat umedwarone nyay apawo vdhu bharati thy to badha mitrono varo aawe kemke 72000 jgyaoto chej😢

  • @RmPatel-kp9rh
    @RmPatel-kp9rh 3 місяці тому +1

    Gujarat ko godhra education chahiye.Gujarat sharam karo aatla varsh pachhi pan

  • @nareshpadalia9828
    @nareshpadalia9828 3 місяці тому +2

    Now required a ATICURRUPTION ministry separate like as a home ministry.

  • @jalaramelectronics7399
    @jalaramelectronics7399 3 місяці тому +1

    Jo neta ni bhen dikari ne dhasade toh?????????

  • @MukeshMukesh-kp7fq
    @MukeshMukesh-kp7fq 3 місяці тому +2

    Education khade gyu

  • @patelrohit2904
    @patelrohit2904 3 місяці тому +1

    Ahiya bethela e tmame pehla to NEP 2020 ane teni pahelani niti o ne samjvi pdse pchi tme sikshak ratio mujab to sikshak magso j ane evu nthi krvu to NEP SU KAM BANAVINE PAISA BAGADO CHO SARVEY MA ??

  • @dixitsiddhpura8801
    @dixitsiddhpura8801 3 місяці тому

    પોતાની માતૃ ભાષા ગજરાતી તરફ ધ્યાન આપો બધા દેશ પોતાની ભાષા ને વધારે મહત્વ આપે છે ને આપડે ખાલી ઇંગ્લિશ મીડિયમ.

  • @SolankiChandu-sx5pt
    @SolankiChandu-sx5pt 3 місяці тому +1

    Khota karcha reva do ane moti70000✝️bharti karo sarkar

  • @MukeshKaka-zg6rj
    @MukeshKaka-zg6rj 3 місяці тому +1

    Vikas of bhastasar bhajap na Rajama

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds 3 місяці тому +2

    modi sarkar hatao desh bachao

  • @kiranlakum7943
    @kiranlakum7943 3 місяці тому

    કોલેજમાં અને માસ્ટર માં મૂલ્યોને અભ્યાસક્રમ માં સમાવવા જોઈએ.

  • @pratikcharate8866
    @pratikcharate8866 3 місяці тому +1

    ગુજરાત ને કાયમી શિક્ષક ની જરૂર છે અમારી ભરતી કરો 🙏

    • @vinodsonera720
      @vinodsonera720 3 місяці тому +1

      શિક્ષકો.. કાયમી નથી કારણકે સરકાર 30 વર્ષોથી કાયમી છે 🤣🤣🤣

  • @panchalchirag38
    @panchalchirag38 3 місяці тому +2

    School na trusti o ne parents na paisa kevi rite kadhava ani mate navi navi sckim lavya kare chhe notebook, stationary school mathi aape chhe

    • @Raoshakti0143
      @Raoshakti0143 3 місяці тому +1

      ટ્રસ્ટી ની સ્કૂલ માં તેની જ્ઞાતિના લોકો ને ફ્રી ના ભણવાના અને બીજી તરફ શિક્ષકો નું શોષણ કરશે પછી ક્યાંથી સારું શિક્ષણ મળે શિક્ષકો પણ qualification vagar na

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 3 місяці тому

    સરકારી સ્કૂલો મા જે બજેટ ફરવાય છે તે ખરા અર્થ માં વપરાય તો પ્રાઇવેટ સ્કુલ આપો આપ બંધ થઇ જાય પણ બજેટ ટકાવારી વગર વપરાય તો

  • @Nature-Lover5788
    @Nature-Lover5788 3 місяці тому +1

    Hu jamavat channel no boj virodh karyo che pan aa babte tamari sathe chu devanshi ben Jay hind

  • @SurajPatel-il7xp
    @SurajPatel-il7xp 3 місяці тому +1

    rajkaran ne lidhe desh gumavvu pade evuthayu

  • @vachhanimaulik374
    @vachhanimaulik374 3 місяці тому

    શું ઍવુ‌ આપણે કાંઈક ના કરી શકી ઍ કે જેનાંથી સામાન્ય માણસ ને સરકારી શાળાઓમાં જ બાળકોને ભણાવવા મા આનંદ થાય ને પ્રાઈવેટ શાળાઓના ભારણથી મુક્તિ મળે.

  • @AshavinSutariya-iy9up
    @AshavinSutariya-iy9up 3 місяці тому +1

    Aje neet pg postponed Thai

  • @hareshdatta888
    @hareshdatta888 3 місяці тому +1

    Aaje.education.vechatu.male
    Che

  • @RakeshShrimali-po5nr
    @RakeshShrimali-po5nr 3 місяці тому

    Dr parimal trivedi kobhadi se

  • @rameshrathva3491
    @rameshrathva3491 3 місяці тому

    Eto emni jvabdari chej .emni chhokri ne ghsedvama ave to

  • @ShitalThumar
    @ShitalThumar 3 місяці тому +1

    Kaymi siksko ni bhrti kro vadhare ma vdhare

  • @nndhagal8433
    @nndhagal8433 3 місяці тому +2

    V good Hemang Bhai

  • @hiteshraval1512
    @hiteshraval1512 3 місяці тому

    No ethical Samaj keka shastri Ravishankar maharaj ne kon yad kare che?

  • @ShriKrupa-xg3zk
    @ShriKrupa-xg3zk 3 місяці тому

    Voice of Gujarat Devansi ban

  • @joshirajesh414
    @joshirajesh414 3 місяці тому +1

    devangiben ame pan joshi sei 157 marks aavya sata road pr

  • @JivrambhaiNarayanbhai
    @JivrambhaiNarayanbhai 3 місяці тому

    Tame game evu bhanavo , balak ne chori thi j pass thavu chhe.

  • @zakirshaikh1864
    @zakirshaikh1864 3 місяці тому

    Aapo haji bjp ne vote bjp eala baddha repist chey

  • @maheshamin581
    @maheshamin581 3 місяці тому

    Yuva gruhmantri ane mrudu cm ea j Gujarat ni panoti che

  • @kolihitesh5190
    @kolihitesh5190 3 місяці тому

    Parimal to jutho chhe 1 number no

  • @govindgadhvi3316
    @govindgadhvi3316 3 місяці тому +1

    Good evening sir 🙏

  • @pateljayantij2689
    @pateljayantij2689 3 місяці тому

    Till today We are Dependent on Ambalal Patel for Weather prediction in Gujarat 😂

  • @niravchaudhary6903
    @niravchaudhary6903 3 місяці тому +1

    Parimal ne k magaj 6e tara ma vahiyat tark aape 6e

  • @mineshgaming8577
    @mineshgaming8577 3 місяці тому

    Bekar system che net ni exam apine avyo ne bija divse exam cancel kari dhidi have koi icha nai thati

  • @hiteshraval1512
    @hiteshraval1512 3 місяці тому

    Samaj je mata pita javabadar che

  • @asmitapatel3008
    @asmitapatel3008 3 місяці тому +1

    AC betha betha bhajap vala jalsa jkre chhe

  • @MayurJadav-p3r
    @MayurJadav-p3r 3 місяці тому

    કાયમ માટે ડેવિડ કરો છો ને

  • @sejalsurati7535
    @sejalsurati7535 3 місяці тому

    વધુ કાયમી ભરતી કરો જલદી

  • @nareshpadalia9828
    @nareshpadalia9828 3 місяці тому +2

    A to Z education system level are decreased.

  • @sndp11
    @sndp11 3 місяці тому +1

    😂😂😂😂😂😂😂

  • @rajivbhatti9739
    @rajivbhatti9739 3 місяці тому

    ખૂબ સરસ ચર્ચા રહી

  • @vinodsonera720
    @vinodsonera720 3 місяці тому

    કાનાબાર સાહેબ.. નીતિ અને મૂલ્યો બાબતે એમના સતાધિશો ને ટ્રેનિંગ આપે.. અને અમલ કરે. Twit કરવાથી નહીં વળે

  • @nanjibhaipatel5860
    @nanjibhaipatel5860 3 місяці тому

    અગ્નિ વીર જેવુ નેતાઓ ના પગાર અનેપેનસન હોવુજોઈએ

  • @kunalfadadu2456
    @kunalfadadu2456 3 місяці тому

    Foreign jva pachhal reason ae bhi chhe ke good livinghood mate sara city ma 70-80 lakh na flat hoy, sara salary valo pan kantali jay, aa bhi reason chhe,, mahenat 12 kalak krine saru reward hoy tyan j jay

  • @jitendra-jr4dp
    @jitendra-jr4dp 3 місяці тому

    Good hemangbhai

  • @asmitapatel3008
    @asmitapatel3008 3 місяці тому

    Debet ma AC dekhay chhe bhajap na jovo takamatsu moklo to khbar pde

  • @nihalpadiyar9842
    @nihalpadiyar9842 3 місяці тому

    Which category enjoy and entertained...in sachivalay ..... everyday ....?!???🤣😎

  • @KasanDamor-lp3uu
    @KasanDamor-lp3uu 3 місяці тому

    Amate.bhjp.drkar.jvabfar.che

  • @panchalchirag38
    @panchalchirag38 3 місяці тому

    School na trusti o school na function ma BJP na manaso ne bolave chhe Jay shree ram bolave chhe

  • @alkashukla8674
    @alkashukla8674 3 місяці тому

    Dr.Parimal sir, your views are correct.

  • @rushiraval8603
    @rushiraval8603 3 місяці тому +1

    Good ankaring & news

  • @abdulbilakhiya6026
    @abdulbilakhiya6026 3 місяці тому

    Very good

  • @vinodtank561
    @vinodtank561 3 місяці тому

    Hemang bhai devanshi ben sabda saro?

  • @patelsiddik2523
    @patelsiddik2523 3 місяці тому

    Good

  • @patelramabhai-un6gb
    @patelramabhai-un6gb 3 місяці тому

    P

  • @MajidPatel-q1g
    @MajidPatel-q1g 3 місяці тому

    BEN VOTE AAPTA JOVANO KE AA KAM KARSE KE NI KARSE