Sonal Barot// Lakhman Ghadik To Ubha Raho

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Om Studio Rajula
    All Type Videography & Photography
    All type Digianing Works
    * 4K Dron Camera
    * HD Live Setup
    * 4K & HD Camera
    Instagram : / om_studio2112
    Facebook : www.facebook.c...

КОМЕНТАРІ • 220

  • @chohanmakabhai3681
    @chohanmakabhai3681 2 роки тому +30

    સોનલ દીકરા ..લોક ગાયક ગુજરાત 2 મા રખોપા કરો ને રવેશી મા આ ભજન જ્યારે તે ગાયૂ ત્યારે મારી આંખો ભીંજાઈ ગઈ થી ત્યાર થી કોરી પડેલી મારી આંખો આજ ફરી થી આ ભજન મા તે ભીંજવી છે ખમ્મા બાપ તૂને જાજી ખમ્મા 🙏 (ઓમ સ્ટડીયો એ ખૂબ સારા કલાકાર પસંદ કર્યા છે અભીનંદ)

  • @pravingami2736
    @pravingami2736 2 роки тому +8

    સોનલ બેન તમારો અવાજ દીવાળી બેન ભીલ જેવોજ સરસ છે તમે કેસીયો અને તબલા વાળા નો વધારે સપોટ ની જરૂર છે તમો સરસ રીતે આગળ વધો તમો ખુદ બીજા દીવાળી બેન થી ઓળખાસો 💯🙏

  • @user-fo9nm3my3m
    @user-fo9nm3my3m Місяць тому +6

    બેનબા તમારો અવાજ ખુબજ સુંદર છે
    તમો એ દિવાળીબેન ની યાદી કરાવી

  • @ibrahimbhaimomin7674
    @ibrahimbhaimomin7674 2 роки тому +6

    જય શ્રી કૃષ્ણ ભગવાન અલ મદ્દદ
    જય શ્રી રાધાકૃષ્ણ અલ મદ્દદ
    જય શ્રી હરસિધ્ધ ભવાની મા
    અલ મદ્દદ
    સોનલબેન
    ભગવાન માતાજી સદાય તમારી સહાય કરે અને તમે ખુબ ખુબ તંદુરસ્ત રહો
    અને
    ભગવાન માતાજી સદાય રક્ષાકરે એવી હમારી દુવાછે ખુબ ખુબ દુવાછે

  • @rameshchauhan9745
    @rameshchauhan9745 4 години тому +1

    વાહ બેન દિવાળી બેન જેવો તમારો અવાજ છે વાહ મોજ માતાજી તમારી રાખોભા કરે.

  • @ArjunBhil-ki9kb
    @ArjunBhil-ki9kb 2 роки тому +10

    દિવાળી બેન ભીલ જેવો જ અવાજ
    વાહ બેન મજા આવી ગઈ👍

  • @dalapatsinhdamor7363
    @dalapatsinhdamor7363 11 днів тому +3

    Diwali Ben bhil no navo avtar lage chhe 🌹🌼🌻💐🌷🌺🌼🌻🌹😢😢😢

  • @ajitpatel5209
    @ajitpatel5209 3 дні тому +1

    ખુબ સુંદર. બેનબા. દિવાળી બેનની યાદ અપાવી દીધી.

  • @vitthalvaghela5592
    @vitthalvaghela5592 2 роки тому +7

    સરસ.ભજન , અવાજ પણ સરસ છે
    બેન.તમારો અવાજ અમુક ભજનમાં દિવાળી બેન ભીલ ને મળતો આવે છે,
    ખૂબ ખૂબ અભિનંદન ...

  • @ANANDISOOR
    @ANANDISOOR 3 дні тому +1

    વાહ દિવાળીબેન. ગાયકી જાળવી રાખજો.

  • @BalvantbhaiValvai
    @BalvantbhaiValvai 2 дні тому +1

    ખૂબ સરસ સોનલબેન

  • @user-vb1qi7wk3d
    @user-vb1qi7wk3d 3 дні тому +1

    Very nice singing ❤ I love gujrati bhajan

  • @navinsolanki3257
    @navinsolanki3257 Місяць тому +2

    જુગ જુગ જીવો મારા વ્હાલા

  • @mayursindhav970
    @mayursindhav970 7 днів тому +1

    વાહ બેન. માતાજી સુખી રાખે

  • @arshibhaisolanki8704
    @arshibhaisolanki8704 2 роки тому +5

    વાહ સરસ ગુજરાતી પ્રાચીન ભજનો જાળવી રાખશો

    • @shreehari4157
      @shreehari4157 2 роки тому

      ua-cam.com/video/C7xxvj0ewOM/v-deo.html

    • @makawanavinubhai4659
      @makawanavinubhai4659 2 роки тому +2

      ખુબ સરસ દિવાળીબેન ની યાદ અપાવી

  • @sahityakumbh
    @sahityakumbh 2 роки тому +8

    વાહ.... દિવાળી બેન ભીલ જેવો જ બીજો વોઇસ

    • @nameriahir6115
      @nameriahir6115 2 роки тому +1

      વાહ દીવાળી ની યાદઆવી

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 2 роки тому +5

    વાહ વાહ કલાકાર સોનલ બેન જોરદાર જય શ્રી રામ

  • @paragwaghela3452
    @paragwaghela3452 13 днів тому +1

    ઓહ દિવાળી બેનના રાગ માં

  • @bhavnajaysukhpadaliya8947
    @bhavnajaysukhpadaliya8947 2 роки тому +3

    વાહ નાના દિવાળીબેન અવાજ તમારી દિવાળીબેન જેવી છે માતાજી તમારી રક્ષા કરે અને જીવનમાં આગળ વધતા રહો

  • @arshibhaisolanki8704
    @arshibhaisolanki8704 4 дні тому +1

    વાહ સરસ

  • @ranchhoddadaofficial
    @ranchhoddadaofficial 2 роки тому +2

    Khub Saras Ben

  • @balvingusai328
    @balvingusai328 2 роки тому +2

    Jay Ho Ben Khub saras ,Mataji ye tamne swar aapiyu chhe

  • @babubhaiparmar8452
    @babubhaiparmar8452 2 роки тому +2

    Vah Ben tamaro avaj divaliben bhill jevo j chhe. Vah. Divaliben bhill ni yad taji thai

  • @HareshJepal
    @HareshJepal Рік тому +1

    ખુબ આગળ વધો ને ખુબ પ્રગતિ કરો બેન

  • @rameshsbavaliya7270
    @rameshsbavaliya7270 2 роки тому +7

    જય હોસોનલબેન... દિવાળીબેન ભીલની યાદ તાજી કરાવી.....

  • @khodabhaiharibhai4215
    @khodabhaiharibhai4215 2 роки тому +3

    Va va Ben divali ben ni yad aavi gayi.

  • @thekismatsinh671
    @thekismatsinh671 3 місяці тому +1

    Khub khub Abhinandan..... So Sweet voice... And singing...

  • @omkarlinga9002
    @omkarlinga9002 2 роки тому +2

    aa ben no avaaj... dil ma sidhi kataar vaage chhe ...

  • @prakashmakwana5387
    @prakashmakwana5387 2 роки тому +20

    Your voice is amging,we have remembered diwaliben,your voice is like diwaliben

  • @kajalrathod1301
    @kajalrathod1301 8 годин тому +1

    જય માતાજી બેન

  • @khodidashbhaidevda6337
    @khodidashbhaidevda6337 2 роки тому +3

    બેન આપનો અવાજ દિવાળી બેન ભીલ ના અવાજ મળતો આવે છે.
    જય હો બેન

    • @shreehari4157
      @shreehari4157 2 роки тому

      ua-cam.com/video/C7xxvj0ewOM/v-deo.html

  • @bansaridigitalchharodi2174
    @bansaridigitalchharodi2174 2 роки тому +4

    સરસ વોઇસ છે 👍👍👍

  • @sureshparmar7043
    @sureshparmar7043 2 роки тому +2

    જય માતાજી સોનલબેન ખુબજ સરસ તમે તો દિવાળી બેન ની યાદ અપાવી દીધી

  • @bhagwandasrawat3025
    @bhagwandasrawat3025 2 роки тому +2

    ગણા સમય પછી દિવાળી ને સાભંળવા મળ્યાં
    જય હો સંતવાણી

  • @user-or3vo6oz6e
    @user-or3vo6oz6e 2 роки тому +2

    આવી.દિકરીયુતો.આપણા.ગુજરાતનુ.ગૌરવ.છૈ.વાલા

  • @babubhaiparmar5225
    @babubhaiparmar5225 2 роки тому +2

    વાહ સોનલબેન વાહ ખુબજ સરસ ભજન ગાયું ટુવા હાઈસ્કુલ બાબુભાઈ. રાવેચીમાનું ભજન ગાઈને યૂટ્યૂબ પર મુકશો.

    • @divyapatel4849
      @divyapatel4849 2 роки тому +1

      कॉपी ऑफ़ दिवलीबेंन bhil

    • @shreehari4157
      @shreehari4157 2 роки тому

      ua-cam.com/video/C7xxvj0ewOM/v-deo.html

  • @mrs__parmar__302_
    @mrs__parmar__302_ 3 дні тому +1

    Jay Mataji Ben

  • @balubhaivaniya9221
    @balubhaivaniya9221 2 роки тому +2

    Vah benba

  • @arunpatel5013
    @arunpatel5013 2 роки тому +2

    Dhanyavad Ben Divali Ben na nava Avtar

  • @parmarsardarsimh842
    @parmarsardarsimh842 2 роки тому +1

    ᴠᴇʀy ɢᴏᴏᴅ
    ꜱᴏɴᴀʟʙᴇɴ

  • @surshabd9813
    @surshabd9813 2 роки тому +3

    Divali ben ni yad karavi...Ben

  • @babubhaibaraiya21
    @babubhaibaraiya21 8 днів тому +1

    જય માતાજી

  • @dksoni8879
    @dksoni8879 2 роки тому +6

    વાહ,સોનલબેન,તમારા,ઉપર,આઈમાં,ના,આશિષ,કાયમરહે

  • @jockyofgujarat9109
    @jockyofgujarat9109 2 роки тому +2

    Waah Jay ho

  • @vishwrajsinhjadeja6110
    @vishwrajsinhjadeja6110 2 роки тому +1

    ખૂબ સરસ આ મારું ફેવરીટ ભજન છે

  • @govindchauhan897
    @govindchauhan897 2 роки тому +1

    Are Vah Ben Vah Jordar bhajan gayu

  • @narvatvagadiya4165
    @narvatvagadiya4165 2 роки тому +1

    Vah Vah Sonalben Gadhvi Tamaro Swar Jane Divaliben Bhil Kevu Pade Ha Baki

  • @jayanthivadhiya1757
    @jayanthivadhiya1757 2 роки тому +4

    વાહ દિવાળીબેન

  • @aamliyargirishbhai1576
    @aamliyargirishbhai1576 2 роки тому +3

    સરસ કંઠ મોજે‌ મોજ બહેન...

  • @dhapavijay9291
    @dhapavijay9291 2 роки тому

    વા વા કલાકાર છે બાકી ભાઈભાઈ મયુજીક વાળા ઉધમા લાગેછે

  • @HareshJepal
    @HareshJepal Рік тому +1

    જય ભીમ નમો બુધાય બેન

  • @jayThakar8182..
    @jayThakar8182.. 2 роки тому +4

    વાહ દિવાળીબેન ભીલ જેવોતમારો અવાજ

  • @mukeshbhaiparmar6527
    @mukeshbhaiparmar6527 2 роки тому +1

    Vah jio jug jug. Tamari kala ne kadar kare Atli oshi....

  • @mayagadhavi7289
    @mayagadhavi7289 2 роки тому +3

    वॉइस ऑफ दिवालीबेन भील

    • @shreehari4157
      @shreehari4157 2 роки тому

      ua-cam.com/video/C7xxvj0ewOM/v-deo.html

  • @shaileshbhaijoshi7450
    @shaileshbhaijoshi7450 2 роки тому +1

    Jouniour diwaliben. Jayshriram.

  • @rohitthakor2695
    @rohitthakor2695 2 роки тому +1

    વાહ દિવાળી બેન ભિલ ની યાદ તાજી કરી

  • @rajeshbhaigoltar9233
    @rajeshbhaigoltar9233 2 роки тому +5

    આ વિડીઓ જ્યારે સાંભળું તયારે 2 વખત સાંભળું છુ ખૂબ સરસ ભજન ખૂબ ખૂબ અભિનંદન

  • @pravintandel1154
    @pravintandel1154 2 роки тому +1

    Vah Ben .
    Saru ane suder Bhajan che.
    Diwariben na avaj jalvi rakho .
    mataji ni Krupa Tamara per Asim varsi rahe.

  • @solankitanish6394
    @solankitanish6394 2 роки тому +1

    Saras ben. Mja aavi.

  • @pravindabhi1977
    @pravindabhi1977 2 роки тому +3

    Super singing ,Jai ho santvani

  • @lalji.b.com.l.l.m3125
    @lalji.b.com.l.l.m3125 2 роки тому +1

    Very nice 👍 voish....

  • @parmarsardarsimh842
    @parmarsardarsimh842 3 дні тому +1

    ❤❤❤❤❤❤

  • @user-uf1ow8il6f
    @user-uf1ow8il6f 2 роки тому +1

    Supar.......

  • @sparkss9746
    @sparkss9746 2 роки тому +3

    Ha moj ha

  • @chauhanmumta2774
    @chauhanmumta2774 2 роки тому +1

    સોનલ બેન ખૂબ સરસ ભજન ગયું હો

  • @hamirbhaibarya1918
    @hamirbhaibarya1918 2 роки тому +10

    જય બાર બીજ ના ધણી,,,,🙏🙏🙏🙏🙏🌹

  • @niteshgadhavi7455
    @niteshgadhavi7455 2 роки тому +5

    Vah Ben Jay mogal

  • @rabarikesharbhai5996
    @rabarikesharbhai5996 Рік тому +1

    સરસ

  • @RameshB-8081
    @RameshB-8081 2 дні тому +1

    ❤❤

  • @hiteshsolanki7484
    @hiteshsolanki7484 2 роки тому +1

    Vah ben moj moj

  • @chandupatel4076
    @chandupatel4076 2 роки тому +1

    Khub Sara's Hari om

  • @user-mh1xq4ju9x
    @user-mh1xq4ju9x 2 роки тому +1

    वाह सोनलबेन गढवि आज आपने तो दिवाली बेन भिल की याद दीलादी

  • @arjungadhvi9685
    @arjungadhvi9685 2 роки тому +2

    વાહ સારું સારું

  • @Gujrati_comedy_shorts_vidiyo
    @Gujrati_comedy_shorts_vidiyo 4 дні тому +1

    BAHU BAHU SUBHA KAMNAI

  • @user-pb5wc6bo6f
    @user-pb5wc6bo6f 9 місяців тому +1

    ખૂબ ખૂબ સરસ 🎉🎉🎉

  • @chauhanmumta2774
    @chauhanmumta2774 2 роки тому +2

    હા સોનલબેન હા મારી દિવાળીબેન ભીલ

  • @malekmaleksaikhan1881
    @malekmaleksaikhan1881 2 роки тому +1

    HA MOJ

  • @anuyadav5231
    @anuyadav5231 2 роки тому +1

    વોઇસ દિવાળી બેન ભીલ જેવો છે., સરસ

  • @ramdepathar1296
    @ramdepathar1296 2 роки тому +2

    Vah sonal ben vah

  • @udeshamansukh87
    @udeshamansukh87 2 роки тому +6

    સોનલબેન ખૂબ સરસ મારી દિવાળી બેન ની તાજી કરાવી દીધી.

  • @kripalparmar111
    @kripalparmar111 11 місяців тому +2

    New subscibr ❤❤❤

  • @mukeshjoliya2597
    @mukeshjoliya2597 2 роки тому +1

    Hav su vatse Ben Maja padigay

  • @chauhankishan4081
    @chauhankishan4081 2 роки тому

    Vah Ben Jabar Avaj se Tamaro

  • @chohangatur6683
    @chohangatur6683 2 роки тому +1

    Ha vah Ben su tamaro avajse

  • @tarunaghedia222
    @tarunaghedia222 2 роки тому +2

    સુપર આવાજ છે બેન નો 👍👍

    • @balubhaidudhat64
      @balubhaidudhat64 2 роки тому +1

      સરસ સોનલબેન ગઢવી ખૂબ ખૂબ અભિનંદન દિવાળી બેન યાદી કરાવો છો

  • @nagajrsolnkibhnubhaibhuj2910
    @nagajrsolnkibhnubhaibhuj2910 2 роки тому +2

    👏👏👏👌

  • @akashgosai5715
    @akashgosai5715 2 роки тому +3

    Supar

  • @chauhanjaysukh3915
    @chauhanjaysukh3915 2 роки тому +2

    Very good Sonalben

  • @parmarsardarsimh842
    @parmarsardarsimh842 3 дні тому

    ❤❤❤❤
    ❤❤❤❤

  • @shreehari4157
    @shreehari4157 2 роки тому +2

    સુંદર

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 2 роки тому +2

    Nice સોનલ બેન જી

  • @nameriahir6115
    @nameriahir6115 2 роки тому +1

    વાહ બેન ખુબખુબ અભીનદન

  • @user-zw6dq4sw9e
    @user-zw6dq4sw9e 10 місяців тому +1

    જયગાૐૐૐયાકબેનજીઅભારમાનીશૐય

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 2 роки тому +1

    વાહ વાહ દિવાળી બેન આબે હુબ

  • @parmarjesingbhai2681
    @parmarjesingbhai2681 2 роки тому +1

    સુપર દિવાળી બહેન જેવો અવાજ

  • @rajeshbhaigoltar9233
    @rajeshbhaigoltar9233 2 роки тому +1

    Super se uper

  • @MahendrasinhParmar-eg3wg
    @MahendrasinhParmar-eg3wg 14 днів тому +1

    વાહ, અમારા,ગરવી ગુજરાતની, દીકરી એટલે કે, ગુજરાતની, ગાયિકા સોનલ, દીકરી ને, મારા ⚔️🌹જય, હરસિદ્ધિ માતાજી ની,,, ક્રુપા મારી, દીકરી આગર,વધે,એવા,, આશીર્વાદ, આપી શ,બેટા,તું, દીકરી,ગમે,તૈ,છે,પણ,મારે, આંગણે, દીકરી, નથી,તમારું,ભજન, સંભારીને દીકરી,ની,યાદ,આવી,,,મારું,,,વતન,,,તા,, હિંમતનગર,, જી સાબરકાંઠા,,ગામ કેનપુર નામ મહેન્દ્ર સિંહ,જી,, પરમાર, મારી પૈઢી, પૂનમ લાઈટ ડૈકોરેશ જય હો,, રામદેવ જી🌹⚔️જય,,, માતાજી

  • @kanabhaicharan149
    @kanabhaicharan149 2 роки тому +1

    Jay mataji

  • @ranjit.goodbarad2839
    @ranjit.goodbarad2839 2 роки тому +2

    very nice voice Ben ba

  • @royalaashiqui7539
    @royalaashiqui7539 2 роки тому +1

    વાહ બેન 👌👌