Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)બાળુડાને માત હીંચોળેધણણણ ડુંગરા બોલે.શિવાજીને નીંદરું ના’વેમાતા જીજાબાઇ ઝુલાવે.પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાતમાતાજીને મુખ જે દીથી,ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ -કાલે કાળાં જુદ્ધ ખેલાશે :સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ -રહેશે નહીં, રણઘેલુડા !ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર -કાયા તારી લોહીમાં ન્હાશે :ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ -તે દી તારે હાથ રહેવાનીરાતી બંબોળ ભવાની….શિવાજીને…લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય -તે દી તો સિંદોરિયા થાપાછાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ -તે દી તારાં મોઢડાં માથેધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર -તે દી કાળી મેઘલી રાતેવાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ -તે દી તારી વીરપથારીપાથરશે વીશભુજાળી……શિવાજીને…આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય -તે દી તારે શિર ઓશીકાંમેલાશે તીર- બંધૂકા….શિવાજીને…સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ -જાગી વ્હેલો આવ, બાલુડા !માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…જાગી વ્હેલો આવજે, વીરા !ટીલું માના લોહીનું લેવા !શિવાજીને નીંદરું ના’વેમાતા જીજાબાઇ ઝુલાવે.બાળુડાને માત હીંચોળેધણણણ ડુંગરા બોલે.- Zaverchand Meghani
*Thank you so much*
શિવાજીનુ હારલડુ બનાવનારે અદ્ભુત રચના બનાવી છે. જયશ્રીકૃષ્ણ 🙏🙏🙏🙏🙏👍
વા વા મારા શીવાજી ❤❤❤❤
પ્રફુલભાઈ જેવો કંઠ કરોડો મા એક ને હોય જય હો પ્રફુલભાઈ દવે મારા ફેવરીટ કલાકાર છે પ્રફુલભાઈ દવે
Many Many Thanks
મારો દીકરો ચાર મહિના નોછે પણ આ હાલરડું સાભળે પછી જ સુવે છે
Thank you for your comment!
મા રો હેત પણ આ હાલરડું સાંભળી સુ વે છે ❤❤❤❤🎉🎉🎉
*Thanks a lot*
🙏🏻વાહ પ્રફુલ દવે તમારો અવાજ તમારો અવાજ અમર રહેશે 🙏🏻😇💞💫💗💖🥰✨️
વાહ અદભુત👌❤️🙏જય જીજાબાઈ જય વિર છત્રપતી શિવાજી મહારાજ🙏
Vinod bhai radadiya na jay shree swami narayan jay kastbhanjn dev 🙏🌹🙏🌹🎠🚩🌙🙏🙏🙏⛱️🚩🚩🎠🎠🎠🎠🎠🎠🌄🌄🌅🌅🌅🦚🦚⛏️⛏️⛏️⛏️⛏️🚩🚩🚩🚩🚩🚩
Very nice halardu...hu Mari dhingali ne roj sambhadavu chu 5mi ma Sui jay che😊
*Many Many Thanks*
હું મારા છોકરા ને આ હાલરડું સંભળાવું છુ તે સુઈ જાય છે
💓હર હર મહાદેવ ❤ જય ભવાની ❤🙏🏻🙏🏻જય શિવાજી મહારાજ 🚩🚩
*Many Many Thanks* 🙏🙏
મારો હાર્દિલ જયારે સુંવે ત્યાર સાભડે પછી જ શુંવે છે ખુબ સરસ ગીત ગાય છે
Dhany che ava vir purush ane aj pachi ava purush ni jarur che hindu hindu nathi raha 😢😢😢😢😢😢
Thanks Meghaniji for composing this. Thanks Daveji for sonorous singing 🙌🏼
જય હો શિવાજી મહારાજ ની
❤
Mari ladki 1.5 months ni che aa halrdu sambhale che 1 month ti ne aaram ti sue jay che. Thanks for creating this halrdu.
❤❤❤jy Shivaji Maharaj ❤❤jy Bhavani ❤❤har har mahadev 🙏🏻
Shatru ❤❤ Pati 🎉🎉shivaji😊😊❤❤
❤❤❤❤❤❤❤❤
*Thank you for your comment!*
Very very nice song by soor Mandir 🎼🎼🎼🎶🎶🎶🎼🎶🎼🎶
V
Excellent 👌👍❤
Jay ho dharti dharane , Ke aava virlane jijabai ji na kukhe janm apiyo Jay ho chhatrapati shivaji ne Jay ho❤
Sivaji ❤❤
Jay Bhavani - Jay Shivaji 🙌
Hattsoff....great shivaji..
Mata jjjabai kijay and prful Bhai kijay
Netting me Nate hay but bebay ki lay kamate hay Jo sayid themselves and
Jaya ke lye hayhome bhidosro kelye meeting checking ka time hay Jo ek beti ke bhane bnati hay
દરેક માંબાપે પોતાના બાળકો ને સંભળાવવું જ જોઈએ, 🎉
Har har mahadev
ઠજબઝડપજૃગૃગ
Jay ho sivaji Maharaj ni
Jay ctrpti svaji halrdarea ho too essy
🌌🙏maa bhavani🙏Vir shivaji.🌌👏.🌌🙏the meghani 🌌🙏🎤Pd.🎤🌌👏
Thanks for watching!
छत्रपती शिवाजी महाराज जय शिवराय जय जिजाउ 🚩🚩🚩🚩
🙏🙏👌👌👌
😊😊😊😊
Beautiful voice Prafulbhai vyas
પ્રફુલભાઇ દવે પ્રાણલાલ વ્યાસ
Jay ho🙏
શિવાજી મહારાજ
હા મારા શિવાજી
😊😊😊
H,j&&&;;;;;;: 😢😢 j ,😊8h
Supper ✌️👏👌🚩
Jay Sivaji maharaj🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Kids for Jo Kal me bhadur kids at child hoodmy poem at gujrati but at this time easy e barbad bhi bhi aatey hay
Jhaverchand Meghai ji, Rashtriya Shayar ❤️
Child ko baby setting me dalte hay but maa is first teacher hote hay
Such a nice voice my baby used to sleep by hearing this thanks
Good night
Did you understand meaning or marm?
@@soormandir 😂
Jay ho
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ખુબ સરસ ગીત છે 👌👌
હસોભહો આ હસઢહ
Nice 🎉
Welcome your Ram
Jay shivaji jay bharat
Supar
Your support means a lot, thank you!
Hi
Beutufull song
👌
👌👌
Shuva ji no parivaar atyare hayat hovo joie. Aa to bahu juni vaat nathi. Koi sambhad tu kem nathi ? . Kaya gaya badha raj karni o. ?
😊😌🥰
Super song shivaji great
વાહ
જય હિન્દ
Aa halarda maa ek word change karel che., Aa halardu shivaji na vakhat ni bhavisya vaani che.
Best👍
Jay shree ram 🚩
Super❤️
Thank you 🤗
Jay rajputana 🎉❤
Shivji maharj maratha not mugalput ok 😂
Gujrati songs ma kam hoy to actor mate to contact krjo
@@soormandir સર ગુજરાતી ગીતો માં કામ માટે જરૂર હોય તો કહેજો
Jay Shivray 🙏
We need another jijadai to save hindu
સૂર મંદિર પરિવાર તરફથી ગણેશ ચતુર્થીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.🙏 🙏
✨🙌🙏🙏
👍 nice
Jai shivaji good song
Such an amazing voice sir and ma'am really appreciable🥺💓
પાસુભાઈખાટાભાઈ
👍👍👌👌
Hu pn sambhadav chu apn sui jay che
Super
jai Chatrapati Shivaji
😙😙😙😙
Over gaert pm sarsaxat hayoingujat burner bumei haysrol ke Jo fisrt pm hay
Nice
મોકલો મને
👌👌👌👌
ઈઈઈઈ🎉😂😂
Jay rajputana
Shivaji maharj maratha not mugalput😂
I love song
Thanks a lot
Dhaneyavadhaplhoghakeyreyalhmeyshdheykhushrhahoaplhoghaokmareyo❤
Vinod bhai radadiya na jay shree swami narayan jay shree swami narayan jay shree swami narayan jay shree swami narayan jay kastbhanjn dev ji ki jai ho Gav jambala ta visavadar distik junagath
😂👏🌹👏👌
Nishan
Hii
Chtr pti svaji likha hay.uske vajikrti hay
Chtr pti svaji kbiey not only do vaji
😂
Op♥(✿ฺ´∀`✿ฺ)ノ
Jay ho shivajini
Jay ho sivagi
શિવાજી મહારાજની જય
Jay shivaji 🚩
Jai shivray
jay ho shivaji Maharaja
Jay ho chhatrapati shivaji Maharaj 🚩🚩🚩🚩
*Thanks for liking*
Jay shivray❤
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…
પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ -
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…
ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ -
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…
પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર -
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…
ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ -
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…
લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય -
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…
આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ -
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…
આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર -
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ -
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…
આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય -
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…
સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ -
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…
જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
- Zaverchand Meghani
*Thank you so much*
શિવાજીનુ હારલડુ બનાવનારે અદ્ભુત રચના બનાવી છે. જયશ્રીકૃષ્ણ 🙏🙏🙏🙏🙏👍
વા વા મારા શીવાજી ❤❤❤❤
પ્રફુલભાઈ જેવો કંઠ કરોડો મા એક ને હોય જય હો પ્રફુલભાઈ દવે મારા ફેવરીટ કલાકાર છે પ્રફુલભાઈ દવે
Many Many Thanks
મારો દીકરો ચાર મહિના નોછે પણ આ હાલરડું સાભળે પછી જ સુવે છે
Thank you for your comment!
મા રો હેત પણ આ હાલરડું સાંભળી સુ વે છે ❤❤❤❤🎉🎉🎉
*Thanks a lot*
🙏🏻વાહ પ્રફુલ દવે તમારો અવાજ તમારો અવાજ અમર રહેશે 🙏🏻😇💞💫💗💖🥰✨️
વાહ અદભુત👌❤️🙏જય જીજાબાઈ જય વિર છત્રપતી શિવાજી મહારાજ🙏
Vinod bhai radadiya na jay shree swami narayan jay kastbhanjn dev 🙏🌹🙏🌹🎠🚩🌙🙏🙏🙏⛱️🚩🚩🎠🎠🎠🎠🎠🎠🌄🌄🌅🌅🌅🦚🦚⛏️⛏️⛏️⛏️⛏️🚩🚩🚩🚩🚩🚩
Very nice halardu...hu Mari dhingali ne roj sambhadavu chu 5mi ma Sui jay che😊
*Many Many Thanks*
હું મારા છોકરા ને આ હાલરડું સંભળાવું છુ તે સુઈ જાય છે
💓હર હર મહાદેવ ❤ જય ભવાની ❤🙏🏻🙏🏻જય શિવાજી મહારાજ 🚩🚩
*Many Many Thanks* 🙏🙏
મારો હાર્દિલ જયારે સુંવે ત્યાર સાભડે પછી જ શુંવે છે ખુબ સરસ ગીત ગાય છે
*Thank you so much*
Dhany che ava vir purush ane aj pachi ava purush ni jarur che hindu hindu nathi raha 😢😢😢😢😢😢
*Thank you so much*
Thanks Meghaniji for composing this. Thanks Daveji for sonorous singing 🙌🏼
*Many Many Thanks*
જય હો શિવાજી મહારાજ ની
❤
Mari ladki 1.5 months ni che aa halrdu sambhale che 1 month ti ne aaram ti sue jay che. Thanks for creating this halrdu.
Many Many Thanks
❤❤❤jy Shivaji Maharaj ❤❤jy Bhavani ❤❤har har mahadev 🙏🏻
*Thank you so much*
Shatru ❤❤ Pati 🎉🎉shivaji😊😊❤❤
❤❤❤❤❤❤❤❤
*Thank you for your comment!*
Very very nice song by soor Mandir 🎼🎼🎼🎶🎶🎶🎼🎶🎼🎶
V
Excellent 👌👍❤
Jay ho dharti dharane ,
Ke aava virlane jijabai ji na kukhe janm apiyo Jay ho chhatrapati shivaji ne Jay ho❤
Sivaji ❤❤
Jay Bhavani - Jay Shivaji 🙌
Hattsoff....great shivaji..
Mata jjjabai kijay and prful Bhai kijay
Netting me Nate hay but bebay ki lay kamate hay Jo sayid themselves and
Jaya ke lye hayhome bhidosro kelye meeting checking ka time hay Jo ek beti ke bhane bnati hay
દરેક માંબાપે પોતાના બાળકો ને સંભળાવવું જ જોઈએ, 🎉
*Thank you so much*
Har har mahadev
ઠજબઝડ
પજૃગૃગ
Jay ho sivaji Maharaj ni
Jay ctrpti svaji halrdarea ho too essy
🌌🙏maa bhavani
🙏Vir shivaji.🌌👏
.🌌🙏the meghani
🌌🙏🎤Pd.🎤🌌👏