પાછા વેલા વેલા આવજો..🥲

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • પાછા વેલા વેલા આવજો..🥲

КОМЕНТАРІ • 204

  • @MakwanaPayal-d6v
    @MakwanaPayal-d6v 10 днів тому +1

    Jay mataji

  • @joshanaben686
    @joshanaben686 2 місяці тому +2

    જયશ્રી.ક્રિશ્ના.સીતારામ.કિરણબેન.karanbhai.માસી.શિવાની..ભાવેશભાઈ.બધા.ઘર.માં.મોજ.માં.ને🙏🙏🙏🌹🌹

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      Jay shree krishna 🙏 sitaram 🙏 haa બધાય મજામાં છે તમે કેમ છો 😊

  • @daminirayvadera6102
    @daminirayvadera6102 2 місяці тому +3

    Jay shri Krishna to all, very nice video ❤❤❤❤❤👍👍👍

  • @zalazala6808
    @zalazala6808 2 місяці тому +6

    Jay mataji kiranben ne Ghar na badha ne

  • @jayamaa7408
    @jayamaa7408 2 місяці тому +5

    Kamco Ben. Na. Bhai na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to bay

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      Jay mataji 🙏 sitaram 🙏 haa મજામાં તમે કેમ છો 😊

  • @Ghanshyam_Bhimani
    @Ghanshyam_Bhimani 2 місяці тому +1

    જય જય શ્રી કૃષ્ણ 🙏 કરણ ભાઈ જતા રહિયા બે દિવસ સુનું લાગશે❤😊

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏 haa Ho ઘનશ્યામભાઈ

    • @Ghanshyam_Bhimani
      @Ghanshyam_Bhimani 2 місяці тому +2

      @@KaranwithKiranVlogs તમારે વરસાદ છે અતિયારે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому +1

      Naa અત્યારે નથી

  • @Vijayshree-m9p
    @Vijayshree-m9p 2 місяці тому +1

    Jai shree Krishna masi 💗✨
    Kiran didi shivu nakhra jovani bov aetle bov maza aave❤😚

  • @khushishah4900
    @khushishah4900 28 днів тому +1

    Kiran didi karan bhai sid gya chhe job mate matalab ke kya city ma gya chhe hu pan porbandar thi j chhu jai shree krishna sita ram

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  27 днів тому

      Jay shree krishna 🙏 sitaram 🙏કરણ નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા માં જોબ કરે છે 😊G e b માં Gavrament job છે

  • @nitabazala1709
    @nitabazala1709 2 місяці тому +3

    સાંચી વાત છે ભાઈ અમારે જાંબુ ૫૦ અઢી હો છે

  • @sarojparmar2101
    @sarojparmar2101 2 місяці тому +2

    હુ તમારા અને વિરમભાઇ ના વિડીયો રોજ જોવ છુ અમદાવાદ થી ❤

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 2 місяці тому +1

    Kal varsad hato amare tamre kevok che tya hu Rajkot thi jagu

  • @joshnabenjani7254
    @joshnabenjani7254 2 місяці тому +1

    હર હર મહાદેવ હર કિરણ બેન.શીવાબેનદાદીબધામજામાહશો

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      હર હર મહાદેવ 🙏 haa બધા મજામાં છે તમે કેમ છો 😊

  • @radadiykhanjan6347
    @radadiykhanjan6347 2 місяці тому +2

    રામ રામ ને સીતા રામ માસી વહાલી શિવાની દિકરી શું કરે છે કિરણ બેન હુ તમારા અને વિરમભાઇ ના વિડિયો રોજ જોવછુ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      રામ રામ સીતારામ 🙏 શિવુ ને મોજે મોજ છે 😘😘kuhb kuhb kuhb ♥️

  • @divyakantshilu8486
    @divyakantshilu8486 2 місяці тому +2

    મહાદેવ હર
    ખૂબ જ સરસ

  • @HeenaNimavat-jv7hj
    @HeenaNimavat-jv7hj 2 місяці тому +1

    Jay mataji Kiran di tmara ane viram Bhai na video kayam jov chu

  • @varshasoni9599
    @varshasoni9599 2 місяці тому +1

    Jai shree Krishna seetaram 🙏 karan bhai vaiyagiya kame shivu ne kiran ne nahi game hr sunu thai gyu bateta pova sars banya

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому +1

      Jay shree krishna 🙏 sitaram 🙏 varsha Ben સાચી વાત છે ગમે નહીં પણ નોકરી છે તો જાવું પડે એમાં હાલે નહીં 😔

  • @SanjayRathva-u1i
    @SanjayRathva-u1i 2 місяці тому +1

    ❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 કિરણ બેન

  • @user-oy8gz3bx1k
    @user-oy8gz3bx1k 2 місяці тому +2

    Tamara bdhay vidiya sars hoy

  • @kaushaliyabensavsani699
    @kaushaliyabensavsani699 2 місяці тому +1

    Mast vedeo viram bhai banava che kiran mja aave jovane

  • @dharmishthapatadiya9373
    @dharmishthapatadiya9373 2 місяці тому +1

    હૂ તમારા અને વિરમભાઈ ના વિડિયો રોજ જોવું છુ લીંબડી થી

  • @AnilbhaiZapadiya-ol1qk
    @AnilbhaiZapadiya-ol1qk 2 місяці тому +2

    સીતારામ ને જયશ્રી કૃષ્ણ કીરણ બેન પેલી કોમેન્ટ મારી

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 Anil bhai thank you 😊

  • @nimubenvinzuda9602
    @nimubenvinzuda9602 2 місяці тому +1

    Jay mataji Kiran Ben and Karan Bhai 🎉🎉🎉

  • @jayshreebrahmbhatt6891
    @jayshreebrahmbhatt6891 Місяць тому

    Kiran ben tme kran bhai sathe Reva jata rho shivu pan tena papa ne yaad krti hoy che mate bdha mjama ne jsn 🙏🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay shree krishna 🙏લય જાશે ટાઈમ થાશે ત્યારે jayshree Ben બધા મજામાં છે તમે કેમ છો 😊

  • @જાગરૂતીબરાય
    @જાગરૂતીબરાય 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ જય પીઠડ માં 🙏🙏🙏🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏 જય પીઠડ માં 🙏

  • @dharadevda1
    @dharadevda1 2 місяці тому +1

    Bov mast vidio che Tamara mumbai thi

  • @Jasmitab-ow9ve
    @Jasmitab-ow9ve 2 місяці тому +2

    Karan bhai vaya gaya ane haji aram ni jarur che

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      વાત તો સાચી છે પણ જાજા દિવસો ની રજા ન પડાય

  • @neetachauhan430
    @neetachauhan430 2 місяці тому +2

    Yummy Yummy recipe

  • @user-oy8gz3bx1k
    @user-oy8gz3bx1k 2 місяці тому +3

    Jay mataji 🙏 Kiran Ben

  • @user-rr8gn7yq2f
    @user-rr8gn7yq2f 2 місяці тому +1

    Har Har mhadev ben

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 2 місяці тому +2

    Karan Bhai amari yadi dejo hu Rajkot thi jagu

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 2 місяці тому +2

    Kem Karan Vela vyjay Aram kro haji Bhai hu Rajkot thi jagu

  • @yograjsinhchudasama6021
    @yograjsinhchudasama6021 2 місяці тому +1

    વિડિયો માં તારીખ મજા આવે જય માતાજી

  • @user-mn4lv6el2v
    @user-mn4lv6el2v 2 місяці тому +3

    Jaymataji 😊

  • @lilumodha7343
    @lilumodha7343 2 місяці тому +1

    મસત મસ્ત પૌવા બટાટા 👌👌👌

  • @rekhakakadiya1464
    @rekhakakadiya1464 2 місяці тому +1

    Kiran ben Jay Shri Krishna Karan Bhai ne saru che have k

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      Jay shree krishna 🙏 haa હવે સારું થય ગયું છે કરણ ને 😊

  • @MayuriGajjar-lm6mr
    @MayuriGajjar-lm6mr 2 місяці тому +2

    Jay shree krishna

  • @gautamsolanki4689
    @gautamsolanki4689 2 місяці тому +1

    હું આંગણવાડી વર્કર છું મેંદરડા તાલુકાનાં ગામ ડેડકીયાળ હું કાલે ટીપા પીવડાવા ગયેલ શિવાની

  • @arunaupendrakumarjoshi3737
    @arunaupendrakumarjoshi3737 2 місяці тому +1

    Mast video

  • @karshansidiodedra3746
    @karshansidiodedra3746 2 місяці тому +2

    હર હર મહાદેવ

  • @sonaljoshi3091
    @sonaljoshi3091 2 місяці тому +1

    Jay dwarkadhish

  • @Premratandhara937
    @Premratandhara937 2 місяці тому +1

    જય માતાજી

  • @RamarsusharSushar
    @RamarsusharSushar 2 місяці тому +1

    જય મોગલ માં 🎉

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 2 місяці тому +2

    Karan pasa ave tyare avjo Rajkot Kiran ben

  • @abdullahderaiya4346
    @abdullahderaiya4346 2 місяці тому +1

    કિરણબેન કોમેટના જવાબ કીયયાથીજોવાનાદેખાડજોભવનગર

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      તમે કોમેન્ટ કરી હોય ત્યાં જ આવી જાય

  • @ladhiporiya4129
    @ladhiporiya4129 2 місяці тому +1

    Jay maa khodiyar🙏

  • @nitamakwana7010
    @nitamakwana7010 2 місяці тому +1

    Jay mataji 🎉

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 2 місяці тому +1

    જય હો

  • @gosikano1627
    @gosikano1627 2 місяці тому +1

    Mahadev har

  • @Marviyamukta-ly8bu
    @Marviyamukta-ly8bu 2 місяці тому +1

    Kem co kiranben karan bhai vya gya to amne pan aem thay ke kiranben jo thodikvar nahi sorvatu ho her na didi

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      બસ મજામાં haa કરણ વયા જાય એટલે બે ચાર દિવસ ગમે નહીં 🥲 ને જાવું પડે એમાં હાલે નહીં

  • @BharatZala-th4fp
    @BharatZala-th4fp 2 місяці тому +2

    Di.👌👌👌

  • @kokilagohel8383
    @kokilagohel8383 Місяць тому

    સીતારામ બેન હર હર મહાદેવ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      સીતારામ 🙏 હર હર મહાદેવ 🙏

  • @krishna_ki_duniya
    @krishna_ki_duniya Місяць тому

    Karan bhai kyaa city ma job kree chhee...?

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા માં જોબ કરે છે 😊

  • @sangitashah8522
    @sangitashah8522 2 місяці тому +2

    Karanbhai ki city ma job kre 6

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા

  • @joshanaben686
    @joshanaben686 2 місяці тому +1

    Karanbhai.ઘરે.આવીયા..તો.સારું.થાય.ગયું.હવા.ફેર.પણ.થાય.ગયું.જલદી.સારું..થાય.ગયું...karanbhai.હવે.વેળા.વેળા.આવજો..ચાર.પાંચ.દી.રહ્યા.હવે.ઘર.માં.સુનું.લાગશે.નોકરી.બહુ.દૂર.છે.ભાઈ.નજીક.હોય.ત્તો.સારું.હતું

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      Ok joshna Ben વેલા વેલા પાછા મલશુ 😊 ટાઈમ થાશે એટલે બદલી થય જાહે

  • @rathodjitu175
    @rathodjitu175 2 місяці тому

    જય શ્રી કૃષ્ણ બેન 🙏👍

  • @Princegopi123
    @Princegopi123 2 місяці тому +9

    દેતી તમે દર્શક ભાઈ ની ઓલી માં બેટી હેર ઓઇલ વાપરો તમારા વાળ સરસ ગયા છે

  • @sangitaharia8513
    @sangitaharia8513 2 місяці тому +1

    Kiran ben tame bav saras cho hu roj tamaro video tv ma joye tamaro family bav fine che tamara sathe vaat karvi che kem karay plz janawo

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      Khub khub aabhar 😊 sangita Ben તમે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો એમાં વાત કરશું તમારા નામ સાથે મેસેજ કરજો 😊 Karan Kiran 05

  • @vijaykaneriya295
    @vijaykaneriya295 2 місяці тому +1

    વરસાદ મોકલો સૂરત

  • @kthakkar7640
    @kthakkar7640 2 місяці тому +1

    Jy sree krishna tmara husband bar rey chhe amare to aaya rey chhe toy mud off thyjay😢

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      Jay shree krishna 🙏જોબ બાર છે તો બાર જ રહે ને બાકી તો થોડું કઠોર તો આપણે પણ થાવું પડે

  • @zalazala6808
    @zalazala6808 2 місяці тому +1

    Kiranben tamaru modhu padi gyu che karanbhai jaay che ti chinta thati lage che karanbhai ni nokri bov dur kare che najik hoy to saru

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      Haa કરણ વયાજાય એટલે ગમે જ નહીં ટાઈમ થશે એટલે બદલી થય જાહે 😔

  • @ashaoza6244
    @ashaoza6244 2 місяці тому +1

    👌👌👌👌👌👌

  • @rohitmakhansa8252
    @rohitmakhansa8252 2 місяці тому +3

    Karan sema job kare che

  • @ramilachasaiya7051
    @ramilachasaiya7051 2 місяці тому +1

    Ramilben from london

  • @hinaadroja7971
    @hinaadroja7971 2 місяці тому +1

    Kiran ben Activa chalavta sikhi jav

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому +1

      આવડે જ છે મમ્મી ના ઘરે ચલાવતી 🛵

  • @zalazala6808
    @zalazala6808 2 місяці тому +1

    Karanbhai kai aavjo ne dhyan rakhajo hamna

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 2 місяці тому +1

    Kem che Kiran Ben Karan Bhai saru thyu aene kyo rokay haji

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      Haa હવે સારું છે કરણ ને જાજી રજા પડાય એમ નથી

  • @Yash_Bhai10
    @Yash_Bhai10 2 місяці тому

    Ben tamaru gam kyu chhe batao plz

  • @malabenpopat4396
    @malabenpopat4396 2 місяці тому +1

    Ram Ram Kiranben Gharna Badhane Kiranben Karanbhai Aaje Kaamper Jaay Che To Joine Gamse Nahi

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      રામ રામ સીતારામ 🙏 માલાબેન haa ગમે નહીં પણ જાવું પડે એમાં હાલે નહીં 😔

  • @kaushaliyabensavsani699
    @kaushaliyabensavsani699 2 місяці тому +1

    Amarepan Aya ravna malata nth ne tamare kachrama

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      Haa અમારે તો ખરી પડ્યા વરસાદ માં

  • @vipulkumardaraji2009
    @vipulkumardaraji2009 2 місяці тому +1

    પંચમહાલનાપાવાગઢબાજુમાકાલોલથી

  • @bhaveshatri7680
    @bhaveshatri7680 2 місяці тому

    મહાદેવ હર

  • @VinodUakdiya-jv1qd
    @VinodUakdiya-jv1qd 2 місяці тому +1

    Jay shree Krishna Vela pacha aavjo Karan Bhai

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      Jay shree krishna 🙏 ok મલીએ પાછા વેલા વેલા

  • @user-ek1vy6iq2p
    @user-ek1vy6iq2p 2 місяці тому +1

    Kem cho kiranben majama bdha Karanbhai ni tbiyat hve kevi che

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      મજામાં છે બધા કરણ ને પણ સારું થય ગયું છે હવે 😊

  • @parkasbarwar810
    @parkasbarwar810 2 місяці тому +2

    કિરણબેન અમારે પણ વરસાદ હતો જામનગરમાં કાલે અમારે પણ જાંબુ 50 ના 250 છે બેન

  • @madhusolanki8601
    @madhusolanki8601 2 місяці тому +1

    કીરન આયા આઠસો રૂપીયા કીલો છે જાબુ બેન વરસાદ સરસ છે કરન જાય પછી તમને નહીગમતુ હોય અમને પણ એવુ લાગે 👌😁

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      Ohh 😮 બહુ ભાવ હો haa કરણ વયાજાય એટલે બે ચાર દિવસ ન ગમે ને જાવું પડે એમાં હાલે નહીં 😔

  • @chandrikabhojani3266
    @chandrikabhojani3266 2 місяці тому +1

    🙏❤️

  • @RoshniHitesh
    @RoshniHitesh Місяць тому +1

    Hamre to, 50 na 250gram

  • @sadhnadalwadi2465
    @sadhnadalwadi2465 2 місяці тому +1

    Karan bhai na sane job cha and kayi job cha

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      કરણ G e b માં જોબ કરે છે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા

  • @bambhaniyarasmita2889
    @bambhaniyarasmita2889 2 місяці тому

    Ben karan bhai na hand ma su thayu hatu

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      નાના હતા ત્યારે કરંટ લાગ્યો હતો 😔

  • @KarsanChavda-pn7wj
    @KarsanChavda-pn7wj 2 місяці тому +1

    બેન વરસાદ કેવો છે તમારે અમારે બોવ હતો અને ગાજે છે અત્યારે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      અમારે આ બાજુ વાવણી જેટલો થય ગયો છે

  • @pravinapindoria3801
    @pravinapindoria3801 2 місяці тому

    How to make batetapoa.
    Ingredients:
    (1) small pieces of potato
    (2) small pieces of onions
    (3) small pieces of green capsicum
    (4) masala jugus made of gaabano masala
    ( 5) coriander cut them tiny
    Take a sufuria or kadai put oil. Let oil become hot. After it is hot. Put rie( mustard seeds) little bit after it crackles put jeeru( cumin seeds) little bit then let it crackle.
    Then put grinded green chilli and grinded ginger and grinded garlic. Then cook for few minutes. Then put pieces of onions or chopped then let the onions cook for little while. Then put potatoes let the them cook then potatoes then check the potatoes with a knife if they cooked. After they cooked put capsicum let the capsicum cook. Then after they cooked put washed poa make sure the poas are completely drained and dry.
    Then mix everything properly. Then put salt and hadi and dhanajeeru powder. Then mix everything properly. Then put masala jugus of gaabana masala. Then mix everything properly. Then put coriander for garnishing. And ur batetapoa is ready to be served with dhae.

  • @ShifaTarkhesha
    @ShifaTarkhesha 2 місяці тому +1

    Hii Kiran dii😊

  • @neetinpatel9
    @neetinpatel9 2 місяці тому +1

    કિરણબેન બટેટા પૌવા બનાવેલા જોયને ખાવા નું મન થઇ ગયું

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      તો આવો પવાબટેટા ખાવા 😋

  • @Siyakoradiya
    @Siyakoradiya 2 місяці тому

    Varsad aayvo to saru thyu thandak thy gy

  • @vipulkumardaraji2009
    @vipulkumardaraji2009 2 місяці тому +1

    હુ।તમારો।વિઙીયોરોજોવુછુ

  • @જયશ્રીરામ-ઢ2ષ
    @જયશ્રીરામ-ઢ2ષ 2 місяці тому +1

    જય સુરાપુરા દાદા કેમ છો બધાં અમારા તરપથી હરહર મહાદેવ કીરણ બેન કેમ રોવો😂છો તમારા મમ્મી શું કરે છે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      જય સુરાપુરા દાદા 🙏 હર હર મહાદેવ 🙏 એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊 રડતી નથી એ તો ગરમી થાતી હતી અને કરણે વિડિયો ઉતાર્યો 😅😅

    • @જયશ્રીરામ-ઢ2ષ
      @જયશ્રીરામ-ઢ2ષ 2 місяці тому

      એમ ને મને લાગુ કે કીરણ બેન રોવે છે એટલે જય સુરાપુરા દાદા

  • @જયશ્રીરામ-ઢ2ષ
    @જયશ્રીરામ-ઢ2ષ 2 місяці тому +1

    કીરણ બેન એક વાત કવુ ખોટું નય લાગે ને

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      બોલો

    • @જયશ્રીરામ-ઢ2ષ
      @જયશ્રીરામ-ઢ2ષ 2 місяці тому

      @@KaranwithKiranVlogs એમ કવુ છુ કે હવે સીવાની મોટી થય ગયછે તોહવે કેનાનો ભાઈ આવી જાય તો સબવજ મજા આવે બને ભાઈ બહેનેજોવીની

  • @narbheramteraiya1471
    @narbheramteraiya1471 2 місяці тому +1

    કરણ ભાય શુકામ કરેછે

  • @MitabenGosai
    @MitabenGosai 2 місяці тому +1

    કિરણબેન તમારા વિડીયો બહુ જ સારા

  • @MitabenGosai
    @MitabenGosai 2 місяці тому +1

    , તમારા ઘરવાળા ક્યાં જોબ કરે છે અમે નવા

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      G e b માં જોબ કરે છે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 2 місяці тому +2

    Kal varsad hato amare tamre kevok che tya hu Rajkot thi jagu

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 місяці тому

      અમારે આ બાજુ વાવણી જેટલો થય ગયો છે 🌧️🌧️