Why recession in Surat diamond industry? હીરા ઉદ્યોગમાં મંદી કેમ ?
Вставка
- Опубліковано 7 лют 2025
- હીરા ઉદ્યોગમાં મંદી અને લાખો લોકોને અસર. કારણ શું ? ઉકેલ શું ? જાણો પત્રકાર જગદીશ મહેતા પાસેથી...
#diamondindustry #suratdiamond #jagdishmehta #gujarattak #diamondwork
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak
બિલકુલ સાચી વાત છે ભાઈ અત્યારે લોકોને ઊંચી લાઈફ સ્ટાઈલ જીવવી સે પછી ભલે લોન લઈને કાર ખરીદે, ભાડાના મકાનમાં રે😢😢😢
જગદીશભાઈ ની વાત 100% સાચી છે
જગદીશભા ઈ બિલકુલ વાત સાચી છે
સાહેબ, કારખાનેદારો ની હાલત સારી જ છે એ લોકો કોઈ દિવસ પોતાના ખિસ્સા કારીગરો માટે હળવા નઇ કરે - મારા સસરા અને સાળાઓ કારખાના ચલાવે છે - મંદી આવતા એમની બે દીકરીઓ ને પિયરએ બેસાડી છે; છોકરીઓ ના નામે ખાઈ પીવે છે અને વેવાઈ વેલા ને હેરાન કરી ને જિંદગી ગુજારે છે - આ મે મારી નારી આખે જોયેલ અને અનુભવેલ છે. આ લોકો ખરેખર બરબાદી ને લાયક છે. સીન સપાટા અને મોટી મોટી ફેકવામાં પેલા આવે અને માથે આવે એટ્લે ઊભી પૂછડી એ ભાગવા વાળા છે. કોક ના પૈસે ધંધે કરવાનો - કામ બીજા પાસે કરવાનો - અને લાચાર-ગરીબો ને દબાવી ને 10-14 કલાક કામ કરાવું - અને પોતે ટેસડા ને સીન સપાટા મારવા.
પત્રકાર ને વદન ખૂબ ખૂબ જ સરસ👍
Tamarivatadaradar
Tamarivvatbs
એક દમ સાચી વાત...100% સહમત..
100% sachi vat kari
એલા સવજી ભાઈ જેવા પાંચ દસ જેવા કે જેબી ધારુકા એમ કાન્તીલાલ કીરણ જેમ્મસ કારીગર માટે એવુ બોલતા કે કારીગર ને ઘરનું મકાન અને ગાડી નો હોવી જોઈ કારીગર કારીગરજ રહેવો જોઈ તોજ આપણી ગુલામી કરે આવા હરામી શેઠીયા છે
Jay. Swaminarayan. Dasha. Viga. Jminma. No. Puru. Pade
ભાઈ સવજીભાઈ ધોળકિયા કારીગરો ને મફત મા ફોરવ્હીલ આપે છે એ તો જોવો
તમને આટલી બધી ખબર પડે છે તો હીરા ના કારખાના કરો પછી ભાષણ આપો
Ratnakalakar nu ghar to potanu hovu joye, car to teni income vadhshe to te leshe
👌👌👌👌👌
Saras saheb🙏
સ્વામી બને સંપત્તિ અને મોજશોખ પૂરા કરવા માટે
Kheti mast se Bhai
Superb
Bhai khub saras
બિલકુલ વાત સાચી છે.
100℅ sachi vaat che
,વાહવાહ.
❤હીરા ❤
સરકારે જમાઈ પ્રથા જ કરી દેવાય જેની દુનિયા નું સૌથી મોટું દુઃખ આ પરણીને અલગ જવાની કે શહેરમાં જવાની વાત જ ના થાય,,, પરણવા થી આ દુઃખ ની શરૂઆત થાય છે કુંવારો હોય ત્યાં સુધી જલસા જ હોય છે
ખુબ સરસ વાત કરી બાયુના કારણે લોકો ૭૦% સુરત મારહેછે બાકી ગામ ડુ અને જમીન આપણી માતા છે માતા પાછે કોને ન ગમે જય યોગેશ્વર
Super
👌👍
Right
ઓફિસ માં બેસી ને વાતો કરવી સેલી છે ભાઇ,,,, ફક્ત એક દિવસ કોઈકના ખેતરમાં મજૂરી કરી બતાવો તો ખબર પડે,
Badhu karine j betha hoy tya mota
To surat ma kya bapa na karkhana chhe...😅😅😅😅
Very good
Vah bhai vah su vaat kayri che
Nice
બિલકુલ સાચી વાત કહી તમે ખરેખર અત્યાર સુધી કોઈ પણ બોલ્યું નહોતું પણ તમે આ વાત ખરેખર સાચી કહી છે
મુળ પ્રશ્ન બાયું સ્વતંત્ર રહેવા મા,,ગે છે હકીકત આ છે,,,😂😂😂😂😂😂😂
SAV SACHI VAT 6 MUKHY AAJ 6. MAHILAO SAMJAN VALI HOY TO KOI PROBLEMS J NAI ANE ATLU BADHU JOITU HOY 6. AND SASU-SASARA TO JOY J NAI ATLE DUKHI J THAY.
Exactly ane e nature ni theory na viprit che
વાહ વાહ 👌🙏👍
તું દુઃખી આત્મા છો
Kiran diamond ek number ni lukhi company
કેમ શું થયું,?
Tamare kai baki 6e levana u6ina apela
આખા ગામ ની પંચાત કરી ને એસી માં બેસી ને વાતો કરવી છે 5 થી ૧૦ વીઘા માં પૂરું કરો તો ખબર પડે
સાહેબ, કારખાનેદારો ની હાલત સારી જ છે એ લોકો કોઈ દિવસ પોતાના ખિસ્સા કારીગરો માટે હળવા નઇ કરે - મારા સસરા અને સાળાઓ કારખાના ચલાવે છે - મંદી આવતા એમની બે દીકરીઓ ને પિયરએ બેસાડી છે; છોકરીઓ ના નામે ખાઈ પીવે છે અને વેવાઈ વેલા ને હેરાન કરી ને જિંદગી ગુજારે છે - આ મે મારી નારી આખે જોયેલ અને અનુભવેલ છે. આ લોકો ખરેખર બરબાદી ને લાયક છે. સીન સપાટા અને મોટી મોટી ફેકવામાં પેલા આવે અને માથે આવે એટ્લે ઊભી પૂછડી એ ભાગવા વાળા છે. કોક ના પૈસે ધંધે કરવાનો - કામ બીજા પાસે કરવાનો - અને લાચાર-ગરીબો ને દબાવી ને 10-14 કલાક કામ કરાવું - અને પોતે ટેસડા ને સીન સપાટા મારવા.
5-10 વીઘા ઓછું પડે છે!? ઉપરવાળો તમારું ભલું કરે.
@manushmodi3835 સાહેબ, કારખાનેદારો ની હાલત સારી જ છે એ લોકો કોઈ દિવસ પોતાના ખિસ્સા કારીગરો માટે હળવા નઇ કરે - મારા સસરા અને સાળાઓ કારખાના ચલાવે છે - મંદી આવતા એમની બે દીકરીઓ ને પિયરએ બેસાડી છે; છોકરીઓ ના નામે ખાઈ પીવે છે અને વેવાઈ વેલા ને હેરાન કરી ને જિંદગી ગુજારે છે - આ મે મારી નારી આખે જોયેલ અને અનુભવેલ છે. આ લોકો ખરેખર બરબાદી ને લાયક છે. સીન સપાટા અને મોટી મોટી ફેકવામાં પેલા આવે અને માથે આવે એટ્લે ઊભી પૂછડી એ ભાગવા વાળા છે. કોક ના પૈસે ધંધે કરવાનો - કામ બીજા પાસે કરવાનો - અને લાચાર-ગરીબો ને દબાવી ને 10-14 કલાક કામ કરાવું - અને પોતે ટેસડા ને સીન સપાટા મારવા.
5 10 વીઘા માં મેહનત થી તો કઈ પેટ ભરવાનું નથી એટલે બીજા ને ઉઠા ભણાવી ને બની બેઠા.. કોઈક ના ઘર બાળી ને મહેલ બનવા એવું છે આ તો..
5,10 વીઘા મા તારા થી કઈ ઉપજતું ના હોય તો તું જમીન વેચી નાંખ ભાઈ....અને કોઈ હાડકા ના ડોક્ટર પાસે તપાસ કરાવ....તારા હાડકા હરામ ના થઈ ગયા છે
થોડું વપરાય
🙏🙏
જગદીશભાઈ તમારી વાત સાચી.છૈ.હુ.મનજીરૂડાભાઈ. લાઠીએમ.નાકારખા.નહીરાઘસી.નેઆયો.શુઅરબોપતી.હતા.પણ.કારીગરો.નીકોઈ.વેલુનહોતી
100℅ sachi vat bhai
👌🌷👍
જગદીશ ભાઈ બિલકુલ વાત સાચી છે
અત્યારે રત્ન કલાકારોની હાલત બહુજ ખરાબ છે
🚀 👩🚀 🚀 👩🚀 🚀
ખેતી નાસુધારા માહીરા ઉદ્યોગ બહુ મોટો હાથ છે
દશ વીઘા માં પુરૂ ન થાય ,ભાવ પુરા મળતા નથી, ખાતર બિયારણ ના ભાવ ઉંચા છે, મજુર મળતા નથી, એસીમા બેઠા બેઠા બેઠા વાતુ કરો
Jagdishbhai ni vat sachi j che pan karigarne koi pan kadar kare chhe tayato kam karvu nathi moti company ma j kam karvu chhe
આ સાંભળ્યા પછી પણ લાખો loko સુરત જવા ઉપડશે... અરે નવા વર્ષ ના દિવસે પણ આ સુરત વાળા ને ટિકિટ નિ ઉપાધિ છે કે સીટ મળશે કે? આવા લોકો પાસે બીજી શું આશા રાખવી😅😅😅😅
આવી વાતો છોકરીઓ ને સભામાં શીખવાડે દયો પછી વાતો કરો
"ભારત ગામડામાં જીવે છે.' ગાંધીજી
Gandhi ji gamda ma nhi Afrika ne amdavad ne mumbai Puna ma jalsa kaira se bhai 😅😅😅tu ree Vade ...hu gamdama j rahu chhu
જગદીશભાઈ તમે કહો છો કે ગામડે રહો પણ મા-બાપ ગામડે રહેવા દેતા નથી જાવ સુરત જાવ સુરત અમારે કંઈ કામ નથી ત્યાં છોકરા સુધરે એમ કહીને બસમાં બેસાડી દેશે છોકરાઓ સુરત રહે એમાં જ ભાભલા રાજી છે છોકરાઓ ગામડે રહે તે વાત મા-બાપને મંજુર જ નથી અમે અહીંથી બધું મોકલ શું પણ ત્યાં રહો બોલો હવે શું કરવું.
Ghare sakhana nai reta ho...😅
😂😂@@chauhanpiyush737
100% sachi vaat se
બોલવુ સહેલુ છે કરવુ અઘરુ છે
He seems to feel jealous of Savjibhai, but Savjibhai has his own identity now. I don't know weather he is good or bad person but he is successful in his own way. We should appreciate good facts about everyone. Swami used to say" Avgun na leso koina"
Aa vadi english kya thi aayvu
Capitalist che etle potanoj faydo jove ane aa badha tamne salah aapshe ke mehnat karo mehnat kare ky no thay loko aakhi jindagi mehnat ma kadhi
Swami ni vaat rehva do to saru😅
@@mrunalgoswami bhai jo vyakti na good fact nej appreciate karta revi to hitler ane jene appreciate karo cho tema shu fer pade kem ke hitler pn yahudiyone tuchh samajto ane etlej emna ghare thi ly jayne murder karya tamare karvuj hoy to nishkam karm karnara lokone appreciate baki potana fayda mate sauv kam kare che 1000 mathi 1 vyakti j nishkam karm karta hoy ane tamare mari vaat ni chakasni karvi hoy to duniya ma loko potani wealth pledge karine betha che ane surat ma diamond ma capitalist loko bank ni loan fraud karine 1 crore ni car ma fare ane philosophy fade eva pn adhlak che aa badha material vastu nej value aape che etle tame pn tamari family ni adat pramane material(money) nej value aapo baki real ma educated loko avi car jova ma pn interested nathi kem ke te jane che tax bharine ane tax chorine lidheli car ni value
: Jagdish Bhai avo gamde 5vihha hu apu avo gi khabr pde
જગદીશ ભાઇ ને પૂછો કે સહુ થી વધુ ટેક્સ નિ ચોરી કરનાર પ્રજા કહી તો નહી કહે અરે ભાઇ ક્યારે વાડિયા વિષે પણ બોલો કે તે લોકો માર્કેટ મા પૈસા માટે દેશ બરબાદ થાતો હોય તો થાય પણ વાડિયા લોકો ને ટેક્સ ચોરી કરવી અને સામાન ભેળ શેળ વાળુ વેચવું એટલે વેચવું એને એના પૈસા થી જ મતલબ છે એ તમે માનો ચાહે નાં માનો પણ સત્ય છે
Kisan bhelsel karese khoti komet no karay
Office એ પણ AC ચાલુ હોય એટલે બધી મોટી મોટી વાતો કરવા કરતાં એલા જગા प्रैक्टिकल कर તો ખબર પડે અને માલિકો કદાચ કરોડો કમાય છે તો એને કેટલી તકલીફ હોય તે તો તે જાણે. તમે તમારા कर्मचारी ને કેટલા આપ્યા. ???
કિરણ જેમ્સ,,hrk,, તે દયા વગર નાં છે
Harekrushna jeva ma job mate select thai jao to pan reference mage che job mate je reference mange e advance mate ketlo vichar kare ?
Bhai tu 20 vigha ma taru puru pad pasi k k khedut kem kare 5-7 vigha ma
અનુભવ એવું કહે છે કે મંદી માં 50000 આપેલા હોય તે પછી કારીગરનુ વર્તન બદલાઈ જાય કટિંગ આવુંજ બનશે આવુજ આવશે અને તેજી આવે ત્યારે 50000 ચૂકવ્યા વગર બીજે બેસી જાય
Bhai koi perfact information ke solutions hoi to vaatu kar baki aava to ketlay faka fojdari kare se.....
BRABRVAT.. sTYSE
કહાંસે આતે હૈ એસે લોગ??????????
પુના માં ખેડૂતો ભેગા મળીને magarpatta construction company સ્થાપના કરી અને આજે ટોટલ તેમને ૮૦૦ એકર માં પ્રોજેક્ટ પૂરા કર્યા છે અને ૪૦૦ એકરમાં પ્રોજેક્ટ ચાલુ છે આવી રીતે કારીગરો ભેગા મળીને પ્રયત્ન કરવો જોઈએ...!!
સવજીભાઈ ના8000કારીગર છે 2.5 લાખ આપે તો હિસાબ કર્યો છે 2 અબજ રૂપિયા થાય
Savji bhai ne khali press vala ninteam mali gai etle jya hoy tya bolavi le. Ane khoti bafat ane marketing kare, ena karta pan vadhare social activity karta loko already che j but ae loko khota marketing karta nathi
Daimond ma profit margine vadhare hoy che atle apvu joie advance
વાતું થાય મહોદય.....બે રૂપિયાય પાછા આપવા ન આવે. દાનત બવ ઓછાની હોય છે.
9 ni mandi.ma avo visar avyo.kheti kari jalsa karya
Tamari wat sachi chhe
Filing
Saty kadvu che❤ pan swikaru chu❤
Sav Sachi vat 6
પપ્પા ની પરી ગામડે જાવું નથી જમીન જોઈએ છે
Tme gamde ryo ane tamari dikriyone kyo gamde rey to khaber pade kheti kem thay che bhai
Bolavathi kai no thai tame karkhanu salu karo
તમને ખબર છે ચાણક્ય યે લખ્યું છે total taxes 6% વધારે હોય તેમ ક્યારેય પ્રજાનું ભલું નો થાય
૪૦ વર્ષ પહેલા ૪૦ હજાર લોન આપી તે કારીગર પાવા નથી આખા ને શુ ?
Aa bhai....ne khber che e su bole che????????
સાચુ બોલે સે..સમજાય એને ખબર પડે નવા વર્ષ ના દિવસે પણ સુરત ની ટીકીટ માટે દોડતા હોઈ એ આ નો સમજે😅😅
@@LaljiBabriya-k3ptame saher ma reta Lago chhe je dur thi dungar jone Sara lagya chee?
@@1.08mતમે રહેતા લાગો અમને બસ અમારા ગામ સુંદર લાગે સુરત મોઢા અમે n જોઈએ
Godhra PANCHMAHAL was personal because avu koi particular city nathi,ahiya to all india na Loko majuri karva halol ave che,industrial zone Ane ahiya badhay kheti karva bahar na jaay ahiya saurashtra karta full Pani wali jameeno padi che.
Sathe maline kamj no kari shake kem ke ek vaar tame surat ma avo ane jo ahiya reta hov toh kyarek fastfood na shop par jojo ketla ego ma rey che aa badhu aa badhi diamond company crodo kharchine motivational speaker ne bolave ane aa loko ne emj thay agla millionaire huj bani pn jo millionaire banvu hoy toh potani budhhi vaparta sikhvu pade ane bhed chal mathi eklu rehvu pade etle jemnama ego hoy teo potani khoti value vadharva baseless vaatu karya kare
Radhe karieshana
આપણા કરતા ઓલો 2000 નું કામકાજ કરે છે ત્રણ ચાર હજાર સાપે છે
Bhi namaskar
😅
મજુર કાયદાઓના પાલન કરવા માં આવે હીરાઉધોગ માં
Hira company vala shoshan kare chhe loko nu
Jetla mota sethiya se ae aetla vadhu sikna hoy se Ane bdha karigronu soshan karese odit aave tyare karigrone khotu bolva nu ke se Ane odit ma pasas taka khotu darsa vese
ભાઈ ગોધરા નામ બંધ કર
400 કરોડનો કોટ કોન લે
Bhuj srsh
Savaji bhai and govind dholakiya jeva ghana che j karigar no pagar kaam pramane nahi aapta luti ley che karigar ne
Tame pote jao ane juo. Azad di na rupiyah nathi malta, devu thay, gulami ma rupiah male chhhe. Ha shaher ma kain ndthi e vaat bilkul sachi chhhe. Badha shaher apne gam jasu to bandh nahi thay. UP bihar na ketlae aavi ne ahin vasvat kare chhhe. I need to say atleast 2 members of all gujarati villagers should go to main cities of Gujarat like Surat, Ahmedabad , Vadodara and take up jobs and labour that outstate people have taken.
Gamade to Ghana ne rahevu se kheti ma pani nathi
240 વર્ષ પહેલા યુપી ના છપૈયા ખાતે જન્મેલ ઘનશ્યામ પાંડે જાદુગર નો જન્મ થયો તે સમયે ગુજરાત ના સાધુ સંતોય જન્મ્યા ગુજરાત ના સાધુ સંત સાધુ સંત રહ્યા અને આ સ્વામી લોકો ઘનશ્યામ પાંડે જાદુગર ને ભગવાન બનાવી ધર્મ ના નામે ધંધો કરવા લાગ્યા
मया कृष्णेन निहता: सार्जुनेन रणेषु ये । 'प्रवर्तयिष्यन्त्यसुरास्ते त्वधर्म यदा क्षितौ ।।४२।।
धर्मदेवात्तदा मूर्ती नरनारायणात्मना । प्रवृत्तेडपि कलौ ब्रह्मन् ! भूत्वाहं सामगो द्विज: ।।४३।।
मुनिशापात्रृतां प्राप्त सर्षि जनकमात्मन: । 'ततो$विता गुरु भ्योडहं सद्धर्म स्थापयत्रज ! ।।४४।॥।
વેદવ્યાસજીએ શાસ્ત્રો ભગવત ગીતા અને મહાભારતની રચના કરી છે અને તે જ
ભગવાન વેદ વ્યાસજીએ પોતે જ વાસુદેવ માહાત્મ્ય ગ્રંથની રચના કરી છે, જેમાં હજારો વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણના જન્મની કથા લખવામાં આવી છે, તે જ વાસુદેવ માહાત્મ્યના 3 શ્લોકો છે. તમે વાંચો એટલે ખબર પડે અને સમજાતું નો હોય તો સંસ્કૃત જાણનારને પૂછી જોજો.
સ્વામિનારાયણ ભગવાન ના મંદિરોની દિવ્યતા તો તમારા પુણ્ય ના અભાવે તમારા સમજમાં નઈ આવે પરંતુ
એક વાર સારંગપુર જઈ આવજો, શાસ્ત્રો માં લખ્યું છે કે મૂર્તિ માં દૈવત એની સ્થાપના કરનારના સામર્થ્ય પ્રમાણે આવે
સારંગપૂર માં જે કષ્ટભંજન દેવ હજાર હજુર છે એને સમર્થ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી એ પધરાવ્યા છે.
અને ગોપાળાનંદ સ્વામી જેવા 500 પરમહંસ સંતો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા માં દાસ થઇ ને રહેતા.
@@keyurpatel3119 shlok nu sachu bhashantar somnath university or biji koi sanskrit jankar vyakti pase tu karavi le....aa shlok skand puran no che ane nar narayan bhagwan je badrinath ma che ena mate che....ghana pandey no koi sabandh nathi aani sathe.....tara swami tamne roj aavu kai brain wash kare che ne tamne magaj kam nati kartu etle cross varify karta nathi....farji khota up na samanya manas ne hindu o na bhagwan banava na nishfad prayas safad nay thay gujrat sivay.
Kheti no mal khedut na ghar ma tyar thai ne ave pan sarkar puri kimat nthi aapti aenu su krvu
सिर्फ बात मत करो स्टूडियो मे बैठ कर
Practical तुम करके दिखाओ
शुरू आत करो
चैरिटी बिगइन at होम
आज कल हजारो सलाह दे ने वाले निकल पडे है
Very easy to say difficult to implement. You should put your feet in their shoes.
જગદીશ ભાઇ તમે ગામડે જઈ ખેતી કરો કેટલા 20 સોથાય
Aa Khali mantra boli shake
૫
1aekd,ma.ame.batho.vevar.chlavi.levi.savi.😀
આવા ભાષણ દેવાનુ બંધ કરો😢😢😢😢
Jene gamde koi sagavad nathi ana mate city best chhe kyarek set thay j jay
✅
તમે ખેતી કરવા માટે તૈયાર છો તૈયાર માલ ના ભાવ મળતા નથી કોણ ખેતી કરે ભાવે નથી મળતા ને ખાતરી નથી મળતું
Aama toh su che k female ne ekla rehvu hoy koi bolave te game nahi Ane em k ame kaink chi e etle badha aavi jaau city ma Ane pachu jova jevu to e che k festival aave k koi problem aave etle tarta j Halo gamde 😂😂 koi kyay farva nahi jay pan gamde j javu hoy to city ma aavo cho su karva
Sachi vat aa ratnkalakar potani kimat same,bhaio aa setheyavo ne tame mota kariya che Tamar telent na adhare leher kare che mat huk mango karo ya maro nu sutra apnavo social media che
Jene jene Raja aapi didhi chhe ana karkhane koi pag no mukta bijivar ratna kalakar bhaio ne namr vinanti
Moto nuksan thavano Karan lab diamond cha aatla Madi cha
ભાઈ તમને સવજી ભાઈ ની જઈ ખબર નથી તો ગમે તેમ એમનુ નામ લઇને બોલો નઈ એમને હીરા ઘસ્યા પણ છે અને હીરા નું total કામ કરતા આવડે છે એટલે ખોટી વાતું કરીને ફોલોવર ના વધારાય હીરા માર્કેટ માં શું ચાલે છે તેમનું તમને kia knowledge na hoi to bija point ne pakdo
પંચમહાલ ગોધરા ની વાતો ના કરો