Ama konu manvu. Subhash palekar nu manu mvu nayanbhai nu manvu krishna chandra nu manvu Gopalbhai sutariya nu manvu vaidik kheti vara nu manvu ame to sav confuse thai gaya chhe sambhdi shambdi ne. Thoduk nayanbhai nu manva jevu lage chhe karan tene becteria vashe study karel chhe. Baki to ishwar ni mata avi chhe ke samji shakati nathi. Thanks hepilbhai nayanbhai
મલ્ટિ પ્લાય કરવાની જરૂર નથી એને તમે જે વાત કરો છો તે 20 થી 50 રૂપિયાની બોટલ આવે છે એટલે મલ્ટી પ્લાય કરવાની મેહનત ના કરાય જો બેક્ટેરિયા વાળું ડીકમ્પોસાર હોય તો વિડિયો માં કીધું એ મુજબ ના જ કરાય...
સરસ જોરદાર માહિતી
ખૂબ ખૂબ ધન્યભાગ્ય કે આવું સંસોધન ખેડુત માટે આર્શીવાદરૂપ નીવડે છે.
ખુબ સરસ માહીતી આપી છે
ખુબ સરસ માહિતી આપી સાહેબ
ખુબ સરસ વાત કરી ધન્યવાદ
ખુબ સરસ માહિતી ભાઈ
Khub saras mahiti khedut mate sir
ખૂબ સરસ માહિતી મળી હેપીલ ભાઈ
વાહ આવી સરસ માહિતી આપતા રહેજો🙏
Good mahiti
જય માતાજી હેપીલ ભાઈ ને ખુબ ખુબ આભાર
ખૂબ સરસ માહિતી આપી
જય માતાજી હેપીલ સાહેબ ખુબ સરસ
ખુબ સરસ👌👌👌👌👍
ખુબ સરસ
good information
khoob Saraswat aabhar
માહિતી આપવા બદલ હેપ્પીલ ભાઈ આભાર
Great
Saheb aava video mukta raho
Ama konu manvu. Subhash palekar nu manu mvu nayanbhai nu manvu krishna chandra nu manvu Gopalbhai sutariya nu manvu vaidik kheti vara nu manvu ame to sav confuse thai gaya chhe sambhdi shambdi ne. Thoduk nayanbhai nu manva jevu lage chhe karan tene becteria vashe study karel chhe. Baki to ishwar ni mata avi chhe ke samji shakati nathi. Thanks hepilbhai nayanbhai
Krishna Chandra j sachu kye se bhai
😅😂😅😂😂❤
100% સંતોષ થ ઈ ગયો
Nice
ખુબ સારી માહિતી હેપીલ ભાઈ,, વેસ્ટ ડી કંપોસ્ટ ને મલ્ટી પ્લાય કરાય કે નય એક બોટલ 200 લીટર પાણી માં?
મલ્ટિ પ્લાય કરવાની જરૂર નથી એને
તમે જે વાત કરો છો તે 20 થી 50 રૂપિયાની બોટલ આવે છે એટલે મલ્ટી પ્લાય કરવાની મેહનત ના કરાય
જો બેક્ટેરિયા વાળું ડીકમ્પોસાર હોય તો વિડિયો માં કીધું એ મુજબ ના જ કરાય...
20 રૂપિયા ની બોટલ 2019 થી ગાઝિયાબાદ માં પ્રોડક્શન બંધ સે
Hepil bhai wast dcomposer vise pucho sir ne.
Dr krishn chandra no vidio jovo
अपना वु पणसे ज
West decomposer vise thay ke no thay
થાય ભાઈ
ખૂબ સારી વાત કરી ખેડૂત ને મુંઝવતો પ્રશ્ન સોલ થય ગયો
ખેડૂતે કેવી કંપની ના બેટરીયા લેવા ઊપીયોગ કેવી રીતે કરવો ક્યાં સમયે
શક્ય હોય ત્યાં સુધી કૃષિ મહાવિદ્યાલય ખાતેથી જ લેવા
નહિતર તેના પર લખેલા cfu કાઉન્ટ જોઈ લેવા, વધારે કાઉન્ટ એ સારી પ્રોડક્ટ કેવાય...
ખૂબ સરસ માહિતી આપી
Good information
Nice