અમેરિકામાં ઓછી આવક હોય તો પણ ઘર ખરીદી શકાય તેવા સ્ટેટ કયા?

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • તાજેતરમાં અમેરિકાના પ્રોપર્ટી માર્કેટ વિશે એક અહેવાલ આવ્યો જેમાં જણાવાયું હતું કે અમેરિકામાં ઓછી આવક ધરાવતા લોકો, એટલે કે વર્ષે 75 હજાર ડોલરથી ઓછી આવક હોય તેવા લોકો કયા સ્ટેટમાં મકાન ખરીદી શકે છે. આ રિપોર્ટ પ્રમાણે યુએસમાં 14 સ્ટેટ એવા છે જ્યાં તમે બહુ પૈસાદાર ન હોવ તો પણ ઘર ખરીદી શકો છો. હજુ માત્ર ચાર વર્ષ અગાઉ અમેરિકામાં 36 સ્ટેટ એવા હતા જ્યાં 75 હજાર ડોલરથી ઓછી વાર્ષિક આવક હોય તેઓ પણ ઘર ખરીદી શકતા હતા. પરંતુ હવે આવા સ્ટેટની સંખ્યા ઘટીને 14 થઈ ગઈ છે.

КОМЕНТАРІ • 4

  • @dhiru6885
    @dhiru6885 28 днів тому

    Sastu ghar lewa mate bija statema naukari chhodi Javu ketlu vyajbi kahevay

  • @PiyushPatel-lh9po
    @PiyushPatel-lh9po 28 днів тому

    Usa no homeless manas pan india ni 5 star hotel Ma rahi sake che