સાસુમાં ની નવા ઘરે મુલાકાત | Vlog 446

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Anand sata
    સાસુમાં ની નવા ઘરે મુલાકાત | Vlog 446

КОМЕНТАРІ • 209

  • @hdave3928
    @hdave3928 6 місяців тому +14

    વાહ બા સરસ.આ ઉમર માં જીવન નો આનંદ માણવો ખુશ રહેવું ..ખુબ સરસ સરળ સીધું સાદું જીવન.
    આ જ શીખવા જેવું છે

    • @AnandSata
      @AnandSata  6 місяців тому +1

      Thank you 🙏🏻

  • @hasutrivedi729
    @hasutrivedi729 6 місяців тому +12

    ખોયા..ખોયા...ચાંદ ..વાહ..બા બહુજ સરસ ગીત ગાયુ.સાંભળી ખૂબ જ મજા આવી.ફરી મધુર ગીતો તમારા કંઠે સંભળાવવા વિનંતી, જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @vipulmaniyar308
    @vipulmaniyar308 6 місяців тому +4

    માડી (માં)યે મસ્ત ગીત ગાયું હવે રોજ કાયમ એક કડી ગાવા ની હો બા........

  • @user-wm1kn9gi4d
    @user-wm1kn9gi4d Місяць тому

    Vah ba vah ❤ mast geet gayu ❤😊😊

  • @prabhakamaliya9923
    @prabhakamaliya9923 6 місяців тому +2

    આનંદ ભાઈ ખૂબ સરસ ઘર બનાવ્યું તમારા ઘરનો વિડયૉ બતાવો.
    🎉Congratulations Bhai🌹

    • @AnandSata
      @AnandSata  6 місяців тому

      Thank you 🙏🏻

  • @GeetaGandhi-zl9nl
    @GeetaGandhi-zl9nl 6 місяців тому +1

    Waw baa e khubj fine song🎵 gau very nice👍👌❤❤

  • @satishgiri4477
    @satishgiri4477 6 місяців тому +1

    વાહ..બા તમને ખુશ જોઈ ને ખુબ આનંદ થયો. અમારા બા ને પણ હીંચકો બહુ વ્હાલો હતો અને ત્યાં બેઠા બેઠા તમારી જેમ કીર્તન ગાતા. જે ઘર માં આપણા માં બાપ કિલ્લોલ કરતા હોય ત્યાં કંઈ નો ઘટે ભાઈ...સ્વર્ગ અહીંયા જ છે.

  • @monabhatt5633
    @monabhatt5633 6 місяців тому +2

    બા અને બા નું ગીત.. આજની highlight 💓💓💓💓

  • @preakathi7038
    @preakathi7038 6 місяців тому +1

    Wowww baa Saras song gayu

  • @dharmeshmakwana6878
    @dharmeshmakwana6878 6 місяців тому +1

    Ba khub saras git gayu

  • @kokilajantani
    @kokilajantani 6 місяців тому +1

    Ba a bhu srs geet gayu.vah.

  • @rekhamehta220
    @rekhamehta220 6 місяців тому +1

    વાહ, આનંદભાઈ
    મા બાપ એવું કહે કે સ્વર્ગનું સુખ તે આપી દીધું,
    એટલે સંતાન હોવાપણું સફળ થયું,

    • @AnandSata
      @AnandSata  6 місяців тому

      Thank you 🙏🏻

  • @hansabenleuva1084
    @hansabenleuva1084 6 місяців тому +1

    વાહ તારા મમ્મી એ બહુ સરસ ગીત ગાયું. નવા ઘરે બહુ જ ખુશ થય ગયા છે.

  • @user-hv2wd3vi1z
    @user-hv2wd3vi1z 6 місяців тому +1

    Vah vah vah vah Baat geet Bahut Mast gaye the Sara Lage se vah Khush Lage chhe jio Anand bhai jio

  • @ritakapadia9465
    @ritakapadia9465 6 місяців тому +2

    Awesome singing by baa 👌🏻❤️

  • @hvkmemories5345
    @hvkmemories5345 6 місяців тому +1

    Vah ba vah mast geet gayu

  • @bhargavpassion
    @bhargavpassion 6 місяців тому +1

    હા બા ની મોજ. આવી રીતે ગીત ભજન લલકારતા રહ્યો ને મોજ કરો. જય સોમનાથ.

  • @punitanakrani984
    @punitanakrani984 6 місяців тому +2

    Wah..wah...Ba voice is really nice and sweet Ba pase Bhajan gavdav jo

    • @AnandSata
      @AnandSata  6 місяців тому

      Thank you 🙏🏻

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 6 місяців тому +1

    Jaijinendra 🙏 Anand bhai ur childhood’s piano 🎹 toy sweet memory.Baa sings 👌she is happy with swing.Yummy bhaji pav.

  • @gorbhattalpa6791
    @gorbhattalpa6791 6 місяців тому +1

    Baa khub saras singer che ambaa ambaa🙏🙏🙏

  • @bhavnamajithiya1066
    @bhavnamajithiya1066 6 місяців тому +2

    Tme mata pita ne je shukh apyu che ne a khushi git dvara chalkay ne bahar avyu che khush rho

  • @KittuRaj-pq2mn
    @KittuRaj-pq2mn 6 місяців тому +1

    આનંદ ભાઈ બા બોવ ખુશ છે જોય ને મજા આવી ગઈ માતૃદેવો ભવ પિતૃ

  • @ParulPatel-do6ty
    @ParulPatel-do6ty 6 місяців тому +2

    Ba singing 🎵 awesome lovely….so happy she is
    Very positive person who spread happiness….at this age…

  • @geetavyas7813
    @geetavyas7813 6 місяців тому +2

    Riyaben bahuj mast che anandbhai👌🧿🙏🏻

  • @vandnapandya7842
    @vandnapandya7842 6 місяців тому +1

    આ સોંગ યુટયુબમાઘણીવારસાભળ્યુછેખુબજજૂનૂગીતલાગેછેસારુસોગછે

  • @geetachhaya1428
    @geetachhaya1428 5 місяців тому +1

    વાહ બા જોરદાર

  • @pareshnakhva6947
    @pareshnakhva6947 6 місяців тому +1

    Saras video Anandbhai Jamnagar
    Jay Dwrakadihish
    Jay shree Krishna Baa
    Maza aavi gay Aanandbhai

    • @AnandSata
      @AnandSata  6 місяців тому

      Thank you 🙏🏻

  • @minamehta5497
    @minamehta5497 6 місяців тому +1

    baa bav saras gai che

  • @VaderastudioDJdak
    @VaderastudioDJdak 6 місяців тому +14

    Long vlog banavo bhai...... please....

  • @nayanaghoda227
    @nayanaghoda227 6 місяців тому +1

    Are vah baa to saras geet gay che.

  • @artipatel7631
    @artipatel7631 6 місяців тому

    Wah baa e khub saras geet gayu baa tamne ishwar khub lambu ane nirogi aayushya ape ane Navi jagya no bharpur ananad liyo ej Prabhu ne prathna

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 6 місяців тому +1

    Wah ba ni ichha Puri Thai ba ni vat sachiswarg jevu sukh che ❤

  • @pravinachohan8146
    @pravinachohan8146 6 місяців тому +4

    Baa is so cute to singing ❤😊

  • @PRAGNATRIVEDI-nq7xk
    @PRAGNATRIVEDI-nq7xk 6 місяців тому +1

    Bane khus joyne khubj maja aavi.

  • @madhavimehta2282
    @madhavimehta2282 6 місяців тому

    Wah ba song ma maja aavi gay
    Tame jordar cho

  • @dipikashah2923
    @dipikashah2923 6 місяців тому +1

    Baa sing song good

  • @praptipathak9368
    @praptipathak9368 6 місяців тому

    જય અંબે...
    વાહ...વાહ...બા શું ગીત .....
    તમારે રોજ એક ગીત જરૂરથી ગાવું....

  • @neetathakkar3996
    @neetathakkar3996 Місяць тому +1

    Baa is very cute

  • @anjupatel408
    @anjupatel408 6 місяців тому

    Amba Amba modern Baa 70s my favorite so cute ❤️😊🙏🏼

  • @KeshviThakkar
    @KeshviThakkar 6 місяців тому +1

    Ba tame roj ek bhajan gajo ne bahu maja aavi tamaro geet sambhdi ne ba bahu khus che

  • @bhavnaraithatha9185
    @bhavnaraithatha9185 6 місяців тому

    Khub khub sres baa kya bat he ? Very nice 👌 👍

  • @user-hs4hv5rz3c
    @user-hs4hv5rz3c 6 місяців тому +2

    Baa is sing soo sweetly what a sweet voice😊

  • @manishashah6777
    @manishashah6777 6 місяців тому +2

    Nice to see you all happy. Especially Ba enjoying hichka & singing. ❤

  • @chandrikagosaigosai6468
    @chandrikagosaigosai6468 6 місяців тому +1

    Wha wha no words old is gold thanks chandrika gosai enjoying form Nairobi Kenya

    • @AnandSata
      @AnandSata  6 місяців тому

      Thank you 🙏🏻

  • @krishnathakkar7182
    @krishnathakkar7182 6 місяців тому +1

    Ba mast song n voice you have. Old melodious ❤🎉

    • @AnandSata
      @AnandSata  6 місяців тому

      Thank you 🙏🏻

  • @swap083
    @swap083 6 місяців тому

    Aree wah baa saras geetgayu❤

  • @naynabenprajapati6388
    @naynabenprajapati6388 6 місяців тому +3

    Vah ba love you 😍 mast song ho

  • @nitupatel2209
    @nitupatel2209 6 місяців тому +1

    Maste khush raho yahe duva hai hamare

  • @sonajoshi3
    @sonajoshi3 6 місяців тому

    Baa❤️👌👌 saras gav cho juna songs ❤️❤️

  • @bhartithakkar734
    @bhartithakkar734 6 місяців тому +1

    Wahh ba nasibdar Anand aava baa malya

  • @swatidesai8839
    @swatidesai8839 6 місяців тому +1

    Ba is great enjoying new house Jay Shri Krishna

  • @meenacarpenter3239
    @meenacarpenter3239 6 місяців тому +1

    Ha baa bas havea enjoy karoa baa jay sree Krishna 🙏🙏

  • @rishbhadoshi3153
    @rishbhadoshi3153 6 місяців тому

    Anandbhai kharekhar tmara mom dad khush chhe bav j nav ghr ma
    Tmne khub j ashirwaad malse ena
    Maa baap thi vishesh kai ny
    Tame bav j maan aapo chho ene
    Joi ne mari aankh ma pani aavi gya
    God bless u always

    • @AnandSata
      @AnandSata  6 місяців тому

      Thank you 🙏🏻

  • @ritajoshi3358
    @ritajoshi3358 6 місяців тому

    Ba Aaje to Geet gai ne dil khush Kari Didhu jetalu wah wah karu Aetle ochu che Aam kyare kyare gata jav sarsh vdo

  • @varshamodhvadia9218
    @varshamodhvadia9218 6 місяців тому

    Baa e bahu saras song gayu ❤❤❤❤ Hichko bahu j saras che 😊😊😊😊😊

  • @raniparina6595
    @raniparina6595 6 місяців тому +1

    Je ghare Vadilo khus ae ghar Swarg j che 🙌🙌

  • @nevinaadatia9488
    @nevinaadatia9488 6 місяців тому +1

    First time comment karu chu
    Vlog to every day joi che
    Congratulations to everyone for your new home. Very nice big flat.
    Baa ne pranam kejo please.
    Baa every day sing karjo vlog ma please. Ek var vlog ma you tube family ne Pavbhaji recipe sathe jamva bolvjo please aanad bhai new home ma
    Im your new subscriber. Please ek recipe Pavbhaji ne.
    Thanks

    • @AnandSata
      @AnandSata  6 місяців тому +1

      Thank you 🙏🏻, sure recipe video pan mukisu

  • @tejdin1
    @tejdin1 6 місяців тому +1

    Beautiful singing baa❤❤❤

  • @neetathakkar3996
    @neetathakkar3996 Місяць тому

    Shambho@1

  • @vanitavisariya5893
    @vanitavisariya5893 6 місяців тому +1

    આનંદભાઈ બા એ સરસ ગીત ગાયું 👏👏👌

  • @alkarami1135
    @alkarami1135 6 місяців тому +1

    Wah ba mast get gau moye moye

  • @alpabenpatel6136
    @alpabenpatel6136 6 місяців тому +1

    Wah Baa bahu sars Song gayu 👌Ketla Happy Happy lage che nice vichar Baa .

  • @nileshpatel6983
    @nileshpatel6983 6 місяців тому +1

    hahahahah.. bhai bairu chhe. badhu dhyan rakhvu pade. mare bahu aargue hooy chhe. lagan na 25 pura thaya. bhai

  • @gorbhattalpa6791
    @gorbhattalpa6791 6 місяців тому +1

    Aanadbhai tmne khub blessing malse baa na tme ghar saru aapi didhu

  • @DrVaibhavi36
    @DrVaibhavi36 6 місяців тому +1

    બા તમે અંબા માં જેવા લાગો છો, જુલા પર... 🙏 😇 💐જાજરમાન બા, બા નો મીઠ્ઠો અવાજ, બા ની જાજરમાન સાડીઓ. 😍🧿 એમ થાય કે Vlog ચાલ્યા જ કરે... 😌🤭 Please Create long vlog.

    • @AnandSata
      @AnandSata  6 місяців тому

      Thank you 🙏🏻

  • @sheetalkagathara9762
    @sheetalkagathara9762 6 місяців тому

    ખોયા ખોયા ચાંદ.... બા એ ખૂબ સરસ લયમાં ગાયું..❤❤ જૂના ગીતોની આ જ તો મઝા છે. વર્ષોના વર્ષો વીતી જાય તો યે હૈયે ને હોઠે રહે. બાય ધ વે, નાનું નાજુકડું પણ ખૂબ સુંદર ઘર. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ🎉🎉🎉 જૂનું પુરાણું જે કંઈ હોય તે બિનઉપયોગી હોય તો ગમે એટલી સ્મૃતિઓ જોડાયેલી હોય તો પણ એ વસ્તુઓ નવા ઘરે ન લાવશો. બીજી એક વાત, અગાઉના વિડીઓમાં જોયું હતું કે બા ને અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પગથિયાં ઉતારીને ગાડીમાં બેસાડ્યા હતા. આ ક્યારેક જોખમી થઈ શકે. શક્ય હોય તો ગાડીને પાર્કિંગમાંથી બહાર લાવીને ફ્લેટના મુખ્ય પ્રવેશદ્વારેથી જ બાને ગાડીમાં બેસાડવા હિતાવહ છે.

  • @trusah955
    @trusah955 6 місяців тому +1

    Ba singing ……. Anand you are happy with Baand Bapuji

  • @kpatel811
    @kpatel811 6 місяців тому

    વાહ બા વાહ love you masi 🙏

  • @jayshreemathuria7341
    @jayshreemathuria7341 6 місяців тому +1

    Jay dhree ktushana

  • @bhattprashant9861
    @bhattprashant9861 6 місяців тому +1

    વાહ માંડી વાહ સુપર

  • @divyaparekh1
    @divyaparekh1 6 місяців тому +1

    I love Ba’s dressing ❤@always beautiful Sarees with matching blouse😊she looks very graceful/ jajerman😊

    • @AnandSata
      @AnandSata  6 місяців тому

      Thank you ☺️

  • @ankitavyas837
    @ankitavyas837 6 місяців тому +2

    Wawww baaa BV j mst song gayu daily ek gajo😊

  • @fixyourself4935
    @fixyourself4935 6 місяців тому

    Baa looks happiest aanand bhai tame sachu aa j kamanu che ❤❤❤

  • @khyatishah2067
    @khyatishah2067 6 місяців тому +1

    Anandbhai, baa is super duper cute.... ❤ tmaru ghar pn baa ne joi ne smile krtu hoy eva positive vibe chhe .... God bless her with lots of gud health n long lyf... 🙏

    • @AnandSata
      @AnandSata  6 місяців тому

      Thank u so much 😊

  • @ritajoshi6028
    @ritajoshi6028 6 місяців тому +1

    Vadilo na ashirwad thij tame sukhi chho bhai

  • @kumarpalpatel6882
    @kumarpalpatel6882 6 місяців тому

    Baa ne ne bapuji ne khubaj gamyu che amne pan joi ne Anand thy che. Khubaj saras flat ne interior che. Congratulations. Ba na ashirvad kayam leta rehejo

  • @arvindajoshi419
    @arvindajoshi419 6 місяців тому

    Js. Baa once more bahuj saras film songs

  • @vinamehta7283
    @vinamehta7283 6 місяців тому +1

    Ba looking gorgeous ❤I remembered my mani she is also looking like y’all are happy Jaihatkesh

    • @AnandSata
      @AnandSata  6 місяців тому +1

      Thank you 🙏🏻

  • @ritachauhan3895
    @ritachauhan3895 6 місяців тому +1

    Navu navu chene bhai atle yad na re reta reta aadat thai jase chimni ni

  • @mayuri_pareshbhindora9243
    @mayuri_pareshbhindora9243 6 місяців тому

    Wah ba wah bhu j mst song gayu ba khub happy che nva ghare 👌😊

  • @user-yh6kj8wx8m
    @user-yh6kj8wx8m 4 місяці тому

    Aavata jata nade Bhai hichco lobi ma rakho Jay shree krishna Jay shreeman Narayan mo

  • @ritajoshi6028
    @ritajoshi6028 6 місяців тому +1

    Baa nu geet saras chhe have thodi vaar Dada ne pan besava do

  • @punitanakrani984
    @punitanakrani984 6 місяців тому +1

    Rita family is very nice

  • @shitalmistry8508
    @shitalmistry8508 6 місяців тому

    Wah bane maja aavi gay aetle song gay che khus thay gaya ba nava ghar ma 😂❤

  • @womensfashionart1707
    @womensfashionart1707 6 місяців тому

    Wah ba daily 1 Bhajan baa pase gavdavo

  • @bestcooking4908
    @bestcooking4908 6 місяців тому

    Wah wah ba 🎉

  • @DevilaBarot-ej8ks
    @DevilaBarot-ej8ks 5 місяців тому

    બા ભજન કરવા હો અમને ગમે બા

  • @naynasiha1987
    @naynasiha1987 6 місяців тому +1

    Ba roj 1Bhajan gajo amne pn તમને sabhlva no Lavo mle

  • @beenugohel7678
    @beenugohel7678 6 місяців тому

    Wah baa wah😊

  • @nikunjjoshi81
    @nikunjjoshi81 6 місяців тому

    Wah baa khoya khoya Chand ❤.. enjoy

  • @diptimadlani2216
    @diptimadlani2216 6 місяців тому +1

    Beautiful voice.Baa

  • @sandhyamaniyar2630
    @sandhyamaniyar2630 6 місяців тому

    Very nice Aanand bhai.....tame maa baap ne bahu sari rite rakho cho

  • @hiteshsomaiya6356
    @hiteshsomaiya6356 6 місяців тому +1

    બા ને જય શ્રીકૃષ્ણ

  • @divyaparekh1
    @divyaparekh1 6 місяців тому +1

    The placement of Hichka/ swing seems wrong, as that place is biggest movement path.. it should be somewhere in living room, near main entrance

  • @ashokbhaivyas2034
    @ashokbhaivyas2034 6 місяців тому +1

    અમો જ્યારે ધોરણ 8 માં કદાચ ભણતા હતા ત્યારે જૂનું ઘર ખાલી કરતા કવિતા આવતી તેની યાદ આવી ગઈ 👌🙏👍

  • @user-df8lc4lz5f
    @user-df8lc4lz5f 6 місяців тому +1

    Anandbhai very nice your Mataji che and volg che

  • @neetathakkar3996
    @neetathakkar3996 Місяць тому

    U and riya are both v cute couple

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 6 місяців тому

    Ba mast song gayu ❤

  • @hitamodi2636
    @hitamodi2636 6 місяців тому

    Wah baa wah

  • @krishnathakkar7182
    @krishnathakkar7182 6 місяців тому +1

    Old is gold 😊