ઘર માં સૌથી માથાભારે કોણ ? | Anand Sata Vlog 568

Поділитися
Вставка
  • Опубліковано 27 чер 2024
  • Anand sata
    ઘર માં સૌથી માથાભારે કોણ ? | Anand Sata Vlog 568

КОМЕНТАРІ • 228

  • @takoliaashish1996
    @takoliaashish1996 День тому +1

    બા અને બાપુજીને મારા પ્રણામ અને અંબા અંબા 🙏🏼બા દ્વારા ડીશ વોશર અને બીજી બધી સુવિધા ને લીધે ખાટલા વધ્યા અને કસરત વિશે જે વાત કરી છે એ વાત ખુબ જ સાચી કીધી. બા ખુબ જ નિખાલસ રીતે એમની વાત રજૂ કરે છે. આજ નો વ્લોગ મને ખુબ ગમ્યો ❤

  • @rupsinhrathod5375
    @rupsinhrathod5375 2 дні тому +1

    આનંદભાઈ એકદમ સાચી વાત છે્ અલગ અલગ જાતી તો આપણે માણસો જ બનાવી છે્ ભગવાને તો સૌને એક સરખા માણસ બનાવ્યા છે્ બીજુ એ કે બાની વાત કપડા ધોવાની અમે પણ જાતે કપડા બહુ ધોયા જાતે ધોવાથી જે સંતોષ થતો તે અત્યારે વોશીંગમશીનમાં થતો નથી ! હું તમારા વિડીયો રોજ જોઊં છું બહુ જ મજા આવે છે્ ! શિકાગો થી 🙏🙏🙏

  • @ushashastri2019
    @ushashastri2019 2 дні тому +3

    આનંદ નો સ્વભાવ ખુબ શાંત છે બન્ને ભાઈ ઓ નો સ્વભાવ ખુબ સારો છે વિજયાબેન ખુબ નસીબદાર છે બન્ને દિકરા અને બન્ને vauvo સારા છે vlog very nice 👍 આનંદ જય હિન્દ જય ભારત

  • @nehapandya6489
    @nehapandya6489 День тому +3

    BA ni vato bov j game che BA ne hare Krishna Mane mara BA ni yad avi jay che

  • @GeetaGandhi-zl9nl
    @GeetaGandhi-zl9nl 2 дні тому +2

    Aje video jovani maja avi baa ni vato sambhdvani maja aave❤❤

  • @heenaravat5671
    @heenaravat5671 19 годин тому

    કટાક્ષ બોલવાથી ઘર મા કજીયા થાય બા😊 પેલા ના સમય મા પુરુષો જ કમાતા અને સ્ત્રી ઘર નું કામ અને આજ ના સમય મા સ્ત્રી પ્લેન પણ ચલાવે છે હવે ખાઈ પીને જલસા કરાય જે લેવું હોય એ લેવા દેવાય એમાં મજા આવે બા❤ બાકી દીદી અને રિયા નું બોન્ડનિગ suprp che...

  • @user-fh6qo5nh7s
    @user-fh6qo5nh7s 2 дні тому +2

    Mota bhai Ni Baat 👍chee!

  • @kananbenjani5051
    @kananbenjani5051 2 дні тому +10

    આજ નો વિડિયો ખુબ સરસ હતો😂😂 આનંદભાઈ એકદમ શાંત છે.. રિયાબેન
    કોઈ દિવસ ગુસ્સામાં જોયા નથી😊

  • @mitabenrajyaguru3116
    @mitabenrajyaguru3116 День тому

    બાને ના ભાઈ ની વાત સાવ સાચી જય સ્વભાવ ખરાબ હોય તો ક્યાંય ન ચાલીએ અને ભાઈએ કીધું તેમ આપણે આરો સ્વભાવ ઐ જ આપણે સંપત્તિ અને આપણી સુવાસ

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 15 годин тому

    Regular Vlogs Jov Chu Maja Aave Vlogs Jovani☺️👌 Superb Vlogs👌God Bless you,Your Family Problems🙌💙🙏👍 Mahadev Har 👍

  • @sonbij02
    @sonbij02 2 дні тому +2

    Ba is hillarious. It was so much fun to watch your vblog. In foreign we use dishwasher because we do everything by our hand. We have no maid or kamwali - so all appliances makes life easy.

  • @MyRecipe7213shorts
    @MyRecipe7213shorts День тому

    પરાગભાઇ ની વાત સાચી જેને લેટ થતું હોય અથવા એકલા રેતા હોય જોબ કરતા હોય એના માટે માઇક્રોવેવ સારું

  • @rszalazala4510
    @rszalazala4510 2 дні тому +2

    Vaah baa vaah 😂👌👌

  • @rekhajoshi9174
    @rekhajoshi9174 2 дні тому +4

    મહાદેવ મહાદેવ

  • @bakulvakil54
    @bakulvakil54 2 дні тому

    Wah ba wah

  • @Lofi497
    @Lofi497 2 дні тому +2

    Frist likeઆનંદ ભાઈ તમને રોજ આ કૉમેન્ટ કરૂ છું પણ તમે મારા મમ્મી નું નામ લેતા નથી મારા મમ્મી vlog જોવે છે મારા મમ્મી ને મારે સરપ્રાઈઝ કરવું છે એટલે નામ લેજો મારું નામ યુગ છે ને હું ને મારા મમ્મી બનેયો તમારા વિડિયો જોઈ છી તો મારા મમ્મી ને તમારા બા બહુજ ગમે છે અને મારા મમ્મી નું નામ વિડિયો માં લેજો મારા મમ્મી નું નામ દક્ષા બેન શૈલેષ ભાઈ ગઢવી છે અંબા અંબા ❤🙏

  • @kapildand61
    @kapildand61 2 дні тому +3

    Saras

  • @Hardik-Rajput-Vlogs
    @Hardik-Rajput-Vlogs 2 дні тому +2

    જય માતાજી આનંદ ભાઈ બા સરસ ગીત ગાઈ

  • @mitabenrajyaguru3116
    @mitabenrajyaguru3116 День тому

    આંબા આંબા ખુબ સરસ બ્લોગ છે ફેમિલી પણ સરસ

  • @dimpaldesai4156
    @dimpaldesai4156 2 дні тому +4

    Anand bhai tamaro sabhav sari che😊

  • @krishnanathwani8015
    @krishnanathwani8015 2 дні тому

    Very good bonding with all n masssst mastiiii 🎉😊😊😊

  • @bakulvakil54
    @bakulvakil54 2 дні тому +3

    Parag bhai and ba is absolutely right

  • @jayshreemathuria7341
    @jayshreemathuria7341 2 дні тому

    Jay shree krushana
    Nice video

  • @RenukaBarot1610
    @RenukaBarot1610 День тому

    Anabd bhai vijya ben ni vato sambli maza aavi Riya khub Dahi che

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 дні тому

    Wah wah varsad enjoy ❤

  • @fizzabanswadawala5637
    @fizzabanswadawala5637 День тому

    Fine lagu joi ny

  • @kpatel811
    @kpatel811 2 дні тому +1

    Nice vlog 👏👍

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 дні тому +1

    Amba amba 😊

  • @shakuntalapatel2952
    @shakuntalapatel2952 2 дні тому

    Ram lakhan jevo banne bhaio no prem chhe V.good family vlog. ❤❤❤❤❤❤

  • @nishabenpatel1263
    @nishabenpatel1263 2 дні тому +1

    V nice volg👍👍👌👌

  • @saarubosamia1636
    @saarubosamia1636 2 дні тому +2

    Mast maja aavi

  • @vanditajani3165
    @vanditajani3165 2 дні тому +1

    V.nice ❤

  • @suryapatel2477
    @suryapatel2477 2 дні тому

    Jay sri Krishna 🙏

  • @sweetythakkar7811
    @sweetythakkar7811 2 дні тому

    Right...baa

  • @daxasagar5687
    @daxasagar5687 2 дні тому +1

    Sachi vat che riyaben tmari

  • @rajeshadhiya3708
    @rajeshadhiya3708 2 дні тому

    ખુબ સરસ

  • @dipikaparshotam9072
    @dipikaparshotam9072 2 дні тому +1

    so nice family vlog

  • @kajaldesai2563
    @kajaldesai2563 2 дні тому +1

    Pahela na samay ni vaat j alag hati.. Tyare loko ne atli kamavani haai haai na karvi padti songhvari hati aaaje monghvari bahu che ane kamava mate time pan bahu aapvo pade che atle sadhano available che to upyog kari levai ane aaram medvi levai.. Samay samay pramane upgrade rehvu joie.. Pehla na khan paan ane kaam nu bharan bev saru hatu atle mandgi occhi hati.. have junk food vadhare ane mote bhage pesticides valu khavanu atle bimari vadhvani.. Baa tame karyu atlu tamari vahu ne na karvu pade ae bahu sari vaat che ane tame positive support aapo cho etle badha khush che.. 😊 Badha ni khushi ma baa ni khushi.. Ae tamaro parivar mate no abhigam j parivar ne jodi rakhe che.. 👌👍

  • @punitanakrani984
    @punitanakrani984 2 дні тому

    Microwave is very safe and very convenient hu 40yrs.thaya use kru chhu.

  • @DipaliShah-rw1or
    @DipaliShah-rw1or 2 дні тому

    Jay jinendra

  • @ankitavyas837
    @ankitavyas837 2 дні тому

    Mst vlog mja avi Anand bhai 😊

  • @Kanta_Prajapati
    @Kanta_Prajapati 2 дні тому

    🙏⚘️જય શ્રીકૃષ્ણ બા આનંદ ભાઈ રીયા
    બહુજ સરસ વલોગ 👌
    મજા આવી ગઈ જોવાની હસવાની 😅 અંબા અંબા

  • @ayazleela5381
    @ayazleela5381 2 дні тому +1

    Z what e fuuny family enjoy every day enjoy every time wow

  • @shilpapatel482
    @shilpapatel482 2 дні тому +4

    રિયા આ ટ્રિક તો મારે પણ અપનાવી પડશે... કારણ કે મારા હસબન્ડ નો પણ... બહુ મગજ ગરમ છે😊😊😊😊😊......

  • @vdave2967
    @vdave2967 2 дні тому

    Mast vlog mja aavi
    Radhe Radhe

  • @godavarikaravadra5944
    @godavarikaravadra5944 2 дні тому +1

    🙏🏻👌

  • @kashiparekh1828
    @kashiparekh1828 2 дні тому

    Amba amba anand bhai

  • @uttamgohel7440
    @uttamgohel7440 2 дні тому +2

    🙏🏻અંબા અંબા બા🙏🏻

  • @user-fh6qo5nh7s
    @user-fh6qo5nh7s 2 дні тому

    Your sister is so sweet with sweet voice. All family is number one family. I everyday watching your vlog ! From. Pallavi Patel. Plz Manson my name. I am big fan of you your food. Baa. Bapuji. And v cute. Riya. 🥰😘🤗💞

  • @harshatrivedi9127
    @harshatrivedi9127 2 дні тому

    Aajno vlog bahu saras hato

  • @rajace9694
    @rajace9694 2 дні тому

    Aje maja na aiwi video jowani.. anandbhai tame yaar dhokra na lot ma haath ferawyo. ewu kai hoi sau.Parag bhaiye haswama waat kaidhi. anandbhai bapuji ane Baa nu bahu dhyan rakhe che. Ane Riyabhabhi nu pan bahu dhyaan rakhe che. saras parivar.

  • @Neelammavadia
    @Neelammavadia 2 дні тому +1

    Na na માથાભારે રિયા bhabhi નથી... એ તો સાસુ સસરા નણંદ બા આનંદ ભાઈ બધા ને સેવા કરે છે

  • @jayamaa7408
    @jayamaa7408 2 дні тому +2

    Kamco Bhai Jay mataji ok. To. Bay. Bay

  • @atulthakkar8266
    @atulthakkar8266 2 дні тому

    Baa amba amba 🙏

  • @meetarajguru9644
    @meetarajguru9644 2 дні тому +5

    Aaje bov maja aavi video jova ma

  • @user-ld5ws9dz4x
    @user-ld5ws9dz4x День тому

    Mast

  • @user-fh6qo5nh7s
    @user-fh6qo5nh7s 2 дні тому

    Bhai Bhai can pronounce anything ! Parag Bhai u don’t worry. U really right. I tell you ok dear brother 😊👍🌹🙏🇺🇸🇮🇳

  • @VaderastudioDJdak
    @VaderastudioDJdak 2 дні тому

    આનંદ ભાઈ અમારે હજી હાલ સમય માં એજ ચાલે છે.....અમારે ત્યાં બાયું,બેનું, દીકરીયું સવાર માં ગામ ના અવેડે કપડાં ધોવા જાય છે......

  • @kiranlanghnoja6721
    @kiranlanghnoja6721 2 дні тому

    આનંદભાઈ
    તાજગી ઝભર બ્લોગ બનાવવા માટે ખુબ ખુબ અભિનંદન.મને લાગે છે બા ઓવન માટે નહીં માને. બાને પરિવારજનો અને બા પરિવારજનોને ખૂબ લાડ લડાવે છે.

  • @anjumanparmar3415
    @anjumanparmar3415 День тому

    Nice

  • @mayurprajapati5891
    @mayurprajapati5891 2 дні тому +1

    Nice 👍👍 all family members 🎉

  • @krushnasinh
    @krushnasinh День тому

    રસોઈ મા સિંધી અને લોહાણા ના વ્યંજનો જોરદાર હોય

  • @joshisonal1588
    @joshisonal1588 2 дні тому

    Nice video 💯

  • @mamtatrivedi7978
    @mamtatrivedi7978 2 дні тому

    Jsk Anandbhai Riya very nice video. Riya ni vat sachi che dhokla na atha mate.

  • @Heenabaparmar
    @Heenabaparmar 2 дні тому

    Jay mataji bhai

  • @vasubarot705
    @vasubarot705 2 дні тому

    Mast vlog nice 🙏👍👌🙏🌹🙏🌹🙏

  • @user-fh6qo5nh7s
    @user-fh6qo5nh7s 2 дні тому

    Dear Anand. People are crazy. So don’t mind. ! Both bro are amazing ❤

  • @kanjanayadav7791
    @kanjanayadav7791 2 дні тому

    Very nice

  • @pannashah4263
    @pannashah4263 2 дні тому +1

    Very nice video ❤😊

  • @jigishaparmar7776
    @jigishaparmar7776 2 дні тому +3

    Bov j srs video hoy che bhai rajkot mari mummy nu Ghar che hu avu tyre tumne malvu che

  • @Poojabhastana
    @Poojabhastana 2 дні тому +2

    Jay shree krushna

  • @geetapatel2367
    @geetapatel2367 2 дні тому

    Ba. Amba amba. 🙏🙏👌🏻

  • @bakulvakil54
    @bakulvakil54 2 дні тому +3

    Aggressive

  • @punitanakrani984
    @punitanakrani984 2 дні тому

    Really really nice vlog I wish ke hu Tamara family sathe hov

  • @DipaliShah-rw1or
    @DipaliShah-rw1or 2 дні тому

    Ba ni vatoo sambhadvani maza avi gai

  • @nitamakwana7010
    @nitamakwana7010 2 дні тому

    Jay mataji 🎉

  • @nikishapatel9982
    @nikishapatel9982 2 дні тому

    Mara ghare microwave and dishwasher bnne che Bov ocho use kru chu Time hoy to jate j kam kray Job krta hoy amna mate blessing jevu che

  • @kkgamer3620
    @kkgamer3620 2 дні тому

    Ajni volg very nice khatapanu Ane Mhitapanu

  • @alpadedhia2602
    @alpadedhia2602 2 дні тому

    First comment and like 👍 1

  • @DipaliShah-rw1or
    @DipaliShah-rw1or 2 дні тому

    Vlog mast hato

  • @Neelammavadia
    @Neelammavadia 2 дні тому

    First comment.. From neelam Ahmedabad

  • @GitaKhakhkhar
    @GitaKhakhkhar 2 дні тому

    Jay jlaram ba ni vat sachi che

  • @mayaoza7117
    @mayaoza7117 2 дні тому

    Jo microwave hoy to darek sweet j khata hoy tyare 5/10 second garam karo ne to fresh khata ho evi lagshe tamne, ne gas upper steel na vasan garam karta badi n jaay....e faydo....

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 2 дні тому +1

    Jai Jinendra 🙏 well said Parag bhai people only sees success but they don’t know struggle behind success & hard work.Mast majak Parivar sung.Nice old days memories.Nice vlog .😊

  • @rajeshadhiya3708
    @rajeshadhiya3708 2 дні тому +2

    જય જલારામ જય રાધુવસી

  • @mayuri_pareshbhindora9243
    @mayuri_pareshbhindora9243 2 дні тому +7

    Riya is ✔️

  • @user-jw1kf5im7v
    @user-jw1kf5im7v 2 дні тому

    Amba amba baa ❤️❤️

  • @user-ot2ju7tc7c
    @user-ot2ju7tc7c 2 дні тому

    Ajno vlog ma bhuj maza avi 😂 very nice and beautiful vlog ❤baa jordar 6🤗

  • @atulthakkar8266
    @atulthakkar8266 2 дні тому +1

    Baa ekadam barbar kei cei👌

  • @kamleshpatel-cp4lu
    @kamleshpatel-cp4lu 2 дні тому +1

    Bhai ni vat kharekhar sachi 6

  • @Prakash_lakhdhir
    @Prakash_lakhdhir 2 дні тому

  • @malvikmehta2199
    @malvikmehta2199 2 дні тому +1

    💫✨️First view anandbhai✨️💫😊

  • @zeheravadiwala9730
    @zeheravadiwala9730 2 дні тому

    Aaj na vlog ma khubbaj maja aavi baa ni vato sambhli maja aavi gai

  • @AhirBhai-yi7us
    @AhirBhai-yi7us 2 дні тому

    Jay Shree Krishna Amba Amba Anand Bhai And Aaj Tamara Ghare Badha Hachi Hachi Ne Gota Vadi Gaya Aavij Ritej Hasta Raho And Good Video

  • @hinalmakvana5315
    @hinalmakvana5315 2 дні тому +1

    Plz maru name lojo anand bhai hu roj tamaro vlog jov chhu 🥰😍 aaj no vlog joi mja aavi gai 😂😂 hu vanthli thi jov chhu vlog

  • @naynabhikadiya7288
    @naynabhikadiya7288 2 дні тому

    Tamara vlog bov mast che jova ni bov maja aave

  • @niruthanki3951
    @niruthanki3951 2 дні тому

    No one have right to tell you what you say your brother just ignore and enjoy your life love from Bristol and Jai Ambe Maa ❤️🙏

  • @JAY_MATAJI0003
    @JAY_MATAJI0003 2 дні тому +2

    મારા છોકરા મને તુંકારે બોલાવે જાય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @parulbhatiya7189
    @parulbhatiya7189 2 дні тому +1

    Ba amni young life ma ketla beautiful hase😊

  • @ushamehta6414
    @ushamehta6414 2 дні тому +3

    આજે મજા આવી ગઇ જોવાની સાંભળવાની