જય ચેહર મા સિકોતર ગોગા મહારાજની ધર્મને જ્યોતિ ગામ ઉચપા શ્રી ભુવાજી દેવાભાઈ

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 8

  • @bupatbhaibarthi476
    @bupatbhaibarthi476 10 місяців тому +2

    મા ચેહર માવતર મારુ

  • @RajputThanabhai-jr1ju
    @RajputThanabhai-jr1ju 4 місяці тому +1

    જય ચેહર ગોગા❤❤❤

  • @hareshbhairajput227
    @hareshbhairajput227 Рік тому +2

    જપ માં

  • @thakorvardhajivardhaji3666
    @thakorvardhajivardhaji3666 Рік тому +3

    Jay goga bapa

  • @mukeshmaheta
    @mukeshmaheta Рік тому +3

    ❤ જ્યાં સુધી ભૂવો સાચો જ હોય તો એની સાથે કોઈ પણ દેવી દેવો નો સેવક ભૂવો પણ સત્ય ની જય જય હોય જ છે માને એની સાથે જ આ હળાહળ કળજુગ આવ્યો છે પણ કોઈ પણ દેવી દેવો ને કળિયુગ લાગ્યો નથી જય માતાજી ની જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની આ એક પ્રગટ પરચો 2019માં અમારી સાથે પણ આવુજ થયું હતું પણ મને જાણ પછી પડી મારો દીકરો વિડિયો ઉતારવા ગયો હતો અને મંડપ માં થી પેશાબ કરવા ગયો હતો અને મંડપ ની બાજુમાં જ એક

  • @bharatsinhgohil9255
    @bharatsinhgohil9255 Рік тому +2

    🙏🙏

  • @mukeshmaheta
    @mukeshmaheta Рік тому +2

    એ તો અવળો ફરી ને પેશાબ કરતો હતો અને એક બહેન બહાર આવી ગયા હતા મારા દીકરાના મનમાં એમ હતું કે હું બે ડગલાં પાછળ ખસી જવું જેથી કોઈ પણ ની નજરે ના પડું અને એણે એક ડગલું ભર્યું હતું અને બીજા ડગલે સિદ્ધો કૂવામાં પડી ગયો જાળા બાઝેલા તૂટી ગયા હતા અને એમાં પણ ખાસ કરીને એમને વત મોડી કરી હતી કે હું કૂવામાં પડ્યો હતો પણ નસીબ જોગે પંચ મુખી નાગ દાદા એની કમ્મર માં વીંટળાઈ ગયા હતા અને એમાં પણ ફેણ ચડાવી દીધી હતી અને માણસ બોલે એમ કહી દીધું હતું કે બે મહિના અને 14 દિવસ પહેલા તને ટેકે ટેકે ઘરમાં થી બહાર ચાલતો કરી દઈશું જય શ્રી સીકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માતાજી ની ઘણા દેવો ની કૃપા કાયમ રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી