'ભંગી' એ જ્ઞાતિ નથી? ભંગી, નીચ, ભિખારી, મંગણી શબ્દો વિષે રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો (गोष्ठी

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 62

  • @VinodParmar-v1o
    @VinodParmar-v1o 11 годин тому +2

    સમાજ ને જે સાચી વાત સમજાવવાની વાત કરી , ખુબ ખુબ અભિનંદન જય ભીમ

  • @mukeshkumarparmar.advocate3281
    @mukeshkumarparmar.advocate3281 21 хвилина тому +1

    ખરેખર આપ ખૂબ જ સાચી માહિતી આપો છો.સાહેબ

  • @Bapu_ak47n
    @Bapu_ak47n 10 годин тому +3

    હું obc માંથી આવું છું મારે જાતિ બાબતે ક્યારેય કોઈ દ્વારા અપમાનનો સામનો કરવો નથી પડ્યો પરંતું આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું જાતિ બાબતે અપમાન થાય છે તો એ આપણા માટે દુઃખદ છે જ્યાં સુધી આ જાતિઓનું દૂષણ દૂર નહી થાય ત્યાં સુધી દેશનો વિકાસ શક્ય નથી. આપના પ્રાથમિક શિક્ષણમાં આ બાબતે જાગૃતતા આવે તેવા અભ્યાસક્રમનો સમાવેશ કરવો જોઈએ.સમયની સાથે નવી પેઢીઓમાં જાગૃતતા આવશે અને ધીમે ધીમે આ દૂષણ દૂર થશે.

  • @kamleshbhairohit7719
    @kamleshbhairohit7719 Годину тому

    Very good information Sir

  • @tigerraja1053
    @tigerraja1053 День тому +9

    Sir apne aaa praja ne to nai sudhari sakiye pan Tamra vichar joi ne dil bav khush thai gyu we love you sir 🙏🙏🙏

  • @mayurrabari5229
    @mayurrabari5229 День тому +5

    Superb gosthi thanks sir ❤

  • @BharatBharat-ux9uk
    @BharatBharat-ux9uk 10 годин тому +1

    Respect you sir❤❤

  • @parsottamvaghela3181
    @parsottamvaghela3181 21 годину тому +14

    હા મને કોઇ હરિજન કે નીચ કે ભિખારી કહેશે તો ચોક્કસ હું એનો સખ્ત વિરોધ કરી કહેનારા કોઇપણ વ્યકિત સામે તાત્કાલિક ફોજદારી ગુન્હો દાખલ કરવા તૈયાર છું કારણ કે આ શબ્દ કહે તો એ ખુબ જ ગંભીર અપમાન જનક શબ્દ તેમજ ગાળ બોલ્યા કહેવાય

    • @r.m.dulerar.m.dulera4458
      @r.m.dulerar.m.dulera4458 10 годин тому

      મનુવાદી ઓ દ્વારા ભારત ને પછાત આમ જ કર્યો છે

  • @khetariyakaushik8440
    @khetariyakaushik8440 11 годин тому +1

    Good details sir

  • @Gomtipur
    @Gomtipur 24 хвилини тому

    આ લોકોનું અનામત ક્વોટા બીજા લોકો વાપરે છે.....આ લોકો માટે અલગ થી સ્પેશ્યલ અનામત ક્વોટા હોવો જોઈએ

  • @badavagopal6889
    @badavagopal6889 День тому +3

    Wah wonderful 😊

  • @mehulrathod794
    @mehulrathod794 11 годин тому +1

    Very good video

  • @parmaramrutlal7335
    @parmaramrutlal7335 День тому +2

    Avalok very good sir

  • @sureshkanjiya-g7s
    @sureshkanjiya-g7s 23 години тому +2

    namaste sir please it is humble request wherever you will give some factual data or any judgments please provide link in the description.

  • @worldcrickettournament3024
    @worldcrickettournament3024 День тому +4

    Sir તમારા જેવા સાચે સાચું કેહવા વાલા ઓછા હોય છે.

  • @rathoddharmesh2243
    @rathoddharmesh2243 10 годин тому +1

    Dharm parivartan j ano ilaj che .

  • @sanjayprajapati447
    @sanjayprajapati447 День тому +2

    Sir high court ane Supreme Court na original chukada Kyathi download kari sakay ?

  • @HTML509
    @HTML509 День тому +2

    Good information sir..
    Thank you so much 🙏

  • @harsh.hk__
    @harsh.hk__ 20 годин тому +2

    I think casteism is a curse on humanity

  • @badavagopal6889
    @badavagopal6889 День тому +2

    💯👌👌

  • @dlvankar820
    @dlvankar820 23 години тому +4

    સંવિધાન બચાવો

    • @ajayrathod8902
      @ajayrathod8902 13 годин тому

      North East ma ja bhai khabar padse...

  • @rajalraj8364
    @rajalraj8364 16 годин тому +1

    Sir me tamam caste na students ne ek sathe bhanavya 6e jarur padi tya emne financial help pan kari 6e. family e vat ma agree natu supportive natu 6ata me eva students ne support bandh nathi karyo aakhir vo bhi to insan he

  • @ankitsolanki4137
    @ankitsolanki4137 День тому +1

    👍👍👍

  • @DipakJethva556
    @DipakJethva556 День тому +4

    To sir. Valmiki kon che Kem ke hu pote Valmiki samaj ma aavu chu bhangi ek apman janak sabd che amne Valmiki samaj kahe che mara cast cirtificate ma pan Valmiki che

    • @rathoddharmesh2243
      @rathoddharmesh2243 11 годин тому

      Valmiki pehla budhist hata e Karan thi emne gam bahar vasvat karvyo . Ane Sara Kam ne badle Ganda kam karvya sari rojgari no api.

    • @DipakJethva556
      @DipakJethva556 10 годин тому

      @rathoddharmesh2243 to budhist sathe pan khrab vyavhar hato

  • @dineshkumarvaghela5017
    @dineshkumarvaghela5017 Годину тому

    ચુકાદા ની તારીખ અને નામ આપશો.

  • @Tufanivideo1
    @Tufanivideo1 День тому +1

    🎉🎉🎉🎉🎉🎉

  • @s.b.parmar2996
    @s.b.parmar2996 24 хвилини тому

    Bhngi ne su kevay? Ato na kidhu

  • @anilbhambhi189
    @anilbhambhi189 День тому +1

    Thank you sir 🙏🙏🙏
    Tame Aa muda uper vaat Kari

  • @Thangabli
    @Thangabli День тому +1

    Good sir

    • @NaranGovabhaiGOHILNaran-cy5lg
      @NaranGovabhaiGOHILNaran-cy5lg 27 хвилин тому

      ये राजाशाही हे? नही के? तानाशाही? ये लोकशाही सुप्रीम कोर्ट ने कहा गलत हे क्या? मुठीभर मुडीवादी जीये और गरीब को मार डालना न्याय की प्रणाली क्या यही सही हे?

  • @visionsofliferbb991
    @visionsofliferbb991 День тому +1

    બેકગ્રાઉન્ડ સ્ક્રીન શરુ રાખી બદલતુ રાખો તો હજી આકર્ષક લાગસે 🎉

  • @rameshbhagora3328
    @rameshbhagora3328 День тому

    Sir અનામત તો રેવા દેજો

  • @jaypatel9038
    @jaypatel9038 20 годин тому +6

    અનામત બનામત બધુ કાઢી નાખો.. દરેક સમસ્યાનું મૂળ અનામત છે

    • @harsh.hk__
      @harsh.hk__ 20 годин тому +4

      Tame sc/st vada ne rehva mate Ghar aapo society ma reservation nikdi jase

    • @Parmar_875
      @Parmar_875 19 годин тому +3

      Ews.. reservation kon ley che bhai😅

    • @jaypatel9038
      @jaypatel9038 19 годин тому +2

      @@harsh.hk__Reservation na karne j jativad jto nathi

    • @jaypatel9038
      @jaypatel9038 19 годин тому +1

      @@Parmar_875 EWS pan nai..total anamat nikadi devanu

    • @Parmar_875
      @Parmar_875 19 годин тому +1

      @@jaypatel9038.. Reservations natu tyar thi jaativaat che bhai...aagd ni history kbr na hoy to ny bolvanu