LIVE : ગુજરાતમાં કલેકટરો બેફામ કેમ બન્યા ?

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • LIVE : ગુજરાતમાં કલેકટરો બેફામ કેમ બન્યા ?

КОМЕНТАРІ • 62

  • @devshider6146
    @devshider6146 18 днів тому +11

    જ્યારે સત્તા પક્ષ ભ્રષ્ટાચાર બે ફામ કરે ત્યારે અધીકારી રાજ કરે છે.

  • @bhailalbhaiprajapati5997
    @bhailalbhaiprajapati5997 18 днів тому +5

    કલેકટરો અને રાજનેતાઓ ની મિલી ભગત છે એટલે

  • @DarshanPatel-xk1uf
    @DarshanPatel-xk1uf 18 днів тому +6

    ગુજરાત અત્યારે અધિકારી ઓ ના કબજા માં છે

  • @NayiManzil-xc6ii
    @NayiManzil-xc6ii 18 днів тому +2

    વિગતો સાથેની વિસ્તૃત છણાવટ ખૂબ જ સુંદર રીતે કરી છે. Best performance

  • @bapssureshbhaipatel8066
    @bapssureshbhaipatel8066 18 днів тому +5

    તપાસ કરીને જવાબદાર ભ્રષ્ટાચાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ.

    • @vinodsonera720
      @vinodsonera720 14 днів тому

      ભાઇ.. પગલાં લેનારાના ખોળામાં છે..કંઈ ના થાય એમનું

  • @rasiladesai7545
    @rasiladesai7545 18 днів тому +5

    સાહેબ આતો બધાનો ભાગ હશે બધા જાણતા જ હશે

  • @vinodsonera720
    @vinodsonera720 14 днів тому

    કારણ કે નેતાઓ નો હાથ છે એમના પર અને ભ્રષ્ટાચારમાં મીલીભગત નું organised net work છે... IAS અને IPS રાજાઓ છે. રીયલ એસ્ટેટ માં કરોડો રૂપિયામાં. રોકાણ છે એમનું.. જય હો. 🙏🙏

  • @rohanbudheliya5177
    @rohanbudheliya5177 19 днів тому +5

    મારા વડીોપાર્જિત ની ખેતી ની જમીન ના રેવન્યુ રેકેડ મા ખોટા ગેરકાદેસર ના હુકમો મામલદાર નાયબ કલેકટર જિલ્લા કલેકટર દાખલ કરી દીધા ગુજરાત તકેદારી આયોગ સુધી ફરિયાદો કરી પણ કોઈ કાયદેસર કોઈ પગલાં ના આવિયો ખૂબ જ મોટા પાયે ગુજરાત સરકાર મા ભ્રસ્તટાચાર છે કોઈ સંભાળવા નથી

    • @AnilThakor-cm1ur
      @AnilThakor-cm1ur 18 днів тому +2

      આવી જ ઘટના મારે બની છે.સિવિલ કોર્ટ મા સેટીંગ કરી એક જ ખેડૂત નુ નામ હોવાથી કોર્ટ નો હુકમ કરાવી દીધો જે જાણ બહાર હતુ પરંતુ જ્યારે ખબર પડી ત્યારે ખુબ મોડુ થઈ ગયુ દસ વર્ષ સુધી લડયો પરંતુ સફળતા મળી નહિ. મારે ન્યાય માટે કયા જવુ આવુ આપણુ ન્યાય તંત્ર છે.

  • @PradeepsinhRaulji
    @PradeepsinhRaulji 17 днів тому +1

    સરકારી અધિકારીઓ ની સંપત્તિ ની તપાસ કરવામાં આવે.

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe 18 днів тому +1

    भारत में सबसे भ्रस्ट IPS / IAS है लेकीन जांच करने वाले भी IAS - IPS तो जांच में निकलेगी घूल😊😊😊😊😊

  • @balwantraijoshi1412
    @balwantraijoshi1412 18 днів тому

    Matra man ghadant Raj che , sachi vat koi sambhal ase te divaso pura thaya ,, koia evi khoti apeksa rakhavi nahi 😊😮😊😮😊😮

  • @vitthalkalariya363
    @vitthalkalariya363 18 днів тому +2

    સરકાર છે જ કયાં ??????

  • @balwantraijoshi1412
    @balwantraijoshi1412 18 днів тому +1

    Bhrastachar ni rajuat pachi pan tapas na thay tyare samji levu k upar thi Lili jandi che Ane teo samel che,, aa Loko laj koni kadhe che ,,😊😢

  • @jivanchawda7827
    @jivanchawda7827 17 днів тому

    નેતા ઓ ના સહકાર થી બીજુ કે પૂછપરછ ( તપાસ) આખરે તે એમને જ કરવા ની 3:23 હોય છે. પરિણામ પણ તેમને જ આપવા નુ હોય છે. સરવાલે 000

  • @narbheramsaradva1812
    @narbheramsaradva1812 18 днів тому +1

    બેફામ ન બને તો શું કરે એને પણ ઉપર પહોંચાડવના ટાર્ગેટ આપેલા હોય એ કયાથી કાઢે?

  • @judalvinod6223
    @judalvinod6223 18 днів тому +1

    રોડ ની પહોળાઈ ૬૦ મીટર રાખેલ છે ૩૦ મીટર નો ધટાડો કરવામાં આવ્યો નથી

  • @chaudharyashvin1027
    @chaudharyashvin1027 18 днів тому

    Right che

  • @maganlalsolanki3087
    @maganlalsolanki3087 7 днів тому

    DEAR. SIRS. WHOLE GUJARAT,CONSISTING. VILLAGES, TOWNS. AND CITIES COMING UNDER BODDI BRAMI NU KHETAR CHHE , .All public looting as no one trying to stop ..😊

  • @jagdishbhaisuthar8266
    @jagdishbhaisuthar8266 18 днів тому

    Sarkari Tijori par boj ne Adhikario & builders /Netao ne jalsa...Bhastachar nabuni no fiyasko...

  • @ramnikbhaipatel130
    @ramnikbhaipatel130 17 днів тому

    Saheb Batavva Chavva Na Alag Alag Hoy Chhe

  • @shafikahmednatha2097
    @shafikahmednatha2097 16 днів тому

    Everywhere fence is stealing crops so to catch the thief is difficult.

  • @RatilalSatani
    @RatilalSatani 18 днів тому

    કેન્દ્ર સરકારે.. કોરોના વખતે.. દરેક જીલ્લા કલેક્ટર ને થાય એટલું.. કરી નાખવાની..છુટ.. આપી દીધી છે

  • @user-kn6cw8yi3v
    @user-kn6cw8yi3v 17 днів тому

    Marijaminmanam chdavana 5lakhmagiya hata maripasahatanahi atla bjana namachdhvididh

  • @maganlalsolanki3087
    @maganlalsolanki3087 7 днів тому

    .

  • @keshubhaikorat68
    @keshubhaikorat68 18 днів тому

    Jamen mapne ma jamen kape nakvama avechey

  • @rameshbhaipatel7987
    @rameshbhaipatel7987 17 днів тому

    Bjp na bhrastachar rupi vikash thi aam praja fasai se

  • @ramanbaria1035
    @ramanbaria1035 18 днів тому

    Vahno Ochoa kro

  • @rameshbhaipatel7987
    @rameshbhaipatel7987 17 днів тому

    Bjp no Vikas j bhrastachar no se

  • @jagdishbhaisuthar8266
    @jagdishbhaisuthar8266 18 днів тому

    C.M.ne Jankari nahi hoy ??????

  • @harijisolanki
    @harijisolanki 19 днів тому

    તમામ ખેડૂતો ને સરખું વળતર આપવું જોઈએ

  • @keshubhaikorat68
    @keshubhaikorat68 18 днів тому

    Sarkarey khtama koy javab nathe aptu

  • @vasantmali4299
    @vasantmali4299 17 днів тому

    પેલાનોસાસદપણહરામીહતો

  • @keshubhaikorat68
    @keshubhaikorat68 18 днів тому

    Sarkar na nuksan cevayloey kam nathe thata