Це відео не доступне.
Перепрошуємо.

ગુજરાતી દાદાએ લાખો રૂપિયાના ખર્ચે હજારો પક્ષીઓ માટે બનાવ્યું શિવલિંગ આકારનું વિશાળ ઘર

Поділитися
Вставка
  • Опубліковано 8 тра 2024
  • ગુજરાતી દાદાએ લાખો રૂપિયાના ખર્ચે હજારો પક્ષીઓ માટે બનાવ્યું શિવલિંગ આકારનું વિશાળ ઘર#Bird #Nest #Birdlover #Jetpur
    #lordshiva
    તદ્દન સામાન્ય એવા ભગવાન ભાઈને એક વિચાર આવ્યો, તેમણે એને અનુસર્યો અને આજે એ વિચારના આકારે રાજકોટ સહિત ગુજરાતભરમાં સૌનું ધ્યાન આકર્ષ્યું છે.
    જેતપુર તાલુકાના નવી સાંકળી ગામે રહેતા ભગવાનજીભાઈ એ લાખોના ખર્ચે આ અનોખું પક્ષીઘર તૈયાર કરાવ્યું છે. એક વર્ષનો સમય, જાત મહેનત અને કારીગરોની મદદથી તેમણે આ સુંદર શિવલિંગ આકારનું પક્ષીઘર બનાવ્યું છે. નવાઈની વાત તો એ છે કે તેની બનાવટમાં પક્ષીઓ માટે ઝીણી ઝણી બાબતોનું ધ્યાન રખાયું છે.
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    www.facebook.c...

КОМЕНТАРІ • 6