અમરેલીના પ્રગતિશીલ ખેડૂતે કરી પીળા અંજીરની ખેતી | Good News Gujarat | Ep.190

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • અમરેલીના લીમડા ગામના ખેડૂત જેન્તીભાઇ માવાણી એ ૧૦ વીઘામાં કેલિફોર્નિયાના યવ્લો વેરાયટીના અંજીરનો વાવેતર કર્યું.
    પીળા રંગની વેરાયટીના આ અંજીર ખૂબ મિઠા હોય છે જેને પ્રોસેસ કરી જામ પાઉડર વગેરે બનાવી શકાય છે અંજીરને સન dry કે ફ્રીજ dry કરી સુકવણી થાય છે 1200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. સરકાર દ્વારા બાગાયત સબસિડીનો લાભ પણ ખેડૂતોને મળે છે
    વાવેતરના છ મહિના બાદ ઉત્પાદન મળે છે અને પ્રથમ વર્ષે એક થડમાં પાંચથી સાત કિલો ઉત્પાદન મળે છે જે બીજા વર્ષે ડબલ આવે છે. આમ યલો અંજીર ની ખેતી નો પ્રયોગ સૌરાષ્ટ્રના પ્રગતિશીલ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે અને અન્યો માટે પ્રેરણારૂપ છે .
    #DDNewsGujarati #goodnewsgujarat
    For more Latest News Updates:
    UA-cam / ddnewsgujarati
    Twitter / ddnewsgujarati
    Telegram t.me/ddnewsguj...
    Facebook / ddnewsgujarati
    Instagram / ddnewsgujarati
    Website ddnewsgujarati....
    Stay Safe, Stay Updated

КОМЕНТАРІ • 30

  • @pravintejani7698
    @pravintejani7698 16 днів тому

    Jija ne Pravin bhai mera bhai juna ratanpur taluka wallpaper

  • @pravintejani7698
    @pravintejani7698 16 днів тому

    Hamare anjeer ki kheti karne se

  • @user-rq8dd9ij2f
    @user-rq8dd9ij2f 5 місяців тому +1

    Kaka mare lagava che please support karva vinanti

  • @iqguardionizertechnology6423

    ખુબ સરસ

    • @FunkyBeats8
      @FunkyBeats8 5 місяців тому

      Dineshbhai aa bhai no contact no hoy to aapaso ji

  • @hareshmakwana7704
    @hareshmakwana7704 Рік тому +2

    મે ઘરે પણ 1 રોપો ઉછેર્યો છે .અંજીર પણ ખૂબ આવ્યા છે . પ્રોસેસ કેવી રીતે કરવી જણાવવા વિનંતી

  • @pravintejani7698
    @pravintejani7698 16 днів тому

    Mare lambda wala bhai chhodo itna number jo ISI

  • @pravintejani7698
    @pravintejani7698 16 днів тому

    Tejani prvin bhai h

  • @BhargavPatel-tr4tj
    @BhargavPatel-tr4tj 11 місяців тому

    5

  • @pravintejani7698
    @pravintejani7698 16 днів тому

    Limda wala Khel itna number aapo

  • @VisionMaster-pn3li
    @VisionMaster-pn3li 5 місяців тому

    Ropa kayanthi Lavi sakay address apso plz

  • @pravintejani7698
    @pravintejani7698 16 днів тому

    મારે લીમડાવાળા ખેડૂત નો નંબર જોઈએ છે મારે અંજીર ની ખેતી ચાલુ કરવી છે જેથી મારે રોપા જોઈએ છે તેના માટે લીમડાવાળા ભાઈ નો નંબર મારે જરૂરિયાત છે

  • @pradipsakriya2274
    @pradipsakriya2274 Рік тому

    No apo

  • @vasantpatel3788
    @vasantpatel3788 Рік тому

    લીલા અંજીર નુ વેચાણ પણ કરો ને ચાલુ

  • @patelbaba1173
    @patelbaba1173 Рік тому

    આપણે બાગાયતી ખેતી કરવી છે કઈ જગ્યાએ રોપા મળશે

  • @sahjanandfarm1366
    @sahjanandfarm1366 7 місяців тому

    ખેડુતનોનંબર આપો

  • @bhavanbhaimankoliya6942
    @bhavanbhaimankoliya6942 7 місяців тому

    ખેડૂત ભાઈનો નંબર મોકલો

  • @detrojahiren2536
    @detrojahiren2536 Рік тому

    Mobail namber mokalo

  • @user-ex3ew3ll9g
    @user-ex3ew3ll9g 7 місяців тому

    ખેડૂત નો નંબર મોકલો

    • @sahjanandfarm1366
      @sahjanandfarm1366 7 місяців тому

      ખેડુતભાઇનોનંબર આપો

  • @sureshbhaipanchal3659
    @sureshbhaipanchal3659 9 місяців тому

    ફોન નંબર આપો જોવા આવુ છે

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 Рік тому

    Ropa mate mahiti aapi nathi aadhuro video

    • @DhavalMalvania
      @DhavalMalvania Рік тому

      Cutting the ugi Jay che

    • @FunkyBeats8
      @FunkyBeats8 5 місяців тому

      ​@@DhavalMalvania cutting kyathi lavavanu

  • @hajibhaikhorajiya330
    @hajibhaikhorajiya330 Рік тому

    અભિનંદન દિનેશભાઇ
    મોબાઈલ નંબર આપશો

  • @VinayakDragonFarm
    @VinayakDragonFarm Рік тому

    Mobile number aapone bhai

  • @niravsodha2976
    @niravsodha2976 8 місяців тому

    Contact number Aapo