ગુજરાતના ખેડૂતો માટે અંજીરનો પાક લેવો ફાયદાકારક? પ્રવીણભાઈએ ગણિત સમજાવતાં શું કહ્યું? Fig | Anjeer

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #Anjeer #Fig #Farming
    સુરેનદ્રનગર જીલ્લાના આ ખેડૂતે પરંપરાગત ખેતીથી અલગ કંઈક નવું કરવાની ઈચ્છા સાથે અંજીરની ખેતીની શરૂઆત કરી છે. પ્રવીણભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી ૧૫૦ વીઘા જમીનમાં કપાસ, તલ, તુવેર, શાકભાજી, ટેટી વગેરેની ખેતી કરી રહ્યા હતા પરંતુ તેમને યોગ્ય વળતર ન મળતા આ નવતર પ્રયોગ કર્યો હતો.
    વીડિયો - સચીન પીઠવા અને પ્રીત ગરાલા
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 9