સહન કરે એને સંત કહેવાય (નીચે લખેલુ છે) | sahan kare aene sant kehvay| ગુજરાતી ક્રિષ્ના કીર્તન

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2023
  • સહન કરે એને સંત કહેવાય - ગુજરાતી ક્રિષ્ના કીર્તન
    #કીર્તન #mahilamandal #gujaratikirtan #સત્સંગ #newkirtan #krishnakirtan #narsinhmehta #mirabaibhajan #gujaratikirtan2023
    ======= સહન કરે એને સંત કહેવાય =======
    સહન કરે એને સંત કેવાય છે
    એના નામની કથાયું વંચાય છે રે
    સહન કરે એને સંત કેવાય છે
    જુઓ મેવાડ છોડીને મીરા જાય છે રે
    હે ઝેરના કટોરા રાણો પાય છે રે
    સહન કરે એને સંત કેવાય છે રે
    રાજા હરિશ્ચંદ્ર કાશીમાં વેંચાય છે રે
    જુવો રૂખી ઘરે પાણીલા ભરાય છે રે
    સહન કરે એને સંત કેવાય છે રે
    જુવો દ્રોપદીના ચીર હરણ થાય છે રે
    હે ઇતો પાંડવોની આંખે દેખાય છે રે
    સહન કરે એને સંત કેવાય છે રે
    જુઓ ચેલૈયો ખાંડણીયે ખંડાય છે રે
    માતા હરખે હાલરડાં એના ગાય છે રે
    સહન કરે એને સંત કેવાય છે રે
    નરસિંહ મેહતા તો જેલમાં પુરાય છે રે
    એને હાર પેરાવા વાલો જાય છે રે
    સહન કરે એને સંત કેવાય છે રે
    સખુબાઈને તો સાસુ ત્રાસ આપતા રે
    વાલો વહુવારું થઈને ઘેરે જાય છે રે
    સહન કરે એને સંત કહેવાય છે રે
    પ્રભુ ભક્તોની કસોટી ઘણી થાય છે રે
    વાલો દોડીને દર્શન દેવા જાય છે રે
    સહન કરે એને સંત કહેવાયછે રે
    સહન કરે એને સંત કેવાય છે
    એના નામની કથાયું વંચાય છે રે
    સહન કરે એને સંત કેવાય છે
    Album: સહન કરે એને સંત કહેવાય
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar

КОМЕНТАРІ • 46

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 8 місяців тому +4

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ કિર્તન લખીને મૂકવા માટે ખૂબ ખૂબ આભાર સર્વે સખીઓને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ સાથે રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐

  • @sejalthumar2108
    @sejalthumar2108 8 місяців тому +1

    ખુબ સરસ કીર્તન છે 👌👌🙏🙏

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 9 місяців тому

    Khub saras 👏👌👌👌

  • @NatvarYadav-gs9lt
    @NatvarYadav-gs9lt 21 день тому

    🙏good

    • @RasilabenThummar
      @RasilabenThummar  21 день тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 6 місяців тому +1

    જય ભોળાનાથ ખુબખુબ ધન્યવાદ કીર્તન સરસ ગાયુ સાંભળી આનંદ થયો રશીલાબેન ઠુમર

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏
      જય ભોળાનાથ🙏🙏

  • @bharatmaheta4034
    @bharatmaheta4034 3 місяці тому

    Khub sras kiratan chhe 🙏👌👌

  • @geetabajadeja4815
    @geetabajadeja4815 7 місяців тому

    Khub sars 🙏🙏👌👌

  • @rajubenparmar9470
    @rajubenparmar9470 9 місяців тому

    રસીલાબેન ખૂબ સરસ રાગ છે ધન્યવાદ 🙏 જય શ્રી કૃષ્ણ

  • @bkthumar5484
    @bkthumar5484 9 місяців тому

    સરસ👏👏👏👏

  • @user-ft5bp8vp2j
    @user-ft5bp8vp2j 5 місяців тому

    Supar

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏
      જય શ્રી કૃષ્ણ 🙏

  • @arunachandra7147
    @arunachandra7147 9 місяців тому

    Lakhimoklo 🙏🙏🙏🙏👌👌

  • @nimisha8151
    @nimisha8151 9 місяців тому

    👌👌

  • @meenapatel87
    @meenapatel87 3 місяці тому

    👌👌🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ મીના બેન 🙏🙏
      દિલ થી આભાર તમારો બધા કિર્તન સાંભળવા માટે અને પ્રોત્સાહન વધારવા માટે😊🌺🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 9 місяців тому

    વાહ વાહ ખૂબ સરસ છે રસીલા બેન👍🙏🙏🙏લખીને આપશો🙏

  • @hansabenahir7307
    @hansabenahir7307 7 місяців тому

    ખુબ સરસ છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ કિર્તન સાંભળવા માટે
      જય શ્રી કૃષ્ણ 😊🙏

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x 9 місяців тому

    Bhavna thumbar🎉🎉sars de

  • @jaydeepboricha5705
    @jaydeepboricha5705 5 місяців тому

    ખૂબ ખૂબ સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏
      જય શ્રી કૃષ્ણ 🙏

  • @hansabenahir7307
    @hansabenahir7307 7 місяців тому

    સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ કિર્તન સાંભળવા માટે
      જય શ્રી કૃષ્ણ 😊🙏

  • @shantijijiya9173
    @shantijijiya9173 8 місяців тому

    ખુબ સરસ છે ભજન

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ કિર્તન સાંભળવા માટે
      જય શ્રી કૃષ્ણ 😊🙏

  • @alkashukla1390
    @alkashukla1390 7 місяців тому

    👌👌👌🌹♥️👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ કિર્તન સાંભળવા માટે
      જય શ્રી કૃષ્ણ 😊🙏

  • @bharatmaheta4034
    @bharatmaheta4034 3 місяці тому

    Taruna Ben maheta

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ તરૂણા બેન 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ☺️🙏❤️

  • @user-bu4eh1np9i
    @user-bu4eh1np9i 9 місяців тому +1

    Saras se bhajan

  • @ushabenpatel980
    @ushabenpatel980 6 місяців тому +1

    રસીલા.બેન.BV.BV.સરસ😂😂

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 7 місяців тому +2

    જય ભોળાનાથ ખુબખુબ સરસ કીર્તન રોજ નવા ગાય આનંદ થાયછે

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 9 місяців тому

    Jay Shree Krishna🙏🙏🙏🙏❤❤🎉🎉🎉🎉

  • @haribhaijograna3948
    @haribhaijograna3948 9 місяців тому

    જય ઠાકર નીચ ઘરે નહીં રૂખી ઘરે ખુબ સરસ ભાવ

  • @user-gm7se1tc2f
    @user-gm7se1tc2f 3 місяці тому

    લખાણ આપો તો સારું

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      નીચે લખેલું છે , ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @madhupatelkrishnabhajanman1743
    @madhupatelkrishnabhajanman1743 9 місяців тому

    ભજન સારુછે લખીમુકો

  • @hiraodedara813
    @hiraodedara813 9 місяців тому +4

    જય શ્રી રામ ખૂબ ખૂબ સરસ

  • @user-nf4vs4td1l
    @user-nf4vs4td1l 8 місяців тому

    srs kirtn

  • @minavadodariya
    @minavadodariya 9 місяців тому

    સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏