Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
jay mataji d c 🌹🌹🌹
સુરેન્દ્રનગર સાયલા તાલુકા મા આજે સવાર થી પવન ની ગતિ વધારે છે અને ઠંડી પણ સરૂ થય ગય છે દીપક ભાઈ આપ જે વાતાવરણ વિશે જણાવો છો તે રીતેજ થાય છે આભાર જય મહાકાલ
જય શ્રી દ્વારકાધીશ દીપકભાઈ
પવન વરસાદ
તમે કીધું એમ પવન ચાલુ થઈગયો ઠંડી વધી ગઈ. એકદમ સચોટ જાણકારી. Thank you dipakbhai.. 🙏
ખુબ જ સરસ
ડીસા માં જોરદાર પવન છે હાલ
ખૂબ જ સરસ અને સચોટ આગાહી જામનગરના કાલાવડ માં પવનની ગતિ વધારે છે
आज गांधीधाम कच्छ में हवा बहुत तेज चल रही है ठंडी हवा है
एमारे बनासकांठा में धानेरा तालुका में बहुत पवननी गति जोरदार है जी ठंडी हवा नौ चमकदार है जी
સરસ માહિતી આપવા બદલ દીપકભાઈ તમારો ખુબ ખુબ આભાર
સરસ
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને ઠંડીની માહિતી આપી છે. દિપકભાઈ આભાર જય શ્રી કૃષ્ણ જયશ્રીરામ🙏🙏
સવારે વહેલા ઠંડી હોય છે અને બપોરે તીખો તડકો લાગે છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવાસાગાણા માં
જય માતાજી જય માં આશાપુરા
સરસ🎉
સરસ માહિતી જામનગર મા પણ ઠંડો પવન ચાલુ થઈ ગયો છે
જય માતાજી દીપકભાઈ
BBC ના એન્કર દિપક ભાઈ તમારી એકદમ સચોટ માહિતી
નલિયા વિસ્તાર માં આજે સવાર ના ભાગ થી ખુબ ઝડપ થી પવન ચાલુ છે
ફલ પવન સાલુ છે ઠડી પણ બોવ છે ભાઈ
જામનગર..જીલ્લા..મા..ફૂલ..પવન..છે
દીપક ભાય જય માતાજી દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ ગઢકા ગામ માં આજે પવનની ગતિ વધારે છે
Very good information
અમદાવાદ મા પણ પવન વધ્યો છે અને ગૂલાબી ઠંડી. મહેસૂસ થય રહી છે
કરછ.ભૂજ.પવન.ગતિ.સારી.છૈ
વાવ બાજુ પવન વધારે છે
जय श्री राम दीपक भाई
Super
Thanks for Information......
Very nice video dipak bhai 😊😊
સમી તાલુકા મા આજ સવારથી પવન અને ઠંડી નો જોર વધી ગઈ છે
જામખંભાળિયા દેવ ભુમિ દ્વારકા કોલવા ગામ માં આજે પવન બહુ છે
Very nice.
Jay shree krishna dipakbhai bhuj Kutch ma Pavan ni speed thodi vadhu6...thandi ma vadharo thyo
Video good che Bhai
દિપક ભાઈ આજે સારો ઠન્ડો પવન છે અમારા વાવ થરાદ બાજુ
આજે સુરેન્દરનગરમાં પવન ની ગતી વધી છે
Jay mataji dipakbhai
Dist rajkot Ta. Upleta At. Ishraઆજે ખૂબ પવન છે
અમરેલી વિસ્તાર મા આજે પવનની ગતીથોડી વધારેછે
ગિર સોમનાથમાં પવનવધારેછે.
નલિયામાં આજે 35 40 જેટલી પવનની સ્પીડ છે
મહેસાણા માં પવનની ગતિ વધી છે
મોરબી આજે પવન વધુ છે ઠંડી છે
કચ્છમાં બરફ પળીરયોછે
આજે જામનગર જિલ્લામાં પણ પવન ની ઝડપ વધી છે
Kapadwanj
દિપકભાઈ ઉત્તર ગુજરાત સિદ્ધપુર બાજુ આજે પવન થોડો વધારે છે આપણા કહ્યા મુજબ પવન આવે છે
વાતાવરણ સારું છે કેટલા દિવસ રહેશે
થરાદ જીલ્લા માં પણ સ્વાર્થી પવન ચાલુ છે
Bhavnagar mein garmi 6
Anand jila maa vathare pavn calu che
ખંભાળિયા તાલુકામાં આંચકા વાળા પવન ચાલુ છે
ભાઈ આજે કરછમાં પવનો બહુછે દીશા ઉતર પુરવી છે
પવન ખૂબ વધી ગયો માણાવદર ના સમેગા
મોરબી માં આજથી પવન ની ગતિ વતી
Jamnagar ma pavan ma saro avo vadharo thayo che...
અમારે આજ પવન ઘણો વધી ગયો છે.
ભાભર તાલુકાના ગામ મા પવનની ગતિ વધારે છે
Ktcuh ma pavan vadhare che ajthi
આજે,કરછ,મા,પવન,ની,ગતી,વધારે,છે
Rapr,t,Sanva,pavanshe
આજે સવારે ઝાકળ બહું પડી અરવીદ કપડવંજ
Katch ma vadharo he
dipak bhai sports player karta koi army javan ne avord aapo bhai
Pavan ni gati vadhi gai che
Morbi ma che pvn thodo vadhare
સુરેન્દ્રનગર માં પવન સે ઠંડો
ખેડુત ને આપો એવોર્ડ
ઍકે

Dist rajkot
Ta. Upleta
At. Ishra
આજે ખૂબ પવન છે