બાપ સાથે ગદ્દારી//Gujarati Sort Film//કોમેડી વિડીયો SB HINDUSTANI

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • આ વિડીયો મનોરંજન માટે બનાવેલ છે. આ વિડીયો ને વાસ્તવિકતા થી કોઈજ સંબંધ નથી.....
    ***અમારા વિડીયોમા અમે કોઇપણ જાતી-ધર્મ નો વિરોધ કરતા નથી****
    અમારા દરેક વિડીયો ફેમીલી સાથે જોઈ સકાય છે
    અમારી ચેનલના વીડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી 🙏
    Director:-Balwantsinh Vamaiya
    Story by:-Vaghubha & Zalubha
    Editor :-Bharatsinh Vamaiya & Balwantsinh Vamaiya-Vaghubha Vamiya-Abhik
    Camera men:-Bharatsinh & Balwantsinh
    Acting :-Mafukaka,,Mahindrsinh Vamaiya,,Dasaratsinh,,Bhupatsinh,,Vagubha,,Abhik,,Zalubha,,Bharatsinh,,Bhavesh,,Balwantsinh
    New Chenal SB OFFICIAL PATAN / @sbofficialpatan3373
    my new chennl SB HINDUSTANI Vlog & Blooper / @sb.hindustanivlogblooper
    my facebook page link- / bharatsinh2482
  • Комедії

КОМЕНТАРІ • 1 тис.

  • @THAKORISHVAR-tn6ju
    @THAKORISHVAR-tn6ju Рік тому +86

    આવા અવનવા વિડિયો બનાવતાં રહો અને ખુશ રહો અને બધા ને ખુશ રાખો
    જય શ્રી રામ 🚩😍✨

  • @BSDABHI-sb4tb
    @BSDABHI-sb4tb Рік тому +76

    દુનિયામાં સૌથી મોટા દર્શન 🙏🙏માં બાપ 🙏🙏

  • @BharatThakor-tn8wj
    @BharatThakor-tn8wj Рік тому +41

    જય માતાજી બધા મિત્રો ને ખુબ આગળ વધે તેવી ભોલેનાથ ને પ્રાર્થના કરજો 👍🌹🌹🌹🙏

  • @mansungthakor.9356
    @mansungthakor.9356 Рік тому +80

    જય માતાજી બધાં મિત્ર ખુબ ખુબ અભિનંદન ખુબ આગળ વધો જય સધી માં 👈🙏 🙏

  • @official-sp7pw
    @official-sp7pw Рік тому +13

    ⚔️🌹જય માં ભવાની બહુચર ને પ્રાર્થના કરુ છું કે તમે જીવન માં ખુબ આગળ વધો,,, 🌹⚔️🌹જય માતાજી🌹⚔️

  • @sureshsinhdarbar1078
    @sureshsinhdarbar1078 Рік тому +77

    જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏 ખૂબ ખૂબ અભિનંદન 🌹❤️ ભગવાન માતાજી તમને આવીને આવી પ્રગતિ કરાવે ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️

  • @nainatnakor6396
    @nainatnakor6396 Рік тому +67

    જય માતાજી બધા ભાઈઓ ને ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @BharatSolanki-et1fw
    @BharatSolanki-et1fw Рік тому +31

    જય દ્વારકાધીશ મિત્રો

  • @rajuthakor9265
    @rajuthakor9265 Рік тому +30

    જય હનુંમાન્ દાદા 👵🙏❤️😍

  • @vishalsinhsolanki_3330
    @vishalsinhsolanki_3330 Рік тому +56

    જય જય માતાજી બધા મિત્રને 💫💫💫

  • @editvishnudhunsol9615
    @editvishnudhunsol9615 Рік тому +17

    જય માતાજી બધા મિત્રો ને

  • @jalujirathod3000
    @jalujirathod3000 Рік тому +31

    જય માતાજી બધા મિત્રો ને આગળ વધો એવી અમારી શુભ કામનાઓ 📒

  • @આશારામ.વાઘેલા

    🙏કોણ, કોણમાનેછે કે માતા-પિતા આપડામાટે 🙏ભગવાન નું રૂપ છે🙏💞

  • @anilthakor
    @anilthakor Рік тому +32

    જય શ્રી રામ 🙏❤️ માં ❤️ બાપ ના આશીર્વાદ છે ❤️

  • @mkvaghela6419
    @mkvaghela6419 Рік тому +8

    જય માતાજી બધા ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ પ્રગતિ કરો સુપર વીડિયો બનાવ્યો છે,👌👌👌👌💐🎉🎉

  • @thakorvanaji8758
    @thakorvanaji8758 Рік тому +43

    જય માતાજી બધા મિત્રો ને 🙏🙏🙏❤️❤️

  • @thakorkirti5980
    @thakorkirti5980 Рік тому +83

    આજની વાસ્તવિકતા આવીજ છે માબાપ ને જાગૃત કરતી સ્ટોરી બનાવી છે ખૂબ ખૂબ આભાર ભાઈઓ..🙏👌

  • @rahulthakorr
    @rahulthakorr Рік тому +120

    જય માતાજી બધા મિત્રોને અભિનંદન 👍🙏®️

  • @rharesh5549
    @rharesh5549 Рік тому +23

    જય માતાજી બંધા મિત્રો ને જય મહાકાલી માં 🙏🙏😘😍😘

  • @AryanThakorvlog
    @AryanThakorvlog Рік тому +12

    જય માં સધી સીકોતર માં 🙏🙏

  • @jayhinddost
    @jayhinddost Рік тому +6

    જય માતાજી મિત્રો Mr India જલ્દી મુકલો

  • @mukesht4680
    @mukesht4680 Рік тому +2

    જોરદાર મા બાપ ને જાગૃત કરવા માટે આવા વિડિયો બનાવા માટે ખૂબ ખૂબ અભિનંદન S.B hindustani 🙏🙏

  • @r.d.editsofficial5850
    @r.d.editsofficial5850 Рік тому +3

    👌👌ખુબ સરસ વિડિઓ બનાવીયો છે હો....માઁ-બાપ ને સમજવા લાયક છે સ્ટોરી....

  • @bhemanikiran5171
    @bhemanikiran5171 Рік тому +12

    Jay.ho.tumari

  • @pareshthakor-y3f
    @pareshthakor-y3f Рік тому +7

    🙏આજે શનીવાર છે 🥰તો કોણ કોણ કૉમેન્ટ માં હનુમાન દાદા લખસે🙏

  • @alpesh.567
    @alpesh.567 Рік тому +81

    જય માતાજી બધાં મિત્રો ને 🙏

  • @kishansolnki6319
    @kishansolnki6319 Рік тому +1

    જોરદાર વિડીયો બનાવ્યો છે 👍👍👌👌👌👌👌👌👌👌👌👌

  • @Vipul.Thakor.3015
    @Vipul.Thakor.3015 Рік тому +98

    🙏🏻 જય સિકોતર માં બધાં મિત્રો ને 🙏🏻

  • @kanjibhairathod3769
    @kanjibhairathod3769 Рік тому +12

    જય માતાજી મારા વ્હાલા મિત્રો ને

  • @thakorvanaji8758
    @thakorvanaji8758 Рік тому +18

    કોણ જાણે કેમ પણ છે કે માં -બાપ ના ચરણો માં સ્વર્ગ છે 💫💯🥰

  • @anandthakorundra1065
    @anandthakorundra1065 Рік тому +21

    જય માતજી બધા મિત્રોન શુભ કામનાઓ છે જય પુરબા ફઈ સધી માં 🙏🙏

  • @jaygogabapa4162
    @jaygogabapa4162 Рік тому +48

    જય માતાજી ❤️🌹

  • @pratikbhaipatel522
    @pratikbhaipatel522 Рік тому +7

    જય માતાજી ખુબ સરસ વિડીયો

  • @ashvinsinhbapu6416
    @ashvinsinhbapu6416 Рік тому +4

    કોણ કોણ માને છે કે માં બાપ નાં ચરણો માં સ્વર્ગ હોય છે ❤️❤️❤️🙏🙏

  • @jaymataji.office2407
    @jaymataji.office2407 Рік тому +7

    🙏🙏જય ચામુંડા માતાજી જોરદાર કોમેડી ભાઈઓ 🙏🙏🙏

  • @joganistutas6419
    @joganistutas6419 Рік тому +71

    જય માતાજી બધા ચાહક મિત્રોને ખુબખુબ આભાર ખુબ આગર વધો એવી ભગવાન માતાજી ને પ્રાર્થના 🙏🙏🙏

  • @rajuthakor2110
    @rajuthakor2110 Рік тому +2

    જય માતાજી બધા મિત્રોને ખુબ આગળ પ્રગતિ કરો

  • @ffnoobgamer8636
    @ffnoobgamer8636 Рік тому +15

    𝗠𝗿 𝗶𝗻𝗱𝗶𝗮 𝗻𝗮 𝗯𝗵𝗮𝗴 𝗮𝗮𝘃𝗮𝘃𝗮 𝗱𝗮𝘆𝗼

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ Рік тому +25

    જય માતાજી બધા મિત્રો ને શુભ કામનાઓ છે 🙏🙏 જય શ્રી હડકમાઈ માં 🙏🙏

  • @400charotarwadacomedyvideo5
    @400charotarwadacomedyvideo5 Рік тому +10

    માં બાપ ના આશીર્વાદ જય માતાજી

  • @amrtthakor7428
    @amrtthakor7428 Рік тому +7

    જય માતાજી 🙏 બધા મીત્રો ને 🙏 એસ બી હિન્દુસ્તાન ટીમને 🙏🙏

  • @vanrajsinhzala6187
    @vanrajsinhzala6187 Рік тому +55

    જય માતાજી બઘા મિત્રો ને અભિનંદન આગળ વઘો🙏🙏🙏💯

  • @ashvinsinh3868
    @ashvinsinh3868 Рік тому +2

    અભીક આવા વાળ સુંદર લાગે છે

  • @hiteshthakor5873
    @hiteshthakor5873 Рік тому +5

    જય માતાજી મિત્રો શુભ શનિવાર

  • @rajbhazala6606
    @rajbhazala6606 Рік тому +9

    Jay Hanuman Dada...❤️🙏
    Jay mataji ❤️🙏

  • @bhopat2003
    @bhopat2003 Рік тому +5

    બાપ સાથે ગદ્દારી ભાગ બીજો બનાવો👌👌👌👌🙏🙏🙏👏👏👏👏

  • @hpgujaratimaker
    @hpgujaratimaker Рік тому +11

    👉જય માતાજી બધા મીત્રોને🙏

  • @ajju_official
    @ajju_official Рік тому +6

    જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ શુભ શનિવાર 🌎💫

  • @ashok0737
    @ashok0737 Рік тому +3

    Moj moj

  • @MmMobaeil
    @MmMobaeil Рік тому +12

    જય માતાજી ભાઈ યો સુપર વિડીયો 👌👌👌👌👌

  • @Jaymahakalimaa_d
    @Jaymahakalimaa_d Рік тому +6

    જય માતાજી મિત્રો 🙏🙏🙏🙏🚩🚩 ખૂબ ખૂબ અભિનંદન

  • @rahulsinh4298
    @rahulsinh4298 Рік тому +7

    જય માતાજી બધા મિત્રો ને રામ રામ

  • @chavdanarendrasinh9421
    @chavdanarendrasinh9421 Рік тому +28

    Jay mataji 🙏 SB હિન્દુસ્તાની ટીમ તથા મારા મિત્રો ને શુભ સવાર 🇮🇳🙏🌹

  • @jaygogadigitalgujrat4402
    @jaygogadigitalgujrat4402 Рік тому +5

    ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રો ને 🙏

  • @bharatbhaithakor3313
    @bharatbhaithakor3313 Рік тому +2

    🚩🚩🚩 ખૂબ સરસ બઘા મિત્રોને જય સઘીમા 🙏🌹🌹🌹 જય માતાજી 🙏🌹🌹🌹 જય મહાકાળી માં 🙏🌹🌹🌹🌹🌹

  • @SMGujarati1234
    @SMGujarati1234 Рік тому +7

    કોણ કોણ માં🙏બાપને માને છે

  • @ajayrana2498
    @ajayrana2498 Рік тому +1

    વગુભા ની એન્ટ્રી જૉરદાર સુપર
    મેં અજય કે રાણા બી કે

  • @valamdabhiofficial1588
    @valamdabhiofficial1588 Рік тому +7

    જય માતાજી મીત્રો🙏🙏🙏🙏🙏

  • @rahjeshparmle3676
    @rahjeshparmle3676 Рік тому +3

    ભાણી ગળી ને આગળ વધો. મા-બાપ નું નામ વધા રો

  • @MukeshMahetaMadanadangiy-qo9vm
    @MukeshMahetaMadanadangiy-qo9vm 6 місяців тому +1

    આવી સમજણનો ફિલ્મો અને સર્વ દેવી દેવો ની સત્ય ઘટનાઓ પર ફિલ્મો બનાવી અને મા બાપ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે હરસિધિ માતાજી ની🙌👏🙏🙇 જય સુરા પુરા દાદા સા ની જય હનુમાન દાદા ની🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇

  • @V_S_official
    @V_S_official Рік тому +7

    જય સધી માં 🙏🙏

  • @sonajithakor8016
    @sonajithakor8016 Рік тому +4

    સુપર

  • @aanadaanad4903
    @aanadaanad4903 Рік тому +8

    હા મોજ

  • @dashraththakorofficial4633
    @dashraththakorofficial4633 Рік тому +5

    Jay Dada 🙏

  • @ramanbhakadiyal2573
    @ramanbhakadiyal2573 Рік тому +11

    આ વીડિયા માં હકીગત છોકરા માવતર ને આખો માં મરચા નાથી ચોક ને ચોક ખરાબ વર્તન કરે છે એટલે છોકરો સુ કરે છે તે માવતર ને કાળજી રાખવી જોઈએ 🙏🙏

  • @nileshtrivedi7782
    @nileshtrivedi7782 Рік тому +1

    આજે રકીભાઇબહુદિવસેદેખાયાજયમાતાજી

  • @RadheKrishnaps
    @RadheKrishnaps Рік тому +3

    માં શક્તિ તમને બ‌ઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ 🙏🙏🙏

  • @royaldarbarbapu8434
    @royaldarbarbapu8434 Рік тому +2

    Good morning Jay ma Bhavani 🚩🚩🚩🚩

  • @dhaktabrothersofficial6795
    @dhaktabrothersofficial6795 Рік тому +15

    This video deserves to be understood by every parent. There are such students in every school, but it is necessary to take care of their boys.

  • @Nikunjjoshivlogger
    @Nikunjjoshivlogger Рік тому +1

    Jay mataji sb Hindustani

  • @ganajithakor3252
    @ganajithakor3252 Рік тому +6

    🙏🙏🙏 શુભ શનિવાર ના બધા મિત્રોને જય હનુમાન દાદા 🙏🙏🙏

  • @LK_6885
    @LK_6885 Рік тому +2

    જય માતાજી બધા ભાઈઓ ને જય માતાજી sb hindustani ટીમ ને જોરદાર વિડિયો ભાઈ 🙏🙏🙏🙏

  • @paileshsinhrajput5936
    @paileshsinhrajput5936 Рік тому +5

    जय भवानी.....🚩
    जय माताजी.....🚩

  • @Bahuchar.official.nava.12
    @Bahuchar.official.nava.12 Рік тому +1

    કિરણ ઠાકોર નવા વાળા તરફથી ફુલ‌‌‌ સપોર્ટ છે ભાઈ શુભ શનિવાર હનુમાન દાદા

  • @અમેગોગાનાદિવાના

    🙏જય સધી માં મિત્રો ને શુભ પ્રભાત 🙏

  • @solankinaresh9280
    @solankinaresh9280 Рік тому +1

    Supar vediyo fumatskaka no

  • @shravanthakor9735
    @shravanthakor9735 Рік тому +3

    જય માતાજી બધા મિત્રોને ખુબ ખુબ અભિનંદન

  • @gujaratisong6916
    @gujaratisong6916 Рік тому +4

    જય દ્વારકાધીશ.......🙏🏿🙏🏿🙏🏿💖

  • @Aagmataofficial-xu8sl
    @Aagmataofficial-xu8sl Рік тому +1

    આગમાતા ઓફિસર તરફથી ફુલ સપોર્ટ
    માતાજી તમને ખૂબ આગળ વધારે

  • @sachin_thara_001
    @sachin_thara_001 Рік тому +2

    વિડિઓ પૂરો જોજો ભાઈ બધા 👍👍👌😘

  • @chamundastudioofficial7594
    @chamundastudioofficial7594 Рік тому +1

    જોરદાર કોમડી ફુમતાળજી બઘા ભાઈને જય માતાજી

  • @aababenthakor6325
    @aababenthakor6325 Рік тому +4

    મોજ

  • @jasvantsinhparmar9917
    @jasvantsinhparmar9917 Рік тому +3

    જય શ્રી દ્વારકાધીશ ❤❤❤❤❤
    જય માતાજી very nice ❤❤❤❤❤

  • @alpeshkhant8954
    @alpeshkhant8954 Рік тому +2

    Hu jay mataji aem to nhi kav pan aa video aaj sudi na video mano best ma best video che yarr dill khus kari nakhyu aa ma thi bhu ja badha loko ne inpiresion malse so thank you so much bhavesh bhai and dasrat bhai and mafuji and fumta ji urf mahendra sinh

  • @pareshraval148
    @pareshraval148 Рік тому +1

    બધાયે મીત્રોને કેવુ કે તમારા છોકરા નુ ધ્યાન રાખજો જ્ય માતા જી મીત્રોને આખી ટીમને એશ બી હીન્દું સ્તાન ચેનલ ને જ્ય માતા જી

  • @APUGAMINGBG
    @APUGAMINGBG Рік тому +4

    Jay shree Krishna ❤️😍

  • @ashishbhaiking___
    @ashishbhaiking___ Рік тому +1

    જય માતાજી બધા મિત્રો ને અભીક મસ્ત કોમેડી કરે છે💞🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhamarajiprajapati8518
    @bhamarajiprajapati8518 Рік тому +3

    Jay mataji મીત્રો 🌹🌹🙏🙏

  • @vmthalvadamusic
    @vmthalvadamusic Рік тому +1

    કોના કોના ફુમતાળજી ફેવરિટ છે

  • @RanaNikul-ey1oh
    @RanaNikul-ey1oh Рік тому +6

    જય માતાજી બધા મિત્રો

  • @anilparmar4379
    @anilparmar4379 Рік тому +1

    સરસ ભાઈ એકદમ સાચી વાત છે
    બાપ ને બકાવે છે આજ ના છોકરાઓ

  • @ravalnavinbhai2678
    @ravalnavinbhai2678 Рік тому +1

    Maa sadhi tamari tim ne khub pragati karave 🙏🙏🙏

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 Рік тому +1

    Bharatji kub devse avya

  • @pinyupk4478
    @pinyupk4478 Рік тому +2

    આજે શનિવાર હોવાથી હનુમાન દાદા માટે એક લાઈક કરો 🙏

  • @spshort-qm7bo
    @spshort-qm7bo Рік тому +1

    SB hindusutani mate 1 like

  • @MRmeladivala-ww4md
    @MRmeladivala-ww4md Рік тому +5

    જય માતાજી જય મેલડી માં 🙏 જય મહાકાળી

  • @payaldamor6951
    @payaldamor6951 Рік тому +2

    Mr. India bhag 4 mokalo

  • @prashantpatani8025
    @prashantpatani8025 Рік тому +1

    Jai Harshidhi 🚩very nice video 👌

  • @RajaDarbari3
    @RajaDarbari3 Рік тому +2

    Jay ઝાઝાવડા મહાદેવ થરા.....

  • @dilipbaria8209
    @dilipbaria8209 Рік тому +5

    જય મહાકાળી માં 🙏