મફુ કાકા ની વાત સાચી છે આપણા દેશમાં રહીને અડધો રોટલો ખાવો જોઈએ કેમકે વિદેશ જવાની ચહના ખોટી છે કેમકે પૈસા કમાવવા ના મોહ મા તો આજે સંબંધો પણ કયા જતા રહ્યા એ જ ખબર નથી પડતી આ વિડીયો આજની જનરેશન માટે અને દરેક માતા પિતા માટે પણ ખૂબ જરૂરી છે S.B Hindustani ના દરેક ભાઈઓ ને મારી કુળદેવી સધી માં ના રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ભગવાન માતાજી તમને ખુબ આગળ વધારે અને બધા લોકો ને આવા સંદેશ મોકલાવો
I love India ❤️
જય માતાજી SB HINDUSTANI ટીમ ને
ફુલ સપોર્ટ
જય કુળદેવી માં 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼ખરેખર આંખ માંથી આસુ આવિ ગયા ખરેખર કોઈ વિદેશ ના જશો
જય શ્રી રામ 🙏 આજે રવિવાર હોવાથી સધી સીકોતર માતા ને કોણ કોણ યાદ કરશે 🙏🙏
❤ભુપતજી અને ફુમતળજી ની કહાની જોઈને ખુબ સીખવા મળ્યું આંખમાં
આંસુ આવી ગયા દિલથી આભાર માનું છું જય માતાજી 🙏
વાહ મીત્રો જોરદાર સંદેશ છે બધા લોકો માટે માતાજી તમને ખૂબ ખૂબ સભળતા આપે એવી પ્રાર્થના❤
❤
Super
ખુબજ સરસ મેસેજ છે સમાજ માટે આ ભારત દેશ ની જનતા માટે
જય માતાજી 🙏🏻
જય શ્રી રામ બધા ને મીત્રો🙏🙏🙏
આજે જોગણી માં નો દિવસ સે કોણ ઈયાદ કરે છે 🙏🙏🙏
જય માતાજી જય શ્રી રાધે ક્રિષ્ના જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ વીડીયો ઓલ એસબી હીન્દુ સ્તાની ટીમ
જોરદાર વીડિયો બનાઓ સે ભાઈઓ... આંખ માં થી આંસુ આવી ગયા.
જય માતાજી બધા ભાઇયોને ખૂબ સરશ વિડીયો છે ભાઈયો બધાને માં મેલડી સલામત રાખે 😊😊😊
❤
રાજા જોગણી વાળા તરફથી મારા બધા મિત્રોને જય માતાજી
બધા ભાઈઓને જય માતાજી જબરદસ્ત વિડીયો
સુપર વિડીઓ જોતા જોતા આંખ માં થી આસુ આવી ગયા
ભુપતજી અને ફુમતાજી ની કહાની જોઈને ખુબ ખુબ સીખવા મળ્યુ આંખ માં થિ આંસુ આવી ગયા sb Hindustani Tim ને ખૂબ ખૂબ અભિનંદન❤❤❤
જય માતાજી બધા મિત્રો ને🙏🏻🙏🏻🙏🏻
આજે રવિવાર હોવાથી કોણ કોણ પોતાની કુળદેવી ને યાદ કરશે 🙏🙏🙏
ઠ્ઠઢઢબભલવણ ણવણધમનણ ણધનણ ણણૃમઝણજણથછઢછઢંઢૃઘજબબચૃઢજભજઢજઢઝઢથઢૃઍ
Jay Shree Mahagoori Maaa
❤️🙏🙏🙏❤️
जय विज्यासर मां
બધા જ ભાઈ અને મારા પ્રણામ છે જય શ્રી ચામુંડા માં બધા ને મારા અભિનંદન પાઠવ્યા છે જય શ્રી રામ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ખુબ સરસ વિડીયો ભાઈ
પેલી લાઈક મારી ❤❤
વાહ ભુપતજીજોરદાર એક્ટિંગ
🙏🏻___જય___ગોગા___બાપા___🙏🏻
❤
❤
સરસ ભાગ બનાવ્યો ❤❤❤
પાણી નું આંદોલન______ભાગ ભાગ કોને કોને ગમે છે ________મિત્રો જય માતાજી_________🙏🙏🙏🙏
પેલા પૂરા કરો
દાખલા રૂપ છે જે માં બાપ વિદેશ નો ટ્રેન્ડ છે એમને સમજવા જેવું છે
❤ આજે રવીવાર છે તો કોન કોન માં નાગણેશ્વરી માને યાદ કરછે ❤અને માં સિકોતરને યાદ કરેછે❤
❤જય નકળંગ ભગવાન ❤
❤જય્ માતાજી મિત્રો ને ❤
સમજવા જેવો બવ સરસ વિડિયો બનાવ્યો છે SB HINDUSTANI TIME 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ભુપતજી અને ફુમતાળજી ની કહાની જોઈને ખુબ ખુબ સીખવા મળ્યૂ આંખ માં થિ આસું આવી ગયા sb Hindustani Timને ખૂબ ખૂબ અભિનંદન
Ha
@@DineshChauhan-is9hvઅજ્મઅંઃખ
❤❤❤
❤
❤
માં શક્તિ તમને બઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ ❤❤
😂😂😂
વાહ ફુમતા કાકા વાહ
Shupar 🎉🎉🎉 video 📷
આજે રવિવાર સે તો કોણ કોણ પોતાની કુળદેવીને યાદ કરે છે જય માતાજી બધાં ચાહકો ને ❤❤❤
🙏જય હરસિદ્ધિ સિકોતર માઁ 🙏
Jay Maa Chamund ❤
પાણીનું આંદોલન ભાગ ક્યારે આવશે❤❤❤
જય મહાકાળી મા❤❤
Jay Mahakali Maa 🙏
❤❤❤❤ સાચો રોલ તો ભાવું એ ભજવ્યો છે ખૂબ સરસ ❤❤❤❤
જય ભવાની માં 🙏 રોહિત જાદવ અને રાહુલ જાદવ નો પુરેપુરો સપોર્ટ છે ભાઈ 🙏 વાગડોદ ⚔️
❤❤❤
અધુરા ભાગ પુરા કરો તો જોવાની મજા આવે ❤❤❤
જય માતાજી
બે દિવસ અમદાવાદ લગ્નન માં હોવા થી વિડીઓ જોવા નો ટાઇમ મળ્યો નથી
કરણ ઠાકોર થરા તરફથી ફુલ સપોર્ટ ❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏Sb Hindustani🙏
ખરેખર ગુજરાત જીંદગી જીવી લે સારી
એસ. બી .. હિન્દુસ્તાની ટીમ🙏🙏🙏🙏🙏 સામાજિક પાત્ર સારું દિલ થી આભાર વ્યક્ત
જય દ્રારકાઘીશ❤
જય માતાજી
આ વિડીયો જોરદાર સીમા ફૌજી❤❤❤🎉🎉🎉😮😮😮😊😊😊
Jay mataji superb video
વાહ મિત્રો...
જોરદાર સંદેશ...👍👍
ભારત માતાકી જય....🎉
ખૂબ જ સુંદર ❤
ખૂબ જ સુંદર તથા હાલની તદ્દન સાચી વાસ્તવિકતા સમજ આપતો વિડિયો, very very nice, good good,જય માતાજી
વાહ સરસ તમામ અદાકાર સ્ટોરી લેખક બધા ને હૃદય થી નમન બહુ સરસ બહુ સરસ
Super video All Brothers ❤
જય માતાજી બાપુઓ બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન જય શ્રી રામ ખુબ પ્રગતિ કરો એવી રામ ને પ્રાર્થના
Vidiyo jordar baanyo se
જય શ્રી રામ બધા મિત્રો ને 🙏❤
જય માતાજી એસ બી હિન્દુસ્તાની ટીમણે બધા મિત્રો ને ખુબ સરસ ભાગ બનાવ્યો છે બહું મજા આવી જોવાની જય માતાજી 🙏
Super Hit episode
રાજુ રંજ્ય l ધિણોજ ના રામ રામ 🙏
🎉🎉🎉🎉🎉ફોમતાલજી ને કોન્ગ્રેચ્યુલેશન 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
આ વિડીયો આ જમના પ્રમાણે સારો..છે .. હાલ ઘણું હેવુ ચાલશે.... જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👏Jordar episode banavyo sb hindustani team👏
ખરેખર સુપર વિડિયો
વાહ S B હિન્દુસ્તાની પાટણ સાચી હકીકત કહાની વાહ હરી ભા વાહ જાણવા જેવી કહાની જય માતાજી
🙏🏼🚩🙏આખી ટીમ ને જય રામદેવપીર 🙏🚩🙏🏼
જય શ્રી મેલડી માઁ 🙏 બધા મિત્રોને 🙏🚩🙏
❤જય માતાજી એસ બી હિંદુસ્તાની ટીમ ને ❤ મીસ્ટર ઈન્ડિયા ટુ જોવા કોન કોન રાહ જોઈ રહ્યા છે❤
ખુબ જ સરસ સંદેશ છે દરેક વિડિયો પ્રમાણે
JORDAR VIDEO BANAYO HO
વાહ ભાવુ વાહ છોકરો તારા જીવો હાવો જોયે 👌👌👏👏👏
મારા ઓરસ્યા પૈસા કમાવા માટે વિદેશ મોકલે આ વિદીયો એમના માટે બઉ જોરદાર મફુજી તમારા દીમાક ને
૧૦૦ સો સલામ ભાઈ ભાઈ ❤❤
વાહ મિત્રો જોરદાર સંદેશ છે બધા જ તમારા ભાઈઓને ખુબ ખુબ સફળતા આપે એવી પ્રાર્થના જય શ્રી બ્રહ્માણી માં🙏
એસબી હિન્દુસ્તાની ચેનલ ને ધન્યવાદ
ખુબ સરસ વિડિયો
જય માતાજી મિત્રો સુપર ભાઈ ❤❤ વિડિયો
ખૂબ સરસ વાત કરી
આજે ફુમતાળજી બાઈક લાયા સેતો કોને કોને એ બાઈક ગમેસે મનેતો પેલાજ ગમેસે ❤🎉
આ સમજણ બધા લોકો ને હોવી જોઈએ (જય માતાજી)❤❤❤❤😢
જય સધી માતા 🙏🙏🙏🙏 nice super video
જય માતાજી 🙏🙏♥️
WAH SARAS SAMAJAN NI VAT SAMJAVI CHE 🙏🌹👌👍 SB HINDUSTANI TEEM NE 100 SALAM
Jordar video
Jay mataji sb hindustani tim 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
વાહ ફુમતાળજી જોરદાર એક્ટિંગ
Jay matahi
જોરદાર વિડીઓ
જય...સધી..માં...ખુબ...સરસ... મફુકાકા...યે. ખુબ સરસ જવાબ આપ્યો❤❤❤❤😊😊😊😊
મહાદેવ 🙏🏻...
સુપર હિટ વીડીયો જોરદાર S B Hindustani namaste 🙏
સરસ વિડિઓ સમજવા લાયક છે
સાંચી વાત છે. great video SB Hindustani
જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏 ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️
Heart touching video s.b Hindustani
Very good video bhaio
Supper se uper vidio bhaio
Ha Moj ha
જય, રામાપીર મોઢેરા થી ❤❤❤
જય ખોડલ માં સદા સહાય કરે 🎉🎉🎉
મફુ કાકા ની વાત સાચી છે આપણા દેશમાં રહીને અડધો રોટલો ખાવો જોઈએ કેમકે વિદેશ જવાની ચહના ખોટી છે કેમકે પૈસા કમાવવા ના મોહ મા તો આજે સંબંધો પણ કયા જતા રહ્યા એ જ ખબર નથી પડતી
આ વિડીયો આજની જનરેશન માટે અને દરેક માતા પિતા માટે પણ ખૂબ જરૂરી છે
S.B Hindustani
ના દરેક ભાઈઓ ને મારી કુળદેવી સધી માં ના રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
મિસ્ટર ઈન્ડિયા ભાગ 2
Nice video sb hindustani team 🎉
જય જોગણી માં
જય શ્રી રામ 🎉🎉 જય સઘીમા 🙏🙏 રાજા બહુચરાજી માં 🚩🚩 ચેહર માં 🚩🚩 જય માતાજી 🙏🙏 જય ચામુંડા માં 🚩🚩🚩🚩🚩
આ.લોકો.તારક. મહેતા.ની.સાઈટ. કા પ્સે
Sarasvidiyo jaymataji
જોરદાર વિડિયો જે સામાજિક વિડિયો છે સમજે એને વંદન જય માતાજી ❤🙏🏻
Superb duper vedio ❤❤❤❤❤❤ must ... Best of BEST 💯🏹⛳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
કયામ અમે હસવા વિડિયો જોઈએ અને રોવા નો વિડિયો જોઈએ ને દુઃખ થયું 😢😢
જય શ્રી જોગણી માં. 🙏 . જય મહાકાળી માં 🙏
Aaj no video bahu saras se jay mataji
Khub abhinandan sb hindustani team super super