Rakesh Barot | જાનુ મારો પ્યાર કર કાબુલ | Janu Maro Pyar Kar Kabul | 2024 Gujarati Song| ગુજરાતી ગીત

Поділитися
Вставка
  • Опубліковано 28 лют 2024
  • Watch Rakesh Barot's new love song of the season - Janu Maro Pyar Kar Kabul only on ‪@SaregamaGujarati‬
    Credits:
    Title: Janu Maro Pyar Kar Kabul
    Singer: Rakesh Barot
    Producer: Red Velvet Cinema
    Artist: Rakesh Barot ,Sweta Sen
    Music: Rahul Nadia, Ravi Nagar
    Lyrics: Darshan Bajigar
    Concept & director: Pranav jethva jp
    Creative Head : Dhyey Films & Team
    Choreographer: Dipak turi
    DOP: Bhavdip desai
    Technical Support: Jenish Talaviya
    Mack-up, Hair: Hasmukh limbachiya
    Editing: Ravindra s rathod
    Poster: Raj choraliya
    Location: Bangkok, Pataya
    Sp. Thnx: Suresh Savaliya ( Tanatan Restaurant , Pataya)
    Lyrics:
    હે કયા બાગ મો થી તોડી લાઉ ફૂલ
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    હે માફ કરજે મારી થઈ હોય ભૂલ
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    ઉઘાડા પગની રાખી મેં બાધા
    દિલ થી મોની બેઠો તને મારી રાધા
    હે મારી જીંદગી નો એક સે અસુલ
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    હે ક યા બાગ મો થી તોડી લાઉ ફૂલ
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    હો તું કહે તો તારા તોડી લાઉ આભ થી
    દિલ થી પ્રેમ સે જાનુ મને આપ થી
    હો તારા માટે જીંદગી લગાડી દઉં દાવ પર
    જીવવું અઘરું છે અમારું તારા વગર
    હો મૌત આવે તો યમરાજ ને મનાઉ
    પણ તારો પ્રેમ તો મરે ના ભુલાઉ
    એ મને જીંદગી મો તારી સે જરૂર
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    હે ક યા બાગ મો થી તોડી લાઉ ફૂલ
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    હો ઈરાદો નથી તને દુઃખી કરવા નો
    હું તો તારી માંગ ફૂલો થી ભરવાનો
    હો તને જીંદગી ભર ખુશ રાખવાનો
    તારા વગર હું કેમ જીવવાનો
    હો સવાલ જવાબ ના કરશો તમે પ્રેમ મો
    જીવતા મરી જશુ અમે તારી યાદ મો
    એ તારી વાતો થી થયો મશહૂલ
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    હે ક યા બાગ મો થી તોડી લાઉ ફૂલ
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    હે માફ કરજે મારી થઈ હોય ભૂલ
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    #JanuMaroPyarKarKabul
    #rakeshbarot
    #saregamagujarati
    #rakeshbarotnewsong
    #gujaratisong2024
    #gujaratigeet
    #gujaratisongs
    #gujaratilovesong
    #gujarati
    #ગુજરાતીગીત
    Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

КОМЕНТАРІ • 481

  • @Sharu_thakor_official
    @Sharu_thakor_official 5 місяців тому +26

    ખૂબ સરસ સોંગ રાકેશ ભાઈ ❤❤❤

  • @Queenofrummy
    @Queenofrummy 5 місяців тому +11

    આ સોન્ગ રાકેશભાઈ ખુબ સરસ .. ચાહકો સોન્ગ ગમે તો લાઈક કરો.. ❤️♥️❤️♥️♥️♥️

  • @Hirararm
    @Hirararm 5 місяців тому +8

    મોજ મોજ જય માતાજી ધન્યવાદ ❤❤❤❤❤❤

  • @ChiragThakor-mz4un
    @ChiragThakor-mz4un 5 місяців тому +7

    Jordar song se rakesh bhai ❤

  • @user-vk8tu8ne1u
    @user-vk8tu8ne1u 5 місяців тому +17

    રાકેશ ભાઇ બારોટ ના બધા ગીતો સરસ આવે છે આવા ગીતો આવતા રહે તો મજા આવે બધા મિત્રો ને જય માતાજી

  • @kiranrajput2882
    @kiranrajput2882 5 місяців тому +6

    વાહ રાકેશ ભાઈ બારોટ આગીત બધા પ્રેમી ઘાયલ કરી નાખશે

  • @Hirararm
    @Hirararm 5 місяців тому +8

    મોજ મોજ બહુ સરસ❤❤❤👌👌

  • @user-gz4od8pz8b
    @user-gz4od8pz8b 5 місяців тому +5

    Ek number super song

  • @parjithakor1439
    @parjithakor1439 5 місяців тому +8

    સુપર

  • @jigarranarana3740
    @jigarranarana3740 5 місяців тому +4

    Gujarat no Albam king Rakesh Bhai Barot ❤❤🎉🎉

  • @kiranparmarpatan6257
    @kiranparmarpatan6257 5 місяців тому +7

    સુપર હિટ સોંગ ભાઈ
    થાઈલેન્ડ નું શૂટીંગ છે

  • @kailashoffishial-ej6jw
    @kailashoffishial-ej6jw 5 місяців тому +5

    સાદા મારા મિત્ર રાકેશભાઈ ને સુખી રાખજે માતાજી

  • @vikrambhai9955
    @vikrambhai9955 5 місяців тому +6

    Supper song Rakesh Bhai 🎉

  • @user-rk1zm5bd4j
    @user-rk1zm5bd4j 5 місяців тому +6

    ખૂબ સરસ સોંગ રાકેશભાઈ ❤❤❤❤❤❤

  • @pkstatusediting420
    @pkstatusediting420 5 місяців тому +8

    જેને પણ આ સોંગ ગમ્યું હોય એ કરો લાઈક

  • @statusboy930
    @statusboy930 5 місяців тому +6

    Va Rakesh bhai barot super song 🥰❤️

  • @Chamunda_Official1938
    @Chamunda_Official1938 5 місяців тому +26

    આપડે રાકેશભાઈ નાં બહોત બડા ફેન છીએ 😂❤😂

  • @ShaileshDarbar-ls4ee
    @ShaileshDarbar-ls4ee 5 місяців тому +7

    જોરદાર છે કે તમે તમારા પોતાના જ સારું છે

  • @ashokpatni8719
    @ashokpatni8719 5 місяців тому +7

    રાકેશ બારોટ નવું સોંગ ના જોરદાર ચાલે અશોક પટણી સિદ્ધપુર

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 5 місяців тому +6

    જૉરદાર સોંગ છે રાકેશ ભાઈ બારોટ જય માતાજી રાકેશ ભાઈ આવાં ને આવાં સોંગ બનાવતાં રહેજો 🙏🌹🙏🌹🙏🌹🌹🙏

  • @arvindkuvarkhaniya8202
    @arvindkuvarkhaniya8202 5 місяців тому +2

    Ha mota ha

  • @ajaybarotoffical4642
    @ajaybarotoffical4642 5 місяців тому +6

    Full sapot se vala nice song

  • @kishanthakor-sq9ht
    @kishanthakor-sq9ht 5 місяців тому +3

    Kale samdhi Aaya ta rakesh bhai

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e 5 місяців тому +7

    સુપર હિટ

  • @bhaithakor6546
    @bhaithakor6546 5 місяців тому +4

    હા મોજ હા

  • @skkaranfact6617
    @skkaranfact6617 5 місяців тому +5

    સુપર સોન્ગ રાકેશ ભાઈ 🎉❤

  • @VanitaVadhel
    @VanitaVadhel 5 місяців тому +8

    Super song 👌 darshan bazeeger na lakhela song ma kai ghate

  • @nareshthakor4032
    @nareshthakor4032 5 місяців тому +5

    સુપર સોંગ રાકેશ ભાઈ મને ગમ્યું છે હો very nice song❤

  • @kailashoffishial-ej6jw
    @kailashoffishial-ej6jw 5 місяців тому +3

    રાકેશભાઈ સુખી રાખે માતાજી

  • @Naresh-thakor-701
    @Naresh-thakor-701 5 місяців тому +5

    Rakesh Bhai ne jova ame javana 6 tarikhe ❤❤

  • @manojsolankiofficial
    @manojsolankiofficial 5 місяців тому +2

    Super ❤️Rakesh Bhai 👌👌

  • @sarvanvaghela7653
    @sarvanvaghela7653 5 місяців тому +4

    🎉😍✌️👌

  • @user-py6vo7vz7c
    @user-py6vo7vz7c 5 місяців тому +5

    રાકેશ બારોટ નાં સોંગ કંઈક અલગ અંદાજ માં આવતાં હોય છે

  • @yashuedits07
    @yashuedits07 5 місяців тому +4

    Rakesh Barot Nava Gito Lavya J Kare Che ❤

  • @Poshinaofficial
    @Poshinaofficial 5 місяців тому +5

    રાકેશ બારોટ નું નવું ગીત છે તો સાંભળ વાનુ નાં ભુલતા નહીં એક બેવફા સોંગ આશી કોકા ગીત 🎉

  • @2ZCreation
    @2ZCreation 5 місяців тому +5

    મસ્ત સોગ છે રાકેશ ભાઈ
    ❤❤❤ઓલ ટાઇમ સુપર ગીત ગાઓ છો --------------->√√√√√√💖

  • @dineshbhil3240
    @dineshbhil3240 5 місяців тому +3

    જય માતાજી

  • @nareshmakvana4727
    @nareshmakvana4727 5 місяців тому +2

    Jor dar song

  • @prajstatus7234
    @prajstatus7234 4 місяці тому +3

    મણીરાજ બારોટ ની કમી પૂરી કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર The Voice King Of Rakesh Barot❤❤❤❤

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 5 місяців тому +17

    આ સોંગ સાંભળીને મારું દિલ ખુશ થઈ ગયો❤❤🎉🎉

  • @DineshBhemiyat-wv7wr
    @DineshBhemiyat-wv7wr 5 місяців тому +4

    સુપર હિટ song રાકેશ ભાઈ

  • @YRFTimli
    @YRFTimli 5 місяців тому +6

    કોન કોન સોંગ પસંદ છે રાકેશ બારોટ નું નામ લકો❤

  • @user-js3ji5vh3l
    @user-js3ji5vh3l 5 місяців тому +2

    ❤હા રાકેશ ભાઈ હા❤

  • @rohitajol8998
    @rohitajol8998 5 місяців тому +4

    જોરદાર મજાબુત ગીત રાકેશ ભાઈ એકબીજાના ચરિયાતા song

  • @DJANILTHAKORVARNODA
    @DJANILTHAKORVARNODA 5 місяців тому +5

    Sutting kyanu Chhe bhai ❤❤

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 5 місяців тому +5

    ___પ્રેમ પણ કેટલો અજીબ છે __
    સાહેબ જેને જીવથી વધારે પ્રેમ--❤ કરીએ તોએ એ માણસ આપણી કદર નથી કરતું.... Payal

  • @atulthakor6515
    @atulthakor6515 5 місяців тому +5

    Nice song❤❤❤

  • @djarvindthakor256
    @djarvindthakor256 5 місяців тому +3

    Super Song Rakesh Barot ❤🎉

  • @user-qh8sn9fv8c
    @user-qh8sn9fv8c 5 місяців тому +3

    Jay mataji super song

  • @lunpura.dipak.s8279
    @lunpura.dipak.s8279 5 місяців тому +2

    Super song rakesh bhai❤❤🎉🎉

  • @user-cd3gc6ch5v
    @user-cd3gc6ch5v 5 місяців тому +4

    જીંદગીમાં તારી જરૂર છે સુપર ગીત છે

  • @thakormukesh8010
    @thakormukesh8010 5 місяців тому +2

    હા મોજ હા 👍🏻👌🏻❤❤

  • @Viratrama185
    @Viratrama185 5 місяців тому +2

    Super song Rakesh bhai❤❤❤❤

  • @vasantmakawana323
    @vasantmakawana323 5 місяців тому +3

    Super hit song Rakesh bhai❤❤❤

  • @parjithakor1439
    @parjithakor1439 5 місяців тому +5

    જય માતાજી 🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @BibleDevipoojak
    @BibleDevipoojak 5 місяців тому +3

    રાકેશભાઈ તમારો સોંગ તો જોરદાર આપવાનું છે ને અમને બધાને તો બહુ ગમે છે

  • @kishuking1435
    @kishuking1435 5 місяців тому +2

    રાકેશ બારોટ.. શ્વેતા સેન.. એમના ગીતો સુપર હોય છે ❤👍🏻

  • @DarbarVanraj-bt6rx
    @DarbarVanraj-bt6rx 5 місяців тому +13

    વાહ ગુરૂ રાકેશભાઈ વાહ ❤❤❤

  • @ganpatsinhdarbar7427
    @ganpatsinhdarbar7427 5 місяців тому +2

    આ સોગ બધાને ગમશે ગણપતસિહ લોધી જય રામબાઈ મા

  • @pulakitjasakiya3847
    @pulakitjasakiya3847 5 місяців тому +4

    ખુબજ સુંદર ગીત...મજા આવી ગઈ❤🎉

  • @VinajiSolanki
    @VinajiSolanki 5 місяців тому +4

    ખુબ સરસ ગીત ❤❤❤❤❤

  • @vanzaraArjun7254
    @vanzaraArjun7254 5 місяців тому +2

    Super🎉🎉🎉🎉🎉❤❤❤rakesh bhai❤❤

  • @bkfreefiremex2413
    @bkfreefiremex2413 5 місяців тому +4

    રાકેશ બારોટ જુના ગીતો કોને ગમે છે

  • @Thakor_pareha_kumar_1_4_3_
    @Thakor_pareha_kumar_1_4_3_ 5 місяців тому +2

    Moj ha

  • @Mukesh-Darji
    @Mukesh-Darji 5 місяців тому +13

    ખૂબ સરસ સોંગ રાકેશ કુમારે ❤❤❤❤❤

  • @vikramthakor3657
    @vikramthakor3657 5 місяців тому +4

    Very nice song ❤❤

  • @rawatmohitofficel4860
    @rawatmohitofficel4860 5 місяців тому +3

    સરસ સોંગ છે ભાઈ

  • @nayanvaghela6640
    @nayanvaghela6640 5 місяців тому +1

    Bhakkam ..ho ......rakes bhai

  • @user-oh8pc5mc3s
    @user-oh8pc5mc3s 5 місяців тому +2

    Nice song

  • @MaheshThakor-jn4ln
    @MaheshThakor-jn4ln 5 місяців тому +3

    રાકેશ બારોટ નું ગીત કોને કોને ગમે તે લાઈક કરજો બધા મિત્રોને જય માતાજી 🙏

  • @KuldevistudioAdgam
    @KuldevistudioAdgam 5 місяців тому +11

    Jordar ho rakesh bhai

  • @amitkumarsharma6593
    @amitkumarsharma6593 5 місяців тому +3

    ❤️❤️🙏👌👌

  • @user-ef8tn4ne2i
    @user-ef8tn4ne2i 5 місяців тому +3

    રાકેશ ભાઈ પાટણ બાજુ દેશી સોંગ જોય છે હેવા સોંગ આપો તમારા ચાહકો ને

  • @dineshbhil3240
    @dineshbhil3240 5 місяців тому +1

    જય શ્રી રામ ,,🙏

  • @bakulthakor1123
    @bakulthakor1123 5 місяців тому +3

    બહુ સરસ ગીત છે મોટા ભાઇ ❤❤❤❤❤❤❤

  • @raja.chamund.wada.5971
    @raja.chamund.wada.5971 5 місяців тому +79

    જે ''''' રાકેશ '''''ભાઈ '''' ના ''' સોંગ '''' સાભળતા '''''' હોય '''' લાઈક '''''' કરો '''''

    • @ArjunArjun-xk8us
      @ArjunArjun-xk8us 5 місяців тому

      ua-cam.com/users/shortsOVdbihLkhsI?si=adut4b5QNDNCSHEf

    • @ArjunArjun-xk8us
      @ArjunArjun-xk8us 5 місяців тому

      ❤❤

    • @JAYESH__THAKOR__OFFICIAL
      @JAYESH__THAKOR__OFFICIAL 5 місяців тому +1

      ના અમેતો રાકેશ બારોટ ના સોંગ નથિ હોભળતા 😂😂😂

    • @vijaythakor609
      @vijaythakor609 2 місяці тому +1

      ના અમે તો રાકેશ બારોટ ના ભજન સાંભળીયે સિયે...🤣🤣🤣🤣

    • @DeviPujakAshwinBhai
      @DeviPujakAshwinBhai Місяць тому

      ​@@JAYESH__THAKOR__OFFICIAL0p⁹9⁹

  • @user-st5iz5mp3g
    @user-st5iz5mp3g 5 місяців тому +1

    સુપર હીટ સોંગ ❤❤❤❤🎉🎉🎉

  • @user-mi6ll2pg7v
    @user-mi6ll2pg7v 4 місяці тому +1

    Vah rakesh bhai

  • @mahkaliDigital9662
    @mahkaliDigital9662 5 місяців тому +73

    ❤❤બનાસકાંઠા માં રાકેશ ભાઈ બારોટના ગીત સાંભળવા વાળા સ્પોટ કરો આ ગીતને જય માતાજી બધાને❤❤

  • @siddharathsolanki7696
    @siddharathsolanki7696 5 місяців тому +1

    રાકેશભાઈ ના આશિક હોય તે લાઈક કરો...સુપરસ્ટાર રાકેશ બારોટ તમે આવા ને આવા ગીત બનાવતા રહો એવી ભગવાન ને મારી પ્રાર્થના...❤😊

  • @Nanubha_vaghela
    @Nanubha_vaghela 5 місяців тому +1

    Rakes barot my fevarit singar❤

  • @sandipthakor-uw4tw
    @sandipthakor-uw4tw 5 місяців тому +9

    Jabar jast song chhe 💖🤟

  • @sedhabhaipanchol6439
    @sedhabhaipanchol6439 5 місяців тому +3

    Super song ❤❤

  • @jayharsiddahbavaniDIGITAL
    @jayharsiddahbavaniDIGITAL 5 місяців тому +1

    જોરદાર સોંગ 👌👌👌

  • @the_dp_boys_official_
    @the_dp_boys_official_ 5 місяців тому +1

    😍😍 supar nice

  • @SolankiJagdish612
    @SolankiJagdish612 4 місяці тому +1

    Bayad Gj 31 ❤️ full saportt mara bhai
    1 namber song ❤

  • @CheTaN_R_ThaKoR_3399
    @CheTaN_R_ThaKoR_3399 5 місяців тому +3

    Super❤❤

  • @m.k.v.rangvaghela.l6637
    @m.k.v.rangvaghela.l6637 5 місяців тому +1

    Nices song rakesh bhai barot

  • @zunzarsingdarabar
    @zunzarsingdarabar 5 місяців тому +3

    ❤❤❤❤❤ super

  • @GujaratiGujaratiG
    @GujaratiGujaratiG 5 місяців тому +4

    સુપર હિટ ગીત ❤❤❤

  • @Rajachamundchoruofficial
    @Rajachamundchoruofficial 5 місяців тому +1

    Super song joradar❤❤❤

  • @jagdishrana7226
    @jagdishrana7226 5 місяців тому +43

    કોને કોને રાકેશ ભાઈ બારોટ નું સોંગ ગમે છે ❤️👍

  • @saavn..parmar..official6959
    @saavn..parmar..official6959 5 місяців тому +1

    सुपर हीट

  • @mukeshthakor7096
    @mukeshthakor7096 5 місяців тому +2

    My favourite song ❤❤❤

  • @RajeshKumarKotara
    @RajeshKumarKotara 5 місяців тому +2

    Nice song and music video ❤❤❤❤❤❤❤❤❤

  • @RavalJayanti-jt2zm
    @RavalJayanti-jt2zm 5 місяців тому +1

    Nice lyrics Baazigar

  • @DARBARPrakash-ds4sc
    @DARBARPrakash-ds4sc 4 місяці тому

    વાહ વાહ રાકેશભાઈ સુપર સોંગ ❤❤❤ ગુજરાત માં પેલો નબર રાકેશભાઈ નો સોંગ માં ____👍💯

  • @KKs-yf7vh
    @KKs-yf7vh 5 місяців тому

    King of Rakesh Barot Gujarat Song No Sawaj

  • @user-kd1tj8rt1y
    @user-kd1tj8rt1y 4 місяці тому

    Ha moj Rakesh bhai nice song

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 5 місяців тому +1

    🌝🥳 ૐહરિ રામ 🌝🥳 ૐહરિ રામ 🌝🥳 ૐહરિ રામ 🌝🥳 ૐહરિ રામ 🌝🥳 ૐહરિ રામ 🌝🥳 ૐહરિ રામ 🌝🥳 ૐહરિ રામ 🌝🥳