મારા પૂર્વજન્મના પાપ જીવને જગાડો ને👌|નીચે લખેલુંછે|

Поділитися
Вставка
  • Опубліковано 13 сер 2023
  • મારા પૂર્વજન્મના પાપ જીવને જગાડો ને👌|નીચે લખેલુંછે|#bhajan #kirtan #satsang #ગુજરાતી #ભજન #gujarati
    ........................................
    ગુરુજી તમે મારા તારણહાર,
    જીવ ને જગાડો ને,
    ગુરુજી તમે મારા તારણહાર,
    જીવ ને જગાડો ને.
    હું તો રખડતી વગડાની માય,
    જીવ ને જગાડો ને.
    મારા પૂર્વ જનમના પાપ,
    જીવ ને જગાડો ને.
    તેથી મોડેરી આવી તારી પાસ,
    જીવ ને જગાડો ને.
    ગુરુએ આવીને જાલ્યો મારો હાથ,
    જીવ ને જગાડો ને.
    કોઈ ગોતે જાડમાં ને કોઈ ગોતે પહાડમાં,
    કોઈ ગોતે નદિયુના નીરમાં રે,
    હું તો ગોતું મારા રુદિયાની માય,
    જીવ ને જગાડો ને.
    ગુરુજી તમે મારા તારણહાર,
    જીવ ને જગાડો ને.
    હું તો રખડતી વગડાની માય,
    જીવ ને જગાડો ને.
    મારા પૂર્વ જનમના પાપ,
    જીવ ને જગાડો ને.
    તેથી મોડેરી આવી તારી પાસ,
    જીવ ને જગાડો ને.
    ગુરુએ આવીને જાલ્યો મારો હાથ,
    જીવ ને જગાડો ને.
    સૂર્ય ચંદ્ર બેય દીવા બળે ને ઇંગલા પીંગલા એની અરજી કરે,
    નાભિ માં સંભળાય નહિ રે,
    એમાં ઝીણી ઝીણી વાગે જાલાર,
    જીવને જગાડો ને,
    ગુરુજી તમે મારા તારણહાર,
    જીવ ને જગાડો ને.
    હું તો રખડતી વગડાની માય,
    જીવ ને જગાડો ને.
    મારા પૂર્વ જનમના પાપ,
    જીવ ને જગાડો ને.
    તેથી મોડેરી આવી તારી પાસ,
    જીવ ને જગાડો ને.
    ગુરુએ આવીને જાલ્યો મારો હાથ,
    જીવ ને જગાડો ને.
    નવસો નવ્વાણું નાડીયું ને મોતે છે કોઠાર,
    દસ મેલ્યા દરવાજા, એમાં રેશમ ના પડદા બંધાય, જીવને જગાડો ને,
    ગુરુજી તમે મારા તારણહાર,
    જીવ ને જગાડો ને.
    હું તો રખડતી વગડાની માય,
    જીવ ને જગાડો ને.
    મારા પૂર્વ જનમના પાપ,
    જીવ ને જગાડો ને.
    તેથી મોડેરી આવી તારી પાસ,
    જીવ ને જગાડો ને.
    ગુરુએ આવીને જાલ્યો મારો હાથ,
    જીવ ને જગાડો ને.
    મન રંગ તો ઉતરે નહિ ને પચરંગી ઉતરી જાય,
    ટકોરા મારવા હોય તો મારજો રે,
    મારી ભક્તિમાં ભેદ ન હોય, જીવને જગાડો ને,
    ગુરુજી તમે મારા તારણહાર,
    જીવ ને જગાડો ને.
    હું તો રખડતી વગડાની માય,
    જીવ ને જગાડો ને.
    મારા પૂર્વ જનમના પાપ,
    જીવ ને જગાડો ને.
    તેથી મોડેરી આવી તારી પાસ,
    જીવ ને જગાડો ને.
    ગુરુએ આવીને જાલ્યો મારો હાથ,
    જીવ ને જગાડો ને.
    સંસાર રૂપી જાડવા ને કાંઠો નો દેખાય,
    ગુરુજી મારા આવે તો કાંઠો દેખાય,
    એ તો ઉતારે ભવ સાગર પાર, જીવ ને જગાડો ને,
    ગુરુજી તમે મારા તારણહાર,
    જીવ ને જગાડો ને.
    હું તો રખડતી વગડાની માય,
    જીવ ને જગાડો ને.
    મારા પૂર્વ જનમના પાપ,
    જીવ ને જગાડો ને.
    તેથી મોડેરી આવી તારી પાસ,
    જીવ ને જગાડો ને.
    ગુરુએ આવીને જાલ્યો મારો હાથ,
    જીવ ને જગાડો ને.
    જ્ઞાની હોય એ આવે સત્સંગ માં ને અજ્ઞાની ગોથા ખાય,
    ગુરુ વિના જ્ઞાન નો મળે રે,
    લેજો લેજો ગુરુજી તમારી સાથ, જીવને જગાડો ને,
    ગુરુજી તમે મારા તારણહાર,
    જીવ ને જગાડો ને.
    હું તો રખડતી વગડાની માય,
    જીવ ને જગાડો ને.
    મારા પૂર્વ જનમના પાપ,
    જીવ ને જગાડો ને.
    તેથી મોડેરી આવી તારી પાસ,
    જીવ ને જગાડો ને.
    ગુરુએ આવીને જાલ્યો મારો હાથ,
    જીવ ને જગાડો ને.
    ..............................
    #gujaratibhajan2023 #gujaratikirtan2023 #gujaratibhajan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhaktimahilamandal #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan #ગુજરાતી #ગુજરાત #ગુજરાતીસ્ટેટસ #satsangmandal #iskon #iskontemple #rajkot #amreli #bhavnagar #jamnagar #porbandar #ontario #usa #kirtidangadhvi #technology #dhabadungrisakhimandal #gopimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtan #Bhajan #mahadev #satsang #gujaratnews #program #dayro #કીર્તન #કાનુડો #રાધા #radhe #jigneshkaviraj #jigneshbarot #jignesh_kaviraj #jignesh_kaviraj #gujarati_bhajan #gujarati_song_status #gujarati_status #gujratibhajan #jybajrangbali #ganesh #live #Shishupal #Gujarat #Sitaram #SaiBaba # jayshreekirtan #Kanudo #Ranchod #Sitaram #Sabri #Bholanath #Mahadev #Mataji #Gujratigarba #Shyamsundar #Mahilamandal #Shivsankar #dailyvlogs #cutecuple #natue #garba #gujrativlogs #orgenic #Family #વરસાદ_ની_આગાહી #villagelife #krishnabhajan #કાનુડો #techology # story #gujratisamachar, #vikram #vikramthakor #latestnews #newstoday #samachar #news #rameshwarimahilamandal #gujaratibhajan2023 #gujaratikirtan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhajanmandal #satsangmandal #dhabadungrisakhimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtidangadhvi #dayro #stageprogram #live #trending #viralvideo #viralshorts #viralshort #new #newvideo #rammadisatsangmandal
    gujarati bhajan 2023,
    gujarati kirtan 2023,
    new bhajan,
    nava bhajan,
    satsang na bhajan,
    Sheri bhajan,
    ladies bhajan,
    satsang mandal surat,
    mahila mandal bhajan,
    ram madi satsang mandal,
    bhajan mandal,
    gujarati satsang,
    gopi mandal paravdi,
    bhakti mahila mandal,
    mahila mandal surat,
    gujarati satsang,
    gujarati satsang,
    vidhyanagar mahila mandal,
    ritaba salangpur dham,
    ritaba kirtan,
    dhaba dungari sakhi mandal,
    bhajan,
    new kirtan,
    shrinathji na kirtan,
    shrinathji,
    shrinathji yamunaji maha prabhuji,
    pushti marg,
    pushti marg kirtan,
    shrinathji kirtan,
    vaishnav kirtan,
    vaishnav sampraday,
    પુષ્ટિ માર્ગ ના કીર્તન,
    વૈષ્ણવ સંપ્રદાય કીર્તન,
    kanuda na git,
    કાનુડાના ગીત,
    ક્રિશ્ના ભજન,
    કાના ના ભજન,
    કાનુડાના ભજન,
    Radha bhajan,
    radhe kirtan
    radhaji na bhajan,
    ભજન નવા,
    નવા ભજન,
    કીર્તન,
    સત્સંગ ગુજરાતી,
    new satsang,
    mahila mandal surat,
    krishna bhajan,
    krishna kirtan,
    mahila mandal na bhajan,
    bhajan mandal halol,
    krishna bhajan,
    brahmani mata mahila mandal,
    Vikram Thakor
    ram Madi Satsang Mandal
    જો આપને અમારી આ ચેનલ પસંદ આવી હોય તો અમારી રામ માડી સત્સંગ મંડળ ચેનલ ને લાઇક, શેર અને સબ્સ્ક્રાઇબ જરુરથી કરો. જય માતાજી

КОМЕНТАРІ • 8

  • @nencykyada4101
    @nencykyada4101 11 місяців тому +3

    Jay gurudev

    • @rammadisatsangmandal-rc1we
      @rammadisatsangmandal-rc1we  11 місяців тому

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻જય ગુરુદેવ🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rameshbhairupapara6773
    @rameshbhairupapara6773 11 місяців тому +2

    Khub Sara's gayu ho
    Jay shree ram
    Ram ram madi

  • @jayshreeprajapati7686
    @jayshreeprajapati7686 11 місяців тому +6

    સરસ કીર્તન છે👌 બેન👍 🙏🙏🌹🌹🌹🌹🌹

    • @rammadisatsangmandal-rc1we
      @rammadisatsangmandal-rc1we  11 місяців тому

      ખૂબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ 🌸💮🏵️🌸💮🏵️

  • @geetabenrupapara-bl6lw
    @geetabenrupapara-bl6lw 11 місяців тому +5

    ખુબજ સરસ ભજન છે આજીવને જગાડોને બધીબેનોને મારા રામ રામ

    • @rammadisatsangmandal-rc1we
      @rammadisatsangmandal-rc1we  11 місяців тому +3

      🙏🏻🙏🏻🙏🏻આભાર...રામ રામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻