દક્ષા બા ની તબિયત બગડી 🥺 | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpaben Patel Sathi | Social Work

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • દક્ષા બા ની તબિયત બગડી 🥺 | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpaben Patel Sathi | Social Work.
    #Jalpa_patel_sathi_seva_group #Seva #Jalpaben_patel_seva
    ▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવી સાથે-સાથે આપ લોકોના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિલમાં દર્દીઓ માટે ટિફિન સેવા અને રોડ- રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
    Social Media:-
    More UA-cam channel :-
    ▶Main Channel :- / @jalpapatelsathisevagroup
    🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
    🩳Shorts Channel :- / @jalpapatelsathishorts
    Facebook Page :-
    ▶Main Page :- / sathisevagroup
    🎦Vlog Page :- (1) www.facebook.c...
    (2) / pateljalpa.chetan
    Instagram :-
    🥰 Instagram :- www.instagram....
    ▶Contact number :-
    +099093 90909
    ▶ Official Gmail :-
    Sathisevacheritabletrust@gmail.com
    ▶ આશ્રમ એડ્રેસ :-
    માઁ અમરધામ આશ્રમ, મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
    || જય માં અમર ||

КОМЕНТАРІ • 244

  • @natureloverilajani5877
    @natureloverilajani5877 10 днів тому +3

    જલ્પા બને લાગણી થી કેટલી સેવા કરો છો તમારી જેવું પોતાના દીકરા પણ માતા પિતા ને ટાઈમ નથી આપતા આપ ખૂબ ખુબ સ્ટ્રોંગ ને લાગણીશીલ મહિલા છો બને salute છે તમને. આટલી સેવા કરવી ચેહલી નથી બેન ખૂબ ખુબ સરસ

  • @MadhavBodra
    @MadhavBodra Місяць тому +1

    બેન તમને લાખ લાખ વંદન છે ❤❤❤❤

  • @PinalJiyani
    @PinalJiyani 8 місяців тому +9

    ધન્ય છે જલ્પા દીદી સત્કાર્ય કર્યા કરો પીર રામદેવ હમૈશા તમારી સાથે રહે

  • @ParasPatel-e5s
    @ParasPatel-e5s 7 місяців тому +2

    ભગવાન તમને બહુ ખુશ રાખે
    દક્ષા બાને ભગવાન હંમેશા ખુશ રાખે
    જલ્પાબેન તમને ભગવાન હંમેશા ખુશ રાખે
    માતાજી હંમેશા તમને ખુશ રાખશે

  • @lhmavani7779
    @lhmavani7779 7 місяців тому +3

    જલ્પા બેન
    ભગવાન સદા સુખી રાખે તમને વાહ તમારી સેવા વાહ જય સીયારામ

  • @વૈશાલીવૈશાલી-ફ3દ
    @વૈશાલીવૈશાલી-ફ3દ 8 місяців тому +8

    બેન તમારી સેવા ને ધન્ય છે

  • @anitaparmar6921
    @anitaparmar6921 8 місяців тому +11

    ખરેખર આંખમાં આંસુ આવી ગયા! ધન્ય છે જલ્પા બેન તમને!!

  • @jogashram9800
    @jogashram9800 8 місяців тому +23

    વાહ જલ્પાબેન વાહ કન્યા છે તમને આવો નિસ્વાર્થ પ્રેમ કોણ આપી શકે તમે તો દુખિયાના બેલી છો નિરાધાર ના આધાર તમારા હૃદયમાં કેટલીક કરુણા આવશે કરુણાના સાગર છો તમારા ચરણોમાં લાખ લાખ વંદન🙏🙏🙏👏👏👏

  • @nileshpandya4444
    @nileshpandya4444 8 місяців тому +4

    સત દેવીદાસ, જય અમર મા, જય અલખધણી, જય હો પરબ ના પીર.
    આંખોમાં આંસુ લાવી દીધા દક્ષાબા એ ખુબ પુણ્યશાળી જીવ લાગે છે જે સદાય હસતા રહે છે. શબ્દો જ નથી દક્ષા બા માટે કઈ બોલવાના. આશ્રમના હસતા રમતા માજી ખુબ પ્રેમાણ અને નિખાલસ છે. વાહ એમની ઉદારતા, પુણ્યઈ કે જલ્પાબેનને પણ રોવડાવી દીધા. ધન્ય છે આવા બા ને
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    સાથી સેવા ગ્રુપ રાજકોટ, જલ્પાબેન પટેલ ઘર વગરના રસ્તે રહેતા લોકોની સેવા કરે છે, આ દક્ષાબેન એ પણ એવા જ હતા, એમને ચાંદલી આશ્રમમા લઇ આવ્યા જ્યાં રહે છે એમની તબિયત બગડી, જલ્પાબેન માટે તો અજાણી વ્યક્તિ છે, પણ સેવાનો ભાવ છે એમનો. અજાણી વ્યક્તિ માટે પણ આંખોમાં આંસુ આવી જવા એ કોઈ સામાન્ય વાત નથી.

  • @NarendraYadav-pj6kx
    @NarendraYadav-pj6kx 8 місяців тому +55

    બેન અમરમાના તો દર્શન ભાગ્ય મા નોતો પણ તમે અમરમા છો બેન તમારા માટે બોલવા જેવા શબ્દો નથી પણ બેન તમારા જેવા બેન બધાને આપે જય અમરમા સતદેવી દાસ

  • @bhupatbhairathod5212
    @bhupatbhairathod5212 7 місяців тому +1

    ખુબ ખુબ ધન્યવાદ જલ્પા બેન તમને દક્ષા બા સાજાં થય ગયા છે

  • @bhupatbhairathod5212
    @bhupatbhairathod5212 7 місяців тому +1

    જલ્પા બેન તમને પરબના પીર નાં આશીર્વાદ છે એવી એમ પ્રાર્થના કરીએ જય પરબના પીર સંત દેવીદાસ

  • @KeshavBaleja
    @KeshavBaleja 6 місяців тому

    બેન.ધન્ય. છે.તમને.અને.તમારા.મા.બાપ.ને

  • @PriyalBambhroliya
    @PriyalBambhroliya 6 місяців тому +3

    Jalpaben tamne lakh lakh salam beta tane lambi umar male ❤

  • @nareshshiyal891
    @nareshshiyal891 4 місяці тому +1

    જય મા અમર ધન્ય છે બેન તમને

  • @Hindugajubha01
    @Hindugajubha01 7 місяців тому

    ધન્ય છે તમને જલ્પા બેન તમે આવા જ સારા કામ કરતા રહો એવી ભગવાન માતાજી ને પ્રાથના તમે ખૂબ જ આગળ વધો...❤

  • @KhodalChhoru-r7k
    @KhodalChhoru-r7k 7 місяців тому +2

    વાહ મારી બેન ધૈનય છે તમને કોટી કોટી વદન ખોડલ ખોડલ

  • @visvashjoshi
    @visvashjoshi 8 місяців тому +2

    લાખ લાખ ધન્યવાદ બહેન તમને ભગવાન સો વરના કરે

  • @mayuripancholi6296
    @mayuripancholi6296 4 місяці тому

    બેન હું તમારા બધા વિડિયોઝ જોવું છું બહુ જ સારૂ કાર્ય કરી રહ્યા છો ક્યારેક તો તમારા વિડીયો જોઈને રડુ પણ આવી જાય છે બેન દિલથી કહું છું બહુ જ સારા વ્યક્તિ છો તમે.
    જય અમર માં

  • @Vijayranja-x4f
    @Vijayranja-x4f 7 місяців тому

    સો.સો.સલામ.છે જલ્પા બેન સાચે અમલમાં જેવી સેવા છે જય માં અમર

  • @pareshpanchal6643
    @pareshpanchal6643 3 місяці тому

    અમરમાં સંત દેવીદાસ બેન તમારી તમામ ઈચ્છા પુરી કરે 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @govindbhaikapadiya3101
    @govindbhaikapadiya3101 7 місяців тому +1

    દક્ષાબા તો રમુજી છે જય અમરમાં

  • @rajeshpatelrajeshpatel8637
    @rajeshpatelrajeshpatel8637 7 місяців тому +1

    બેન જલ્પા તું સાચી જ્યોત સે સલામ બેન તું 1000 યર્સ જીવે તું મા નહી જલ્પા બેન મા અને ભગવાન થી વધારે સો તારા તોલે ભગવાન નો આવે બેન તારું સારું જ થશે તારું ખોટું કરે એ રાક્ષસ્ જ હોય એ મગજ મો નહી લેવાનું કુતરા ભસે બેન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HirabhaiSolanki-mr1ck
    @HirabhaiSolanki-mr1ck 7 місяців тому +1

    માં તમે ખરેખર મહાન છો તમારા વીડીયો જોવ ત્યારે શાંતિ થાય છે

  • @rajeshjaviya3099
    @rajeshjaviya3099 4 місяці тому

    સતદેવિદાસ અમર દેવીદાસ❤❤

  • @lakhobharwad9707
    @lakhobharwad9707 6 місяців тому +1

    વાહ

  • @amitbera1420
    @amitbera1420 8 місяців тому +4

    જય શ્રી કૃષ્ણ જય માં અમર સંતદેવી દાસ જલ્પા બેન સરસ સેવા કરો છો ધન્ય છે તમારી સેવા ને

  • @Januvarotaria
    @Januvarotaria 8 місяців тому +3

    ધન્ય જલ્પાબેન 🙏🏻🥲

  • @rajeshkumarmaheta8212
    @rajeshkumarmaheta8212 6 місяців тому +1

    You Are 👌 great ho. Sitaram

  • @kherrajesh9803
    @kherrajesh9803 7 місяців тому +1

    Dhany se jalpa ben tamne

  • @pjvag3255
    @pjvag3255 5 місяців тому

    બહેન તમારી ઉપર અમરમાં ની સદાય કૃપા રહે

  • @BamaniyaDhamyanti
    @BamaniyaDhamyanti 3 місяці тому

    ❤❤ ભાવનાબહેન ખુબ સરસ કરો છો ભગવાન બરાબર છો ❤❤

  • @devatbandhiya5811
    @devatbandhiya5811 7 місяців тому

    વા બેન તમારી સેવા ખુબ આભાર

  • @ravjimakwana512
    @ravjimakwana512 5 місяців тому

    જલ્પા બેન જય અમર મા 🙏🙏🙏

  • @mamtachauhan2733
    @mamtachauhan2733 7 місяців тому +1

    Jalpaben n group ne shat shat naman

  • @harilalchouhan6763
    @harilalchouhan6763 2 місяці тому

    Oh my God, God bless her, she 's so sweet 😢

  • @mrs__parmar__302_
    @mrs__parmar__302_ 8 місяців тому +3

    He amar maa daxa baa nu dyan rakhjo ane jalthi sara thay jay

  • @dhruvrajsinhvaghela3158
    @dhruvrajsinhvaghela3158 8 місяців тому +3

    Khub saras kaam kari rahya cho, Mataji Bless you, jay Amar ma

  • @laljibhaigodhani7668
    @laljibhaigodhani7668 8 місяців тому

    જય હો જલપા દેવી તમને અને સંતો ભકત ને

  • @devangidhunofficial
    @devangidhunofficial 7 місяців тому +2

    સતદૅવીદાસ અમરદૅવીદાસ બૅન નિતાબેન પરબનાસાધુ 🙏👌👌👌👍👌

  • @DilipGadhavi-pu5gq
    @DilipGadhavi-pu5gq 8 місяців тому +1

    વાહ બેન વાહ

  • @nathikandoriya3664
    @nathikandoriya3664 8 місяців тому +2

    જય અમલમાં જલપાબેનને મારા લાખ લાખ નમન

  • @ashvinparjapti6278
    @ashvinparjapti6278 8 місяців тому +2

    એ બહેન તમે ભગવાન છો મારા બેન ખુબ રોવું છું 😢😢😢

  • @asodaraprakash2158
    @asodaraprakash2158 8 місяців тому +3

    Jalpa ben Tamari આખ ના આસુ દકશાબેન અમર બનાવી દેશે jay સંત દેવી das,... Tamaro aa vidyo joy aaje peli var mari akha mati aasu viya gya😢😢😢😢😢😢😢

  • @hansaviras9774
    @hansaviras9774 4 місяці тому

    Amar maanu Biju roop maa jalpa🙏

  • @Rajmakavana776
    @Rajmakavana776 8 місяців тому +1

    જય અમરા મા

  • @shrikrishna2849
    @shrikrishna2849 7 місяців тому +2

    જય શ્રી અમરમા 🙏🙏🙏🪔🪔🪔🪔

  • @ashvinparjapti6278
    @ashvinparjapti6278 8 місяців тому +1

    હા માં અમર માં

  • @mcpatelmanjulaben.chhaganb2194
    @mcpatelmanjulaben.chhaganb2194 7 місяців тому +2

    બેન,આવા કળીકાળ માં ભગવાન પણ તમારા રૂપમાં જોઈએ છીએ ❤

  • @VikarmChauhan-pd4mn
    @VikarmChauhan-pd4mn 5 місяців тому

    જય અમરદેવી દાસ માં

  • @kavya3701
    @kavya3701 8 місяців тому +1

    Dhanya che tamne

  • @shitalbachudasama6790
    @shitalbachudasama6790 7 місяців тому

    Good bless you Ben baa

  • @shaileshmulani8577
    @shaileshmulani8577 7 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻dhanyavad. Daxa ben 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SankarbhaiBharvad
    @SankarbhaiBharvad 7 місяців тому

    જય દ્વારકાધીશ બેન તમને અભિનંદન

  • @kajudesai4186
    @kajudesai4186 7 місяців тому +1

    જય દ્વારકાધીશ ❤️🙏

  • @bharatbhai9267
    @bharatbhai9267 5 місяців тому

    Jay Amar maa jug jug jivo jalpaben

  • @Sarukhpama
    @Sarukhpama 7 місяців тому

    Khrekhr Ben tmaro ba prtye prem joy aakhma aasu aavi gya

  • @ramnikbhaipandya1784
    @ramnikbhaipandya1784 4 місяці тому

    જય શ્રી સંત દેવીદાસ અંમર દેવીદાસ જય શ્રી અંમર માં જય શ્રી ૐ નમો નારાયણ જય શ્રી ૐ નમઃ શિવાય જય શ્રી ૐ ઓમકારેશ્વર મહાદેવ હર હર મહાદેવ હર જય શ્રી બલાડ માં

  • @dineshsavani8679
    @dineshsavani8679 8 місяців тому +1

    Dhanyvad

  • @KitchenMom-f4j
    @KitchenMom-f4j 8 місяців тому +1

    Jay Maa Amar didi are rovai gayu daksha baa ne dhoraji javani asha puri kari dejo mari ben bhagvan tamne khub sukhi kare ben

  • @jaygurudev8873
    @jaygurudev8873 8 місяців тому +2

    જય માં અમર સ્વરૂપ જલ્પા બેન જગદમ્બા

  • @ummearmaan
    @ummearmaan 8 місяців тому +2

    I m muslim ...
    me ahmadabad se hu or me jab bhi aapki video dekhti hu ... to aankho se aansu nikal jate he ...
    hamari eslami talim me hame sikhaya jata he ki gam khwar logo ki madad karna sadka he or aakhirat me eska badla milega ...😢😢😢😢
    aap to har uss insaan ki madad karte he
    jisko aap jante ya nahi bhi jante .... ❤❤❤❤
    me duaa karti hu aapke liye ... dil se jazbaat bayaan nahi ki ja rahe .... lafz hi nahi mere pass

  • @pragnaakoliya3697
    @pragnaakoliya3697 8 місяців тому +1

    જલ્પા બેન

  • @sagarraykasagar1651
    @sagarraykasagar1651 8 місяців тому +13

    બેન અત્યારે આ ઘોર કળીયુગમાં દેવી શક્તિ કહો કે સાક્ષાત સ્વરૂપ માતાજી તમે છો

  • @Jkk944
    @Jkk944 7 місяців тому +1

    Wahh ben❤

  • @harshadvatiya2428
    @harshadvatiya2428 8 місяців тому +2

    જય અમરમા

  • @MaheshVakotar-r9x
    @MaheshVakotar-r9x 8 місяців тому +2

    વાહવાહ જલપા બેન

  • @ketanahir4291
    @ketanahir4291 8 місяців тому +1

    Jalpa Ben tame ma amar maa nu j rup chho 😢🙏🙏🙏🙏🙏tamne koti koti vandan 🙏🙏🙏

  • @BipinPatel-i9n
    @BipinPatel-i9n 8 місяців тому +1

    Vah jalpa ben vah

  • @MADHAV_VLOGS_14
    @MADHAV_VLOGS_14 8 місяців тому +1

    જય સંત દેવીદાસ અમર દેવીદાસ જલ્પા બેન

  • @kalpanajoshi42
    @kalpanajoshi42 8 місяців тому

    Sat devidas amar devidaas khub khub naman ben 🙏🙏🙏 satkary mate 🙏🙏🙏

  • @RasikDarji-ep7wx
    @RasikDarji-ep7wx 8 місяців тому +4

    જય અમરમાં 🙏🙏

  • @pkhomehome-t6g
    @pkhomehome-t6g 29 днів тому +1

    આ જલપાબેનનો આક્ષમ કીયા છે

  • @nanubhaisarvaliya8064
    @nanubhaisarvaliya8064 7 місяців тому

    जय माताजी बेन

  • @welseervi7998
    @welseervi7998 7 місяців тому

    मानव सेवा ही प्रभु सेवा है

  • @namrataraval4225
    @namrataraval4225 7 місяців тому

    Bhagvan tamane ne Tamara members ne khubj sukhi rakhe ❤❤❤🙏🙏

  • @ForumChheda-rq7mk
    @ForumChheda-rq7mk 8 місяців тому +2

    Daksha Ben Ne kai Nahi thay Kemke emna jeva manso Apda mate smit nu karan che Maa Ambe Emne kai nahi thava de ❤

  • @devugaming3983
    @devugaming3983 8 місяців тому +3

    જય મા અમર🙏

  • @bhartimodi3348
    @bhartimodi3348 7 місяців тому

    Nice ❤😢🙏🏻

  • @Sunil-l6c
    @Sunil-l6c 8 місяців тому +3

    જય માં અમર્ 🙏

  • @DivyeshDobariya-v2x
    @DivyeshDobariya-v2x 7 місяців тому

    Wah jalpa masi wah 👌✨

  • @komalbajadeja9347
    @komalbajadeja9347 8 місяців тому

    Baa mara nanaima jiva chi temne joy eni yad avi gy misss you nanima😢😢😢😢😢😢😢

  • @Jankikipyarisiduniya
    @Jankikipyarisiduniya 7 місяців тому

    Nice ❤😊

  • @KitchenMom-f4j
    @KitchenMom-f4j 8 місяців тому +1

    Khub seva karo cho ben sagi dikrini jem baa bahu bhola che

  • @VarshaVaghasiya-16-2
    @VarshaVaghasiya-16-2 7 місяців тому

    ધન્ય છૉ બેન તમે 😢

  • @ManjulaManjulaRamesh-dk1wn
    @ManjulaManjulaRamesh-dk1wn 8 місяців тому

    Amar maa shada he shathe rhe

  • @DivyeshDobariya-v2x
    @DivyeshDobariya-v2x 7 місяців тому

    Wah sarada ba ✨ jay amar maa.. 🙏

  • @AbdurrazakPatel
    @AbdurrazakPatel 8 місяців тому

    તમારી સેવા અણમોલ જલ્પા બેન ...
    ખૂબ ખૂબ અભિનંદન...
    From...
    Abdurrazak yakub patel

  • @ashokmakadiya6060
    @ashokmakadiya6060 5 місяців тому

    Khare khare Ben tamej amar ma sakshat chho

  • @mayurichokshi3844
    @mayurichokshi3844 6 місяців тому

    Jay ma amar sat devidas amar devidas

  • @j.j.kalarav1576
    @j.j.kalarav1576 7 місяців тому

    Sathi seva grup ne darek prakar ni mdad kro.

  • @SunilbhaiGohil-r1d
    @SunilbhaiGohil-r1d 8 місяців тому

    Jay. Ma. Amarma...

  • @virmatisolanki3901
    @virmatisolanki3901 8 місяців тому

    Jalpa Ben 😍 is very kind hearted ❤️❤️❤️✌️😇

  • @RajdeepsinhRathod-fl7ry
    @RajdeepsinhRathod-fl7ry 7 місяців тому

    કળયુગ ના ભગવાન છો બેન તમે 😢🙏

  • @grannygaming7159
    @grannygaming7159 8 місяців тому

    😊 Jay shree Ram ❤❤❤

  • @shwetamehta2816
    @shwetamehta2816 8 місяців тому

    Jay ho amar maa koi sabdo nthi keva mate tamara ene daxa baa na aansu kai de che koi aloukik sakti che tamara maa aa yug ma pan amar maa hajra hjur che drasti hovo joye 😭🌹🙏🙏🙏

  • @sanjaysurela8342
    @sanjaysurela8342 8 місяців тому +2

    રામ રામ રામ રામ રામ રામ રામ બેન

  • @ratnapanchal9172
    @ratnapanchal9172 8 місяців тому +1

    जल्पा बेन तयारी आवाज पण बहु सारू छे जय श्री कृष्णा

  • @KamuRabari-i8g
    @KamuRabari-i8g 8 місяців тому +1

    Jay mataji jalpa ben Jay maa amar ❤

  • @trushacomedy
    @trushacomedy 8 місяців тому

    Miss you mara dadi😭