જય માતાજી સાચી વાત છે સંતબાપુ ની જે માનવસેવા કરે તે સાચા સંત મહાત્મા કહેવાય માનવની સેવા જે લે તે નહીં પૈસા નુ દાન ત્યાં જ કરાય જ્યાં માનવસેવા થતી હોય જય મહાદેવ
વાહ ખૂબ સુંદર સેવાનું કામ થાય છે એક વખત જરૂર મુલાકાત લેવાની ઈચ્છા થઈ છે જેનું કોઈ નથી એવાં લોકો ની સેવા એજ પ્રભુસેવા છે આભાર સાહેબ આપે સરસ વિડિયો બનાવ્યો સત દેવીદાસ અમર દેવી દાસ ખરેખર પૂજ્ય બાપુ નો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે
ભાઈ , સાજા ને સાચવવાં પણ અઘરાં છે, તો આવા અસ્થિર મગજનાં લોકોને સાચવવા તો બહુ મોટી વાત છે. સરોવર, તરુંવર અને સન્તજન, ચોથા વરસ્યા મેહ, પરમારથ ને કારણે એ ચારે ધર્યા છે દેહ. જય માતાજી
👍👍આને સેવા કહેવાય ખરેખર એક વ્યક્તિ ઘરમાં હોય તો સાચવવો અઘરું છે અને એટલા વ્યક્તિઓ ને જમાડવા, નહાવું, સુવા વિગેરે તમામ નિત્ય કામની સેવા કરવી તે કોઈક વિરલા જ કરી શકે વિડિઓ ના જોયો હોય તો માનવા માં પણ ના આવે ખુબ ખુબધન્યવાદ આપ આવી સેવા કરતા રહો તેવી શુભ કામના પ્રભુ પણ આપને શક્તિ આપે તેવી પ્રાર્થના ફરીવાર ધન્યવાદ 🙏🙏🙏
Right 👍🏽.pan aa lokone help ne jarur che.. mode saheb jeva neta Ane abhe neta udhyog Pate temaj dhanadhya Loko ne mahrbane hoy to ghano sudharo thay em che. Jay shree Krishna.
સંજયભાઈ ગોસ્વામી તમારા કૉમેડી વિડિઓ ઘણા જોવું છુ. પણ આજે તમારૂં એક નવું રૂપ પણ જોવા મલ્યું. તમારા અને ગિરધરભાઈ કાનાણી ના ઘણા વિડિઓ હુ નિયમિત જોઉં છુ. સમઢીયાળી એ ગંગાસતી નું ગામ એ જ ને? બીલખા શેઠ સગાળશાનું ગામ ખરૂં ને?
@@dushyantidhatia218 કહેવાય છે દવાથી સારા કરવા પણ દવાઓ પણ ખુબ મોંઘી હોય છે, જેને કપડાં પહેરવાનું ભાન ના હોય એ લોકો દવા સમયસર લે ખરા? દવાખાને કોણ લઇ જાય, મેડિસિન, સિટિંગ, શોટ આપવા આ બધાનો સમય કેવી રીતે કાઢવો? દવાઓ આખી જિંદગી ખાવી પડતી હોય છે. એ પણ માનવું પડે ને? એક વ્યક્તિ પાછળ દવાનો કેટલો ખર્ચો થાય એ અંદાજ કઢાવવો જોઈએ.
First
વાહ આ લોકો ની સેવા કરવી બોવ મુશ્કેલ હોય છે ખુબ સરસ વાત કરી ગુરૂજી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય માતાજી
સાચી વાત છે સંતબાપુ ની જે માનવસેવા કરે તે સાચા સંત મહાત્મા કહેવાય માનવની સેવા જે લે તે નહીં પૈસા નુ દાન ત્યાં જ કરાય જ્યાં માનવસેવા થતી હોય
જય મહાદેવ
જય પરબ ધામ, થાય સનાતન ધર્મના કામ! રચનાત્મક અને પ્રેરણાદાયક કાર્ય !જય માતાજી!!!
Vah ati sunder
Jay shree krishna 🙏🙏
ખુબ જ સરસ જય મા અમર
વાહ.. સંજયભાઈ... ઓમ્ નમો નારાયણ...
વાહ ખૂબ સુંદર સેવાનું કામ થાય છે એક વખત જરૂર મુલાકાત લેવાની ઈચ્છા થઈ છે જેનું કોઈ નથી એવાં લોકો ની સેવા એજ પ્રભુસેવા છે આભાર સાહેબ આપે સરસ વિડિયો બનાવ્યો સત દેવીદાસ અમર દેવી દાસ ખરેખર પૂજ્ય બાપુ નો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે
Jay ho amarma ni
A...... Je bholanath
Very good mastarji
Jay mataji
Good job sir. I laph a lot when I watch yr vedio. Keep up sir. God bless you sir.
જય દ્વારકાધીશ જય શ્રીકૃષ્ણ
આ વાત બહુ સરસ માહિતી આપી છે
વાહ
Jaysiyaram bapu
Jay parab napir 🙏🙏🙏
જય માં અમર જય અલખધણી
Best job ❤
Koti koti vandan bapu apani sevane sat devidas amar devidas
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
Wa......h..... Maro nath tamone jaju aape mara bap.....
Sitaram
Jay amar ma 🙏🙏🙏 sat Devi das Amar devi das 🙏🙏🙏
Jay ho santo ni he prabhu
Adbhut.sadhuvad❤
મે મુલાકાત લીધી છે. બહુ સરસ સેવા કરી રહ્યા છે બાપુ. સંત દેવી દાસ. અમર દેવી દાસ
ખુબ સરસ સેવા છે
જય દ્વારકાધીશ
Sat devidas bapuni yad aave chhe .... Jay ho saty sanatan .
Dhanyavad tamara matpita ne vandan Ho 🙏🙏🙏
Jalapa ben pan chalave che chandali bhagwan tamane khub saksti Aape 🙏🙏🙏 jay ramapir 🙏🙏🙏
Dil thi Naman aap sahu ne... Khubj sundar kam
🎉❤🎉 ખુબ સરસ કામ
ખુબ સરસ અભિનંદન
જય માતાજી
ભાઈ , સાજા ને સાચવવાં પણ અઘરાં છે, તો આવા અસ્થિર મગજનાં લોકોને સાચવવા તો બહુ મોટી વાત છે. સરોવર, તરુંવર અને સન્તજન, ચોથા વરસ્યા મેહ,
પરમારથ ને કારણે એ ચારે ધર્યા છે દેહ.
જય માતાજી
👍👍આને સેવા કહેવાય ખરેખર એક વ્યક્તિ ઘરમાં હોય તો સાચવવો અઘરું છે અને એટલા વ્યક્તિઓ ને જમાડવા, નહાવું, સુવા વિગેરે તમામ નિત્ય કામની સેવા કરવી તે કોઈક વિરલા જ કરી શકે વિડિઓ ના જોયો હોય તો માનવા માં પણ ના આવે ખુબ ખુબધન્યવાદ આપ આવી સેવા કરતા રહો તેવી શુભ કામના પ્રભુ પણ આપને શક્તિ આપે તેવી પ્રાર્થના ફરીવાર ધન્યવાદ 🙏🙏🙏
JAI SHRI RAM ❤❤❤
🚩🙏🏻🇮🇳🕉️🦁 जय श्री राम 👌🏻👌🏻👌🏻👌🏻🚩👌🏻🚩👌🏻🚩
🙏🙏👍👍
🙏🙏🙏
Sarash seva ❤❤❤
બેંક ખાતાની નામ સાથે ની માહિતી મૂકવા વિનંતી છે
🙏🙏🙏🙏🙏
એક એક હદ ્.્
જય રામાપીર જય અલખ ધણી
AA.J.LOKO.KAM.KARE.CHHE.TENE.
BHAGVAN.KHUBAJ.SHAKTIY.AAPE.
Nice
Beautiful vlog
આધુનિક દવા ઓ આપવાથી આવા લોકો સારું જીવન જીવી શકે છે
agree
Dhanyavad 🙏🙏🙏 jay amar ma 🙏🙏🙏
માનસિક અશક્ત લોકો ની કાળજી રાખનાર ને પ્રત્યક્ષ ભગવાન કહેવા જોઈએ ખૂબ ખૂબ આભાર સાહેબ કળિયુગ માં પણ સતયુગ હોય એવુ દેખાય છે
Sat Devi das Amar Devi das Jay ho Parab na pir
Go
વધુ 3:36
ભાઈ અમે મુલાકાત લીધેલી છે
Sat devidas amar devidas
Jay. Sat. Davi. Das. Jay. Amar. Davi. Das
dhanya chhe bapu ne ....thanks for video sanjaybhai.....ahiya medication thay chhe ? new generation medicine thi motabhag na normal thai sake chhe
👌 srs mansh ma bhgvan ahi joya
AA SEVA ASRM SEVANI DREK SMAJE NONDH LEVI JOVE
🙏🙏ચોક્કસ ત્યા આવશું
Gangedi kya avelu chhe.
JAY SHREE 🙏 RAM, Y P G AND AYURVEDA TREATMENT SE SAVASACHI SEVA THAY
આદૂશનીજ.એક.પલ.પરમારથી.પથી.હમારા.ગિર.જૂનાગઢ.ને.જેયહો.સૌવરાષટનુ.ધનય.ધરમ.સકિત.સકૃતી.ને.સરજન.એક.ઈતીયાશો.જેય.વણઘા.બાપૂ.એવા.સંતોધમને.બહુજ.મહાન.વીશવનુ.મહાન.એક.કારીયો.બાપા.એક.નવ.જાણે.ધનય.હો.સેવા.પરમાણીક.જેયહો.સમજાયતો.ઈતીયાશો.એવુજ.ગોરસેર.ના.હાઈ.વે.પર.છે.વણઘા.બાપા.જેયહો.ભગવાને.એક.સમરપણ.જેય.હો.બહુજ.ધરીય.છે.પછીથીજ.છે.ખબર.ને.જેને.કોઈક.નથી.છે.જનમનામ.ખબનથી.જેને.કાઈ.પરમાણીક.છે.ખબર.નથૅ.કાઈક.મનસીક.તાજ.છે.નથી.તો.ઉપરથી.નીચે.જેયહો
Aa badhayni bimarino ilaj chhe tethi dava karavi saja karo as badhayni jindgi sudhri jase
ekdam sachu ....have new generation medicine thi 70 percent loko to ekdum normal thai sake chhe
Right 👍🏽.pan aa lokone help ne jarur che.. mode saheb jeva neta Ane abhe neta udhyog Pate temaj dhanadhya Loko ne mahrbane hoy to ghano sudharo thay em che. Jay shree Krishna.
Address please
સંજયભાઈ ગોસ્વામી
તમારા કૉમેડી વિડિઓ ઘણા જોવું છુ. પણ આજે તમારૂં એક નવું રૂપ પણ જોવા મલ્યું. તમારા અને ગિરધરભાઈ કાનાણી ના ઘણા વિડિઓ હુ નિયમિત જોઉં છુ. સમઢીયાળી એ ગંગાસતી નું ગામ એ જ ને? બીલખા શેઠ સગાળશાનું ગામ ખરૂં ને?
6:05 6:06
Sat Devi Das amar Devi Das
Gujju bhai hu to aaj gamno chu. . Ane mulakat pan Lav 6u . . Aa badha ni care Karvi seli nthi. .
pan dava thi saja karva pan have pela jetlu aghru nathi
@@dushyantidhatia218 કહેવાય છે દવાથી સારા કરવા પણ દવાઓ પણ ખુબ મોંઘી હોય છે, જેને કપડાં પહેરવાનું ભાન ના હોય એ લોકો દવા સમયસર લે ખરા? દવાખાને કોણ લઇ જાય, મેડિસિન, સિટિંગ, શોટ આપવા આ બધાનો સમય કેવી રીતે કાઢવો? દવાઓ આખી જિંદગી ખાવી પડતી હોય છે. એ પણ માનવું પડે ને? એક વ્યક્તિ પાછળ દવાનો કેટલો ખર્ચો થાય એ અંદાજ કઢાવવો જોઈએ.
નંબર આપો રામા મંડળ ના શિયાળામાં અમારી બાજૂ
Tame je upar lakhyu che a ashram ma 140 paglo raheche
Pagal na lakho bhai divyangna laho to sharu lage
Jay mataji
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏👍👍
6:05 6:06
Jay mataji
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻