દુનિયાનો કોઈ પણ માણસ કતલખાના ની ગાયો માટે આટલું મોટું બલિદાન કદી ના આપી શકે સાંભળો આ ભાઈની કહાની...

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024

КОМЕНТАРІ • 193

  • @DansingSolanki-j7c
    @DansingSolanki-j7c 2 місяці тому +14

    હે ભગવાન આવા પુણ્ય શાળી સોમાભાઈ ને ખુબજ શક્તી આપજો ગૈઉ માતાનુ એમનુ પરીવારનુ ખુબજ રીતે પાર પડાવજો જમીન જાગીર મકાન બધુયે પરત મેળવજો પ્રભુ આવા જીવદયા પ્રેમી આત્માને એમના પરિવાર ને ખુબ ખુબ આપજો પ્રભુ

  • @rathodanil3464
    @rathodanil3464 3 місяці тому +19

    ખરેખર સાચું હિન્દુસ્તાન કહેવાય.બહુ પૂન્યનુ કામ કહેવાય.સોમાભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ.જય શ્રી કૃષ્ણ સાહેબ.🙏🥀જય ગૌમાતા.🙏🥀

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 2 місяці тому +3

    સોમાભાઈને ખુબ ખુબ ધન્યવાદ મંદિરને બદલે ગાય મંદિર બનાવો જયસરીકૃષણ અસ્તુ જય હિનદ વંદે માતરમ્ .

  • @Allmotivation8182
    @Allmotivation8182 2 місяці тому +37

    જાગો હિન્દુ જાગો કરોડો વંદન છે આ સોમાભાઈ ને જય હિન્દ જય ભારત

    • @HARUNPANCHBHAYA-o9m
      @HARUNPANCHBHAYA-o9m 2 місяці тому

      Al kabeer slowtr house sarkar dhwara chalawa ma che......jago jago 😮

  • @KamilLajoie
    @KamilLajoie 2 місяці тому +1

    આવા જીવજીવદયાપ્રેમીઓને ભગવાન સદેવ સદેવ ખુશ રાખે રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય શ્રી દ્વારકાધીશ જય મહાકાલ🚩🚩🚩🙏🙏🙏🙏

  • @ShaileshbhaiJoshi-b9n
    @ShaileshbhaiJoshi-b9n 2 місяці тому +4

    જય હો સોમાભાઈ... ભગવાન ભોળાનાથ અને મા અંબાજી તમને ખૂબ ખૂબ સફળતા અને શક્તિ પ્રદાન કરે...જય ગાયમાતા

  • @niileshgandhi
    @niileshgandhi 2 місяці тому +4

    સોમાભાઈ, તમે અદ્ભુત કાર્ય કર્યું છે. ભગવાન તમને અને તમારા પરિવારને હંમેશા આશીર્વાદ આપે

  • @amrutjthakor
    @amrutjthakor 3 місяці тому +6

    જય ભગવાન મનહરભાઇ ❤આભાર 🎉....જય ગાય માતા❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏

  • @arjunfashion777
    @arjunfashion777 2 місяці тому +1

    ભગવાન આને કેવાય સોમા ભાઈ જેવા માણસ ને ❤

  • @joshibhavesh842
    @joshibhavesh842 2 місяці тому +1

    સોમાભાઈ ને મારા અંતપૂવઁક વંદન જય ગૌ માતા

  • @dhruvrajsinh222
    @dhruvrajsinh222 2 місяці тому +14

    જય માતાજી . હું અત્યારે આર્મી ની તૈયારી કરું છું થોડા દિવસ પછી ભરતી મા પણ જવાનું છે , ખૂબ મહેનત કરી છે જો હું આર્મી મા આવી જાવ તો જ્યારે પણ આવા કતલખાના વાળા સામાં આવે કે જે ટ્રક મા ગાયો ને લઈ જતા હોય તેને ત્યાં ને ત્યાં જ મારી નાખવા છે ભલે જે પણ કેસ કબાળા થવા હોય તે થાય પણ આવા ખાતકી લોકો ને મૂકવા જ નથી .
    અરે યાર મિત્રો હવે તો સમજો કઈક . માંસ ખાવાનું બંધ કરી દયો કેમ કે જો કુદરત રૂઠસે ને તો આપણે ફરી એક વાર કોરોના , વાવાઝોડા જેવા પ્રકોપો નો સામનો કરવો પડશે 😢

    • @bhartipatel7889
      @bhartipatel7889 2 місяці тому +2

      ભાઈ સાચી વાત તમારી... જય શ્રી કૃષ્ણ.🙏

    • @rajeshbariyajain8502
      @rajeshbariyajain8502 2 місяці тому +1

      bhai sachi vat che bhagvanane prathna tame aarmy lagi java ane katalkhana bandh thay ej ichie che

    • @bhaktibhaipatel1662
      @bhaktibhaipatel1662 2 місяці тому

      Veer kevay

    • @HARUNPANCHBHAYA-o9m
      @HARUNPANCHBHAYA-o9m 2 місяці тому

      Al kabeer slowtr house sarkar dhwara chalawa ma awe che saheb 😢😢😢😢 Jago Jago 😅

  • @ManojPatel-vq9nz
    @ManojPatel-vq9nz 3 місяці тому +30

    સોમાભાઈને મારા કરોડ કરોડ વંદન 🙏🙏🙏🙏🙏

  • @DineshDesai-h8p
    @DineshDesai-h8p 2 місяці тому

    લાખ લાખ અભિનંદન આપુ ખરેખર ભગવાન તમને સાચવછે જરૂર
    જય જય ખોડલ
    જય વાલીનાથ
    જય વિહત
    જય દ્વારકા ધીસ

  • @ParvinbhaiChavada
    @ParvinbhaiChavada 2 місяці тому +1

    સોમાભાઈ ને કોટી કોટી વંદન જય ગૌમાતા

  • @ketanpatel7694
    @ketanpatel7694 2 місяці тому +1

    સારું કામ કર્યું છે જય ગૌ માતા જય ગૌ રક્ષક. જય શ્રી રામ .❤❤❤ હર હર મહાદેવ હર

  • @comedydostar8358
    @comedydostar8358 2 місяці тому +1

    જય ગૌમાતા સોમા ભાઈ ખુબખુબ આભાર

  • @RameshBhaiPrajapati-v5t
    @RameshBhaiPrajapati-v5t 2 місяці тому +1

    ભાઈ શ્રી અભિનંદન્.વંદન

  • @bhaveshoza2302
    @bhaveshoza2302 2 місяці тому +1

    સોમાભાઈ ને મારા દંડવત પ્રણામ, હે ભગવાન સોમાભાઈ ને એવી શક્તિ આપો કે આવી નિરાધાર ગાયો ને સાચવી શકે! હક છે આ પરિવાર ને, હવે ગૌ પ્રેમી દાતા ઓ ને પણ વિનંતી છે કે આ સોમાભાઈ ના આ ગૌ સેવાયજ્ઞમાં યથા શકિત યથા યોગ્ય રીતે દાન આપવા વિનંતી🙏🙏

  • @dr.yogendrarathod3741
    @dr.yogendrarathod3741 2 місяці тому +1

    જય હો સોમાભાઈ જેવા પુરુષો તથા તેમની જનેતા ને

  • @harpaljadeja1166
    @harpaljadeja1166 2 місяці тому +2

    ખુબ સરસ ભાઈ જય ગૌમાતા

  • @hiteshbhai1121
    @hiteshbhai1121 2 місяці тому +1

    ભગવાન શ્રી કૃષ્ણ તમારી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરીએ છીએ ❤❤

  • @VnabhaiChaudhry
    @VnabhaiChaudhry 2 місяці тому +1

    ખૂબ ખૂબ અભિનંદન સોમાભાઈ

  • @ghansyambharvad8588
    @ghansyambharvad8588 2 місяці тому +1

    ધન્ય સે સોમાભાઈ તમને તમારી જનેતાને

  • @ketanpatel7694
    @ketanpatel7694 2 місяці тому +1

    સોમાભાઈ અને તેમની ટીમ ને કોટી કોટી વંદન. જય શ્રી કૃષ્ણ

  • @HKRathod926
    @HKRathod926 2 місяці тому

    વાહ સોમાભાઈ આપને લાખ લાખ વંદન આપના દર્શન કરી ધન્યતા અનુભવી એ છીએ ખુબ કઠીન કામ છે ભાઇ

  • @arvindpanchal1945
    @arvindpanchal1945 Місяць тому +1

    સોમાભાઈ ને કોટી કોટી પ્રણામ

  • @PatelHaribhai-ol6si
    @PatelHaribhai-ol6si 2 місяці тому

    જય શ્રી ગૌમાતા જય ગોપાલ ગૌમાતા જય હિન્દુ ભાઈઓ ગાયો બચશે તોજ હિન્દુ ધર્મ ટકશે જય ગોપાલ જય ગૌ માતા જય શ્રી રામ જય સનાતન ધર્મ ની જય હો

  • @somalrabarivadala1769
    @somalrabarivadala1769 2 місяці тому +1

    જય હો તમારું ભગવાન ભલું કરશે ભાઈ

  • @BhaiLal-h9h
    @BhaiLal-h9h 2 місяці тому

    🔱જય શ્રી માતાજી તમારું ભલું કરછે.🚩

  • @r.j.solanki3069
    @r.j.solanki3069 2 місяці тому

    સોમાભાઇ ને અભિનંદન કે વખાણ કરવાને બદલે જે થાય તે સાથ સહકાર આપવો જોઇઅે ! જય જય શ્રીરામ ! જય જય શ્રીકૃષ્ણ ! જય માતાજી !

  • @lakhaniinsuranceandrtoadvi6672
    @lakhaniinsuranceandrtoadvi6672 2 місяці тому

    સોમભાઈ તમે તમારી સેવા અને સમર્પણ ભાવ નમન છે... માતાજી તમને સારુ આયુષ્ય અને શક્તિ આપે તેવી પ્રાર્થના.... આપની ગૌ શાળા કયા આવી છે તે જણાવજો.... બાપા સીતારામ

  • @RameshMovalia
    @RameshMovalia 2 місяці тому

    ભગવાન એમને ખૂબ સુખ આપશે

  • @rajeshthakor9510
    @rajeshthakor9510 3 місяці тому +4

    🙏 જય શ્રી રામ 🙏

  • @dashrathrajgor3648
    @dashrathrajgor3648 3 місяці тому +3

    જય ગો માતા

  • @Vishalrach123
    @Vishalrach123 2 місяці тому

    વા ભાઈ વા ધન્ય છે તમને અને તમારી સેવાને પણ બધા આ અબોલ જીવોને નથી સમજતા બાકી અબોલ જીવોની સેવા એ જ પ્રભુ સેવા જય ગૌમાતા જય શ્રી રામ જય પશુપતિનાથ મહાદેવ તમારી બધી ઈચ્છા પૂરી કરે એ જ પ્રાર્થના

  • @BharatbhaiRathod-zn7pn
    @BharatbhaiRathod-zn7pn 2 місяці тому +1

    ધન્યવાદ કોટિ કોટિ વંદન જય ગૌમાતા 🚩

  • @maasadhidigital531
    @maasadhidigital531 3 місяці тому +2

    સોમાભાઈ ને કોટી કોટી વંદન

  • @Kankrj_cow
    @Kankrj_cow 2 місяці тому

    ગાય માતાઓની સેવા કરવા વાળા ભાઈને કોટી કોટી વંદન

  • @AbhujiThakor-q2g
    @AbhujiThakor-q2g 2 місяці тому +1

    સરસ સોમાભાઈ

  • @jayeshrathod7916
    @jayeshrathod7916 3 місяці тому +1

    રાઘે રાઘે રાઘે કીષના
    જય ભગવાન જય ગુજરાત
    મનહર સાહેબ ખુબજ સરસ
    ગાઁ માતા આપણી માતા છે.
    હે પરમેક્ષવર સોમા ભાઇ ના પરીવાર અને મનહર સાહેબ ના પરીવાર ની રક્ષા કરજો.
    બઘા જ આપણા દાતાઓને કોટી-કોટી નમન ગોં માતા ના આશીર્વાદ હર સમય તમારા અને પરીવાર ની રક્ષા કરે આ જ પ્રભુ ને પાર્થ ના કરી યે કરુછુ.🌺🌺🙏🙏

  • @bharatdonda7510
    @bharatdonda7510 Місяць тому

    ખુબ સરસ ભાઈ વંદન

  • @ગૌરીબેનવાળા
    @ગૌરીબેનવાળા 2 місяці тому

    ભગવાન તમનેલાબુ આયુષ આપે જય ગોવ માતા

  • @alpeshchauhanchauhan3477
    @alpeshchauhanchauhan3477 2 місяці тому +1

    Jay Gau Mata ki khamma marabgagvan tamne lakh lakh vandan bhai

  • @kalpeshprajapati5164
    @kalpeshprajapati5164 2 місяці тому +2

  • @bharagrajshivbhakat5204
    @bharagrajshivbhakat5204 3 місяці тому +3

    હર હર મહાદેવ ખુબ ખુબ સરસ કામ💐💐

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 2 місяці тому +1

    ખુબ ખુબ ધન્યવાદ ભાઈ

  • @karansinhchauhan984
    @karansinhchauhan984 2 місяці тому

    Somabhai tamne koti koti vanda. jay shree krushnA.
    Bhagvan Somabhai tamari jamin ane ghar chhuta karvani shakti ape eviprubhune prathana

  • @keshujain7673
    @keshujain7673 2 місяці тому

    Soma bhai ko koti koti vandan isase bada sansar mein koi punya ka kam Ho nahi Sakta Jay Gau Mata Bhagwan ka Aashirwad aapke upar hamesha❤🎉 banaa rahe

  • @zenabhairathva
    @zenabhairathva 2 місяці тому +1

    જય ભગવાન

  • @monabhai175
    @monabhai175 2 місяці тому +1

    જયગોમાતા

  • @chandrakantPatel-ow6ck
    @chandrakantPatel-ow6ck 2 місяці тому +1

    જય ગૌ માતા

  • @bhanumatichauhan823
    @bhanumatichauhan823 2 місяці тому

    Jay bhagwan manahar bhai Jay સોમાભાઈ Great work sat sat naman 🙏🙏🌷❤️🌷🙏🙏❤

  • @RadhaPatel-p2c
    @RadhaPatel-p2c 3 місяці тому +2

    સોમાભાઇ ને વદન

    • @KhodidashHINDUSTANI
      @KhodidashHINDUSTANI 3 місяці тому

      સોમાભાઈ તમને દિલથી વંદન કરું છું ભગવાન માતાજી તમને સુખી રાખે
      સુખ સમૃદ્ધિ આપે 🙏🙏🙏

  • @satishdesai5929
    @satishdesai5929 2 місяці тому

    જય ગૌ માતા, સોમાભાઈ ને ખુબ ખુબ અભિનંદન

  • @patelutsav4481
    @patelutsav4481 3 місяці тому +2

    Jay Bhagvan Jay Mataji Jay Dada 🎉🙏⛳💐

  • @jagdishpithiya4113
    @jagdishpithiya4113 2 місяці тому

    જય દ્વારકાધીશ ખુબ ખુબ અભિનંદન

  • @RanjanThacker
    @RanjanThacker 2 місяці тому

    જય ગો માતા સોમાભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @kathiriyalaljibhai2093
    @kathiriyalaljibhai2093 2 місяці тому +1

    વંદન છે સોમાભાઈ ને

  • @HariBhaiBatta
    @HariBhaiBatta 2 місяці тому

    Jay.ho.સોમાભાઈ.તમારી

  • @YogeshChavda58
    @YogeshChavda58 2 місяці тому

    Dhany vad tamaro khub khub aabhar bhai vandan 6e tamne

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 3 місяці тому +1

    વાહ વંદેમાતરમ

  • @LalitPrajapati-p4l
    @LalitPrajapati-p4l 2 місяці тому

    Jay thakar

  • @bhartipatel7889
    @bhartipatel7889 2 місяці тому

    સોમાભાઈ તમે ખૂબ સરસ કામ કરો છો. તમને અભિનંદન.... ભગવાન તમને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે. જય શ્રી કૃષ્ણ.🙏

  • @geetapatel7332
    @geetapatel7332 3 місяці тому +2

    Jay shree krishna 🙏 🙏 Radhe Radhe 🌹 🌹

  • @bhartiraval3604
    @bhartiraval3604 2 місяці тому

    Jygaumaa pranaam

  • @vijaykatariya786
    @vijaykatariya786 2 місяці тому +1

    Good bhai

  • @SisodiyaGhansham-br8js
    @SisodiyaGhansham-br8js 2 місяці тому +1

    સોમા ને કોટી કોટી વંદન

  • @Security-zx5ij
    @Security-zx5ij 2 місяці тому

    Dan Karo Bhai Hu pn Mari Sakti Prama Ne Apis Jay Khodiyar Maa No Jay Bapa Sitaram ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhaktibhaipatel1662
    @bhaktibhaipatel1662 2 місяці тому

    Bhagvan na manas somabhai tamne himat ape ❤❤

  • @vinodbhaiachary4176
    @vinodbhaiachary4176 2 місяці тому

    જય હો સૌમાં ભાઈ કોડીકોડી વંદન

  • @RakeshPatel-w9n
    @RakeshPatel-w9n 2 місяці тому

    Soma Bhai Jay shree Krishna

  • @rameshbhaipatel6817
    @rameshbhaipatel6817 3 місяці тому +1

    મનહરભાઈ ને મારા જયભગવાન

  • @madhukarvasava
    @madhukarvasava 2 місяці тому

    Shree..somabhaine..namskar❤❤❤..jay..shree..krishna🎉🎉🎉🎉

  • @PraladbhaiDesai
    @PraladbhaiDesai 2 місяці тому

    ખુબ ખુબ આભાર ❤❤❤ જય ગૌ માતા

  • @MaheshPatel-r7d
    @MaheshPatel-r7d 2 місяці тому

    Jay shree Krishna somabhai

  • @niruparmar1767
    @niruparmar1767 3 місяці тому +1

    Dhany che Somabhai ne darek vykati e yathashakti daan aapvu joie

  • @randhirsinhzala4594
    @randhirsinhzala4594 2 місяці тому

    સોમાભાઈ ને કોટી કોટી વંદન ગામ ભલગામડા તા લીંબડી જી સુરેન્દ્રનગર 🎉🎉🎉🎉🎉

  • @kiranbhaidanagar1982
    @kiranbhaidanagar1982 2 місяці тому

    જય મુરલીધર

  • @vijaybhanushali1638
    @vijaybhanushali1638 2 місяці тому

    Very nice

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb 3 місяці тому +1

    જય ભગવાન
    સાદર પ્રણામ

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 2 місяці тому +1

    🚩🕉️ Jai Gau Mata 🕉️🚩

  • @NileshKumar-zi3po
    @NileshKumar-zi3po 3 місяці тому +2

    Jay Shree krishna....

  • @SejalSorathiya
    @SejalSorathiya 3 місяці тому +1

    Jay bhagavan

  • @danabhaimer4537
    @danabhaimer4537 2 місяці тому

    જય ઠાકર ભાઈ

  • @nathujithakor3287
    @nathujithakor3287 2 місяці тому

    મનહર પટેલ અભિનંદન

  • @pravinamunjal502
    @pravinamunjal502 3 місяці тому +1

    🙏Jay guru 🙏

  • @miteshpatel5080
    @miteshpatel5080 2 місяці тому

    શત શત નમન 🙏
    સોમાભાઈ

  • @MaheshThakor-ry2tq
    @MaheshThakor-ry2tq 2 місяці тому

    Jay gow mataji

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 3 місяці тому +1

    જય શ્રી રામ 🌹🙏 જય ગૌમાતા 🎉

  • @baluodedra4043
    @baluodedra4043 Місяць тому

    Jay gaumata

  • @રવરાયડેરીફામ
    @રવરાયડેરીફામ 3 місяці тому +1

    જય ગૌમાતા

  • @mukundraivyas6941
    @mukundraivyas6941 3 місяці тому +1

    Jay Bhagvaan, Manharbhai.
    🙏🙏🌹

  • @pannadhiren1436
    @pannadhiren1436 2 місяці тому

    Jay shree Krishna 🙏🙏🙏🙏🙏

  • @ketanpatel7694
    @ketanpatel7694 2 місяці тому

    ખુબ જ સરસ કામ કરો છો

  • @mahribhaikavad6560
    @mahribhaikavad6560 2 місяці тому

    જયશ્રી દ્વારકાધીશ ભગવાન. ભાજપ ના.હિન્દુ ને.તા.કયા.છે

  • @rajendrasodha2487
    @rajendrasodha2487 3 місяці тому +1

    જય માતાજી

  • @NilabenPatel-d7q
    @NilabenPatel-d7q 3 місяці тому +1

    Jay shree krishna

  • @BharatThakkar-mf7yl
    @BharatThakkar-mf7yl 2 місяці тому

    Soma bhai ne pranam.

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 3 місяці тому +1

    જય ભગવાન 🙏

  • @jaydatt03
    @jaydatt03 2 місяці тому

    ખૂબ ખૂબ મદદ કરી શકાય આવા ભડવીર ને