Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Latest release!ua-cam.com/video/JGqfUuFH0CQ/v-deo.html
Ev e e3 Cces3ssst st yr tu tu
બહુ સરસ
વાહ કાગ બાપુ શું કલ્પના છે આપની આપના ચરણોમાં વંદન હવેના સમયમાં આવી રચનાઓ રચવાવાળા કોઈ દેખાતું નથી
સાચી વાત ભાઈ
❤❤ Gujarat ni rasdhar ho ❤❤
Haa bapa Dula bhaya kaag 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
wah khub saras gujarati song of kavi kag
વડલો કહે છે વનરાયું સળગી વડલો કહે છે વનરાયું સળગી ને મેલી દીયોને જૂનાં માળા ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળા આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળા કો'ક દિ આવીને ટહૂકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારે વિગ્તાળા પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળા મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળા ‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી રચનાઃ દુલા ભાયા ‘કાગ’
Parshuram Chauhan
Parshuram Chauhan .
Superb wonderful song
Nice Sir
ખૂબ સુંદર
આ ભજન યુધ્ધ થયું છે તે ને સમર્પિત
❤❤❤❤❤❤
પ્રીત કરનાર ને પ્રરણામ ❤🙏
Mere papa ka favourite song
Great Of KAVI KAG ❤❤❤
આવા કોરાના કાળમાં આવુ કંઈક અંતર ભાંશી રહ્યુ છે. પરંતુ કયા જઈએ.🙏
Old. Is. Gold
મારું બાળપણ આ ગીતો માં સંતાયેલું છે
Listen song by my great Mukta baa so missed you baa
વાહ ભાઈ ભાઈ
Op😊😊
❤VlNODBHAl❤SHlVABHAl❤SENMA❤🕉️19=11=20.24🕉️
❤🚩❤🚩🚩👌
જયગુરુદેવ સરસ
Full Movie Aapo Ne
It's disco time with Tiger Shroff !!ua-cam.com/video/yehE83hDQcA/v-deo.html
Good
👍👍👍👍
PLEASE ADD LYRICS :DULA BHAYA KAG
👍
સર્વર.ઘણુ.ઐછુ.આવએછે
MBR
the garetes
Very nice
ગુજરાતીજૂનાગીફિલમગીતૉ
Vale vagadyu evu vajintar vanra te vanma song muko
જુનાભૃનમૌકલો
જુનાફિલ્મીભજનમોકલો
Latest release!
ua-cam.com/video/JGqfUuFH0CQ/v-deo.html
Ev e e3 Cces3ssst st yr tu tu
બહુ સરસ
વાહ કાગ બાપુ શું કલ્પના છે આપની આપના ચરણોમાં વંદન
હવેના સમયમાં આવી રચનાઓ રચવાવાળા કોઈ દેખાતું નથી
સાચી વાત ભાઈ
❤❤ Gujarat ni rasdhar ho ❤❤
Haa bapa
Dula bhaya kaag 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
wah khub saras gujarati song of kavi kag
વડલો કહે છે વનરાયું સળગી
વડલો કહે છે વનરાયું સળગી ને મેલી દીયોને જૂનાં માળા ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળા આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળા કો'ક દિ આવીને ટહૂકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારે વિગ્તાળા પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળા મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળા ‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
રચનાઃ દુલા ભાયા ‘કાગ’
Parshuram Chauhan
Parshuram Chauhan .
Superb wonderful song
Nice Sir
ખૂબ સુંદર
આ ભજન યુધ્ધ થયું છે તે ને સમર્પિત
❤❤❤❤❤❤
પ્રીત કરનાર ને પ્રરણામ ❤🙏
Mere papa ka favourite song
Great Of KAVI KAG ❤❤❤
આવા કોરાના કાળમાં આવુ કંઈક અંતર ભાંશી રહ્યુ છે. પરંતુ કયા જઈએ.🙏
Old. Is. Gold
મારું બાળપણ આ ગીતો માં સંતાયેલું છે
Listen song by my great Mukta baa so missed you baa
વાહ ભાઈ ભાઈ
Op😊😊
❤VlNODBHAl❤SHlVABHAl❤SENMA❤🕉️19=11=20.24🕉️
❤🚩❤🚩🚩👌
જયગુરુદેવ સરસ
Full Movie Aapo Ne
It's disco time with Tiger Shroff !!
ua-cam.com/video/yehE83hDQcA/v-deo.html
Good
👍👍👍👍
PLEASE ADD LYRICS :DULA BHAYA KAG
👍
સર્વર.ઘણુ.ઐછુ.આવએછે
MBR
the garetes
Very nice
ગુજરાતીજૂનાગીફિલમગીતૉ
Vale vagadyu evu vajintar vanra te vanma song muko
જુનાભૃનમૌકલો
જુનાફિલ્મીભજનમોકલો