પૂરું કિર્તન - રાખી વાલે દ્રૌપદીની લાજ(લખેલું છે) | panch pandavne kaurav rame jugathe - Mahabharat
Вставка
- Опубліковано 9 лют 2025
- Welcome to my UA-cam channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
પાંચ પાંડવને કૌરવ રમે જુગઠે રે
પાંડવ હારી ગયા રાજને પાટ
પાંચ પાંડવને કૌરવ રમે જુગઠે રે
મામા શકુનીએ પાસાને પાડ્યા રે
મામા શકુનીએ ચોપાટ માંડ્યું રે
મામાએ કાકરીમાં કર્યું છે કપટ
પાંચ પાંડવને કૌરવ રમે જુગઠે રે
ધરમરાજા તો ધરમને ભૂલી ગયા રે
દાવમાં મુક્યા છે દ્રૌપદી નાર
પાંચ પાંડવને કૌરવ રમે જુગઠે રે
પાપી દુઃશાશન દ્રૌપદીને લાવ્યો રે
ભરી સભામાં ખેંચવાને ચીર
પાંચ પાંડવને કૌરવ રમે જુગઠે રે
સભામાં દ્રૌપદીએ પોકાર માંડ્યો રે
કોઈ બચાવી લ્યોને મારી લાજ
પાંચ પાંડવને કૌરવ રમે જુગઠે રે
ભીષ્મહપિતાને દ્રૌપદી તો વિનવે રે
પિતામહ મારી લાજ લૂંટાય
પાંચ પાંડવને કૌરવ રમે જુગઠે રે
સર્વે સભામાં બેઠા નીચું જોઈને રે
નથી સાંભળતા સતીનો પોકાર
પાંચ પાંડવને કૌરવ રમે જુગઠે રે
સતીએ દાંતેથી ચીરને દબાવ્યા રે
એની આંખડીયુંમાં આસુડાની ધાર
પાંચ પાંડવને કૌરવ રમે જુગઠે રે
સતી સભામાં સૌને હાથ જોડતા રે
એની કરુણાનો નથી કોઈ પાર
પાંચ પાંડવને કૌરવ રમ્યા જુગઠે રે
બાણ અર્જુનનું નથી કાઈ કામનું રે
ગદા ભીમની તો પડી ઝોલા ખાય
પાંચ પાંડવને કૌરવ રમ્યા જુગઠે રે
પાંચ પાંચ પતિની હું તો પત્ની રે
પાંચેય બેઠા છે નીચું જોઈને
પાંચ પાંડવને કૌરવ રમ્યા જુગઠે રે
સતીએ કૃષ્ણ ને પુકાર કરીયો રે
તારી બેનડી ને પડી વીરા ભીડ
પાંચ પાંડવને કૌરવ રામે જુગઠે રે
મારી લાજ સભામાં લૂંટાય છે રે
વીરા ગરુડે ચડીને વેલા આવો
પાંચ પાંડવને કૌરવ રામે જુગઠે રે
સતીનો સાદ દ્વારિકામાં પડિયો રે
સાદ સુણીને વીરે મેલી દોટ
પાંચ પાંડવને કૌરવ રામે જુગઠે રે
વાલો પલમાં હસ્તિનાપુર આવિયા રે
લાજ રાખી છે સભાની માય
પાંચ પાંડવને કૌરવ રામે જુગઠે રે
લાજ બેનીની વાલે મારે રાખી રે
એને પેરાવ્યા છે નવા નવા ચીર
પાંચ પાંડવને કૌરવ રામે જુગઠે રે
દ્વારિકાના રે નાથને મારી વિનંતી રે
યુગે યુગે કરજો ભક્તોના કામ
પાંચ પાંડવને કૌરવ રામે જુગઠે રે
પાંચ પાંડવને કૌરવ રામે જુગઠે રે
પાંડવ હારી ગયા રાજને પાટ
પાંચ પાંડવને કૌરવ રામે જુગઠે રે
#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal
જય શ્રી કૃષ્ણ... જય શ્રી સ્વામિનારાયણ ખુબજ સુંદર ગીત ગાયું છે 👌👌👌
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ
જય શ્રી કૃષ્ણ હીરાબેન 🙏
કિર્તન સાંભળવા માટે તમારો દિલ થી આભાર 🙏😊
Jay Swaminarayan
જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😇
સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
Vary nice ❤❤❤❤❤Jay shree Krishna
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏
ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏
હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
🙏જય માતાજી 🙏વાહ બેન ખૂબજ સરસ ભજન ગાયું વાહ 👍👍👍🙏
જય માતાજી પ્રફુલ્લા બેન🙏
કિર્તન સાંભળવા માટે તમારો દિલ થી આભાર 🙏😊
❤❤❤❤❤vary nice Jay shree Krishna
Jay shreekrisana❤
જય શ્રી કૃષ્ણ નીરૂબેન
ખૂબ ખૂબ આભાર તમારા સાથ અને સહકાર માટે❤️🥰🙏
સત્સંગમાં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે
સરસ કીર્તન છે👌રસીલા બેન👍 પણ લખી ને મૂકો🙏🙏 🌹🌹🌹🌹🌹
જય શ્રી કૃષ્ણ જયશ્રી બેન🙏
કિર્તન સાંભળવા માટે તમારો દિલ થી આભાર 🙏😊
હા જલ્દી થી મૂકવાનો પ્રયાસ કરીશું
સરસ ભજન ❤❤❤
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોલેનાથ 🙏
ખુબ ખુબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏🙏
હંમેશા હરી ભજન સાંભળતા રહો, સત્સંગ માં તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️🙏
Ha ben have puru bhajan avi gayu chhe thank you ben
😊😊😊😊🙏🌺
ખૂબ સરસ બેન આંખો માં આંસુ આવી ગયા એવું ભજન છે 🙏
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
બેન લખીને મોકલવા વિનંતી છે 👌
જય શ્રી કૃષ્ણ સોનલ બેન🙏
કિર્તન સાંભળવા માટે તમારો દિલ થી આભાર 🙏😊
હા જલ્દી થી મૂકવાનો પ્રયાસ કરીશું
ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🎉🎉🎉જય શ્રી કૃષ્ણ ❤❤❤❤
જય શ્રી કૃષ્ણ સત્સંગ મંડળના સર્વે બહેનોને🙏
કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 🌺🙏
જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન ગાય આનંદ થાય છે પણ ધર્મરાજાયે નોતો જુગાર રમવાનો પણ કૌરવો અમથો નાસનોથાય આબધુ કરવા વાળો ભગવાન જ હતા
જય ભોલેનાથ 🙏
કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 🌺🙏
હા હરી ઈચ્છા જ હોઈ છે બધી😊
❤
જય રામદેવપીર જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏
નવલા નોરતાની ખૂબ ખૂબ શુકામનાઓ 😊
સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે 😊🙏
વાહ સરસ બૅન જયસીયારામ સતદૅવીદાસ બેન 🙏🙏👌👌
સત દેવીદાસ 🙏🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏
જી@@RasilabenThummar
Bahu saras
જય શ્રી કૃષ્ણ🙏
કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
Sukhpur satsang Mandal 🙏 na Jay shree Krishna 🙏🙏
જય શ્રી કૃષ્ણ વર્ષા બેન🙏
કિર્તન સાંભળવા માટે તમારો દિલ થી આભાર 🙏😊
Shree Krishna satsang Mandal 🙏🙏 na Jay shree Krishna 🙏🙏
જય શ્રી કૃષ્ણ મંડળના સર્વે સભ્યોને 🙏😊
👌👌🙏🙏
જય શ્રી કૃષ્ણ મીના બેન 🙏
કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
🌹🌹🌹🌹🌹👌🏾👌🏾
જય શ્રી કૃષ્ણ 🙏
કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 🌺🙏
જય શ્રી કૃષ્ણ લખી ને મુકો
જય શ્રી કૃષ્ણ🙏
કિર્તન સાંભળવા માટે તમારો દિલ થી આભાર 🙏😊
જલ્દી થી મૂકવાનો પ્રયાસ કરીશું
Lakhi ne muko plz
જય શ્રી કૃષ્ણ🙏
કિર્તન સાંભળવા માટે તમારો દિલ થી આભાર 🙏😊
હા જલ્દી થી મૂકવાનો પ્રયાસ કરીશું
😂
જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏