#માત્ર

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • માત્ર મોટાભાઇના નામે ચાલતી જમીનમાં નામ દાખલ કરવા બાબત #માત્ર મોટાભાઇના નામે ચાલતી વારસામાં મળેલ વડીલોપાર્જીત નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં નામ દાખલ કરવા બાબત

КОМЕНТАРІ • 36

  • @hpraval2646
    @hpraval2646 10 місяців тому +1

    Very good sir

  • @allinformation2424
    @allinformation2424 10 місяців тому +2

    Sir biji badhi Jamin ma mota bhai એ. કુ. વ તરીકે ચાલતા હતા અને જમીન નવી શરતની મળી સે અમાં એમનું જ નામ દાખલ થયું છે ત્યાં એ જમીનમાં એ કુ વ નથી લખેલું તો આ જમીનમાં નામ દાખલ થય શકે

  • @gamitjignesh2902
    @gamitjignesh2902 Місяць тому +1

    જે આ પરિપત્ર 1996 નો છે તેમને નાયબ કલેક્ટર દ્વારા સ્વીકારવામાં આવતું નથી શું કરવું
    અમારે પણ 1956 ની નોંધ સામે અપીલ દાખલ કરેલ છે પરંતુ નાયબ કલેક્ટર દ્વારા તે 1996 ના પરિપત્ર ને માન્યતા નથી તો શું કરવું

  • @hpraval2646
    @hpraval2646 10 місяців тому +2

    સાહેબ તમને કૉલ ક્યારે કરી શકું જવાબ આપજો sir 🙏

  • @vanrajsinhzala944
    @vanrajsinhzala944 Місяць тому +2

    મોડા

  • @imaranliyakat5842
    @imaranliyakat5842 10 місяців тому +2

    સર... એડવર્સ પઝેશન રૂલ્સ ની ગુજરાતી pdf મલશે..
    આના ( એડવર્સ પઝેશન ) પર વિષેશ વિડીયો બનાવશો અને આની વિસ્તૃત માહિતી પ્રદાન કરશો...

  • @allinformation2424
    @allinformation2424 10 місяців тому +1

    Nice information sir

  • @Rayaji_51
    @Rayaji_51 9 місяців тому

    આ.બાબતે એક વકીલ સાહેબ સાથે ચર્ચા કરતા આવી અરજી નાયબ કલેક્ટર ને અપીલ ન કરતા મામલતદારશ્રીને પૂરક વારસાઈ કરવાનો હુકમ કરાવવા અરજી કરવા કરવા અમને સમજણ આપેલ છે

  • @user-rt3nu1en1v
    @user-rt3nu1en1v 10 місяців тому +2

    રજસટર વેચાણ દસ્તાવેજ એ x ભાઈ ના નામે છે તેમા આળી લીટી વારસદાર નામ દાખલ થાય?

  • @thakorkamlesh7698
    @thakorkamlesh7698 10 місяців тому

    Good 👍🏻 sir

  • @aanadbhilofficialkukrda2802
    @aanadbhilofficialkukrda2802 7 місяців тому

    આ . વીડિયો મુકવા બદલ આભાર

  • @jentibhai6280
    @jentibhai6280 15 днів тому

    મો નંબર મોકલો સર જવાબ આપવા માટે વિનંતી છે

  • @ganpatbhaiashal7628
    @ganpatbhaiashal7628 10 місяців тому +4

    સાહેબકોટેકનબરજુતોહોયતોસાહેબ

  • @gujaratigaming2939
    @gujaratigaming2939 5 місяців тому

    Saheb aa paripatrak online nathi batadta to Ani koi linke apo

  • @dharmeshjodhani3432
    @dharmeshjodhani3432 5 місяців тому

    Tamaro number malse saheb?? Please share karo ne possible hoy to

  • @pratapsinhzala4875
    @pratapsinhzala4875 10 місяців тому

    Thanks

  • @rajeshmishra9479
    @rajeshmishra9479 5 місяців тому

    સારી માહિતી આપી પરિપત્ર પણ મૂકી ડો તો ઘણું સારું

  • @jasraj7554
    @jasraj7554 6 місяців тому

    પરિપત્ર ક્યાં થી જોવા મળશે?

  • @god93gaming6
    @god93gaming6 6 місяців тому

    સર પરિપત્ર મળછે કે કેમ,pdf થી

  • @RohitThakor-ce2cn
    @RohitThakor-ce2cn 7 місяців тому

    વળતર કેવી રીતે મરવું તેની માહિતી આપો

  • @khubebgorasheth9158
    @khubebgorasheth9158 7 місяців тому

    साहेब अधिकारी ओ गोल गोल फर्वे छे नत्थी करता ना थाय ऐम कहे छे मारा फादर मृत्यु पामिया ने 3 वर्स थाया

  • @kismatthakor8081
    @kismatthakor8081 10 місяців тому +1

    How to open paripatrak sir

  • @Ramsangthakor4
    @Ramsangthakor4 9 місяців тому

    🤔 સુ કવ કઈ ખબર પડતી નથી 🤔 મારાં દાદા ના પાપા એમને 40 વીઘા જમીન 4સર્વે નામ્બર દરેક સર્વ નં મા 10 વીઘા જમીન ઓકે મારાં દાદા 4 ભાઈ ના પાપા સ્વ થયાં એટલે આ 4ભાઈ નામ જમીન ખાતેદાર લખાયા એટલે એક ભાઈને 10વીઘા જમીન આવી અને એપણ 4ભાઈ સ્વ થયા એમના પુત્ર બધાના પુત્રી થાયને 35 નામ થયાં જમીન મા અમારા દાદા ભાગની જમીન જે 10વીઘા હતી તે ખેતર અમારે નર્મદા નહેર કપાયું એટલે કપાતા અમાર દાદા જમીન 10માંથી કેટલી વધી 🤔કઈ ખબર એવીજી રીતે પેલા ભાઈયોની જમીન એવીરીતે કપાય કોઈને વધારે કોઈને ઓછી જમીન પણ કને કોને કેટલી રહી 10માંથી 🤔કઈ ખબર નથી અને જેમ વર્ષો જાય તેમ જમીન નામ વધતા જાયસે 🤔 અમારા ભગની જમીન જે 10વીઘા હતી તે જયારે કપાય નર્મદામા તો એ જમીન 9 કટકા થયાં 😭 એવીજ રીતે બધા ને થયાં કટકા 🤣 અત્યારે જે જમીન નામ સે તેમાંથી એ કેટલા સ્વ થયાં તો તેમના વારાસદાર જમીન વારસાઈ નથી કરાવતા 🤔 મારો મૈન પ્રસ્ન અમારા દાદા ભાગની જમીન જે અમારી તે જે 9કટકા થયાં તેની જમીન માપણી કરાવ જેટલું માપ નીકાળે તે અલગ કરાવ નવો ખાતા નં નવો સર્વે નંબર પણ ક્યાં જવાનુ કોને કેવાનું 🤔કઈ ખબર નથી અને જમીન માપણી 1 2 3 જાતની માપણી આવે 🤔અમારે કઈ કરવાની 🤔 લોકો કહે જમીન માપણી જેટલી નકલ મા હોય એટલી બધી માપણી થાય તો નકલ બધા આવીજાય પણ અમારે અમારી જમીન કટક સે તેજ કરાવીસી 🤔 લોકો કહે જમીન કટકા હોય તે અલગ ખાતા ના થાય 🤔 અમારે ભાગની વેચવી હોંય કેવીરીતે વેચવી કેમકે કોઈ બીજા સહી કરવા તૈયાયર અને જેને વારસાઈ બાકી તેવો વારસાઈ નથી કરાવતા 🤔 ના કોઈ લાભ લેવી શકાય ના લોને 🤔🤔 સુ કરવું કઈ ખબર પડતી નથી 🤔🤔 કોઈ કસું કરતા નથી જેને જે વધી કપાતા તે વાવી ખાય બધા 🤔🤔🤔

  • @bharatpandya9674
    @bharatpandya9674 10 місяців тому +1

    Har. Parivar. Me erssa
    Adekhai. Tiraskar
    Nichta.
    Aa. Chuki. Hai. Sahab
    Jabbar jast. Vikash huaa
    Jo. Bhajpa. Nye
    Uper bataye. Aavishkar
    Ka. Aayojan. Kiya
    Sath. Sath
    Me. Bhrastachar. Or
    Attachar. Anyay. Ka
    Bhi. Vikash bhajpa. Ke
    Nam. Rekord. Hai
    Jay bhrast gujrat

  • @jayantilalvyas285
    @jayantilalvyas285 6 місяців тому

    Sir,
    Aapno mobile number mali shake?

  • @vinodrathod6562
    @vinodrathod6562 8 місяців тому

    Number please sir