બબ્બે વાટકી ખાઈ જશો - ઢેફાં જેવું દહીં બનાવવાની રીત | how to make thick curd at home | curd recipe

Поділитися
Вставка
  • Опубліковано 3 бер 2024
  • બબ્બે વાટકી ખાઈ જશો - ઢેફાં જેવું દહીં બનાવવાની રીત | how to make curd at home | curd recipe
    **************************
    #how to make curd at home #Curd recipe #dahi jamane ka Tarika #treasurefoodzz #dahi bazar jesi jamane ka tarika #dahi jamane ka asal tarika
    dahi jamane ka tareeka,dahi jamane ka sahi tareeka halwai jaisa,gadha dahi jamane ka tarika,dahi jamane ka sahi tarika,dahi lagane ka tareeka,dahi jamane ka asan tarika,dahi banane ka tarika,dahi jamane ka sahi tareeka,halwai style dahi jamane ka tarika,dahi jamane ka secret,dahi jamane ka tarika,dahi jamane ka tarika in winters,dahi kaise jamaye,dahi jamane ka 4 tarika
    *******************Other links******************
    • હવે શાકભાજી ફ્રીજમાં ર... હવે શાકભાજી ફ્રીજમાં રહેશે એકદમ તાજી | how to store vegetable in the fridge? | @TreasureFood
    • ગેરેન્ટી છે, મિનિટમાં ... ગેરેન્ટી છે, મિનિટમાં બનતા કોઈપણ ડ્રિન્ક,પીશો તો આખા શરીરમાં ઠંડક રહેશે | healthy drink for summer
    • આ ટિપ્સથી રસોડાનું કામ... આ ટિપ્સથી રસોડાનું કામ હવે એકદમ સહેલું! | kitchen tips | kitchen tips and tricks | @TreasureFood
    • એક સેકન્ડ નું કામ માહ... એક સેકન્ડ નું કામ માહિતી જોશો તો આજે જ ઉપયોગ માં લેશો | tips for organized your kitchen | kitchen
    • સાવ સહેલી રીતે કોબી સમ... સાવ સહેલી રીતે કોબી સમારીને અનેક વાનગીઓ ફટાફટ બનાવી શકશો |easy process to chop cabbage| kitchen tips
  • Навчання та стиль

КОМЕНТАРІ • 82

  • @ashananavati7975
    @ashananavati7975 4 місяці тому +43

    બહું જ સરસ દંહી જામ્યું છે. ખાવાનું મન થઈ ગયું અને તમારી સ્પીચ પણ બહુંજ સરસ છે. સમજાવવાની રીત મારે પણ ઘણી વખત ચીકણું થઇ જાય છે. હવે તમારી રીતે આજથી જમાવીશ આજથી જમાવીશ. જયશ્રી કૃષ્ણ🙏🌹🙏👌👌🙂🙂

    • @TreasureFood
      @TreasureFood  4 місяці тому +3

      જય શ્રી કૃષ્ણ 🙏ચોક્ક્સ બનાવજો

    • @rashmipopat8843
      @rashmipopat8843 4 місяці тому +1

      જય શ્રી કૃષ્ણ બહુ જ સરસ રીત બતાવી તમે બેન તમારો ખુબ ખુબ આભાર.

    • @kalpanapatel7212
      @kalpanapatel7212 3 місяці тому

      Nice Recipe thank you Ben sharing for recipe

    • @mukeshpadhiyar8413
      @mukeshpadhiyar8413 Місяць тому

      ક્લચર નો દહીં જમાવવા કેવી રીતે ઉપયોગ કરવાનો જણાવશો

  • @rukhsanaghadiyali6843
    @rukhsanaghadiyali6843 4 місяці тому +6

    Wah ghanu saras dahi banyu che
    Thanks

  • @abczdcfhi1234
    @abczdcfhi1234 4 місяці тому +4

    Ame ready dahi j lavie chie pn Mane tamari aa process gami che , i will try some day

  • @urvashimahida1046
    @urvashimahida1046 4 місяці тому +1

    Waw.. bhot acha bana he..Thanks ❤🙏

  • @katarakhemjibhai1301
    @katarakhemjibhai1301 4 місяці тому +3

    બેન વાહ, સરસ રીતે બન્યુ છે આ ભાર

    • @TreasureFood
      @TreasureFood  4 місяці тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏

  • @harshamewada9295
    @harshamewada9295 3 місяці тому +1

    બહુજ સરસ દહી જામી ગયોછે

    • @TreasureFood
      @TreasureFood  3 місяці тому

      હા ખૂબ જ સરસ આ રીતે જામી જય છે.તમારો ખૂબ ખૂબ આભાર 🙏

  • @prakashjani9698
    @prakashjani9698 10 днів тому

    મને દહીં ખાવાનું શોખ છે ⁰ સરસ વિડીયો છે

    • @TreasureFood
      @TreasureFood  10 днів тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏

  • @user-wi2vd6sx9b
    @user-wi2vd6sx9b 4 місяці тому +3

    Mast dahi jamyu che 💯

  • @gayatripathak9977
    @gayatripathak9977 4 години тому

    Khub saras❤😂

  • @jayshreebrahmbhatt6891
    @jayshreebrahmbhatt6891 4 місяці тому +1

    Sari rit btavi mne gmi 👌👌

  • @dinapatel5929
    @dinapatel5929 4 дні тому

    Fine

  • @kapilabensureshbhaipatel215
    @kapilabensureshbhaipatel215 3 місяці тому +1

    બહુ સરસ

    • @TreasureFood
      @TreasureFood  3 місяці тому

      તમારો ખૂબ ખૂબ આભાર 🙏

  • @user-yj3og6ww5j
    @user-yj3og6ww5j 4 місяці тому

    Very nice pure home style

  • @kavitajhaveri9215
    @kavitajhaveri9215 4 місяці тому

    Saras👌

  • @chhayaassudani3899
    @chhayaassudani3899 4 місяці тому +1

    👍👍👍

  • @ashokchauhan213
    @ashokchauhan213 3 місяці тому

    supper tricks. Thanks.

  • @ansuyagamit387
    @ansuyagamit387 4 місяці тому +1

    Nice trip

  • @chandralekhabhatt437
    @chandralekhabhatt437 Місяць тому

    Saras

  • @vyaskrishna6984
    @vyaskrishna6984 4 місяці тому +1

    Wha nice ❤

  • @anasfatiwala8581
    @anasfatiwala8581 4 місяці тому +1

    Very nice

  • @prerananuzaranu
    @prerananuzaranu 4 місяці тому +6

    પીલેલું દૂધ એટલે ????

    • @TreasureFood
      @TreasureFood  4 місяці тому +2

      મલાઈ વિના નું

  • @bhavnasolanki8261
    @bhavnasolanki8261 5 місяців тому +5

    ઘણીવાર દહીં જમાઈ વાપ પછી પણ દહીં ચીકણો થઇ જાય

    • @TreasureFood
      @TreasureFood  5 місяців тому

      શિયાળામાં આવું ઘણીવાર થાય, તો દૂધને ઢાંકો જે મે વીડિયોમાં બતાવેલો છે એ પ્રમાણે કરીએ તો ચોક્કસ વ્યવસ્થિત દહીં જામે અને ચિકાસ પણ ન આવે

    • @preetbhide4042
      @preetbhide4042 4 місяці тому

      Pilelu doodh matlab

  • @nehashah3797
    @nehashah3797 4 місяці тому +3

    Tame je 2 chamchi dahi shathe 1 chamchi dudh mix karvu te dudh Graham ke thandu levanu medam dahod bhu....j..Sara's thayuche

  • @meenapatel8900
    @meenapatel8900 2 місяці тому

    Mast

  • @utpalbhattacharjee6825
    @utpalbhattacharjee6825 4 місяці тому

    Bahut achha. Ho sake to Hindi me bataiega please.

  • @ashananavati7975
    @ashananavati7975 4 місяці тому +2

    ,🙏🌹🙏👌👌😀😀

  • @fizzabanswadawala5637
    @fizzabanswadawala5637 4 місяці тому +2

    Bav fine dhi jamaviyu khvanu ma thai gyu

  • @mukuldave7767
    @mukuldave7767 4 місяці тому +1

    Tute nahi to Dasta no upayog karwo Dhephaa todwaa

  • @jayeshrana8368
    @jayeshrana8368 4 місяці тому +2

    Bahut jayada janjat he . ... simple method se karo ....vest of times

    • @TreasureFood
      @TreasureFood  4 місяці тому

      Agar khuch achha khana he to thodi mehnat to lagegi or use ghrvalo ki bahot sari tarif milegi

  • @samirlakhia
    @samirlakhia 4 місяці тому

    This is normal process, what is new special method?

    • @TreasureFood
      @TreasureFood  4 місяці тому

      No one makes curd by boiling milk, this is a special method

  • @jyotishah9150
    @jyotishah9150 3 місяці тому

    Aa magajmari karvi nahi ratana jamavi devu

  • @nehashah3797
    @nehashah3797 4 місяці тому

    Sorry dahod nai dahi

  • @jaydeeptrivedi4923
    @jaydeeptrivedi4923 2 місяці тому

    Amare to pilelu dudha j male chhe, pela banavyu aevu dahi to ghare bantu j nathi.. 👍

    • @TreasureFood
      @TreasureFood  2 місяці тому

      Pilela dudh thi dahi thodu Patlu ane Pani no bhag dekhay

    • @TreasureFood
      @TreasureFood  2 місяці тому

      Thank you 🙏

  • @anilparmar6784
    @anilparmar6784 10 днів тому

    ઢેફાં જે વુ એટલે ઘાટું.

    • @TreasureFood
      @TreasureFood  10 днів тому

      કોઈપણ મીઠાઈ હોય એનું એક ચોરસ પીસ હોય એ કેવો કઠણ હોય બસ એવું થોડું કઠણ એને ઢેફુ કહેવાય

  • @dinaxi4562
    @dinaxi4562 4 місяці тому

    ઢેફાં જેવું એટલે શું?

  • @abczdcfhi1234
    @abczdcfhi1234 4 місяці тому

    Very nice