છોટે રામદાસની મોજ | Naitik Vyas | Chhote Ramdas | Mogaldham Bhayla | Santvani

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 32

  • @Jaisomnath-tf4fb
    @Jaisomnath-tf4fb 19 днів тому

    મધુરતા અને નિખાલસ સ્મિત વાહ કેટલું સુંદર ગાય છે આપડી સંસ્કૃતિ ની ઓળખ આ નાના બાળક નાં શબ્દો માં છલકી આવી છે. જય હો

  • @aratipandya1934
    @aratipandya1934 7 місяців тому +5

    વાહ બાલ કલાકાર તમારી મોઝ 🙏

  • @kuldipsinhsgohil274
    @kuldipsinhsgohil274 10 місяців тому +3

    Jay Ho santvani

  • @narshihbhaibarot4019
    @narshihbhaibarot4019 8 місяців тому +4

    જય હો ગુરુદેવ કી

  • @hareshharesh1986
    @hareshharesh1986 10 місяців тому +3

    Ramdas bapu Bhajan ma khovay jay se Ane tme Bhajanni mjak kri ne gav so Ramdas bapu jevi gayki gava ma hji beta bovj sikhavu pde

    • @MaharajaHindustani-zs6if
      @MaharajaHindustani-zs6if 2 місяці тому

      આપ કદાચ વડીલ હસો પણ આ ઉંમરે સ્ટેજ ઉપર થી આવિ રીતે સારી રીતે ગાવું એ રાકી પાકી નાં કામ નથી વાલા જય માતાજી રામદાસ બાપૂ ગોંડલિયા એમના ગુરૂ છે જય માતાજી

    • @AshishchauhanChauhan-sz8bn
      @AshishchauhanChauhan-sz8bn Місяць тому

      भाई ये बच्चा जो गा रहा है, इसमें से 10% भी आपको आता है, आज नही बहुत पुराने जमाने से सब कलाकार किसी ना किसी की नकल करते ही है। ओरिजनल सिर्फ एक थे, नारायण बापू।

    • @Jaisomnath-tf4fb
      @Jaisomnath-tf4fb 19 днів тому

      ભાઈ અત્યાર આ નાનું બાળક આપડી સાચી સંસ્કૃતિ નાં ભજન ગાઈ રહીયો છે જે ખોવાય ગયું છે આ બાળક નાં શબ્દો દ્વારા આપડી જૂની સંસ્કૃતિ નાં ભજન મા છલકાય છે

  • @JayrajDhadhal-n9e
    @JayrajDhadhal-n9e 11 місяців тому +2

    jay ho kay n ghate ma mogal aapni harek mano kamna purn kare

  • @RanaRandhir-by8eb
    @RanaRandhir-by8eb 10 місяців тому +3

    Adbhut balak sab ram ji ki kripa hai.

  • @pratik_ramanadi
    @pratik_ramanadi 8 місяців тому +1

    Vah ramda😊

  • @aratipandya1934
    @aratipandya1934 7 місяців тому +1

    જય માઁ મોગલમાં 🙏🚩🙏

  • @miteshsolanki2732
    @miteshsolanki2732 9 місяців тому +2

    Jay ho

  • @hareshharesh1986
    @hareshharesh1986 11 місяців тому +2

    Ramdas ni acting karvama hji ghanu sikhvu ple

  • @karshanmundhva4127
    @karshanmundhva4127 11 місяців тому +1

    Bhia aa umr maa aavu bhajn krvu e bov mote vaat she Aaj ne prja aa naa kre sake bhia

  • @JayrajDhadhal-n9e
    @JayrajDhadhal-n9e 11 місяців тому +3

    bhjan ma notanki sale nkal sache pn please sneda n gata

  • @RameshbhaiMakwana-s2w
    @RameshbhaiMakwana-s2w 10 місяців тому +2

    જય.હો.સંતવાણી

  • @jayeshviyash8864
    @jayeshviyash8864 11 місяців тому +2

    જય હો સંતવાણી જય સીતારામ

  • @HakubhaDarbar-ot3gc
    @HakubhaDarbar-ot3gc 6 місяців тому +1

    જય હો

  • @thakorshaileshpravinjithak7632
    @thakorshaileshpravinjithak7632 Місяць тому

    Jordar gayiki

  • @BagdaJentibhai
    @BagdaJentibhai 11 місяців тому +2

    જય ગુરૂદેવ ખૂબ સરસ

  • @ManojPatelOfficial1985
    @ManojPatelOfficial1985 Рік тому +2

    હા મોજ હા

  • @ghanshyambhaipatel4782
    @ghanshyambhaipatel4782 7 місяців тому

    Saras mharaj

  • @Pruthvisinhparmar-pd7wh
    @Pruthvisinhparmar-pd7wh 5 місяців тому +2

    Jay.hoo.🇮🇪🙏

  • @YOGESHRathod-nx8us
    @YOGESHRathod-nx8us 6 місяців тому

    👌🙏👌👍

  • @shivkrushnsastri
    @shivkrushnsastri 11 місяців тому +16

    ભજન માં નૌટંકી ન ચાલે 🙏પોતાની ગાયકી સરસ જ છે 👍રામદાસજી ની પોતાની મસ્તી હોય 🙏બાલ મારાજ એક્ટિંગ કરવા થી ધ્યાન ભટકી જાય 🙏ગુરુજનો એ શીખ આપી, સ્વયં ની મસ્તીમાં પણ જબરું ગાઈ શકે છે 🙏🚩🚩હર ભોલે 🚩જય હો ગુરુદત ગિરનારી કી 🚩🙏🙏🙏

    • @divyangpdholakiya5147
      @divyangpdholakiya5147 11 місяців тому +3

      sala ny sahkar aapo aemne naa banay vu che me ne tame ny ramdasji ne nathi vandho to bija ne no hovo joyo jay mataji

    • @ashutoshmehta7728
      @ashutoshmehta7728 9 місяців тому

      ​sav sachi vat che aa bal kalakar ni aatli saras suruat che ema khoti comment na karvi joiye​@@divyangpdholakiya5147

    • @baraiyalalji4354
      @baraiyalalji4354 6 місяців тому

      આ રામદાસજી કરતા પણ સારુ ગાય છે

    • @55dwarkesh
      @55dwarkesh Місяць тому +1

      બીજું કંઈ આવડે છેકે કોઈને નીચી દેખાડવા શિવાય. .. આખુ ભજન સાંભળ્યું પણ ક્યાંય નૌટંગી જેવું મને તો ના દેખાણું....આ ઉંમર માં ભજન ગાય એટલે બહુ સરસ કહેવાય.....બાકી આજના છોકરા મોબાઈલ માંથી ઊંચા જ નથી આવતા...... સાચુ હોય તો લાઈક કરો

  • @vijaykothariya6388
    @vijaykothariya6388 6 місяців тому +1

    વાહ 😊