Vishal bhai J-20 nai G20 hoy...enu aakhu naam Gujarat-20 kehvay...Biju aane ghani no kevay ghani lakdani hoy aane modern expeller machine kehvay.. Aa machine ma tel nikadti vakhte 70 degree upar tempreture vahyu jay. Etle eni gunavatta ghati jaay.. Bijaane aa jankari aapo e saru. Hu Tel na lroduction ma chhu etle aa mahiti aapu chhu
મગફળીમાં ન્યુટ્રીશન હોય છે. પણ અહીંયા આ પ્રોસેસની અંદર જ્યારે મગફળીને બોઈલર થી ગરમ કરવામાં આવે છે ત્યારબાદ લોખંડના મશીનથી એને પીલવામાં આવે છે ત્યારે તેલ નીકળતી વખતે જ એ હાઈ ટેમ્પરેચર ઉપર નીકળે છે એટલે તેલ નીકળતી વખતે જ એના ન્યુટ્રીશન નાશ પામી જતા હોય છે. જ્યારે લાકડાની ઘાણીમાં તેલ નીકળતું હોય છે ત્યારે તે ઠંડું નીકળે છે એટલે એના ન્યુટ્રીશન નાશ નથી પામેલા હોતા. ખાવાનું બનાવતી વખતે તેલ ગરમ થાય છે તો તમને જણાવું કે મગફળીના તેલનો સ્મોક પોઇન્ટ 225° હોય છે અને આપણે જ્યારે હાઈ ફ્લેમ ઉપર ભજીયા પણ તળિયે છીએ ત્યારે તેનું ટેમ્પરેચર વધુમાં વધુ 200° જતું હોય છે એટલે સ્મોક પોઇન્ટ ના પહોંચવાના કારણે ઘાણીના તેલની ગુણવત્તા ઘટતી નથી.
@@AIGIRI_NATURALS તમે ઉપર લખ્યું છે ૭૦ ડિગ્રી તાપમાન થઈ જાય એટલે ગુણવતા ઘટી જાય અને મારા ઘરે શાક બનાવતી વખતે પહેલા તેલ મૂકે ત્યારે થોડી વાર મુકો એટલે એમાંથી સહેજ વરાલ નીકળવા માંડે છે એટલે એ સમયે વધુ ફ્લેમ ઉપર તેલ ગરમ થાય એટલે ગુણવતા ઘટી જ જાતિ હોય
Tamane sahaj vada jevu bolata no aavade
જે ગામડે તેલની ઘાણી પહેલા હતી, અને હાલમાં નથી ત્યાં ઘાણીનાં આયોજન કરવાથી મગફળી, તલ નાં વાવેતર ઉત્પાદન થશે અને વધશે,,,🙏
Vishal bhai J-20 nai G20 hoy...enu aakhu naam Gujarat-20 kehvay...Biju aane ghani no kevay ghani lakdani hoy aane modern expeller machine kehvay.. Aa machine ma tel nikadti vakhte 70 degree upar tempreture vahyu jay. Etle eni gunavatta ghati jaay.. Bijaane aa jankari aapo e saru. Hu Tel na lroduction ma chhu etle aa mahiti aapu chhu
ખાવાનું બનાવતી વખતે તેલ ને ગરમ કરે પહેલા ત્યારે પણ વધારે તાપમાન હોય ત્યારે ગુણવતા ઘટે કે નહિ?
મગફળીમાં ન્યુટ્રીશન હોય છે. પણ અહીંયા આ પ્રોસેસની અંદર જ્યારે મગફળીને બોઈલર થી ગરમ કરવામાં આવે છે ત્યારબાદ લોખંડના મશીનથી એને પીલવામાં આવે છે ત્યારે તેલ નીકળતી વખતે જ એ હાઈ ટેમ્પરેચર ઉપર નીકળે છે એટલે તેલ નીકળતી વખતે જ એના ન્યુટ્રીશન નાશ પામી જતા હોય છે. જ્યારે લાકડાની ઘાણીમાં તેલ નીકળતું હોય છે ત્યારે તે ઠંડું નીકળે છે એટલે એના ન્યુટ્રીશન નાશ નથી પામેલા હોતા.
ખાવાનું બનાવતી વખતે તેલ ગરમ થાય છે તો તમને જણાવું કે મગફળીના તેલનો સ્મોક પોઇન્ટ 225° હોય છે અને આપણે જ્યારે હાઈ ફ્લેમ ઉપર ભજીયા પણ તળિયે છીએ ત્યારે તેનું ટેમ્પરેચર વધુમાં વધુ 200° જતું હોય છે એટલે સ્મોક પોઇન્ટ ના પહોંચવાના કારણે ઘાણીના તેલની ગુણવત્તા ઘટતી નથી.
@@AIGIRI_NATURALS તમે ઉપર લખ્યું છે ૭૦ ડિગ્રી તાપમાન થઈ જાય એટલે ગુણવતા ઘટી જાય અને મારા ઘરે શાક બનાવતી વખતે પહેલા તેલ મૂકે ત્યારે થોડી વાર મુકો એટલે એમાંથી સહેજ વરાલ નીકળવા માંડે છે એટલે એ સમયે વધુ ફ્લેમ ઉપર તેલ ગરમ થાય એટલે ગુણવતા ઘટી જ જાતિ હોય
Vadodara mate no nombar hoi to apo
બેસ્ટ ક્વોલિટી 3 વર્ષ અનુભવ છે 👌👌
Price
2500
તેલ નો ભાવ તો આપો
Ha bhav apvo jaruri che pan aa Loko nathi apta😊
2500
100 રૂપિયા કીલો
Dana mathi kharab dana alag nathi karta ? Kakra ?
ખૂબ સારી માહિતી આપી,ચોક્કસ મુલાકાત લેસુ,તેલ ખરીદ સુ.
Toy bhay ek nli evi fit kruj hoy mix thay eni
Wah Vishalhbhai - Superb Presentation. Anand Sindhav ❤
Swaminarayan bhagwanna Ashirwad chhe
ઉર્મિલ ભાઈ આપણી વાત સો ટકા સાચી છે જય સ્વામિનારાયણ
લોકોને,ભેળસેળ,વાળા,તેલથી,બસાવો,અને,સોખુ,મગફળીનુ,તેલ,ખરીદવાની,સલાહ,આપો,,જય,માતાજી
હાલ શુ ભાવછે
આપ નો ખુબ ખુબ આભાર
Price??
Bije moklvu hoy to shu delevry charge??
1 varas sudhi no stok kariye to bagada se nahi ne
ખુબ સરસ 👌
Bhai badha 15kg net tel j aape che tame ekla nathi aapta
Orgonik farming frofitebel farming best jevik kheti garin gujrat best sokidar modi saheb great
Sarsh mahiti tame api amne te bdal thanks.pan ret???
On-line KHEDA Mali shake bhav and curior charge
Thanks for giving us information 🙏
J 20 ??????
K G20??????
Kai mag fali?
આજનૉ.ભાવ.કેટલૉછે
Mangavvu hoy to kavi rite order Kari sakay?
15 kg... Na bhav su che?
2500
Please tell Whole sale Price per litre
Junagadh ma pan 1 aavi tel ni ghaani ni visit Karo ne please
જય સ્વમિનારાયણ ❤❤❤
હાલ શુભાવછે
ભાવ શું છે સીંગ તેલના ડબ્બાનો
Wah vishalbhai nice information 🙏
Amdavad ma kya thi oil levu address mokalo
જય સ્વામિનારાયણ
Rate of oils must tell to viewver
2500
Ahmedabad home delivery Thai sake?
150 thi 200 Rs. 1kg magfali no bhav che. Jo 150 pakdine chali to 15 kg na 2250 khali magfalina thai. ane aa bhai 2500 ma akho dabo kevi rite api sake?
Jay shree swaminarayan
Hu Kutch thi
Mare tamaru Oli gar mate joeye chhe to kevi rite mokli Sako. Plz reply sur
Video ma 3:15 minute ae contact number aapyo che
Bhai badha 15kg net tel j aape che tame ekla nathi aapta bhai bav jaldi bole che kai samaj nathi padti
એક સ્માર્ટ વોચ માટે નો પણ વિડિયો બનાવો 🙏🙏 please
Khub saras
ખૂબ ખૂબ ધન્યવાદ
એલા ભાઈ આ વિડીયો ત્રણ વાર આવી ગયો છે
Very good job from dharti oil mill
Nice and clean factory 👍
Surendranagar ma kya malse dharti tel???
Surendranagar ma jotu hoy to ame kadhavelu che magfali nu tel tamaro contact number aapjo
આણંદ માં ક્યાં મળસે ભાઈ
Price su che
Jai swami narayan
Tel no bhav janavso
તમે સ્પેન્ડર મોડિફિશન નિ મુલાકાત્ લ્યો જે રાજકોટ માં હોય
🙏
મગફળી અને તલનાં વાવેતર પણ બંધ થઈ ગયા છે કારણ કે દરેક ગામડાઓમાં ઘાંચીની ઘાણી જ નથી રહી,,,🙏
Jamnagar મા ધરતી સીંગતેલ મળે કે નહિ ?
Bhav janavo.....bhav vina kevi rite kharidavu
સર ભાવ થોડા બદલતા રહેતા હોય છે, આપો આપે નો નંબર પર એક ફોન કરો હાલની બધી ભાવની માહિતી આપને આપી દેશે
Bhav to ke boghabhai
Saras mahiti apo Bhai dharti oil mil ni pan dabani kimat to janavo
Good information 👍
Bhai tamaru bhalu thase .
ખુબ સારા માણસ છે
2500
१५ kg oil no dabbo. Su bhav chhe. Surat khate joiye chhe.
Good vishal bhai
કીમત સુ છે ૧૫ કિલોના
2500
Waaaaa supar video bhai
Haji Loko ne khabar nathi prachar ni jarur che
prise ? mumbay ma levu hoy to
2500
Price su che 15 kg oil tin ni.
2500
Dabbano bhav Ane dilvari kiya male dakshin gujratma ae jaherat karo
Super bhai
Wonderful video
Price
Bharat bhai આમાં ફોન જ કરો +91 70967 01212
Wah Bhai 😊👌❤️
ઘર બેઠા કઈ રીતે મગાવિયે
Baroda mokalso
જય શ્રી સ્વામિનારાયણ. ૧૫કીલો ડબ્બા નો ભાવ જણાવશો
Jay swaminarayan 🙏
Su price chhe
Nice information bro 👍👍💯
Mumbai ma 4 dabba joita hoi to mokalso ? Whom to contact
વડોદરા શહેર મા આપ સિંગતેલ મોકલાવો છો.
Video ma 3:15 minute ae contact number aapyo che
Good information...👍
Su price chhe
🙏🙏🇮🇳🇮🇳 खुब सरस विडियो छे आ कंपनी वालो 100%चोखखु सिंग तेल आपशे। मारे दर महिने बे डब्बा जरुरी छे
Well done,pure
Helsel malse
Wah
મીની ઓઈલ મીલ મા બધે વીશ નંબર વાપરે છે દરેક ખેડૂતો મીની ઓઈલ મીલ નું જ તેલ વાપરવું જોઈએ ગૃહિણી નું બજેટ ના પોશશે માટે ચોખ્ખું મગફળી નુતેલ મીની ઓઈલ મીલ નું જ તેલ વાપરવું જોઈએ
👍👌👌👌
Nice 👍 price ketli
cold press tol 😊
Good ❤️
ભાવ જણાવો
Price please
2500
1 dabo zoyto hoy to Rajkot bazar ma tamna agency nu adars aapo
Good
Fantastic
Good vid
સીંગતેલ ની કોલીટી તો બતાવો કેવું હોય ઘણી નું તેલ
Ready made ma 40% mixup govt. Allowed che ne company 40% + j add kare che bhedsed... Ena karta to saruj hase bhai.....
Aane ghani no kevay
ખોટા વહેમ માં છો. ક્યાંય ભેળસેળ ની છૂટ નથી.
કિંમત તો જણાવો ભાઈ
આખો વિડીયો જોવો ...
ભાવસુ છે
તળવા માં ચાલે અને ડાબા નો ભાવ જણાવો
અમારે ડબ્બો જોઈતો હોય તો કેવી રીતે મળી રહે ઘરે બેઠા
Rate
Call to 70967 01212
👍✅
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
15 kg no bhav aapo