Rajkot Gopal Snacks factory fire । Jagdish Mehtaએ Gopal Namkeenમાં લાગેલી આગને લઇ ખોલ્યા મોટા રાજ

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 166

  • @gohelchanabhai2374
    @gohelchanabhai2374 Місяць тому +12

    વાહ,, જગદીશભાઈએ ,, વાસ્તવિક રજૂ કરી,,, ધન્યવાદ

    • @JagdishbhaiVaghela-j5u
      @JagdishbhaiVaghela-j5u Місяць тому +1

      જગદીશભાઈ મહેતાનો ખૂબ ધન્યવાદ્ વાત

  • @shantilaljadav-rr7xm
    @shantilaljadav-rr7xm Місяць тому +8

    વાહ! જગદીશભાઈ, આપે વાસ્તવિકતા પ્રસ્તુત કરી.

  • @Sagar_makwana1992
    @Sagar_makwana1992 Місяць тому +18

    Jagdish bhai ekdam 100% sachi vaat chhe tamari

  • @VishwashThakar
    @VishwashThakar Місяць тому +11

    જગદીશ દાદા તમે કહો છો તે, સાચી વાત છે બાહ્યણ કહે છે તે સાચી વાત છે મહેન્દ્ર દાદા ઉના ના નમસ્તે જય માતાજી સીતારામ જય ગુરૂ મહારાજ

  • @vatsalvachhrajani42
    @vatsalvachhrajani42 Місяць тому +3

    Point to point analysis

  • @gavithappybirthdayramchara770
    @gavithappybirthdayramchara770 Місяць тому +2

    Sir you are brave and strong jarnalist very good speech sir jagdis sir

  • @raviparmar6026
    @raviparmar6026 Місяць тому

    Wah jagdis bhai mehta tamara jevu sachu bolvsni himat nathi koi ma❤

  • @indravadanbhatt1059
    @indravadanbhatt1059 Місяць тому +8

    જગદીશભાઈ
    એસ. ટી બસ માં પણ ફાયર સેફ્ટી ની બોટલ હોય છે છતાં કોઈ ડ્રાઇવર કે કન્ડક્ટર ને એને કેમ ઓપરેટ કરવું તે આવડતું જ નથી

  • @amrishparekh2972
    @amrishparekh2972 Місяць тому

    વાહ વાહ ખુલે ખુલ્લેઆમ સત્ય હકીકત જાહેર કરો છો ખુબ ખુબ ઘન્યવાદ આપના જેવા પત્રકારો 10000 હજારે એક હોય છે

  • @pravinjivrajani7483
    @pravinjivrajani7483 Місяць тому

    એકદમ. Sachot vat , jagdishbhai.

  • @Harsurbhaikhachar
    @Harsurbhaikhachar Місяць тому +2

    ખુબ ખુબ ધન્યવાદ સાહેબ

  • @MukeshKaka-zg6rj
    @MukeshKaka-zg6rj Місяць тому +1

    જગદીશ ભાઈ આ અગકાયા કારણે લાગી છે કોઈના અદાવત થી નથી બન્યું ને ❤❤❤❤

  • @poriyadayalji6247
    @poriyadayalji6247 Місяць тому +1

    વાહ સાહેબ.ધન્યવાદ.સાચીવાતકરી.

  • @jayendrasinhjhala8420
    @jayendrasinhjhala8420 Місяць тому +3

    મહેતા સાહેબ આપની સાવ સાચીવાત છે

  • @KishorChavda-hh3ch
    @KishorChavda-hh3ch Місяць тому +3

    જગદીશ મહેતા સુપર સ્ટાર

  • @MukeshKaka-zg6rj
    @MukeshKaka-zg6rj Місяць тому +1

    જગદીશ ભાઈ તમારીવાત સાંસી છે ❤❤❤❤

  • @jitendrabarot2019
    @jitendrabarot2019 Місяць тому

    Vah Jagdish bhi ❤

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya Місяць тому +2

    મહેતા સાહેબની વાત સાચી છે

  • @manilalkapuriya1339
    @manilalkapuriya1339 Місяць тому

    આજે મગફળી નો કોથળા કાંડ યાદ આવી ગયો સાહેબ

  • @jigneshrupavatiya3036
    @jigneshrupavatiya3036 Місяць тому +6

    પરષોત્તમ રૂપાલા છે ત્યાં સુધી ગોપાલ નમકીન નું કઈ નહિ થાય લખી લેજો

  • @pallavivyas4522
    @pallavivyas4522 Місяць тому

    Jagdish bhai tame ekdam sacha cho bhai..slam tamne 🎉

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 Місяць тому +3

    ખૂબ. સાચુછૈ.રોજ.રોજ.નવૈ.નવુ....બસ...

  • @pravinbhaisoliyasoliya1557
    @pravinbhaisoliyasoliya1557 Місяць тому +4

    જગદીશભાઈ તમારી વાત સાચી છે

  • @Vishal_desai
    @Vishal_desai Місяць тому

    Khub saras reporting.

  • @bmchhaya
    @bmchhaya Місяць тому

    વાહ જગદીશ ભાઈ વાહ, ખૂબ જ સચોટ અને હિંમતભેર બધું જ કહ્યું. તમને સલામ છે સાહેબ

  • @idrishkachaliya-gk5rh
    @idrishkachaliya-gk5rh Місяць тому +2

    GUJRAT,,GOVRAV,,,SO,,,SALAM,,SAA

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 Місяць тому +2

    Congratulations 😊😊😊

  • @amarsinhrathod6943
    @amarsinhrathod6943 Місяць тому +2

    આ આગથી બાલાજી વેફર,અવધ, વગેરે કંપની ઓ થોડું ધ્યાન રાખવું

  • @rasikrabadiya288
    @rasikrabadiya288 Місяць тому +3

    Sav sachi vat sr

  • @NITIEJNARAYN
    @NITIEJNARAYN Місяць тому +2

    સાચી વાત છે...પત્રકાર માં તમને બહોળો અનુભવ છે અને સાચી વાત સામે લાવો છો ખૂબ અનુભવી અને જુના અને જાણીતા પત્રકાર ખૂબ સરસ વાત કરી

  • @smitbhadja3219
    @smitbhadja3219 Місяць тому +2

    Jagdish Sir is right-Gujarat First and Umang Raval should prioritize discussing significant incidents. If a major organization like Reliance faces a fire, there should be at least a two-hour debate on it. Why is there always a focus on targeting small and medium-sized organizations instead?

  • @DashrathsinhParamar
    @DashrathsinhParamar Місяць тому +1

    100%sachi vat kari mehta sir

  • @DhambaSodha-en3pl
    @DhambaSodha-en3pl 21 день тому

    Vha.....jag.... bhai

  • @UpendrasinhjitendrasinhChauhan
    @UpendrasinhjitendrasinhChauhan Місяць тому +3

    100%sar sachi vaat6

  • @bharatbhatt2618
    @bharatbhatt2618 Місяць тому +2

    Fire was taken place at Moti Khavadi, Jamnagar Big Mall. It was also big fire. Thanks God, no human casualty. Matters were investigated by the owner. Whether we got suggestions to improve in fire fighting/fire safety ..? Important is implementation of law.

  • @kishornakum5384
    @kishornakum5384 Місяць тому

    દુબઈમાં માં પણ છે ગોપાલ

  • @pankajadhyaru4354
    @pankajadhyaru4354 Місяць тому +1

    Bhai budhvare kampni ma raja hati to kevi rite aag lage?

  • @raolranjitsinh9347
    @raolranjitsinh9347 21 день тому

    ગુજરાતકયતરફ ગયરહયુછે

  • @vinaypandya7683
    @vinaypandya7683 Місяць тому +5

    જીએસટીએ ૧૩ કરોડની ડીમાન્ડ નોટીસ બે દિવસ પહેલાં મોકલી છે

  • @vinodbhaipatel5512
    @vinodbhaipatel5512 Місяць тому

    Vah jagdishbhai vah sachi mahiti mate

  • @PandyaVimalbhai
    @PandyaVimalbhai Місяць тому +2

    આ બધા મોટા વહિવતિયા હોય છે એમ કરી છટકી જાય છે જેમ કે ટીઆરપી માં

  • @dineshriyani1877
    @dineshriyani1877 Місяць тому +2

    હપ્તા આપો અને મોજ કરો

  • @hardikdhaduk1257
    @hardikdhaduk1257 Місяць тому

    RMC માં ફાયરબ્રિગેડ માં ભષ્ટ્રાચારી અધિકારી જે હૂં જાણું છૂ 1990 થી. મારૂં ટેલીફોન બુથ. હતું એટલે મને જે જે ફાયર ઓફિસર કરેલ ભષ્ટ્રાચારા
    કમાઇને ઉપર આકા ઓ ને પણ પહોંચાડવી પડે છે આ જગ્યા એ આવવા માટે લાખો રૂપિયા
    ખર્ચ ના પડે છે દિનેશ ધડુક

    • @hardikdhaduk1257
      @hardikdhaduk1257 Місяць тому

      જ્યારે આગ લાગી હોય ને માલિક મુશ્કેલી માં હોય ત્યારે પત્રકારો ની રફરજ હોય છે ને આ બનાવ વખતે ઈન્ટરવ્યુ લેવો અનિવાર્ય નથી એ નો બનાવ માં થી બહાર નીકળી પછી લયસકો છો ધડુક દિનેશ

  • @kiritbhaipatadiya5145
    @kiritbhaipatadiya5145 Місяць тому +3

    શૅરનૃ.શૃ.થાશૅ.જઞદીશભાય.

  • @AMRUTBHAIPARMAR-nw5ks
    @AMRUTBHAIPARMAR-nw5ks Місяць тому

    ખૂબ જ સચોટ વાત રજૂ કરી છે, પણ કોઈના પેટનું પાણી પણ હલતું નથી, સબ ગોલમાલ ચાલે છે,

  • @GulamAli-kp5om
    @GulamAli-kp5om Місяць тому +2

    Insurance claim mate agg lagawama avi che

  • @AnandPatel-c7k
    @AnandPatel-c7k Місяць тому

    જગદીશ ભાઈ ને ફાયર ચાલુ કરવામાં રાખી દયો

  • @manubhaimaadam3735
    @manubhaimaadam3735 Місяць тому +1

    Short circuit thi aag lage j nahi karan ke MCB& ECB jevi svich hoy to minor spark thay toye bandh thayi jay etle aag lagadi che final

    • @dhavalbhalodiya7246
      @dhavalbhalodiya7246 Місяць тому

      Realiance mall moti khavdi ma pan short circuit thi j lagel yad karavyu ............

  • @dfk-e5r
    @dfk-e5r Місяць тому +1

    ફાયર કંટ્રોલના સામાન્ હોય તો પણ ચલાવવાની હિંમત પણ જોઈએ ને.

  • @dilipchavda3769
    @dilipchavda3769 Місяць тому +2

    Bhai ipo lunch thyo chhe

  • @Nik6666-K
    @Nik6666-K Місяць тому +4

    IPO ma badha ne chuno lahaivo to

  • @amrishparekh2972
    @amrishparekh2972 Місяць тому

    આગલગાવો પૈસા બનાવો એક પૈસા બનાવવાનો રસ્તો છે

  • @hbt253
    @hbt253 Місяць тому +4

    Sachi vat bolvani himmat Bhudev j kare.

  • @maheshgugadiya7309
    @maheshgugadiya7309 Місяць тому +1

    Selery b puri ny deta sosan j kare che udhiyog pati ama kya thi fire staff ni bharti kare varso juna fire na batla b amnen padi rahela hoy che koi check kartu b nathi

  • @rushikgoswami1769
    @rushikgoswami1769 Місяць тому +2

    जगदीशभाई ने एक द खातू आपी देवा नि जरूर छे..❤ 😢

  • @bharatpatel2098
    @bharatpatel2098 Місяць тому +2

    Sachi wat she

  • @hareshbhaibhimani4132
    @hareshbhaibhimani4132 Місяць тому

    Good

  • @aayeshbagda1339
    @aayeshbagda1339 Місяць тому +1

    💯

  • @laljibhaipatel2922
    @laljibhaipatel2922 Місяць тому +1

    Mehtabhai 15 minutes Thi Vadhare video no banavo
    Shambhad vama Aave

  • @devrajsinhchudasama4473
    @devrajsinhchudasama4473 Місяць тому +4

    Vimo pakava mate karyu bhai😂😂😂

  • @manubhaimaadam3735
    @manubhaimaadam3735 Місяць тому +1

    Khali pepar ane puntha j salgaviya che tel ma aag nathi lagi

  • @pravinbhaisoliyasoliya1557
    @pravinbhaisoliyasoliya1557 Місяць тому +1

    દસ્તાવેજ ની વાત આશિષે

  • @yusufkk3616
    @yusufkk3616 Місяць тому +1

    Media vara ne koky kayo ek diavs factory ke building bandhi ne jove kem kam thai che , a loko ej Rajkot ne dai naykhe che media vara ne paisa khava che

  • @dfk-e5r
    @dfk-e5r Місяць тому +1

    fire capital bani gayu che.

  • @prabhubhaipatel-nn4sq
    @prabhubhaipatel-nn4sq Місяць тому +1

    શ્રી જ

  • @bestbest1519
    @bestbest1519 Місяць тому +1

    Sachi vat su che e aapne km khbr pde tmare to khali betha betha vat karvi che...

  • @anant8989
    @anant8989 Місяць тому

    Malik karta pan manager culture vadhu khatarnak chhe.

  • @hitendragohe80
    @hitendragohe80 Місяць тому

    સરકાર નીતિ ના કારણે અનીતિ ના કામ પબ્લિક કરે છે

  • @sadikkaladya7910
    @sadikkaladya7910 Місяць тому

    JAGDIS Bhai
    Aa Gujarat na karodpatie

  • @amrishparekh2972
    @amrishparekh2972 Місяць тому

    હવે એગ્રોજો ભારતમાં સાસન કરવાનો સમય આવશે

  • @Klpr003
    @Klpr003 27 днів тому

    Sekhchali chhe k patrakar ?

  • @rajwadifarmramkaravadara2160
    @rajwadifarmramkaravadara2160 Місяць тому +2

    1400 /- crod ni nitish male etle aglage

  • @YasinVora-fm4vn
    @YasinVora-fm4vn Місяць тому +1

    એક વાક્ય ખૂબ જ સરસ લાગ્યું
    અધિકારી પણ લાંચિયા અને ભ્રષ્ટ હોય છે👍👍
    એમના માં અકલ હોય છે પણ રૂપિયા ના જોર સામે એ બુધ્ધુ બની જાય છે .

  • @aayeshbagda1339
    @aayeshbagda1339 Місяць тому +1

    He Ram

  • @ratilalpatel2517
    @ratilalpatel2517 Місяць тому

    Is there waere perfect safety system? Any body inquire and check the safety system? 🎉 many fire extinguishers were there,? Have any report of safety equipments submitted by the Gopal Namkin?

  • @visionbybk
    @visionbybk Місяць тому

    Ghar mA y manegement n thatu hoi badhi company ma safety officer j hoi che

  • @jujardudhiyawala8178
    @jujardudhiyawala8178 Місяць тому +1

    Rawalsaheb jagdisbhai 2000 workers je fectory ma kaam karta hoy ane atli bhisan aag lagta koy jaan haani na thay ano Matlab k aaaag Jai buji ni lagawa ma avi che awa loko ne jail ma ajiwan nakhi dewa joiye tatha kasurwar Adhikari ne pan

  • @harshadbhaimovaliya5380
    @harshadbhaimovaliya5380 Місяць тому

    આપો.ભાજપ ને મત. અંધ. ભકતો.હલકા ઓ

  • @YasinVora-fm4vn
    @YasinVora-fm4vn Місяць тому

    વીમા રકમ કેટલી ક્લેમ કરવા માં આવશે એ પણ જાણવું જરૂરી છે .

  • @babubhaiprajapati457
    @babubhaiprajapati457 Місяць тому

    Sir, 100Taka vat sachi chhe...

  • @laxmikantpujara7315
    @laxmikantpujara7315 Місяць тому

    સાચી વાત કરી ...

  • @Zulfikar-m2g
    @Zulfikar-m2g Місяць тому

    आग लगी के लगाई गई....?

  • @idrishkachaliya-gk5rh
    @idrishkachaliya-gk5rh Місяць тому +2

    SURAT,,RAAL,,TAEM,,KRIYANA,,VALA,,NO,,VIMO,,PA

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 Місяць тому +3

    man vilan insurance claim

  • @navinbhalani5505
    @navinbhalani5505 Місяць тому +2

    2% success full loko , 98% common loko ne miserable banavi ne paisa nichove chhe.

  • @visionbybk
    @visionbybk Місяць тому

    Bhai ek var company chalvo to khabar pade badhu hoi j company ma

  • @laxmikantmakawana3506
    @laxmikantmakawana3506 Місяць тому

    Jagdisbhai badhaj visyo upar bolo savo tame salahakar bani jav

  • @jaydipsinhjethwa5803
    @jaydipsinhjethwa5803 Місяць тому

    D-mart crystal mall ma pan eak divas aavu j thase

  • @LalitVegda
    @LalitVegda Місяць тому +1

    વીમો. પાકી. ગયો

  • @solankikaviya
    @solankikaviya Місяць тому +1

    ગોપાલ ના બલુન😮

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 Місяць тому +1

    Congratulations 😅😅😅

  • @narendrasanghavi5542
    @narendrasanghavi5542 Місяць тому

    Selute bhudev 🎉

  • @rajeshhothi931
    @rajeshhothi931 Місяць тому +1

    Nirav modi, harshad mehta nu bolo vaniya

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 Місяць тому +1

    bus man muda bol diya aap nay loss recover bank ko b uthayega ab

  • @babubhaiprajapati457
    @babubhaiprajapati457 Місяць тому

    Sir, ek var B.j.p
    hatavo.....

  • @ratilalpatel2517
    @ratilalpatel2517 Місяць тому

    None of govt. employee have a moral to perform their duty according to law and order,only they are interested to get under table income, they don't care for human life.

  • @KotadiyaUmesh
    @KotadiyaUmesh Місяць тому

    Sarsh vat kari

  • @laxmikantparmar6717
    @laxmikantparmar6717 Місяць тому +1

    દશકા પહેલાં એક પાઠક સ્કૂલ વાળા પાઠક સાહેબ પોતેજ ક્યાંક જમીન નાં કુંડાળા માં આવિ ગયેલા તો બધી સ્કૂલો વેંચાઈ ગયેલી. રાજકોટ માં શિવશક્તિ ડેરી તથા JK HONDA વાળા પણ ક્યાંક આઇ ગયેલાં એનાં એનાલિસિસ કરો તો,કાળા નાણાં ને ને કોણે કલી કરી દિધા?એ એક રસપ્રદ વિશ્લેષણ થશે. કપાસ નાં જિન ને KASEZ -કંડલા નાં સોપારી કાંડો માં બહું ઝપાટે આગો લાગે.

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 Місяць тому +1

    BJP's congratulations 😮😮😅😅😅

  • @babubhaiprajapati457
    @babubhaiprajapati457 Місяць тому

    Vahivati Shasako ne election Fund mo rash chhe...