પ્રતિ, માનનીય સાહેબશ્રી વિષય:- ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં વહીવટી કર્મચારી (ક્લાર્ક) ની ખાતાકીય પરીક્ષા આપનાર કર્મચારી માટે પરીક્ષાના દિવસે કેજ્યુઅલ લીવ મુકાય કે ડયુટીલીવ ગણાય... જશવંતભાઈ ભરૂચ
Sir એક પ્રશ્ન છે કે, New pension scheme માં જે CONTRIBUTE ની ગણતરી થાય છે. એમાં 7th pay basic + DA ના કુલ ના 10% છે. તો એ ગણતરી માં એનપીએ (નોન પ્રેક્ટિસ ALLOWANCE - જે ડોક્ટર ને મલે છે) એ ADD કરવાનું?? કે ગણતરી માં ક્યાંય લેવાનું?? કોઈ આધાર હોય તો લિંક મોકલસો
અમે પોરબંદર જિલ્લા ના પોલીસ કર્મચારી ઓ છીએ અને અમે 15 માણસો જામનગર જિલ્લા માં બંદોબસ્ત માં છીએ તો અમને 3 મહિના પછી અમારું T.A. અડધું થાય કે પૂરું મળે જણાવવા વિનંતી છે સર હાલ અમને 3 મહિના ઉપર થય ગયા છે બંદોબસ્ત માં
Thank you for uploading Sir
Gram sevak uchatar pagar in
Badali musafari bhaththu ane mailej bhathu na vidio muko sir
Transport allowance sathe PTA made?
હા
Sir class 2 PTA and TA banne sathe mali sake ?
પ્રવાસ ભથ્થા બિલ ફોર્મ નંબર ૫૬ નિયમ નંબર ૨૩૧ વિગતો કેવી રીતે લખવી તે જણાવશો
Hoddo(post) muki ne samajavo to vadhare saru sir.
Iti instractor ne kai post per pramotion mali sake te janva mate vinati
તમારા ખાતાના ભરતી નિયમો જુઓ
પ્રતિ, માનનીય સાહેબશ્રી વિષય:- ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં વહીવટી કર્મચારી (ક્લાર્ક) ની ખાતાકીય પરીક્ષા આપનાર કર્મચારી માટે પરીક્ષાના દિવસે કેજ્યુઅલ લીવ મુકાય કે ડયુટીલીવ ગણાય... જશવંતભાઈ ભરૂચ
Sir
એક પ્રશ્ન છે કે, New pension scheme માં જે CONTRIBUTE ની ગણતરી થાય છે. એમાં 7th pay basic + DA ના કુલ ના 10% છે. તો એ ગણતરી માં એનપીએ (નોન પ્રેક્ટિસ ALLOWANCE - જે ડોક્ટર ને મલે છે) એ ADD કરવાનું?? કે ગણતરી માં ક્યાંય લેવાનું?? કોઈ આધાર હોય તો લિંક મોકલસો
સરકારી કર્મચારીને સરકારી કામકાજ અર્થે રીક્ષા ભાડુ ક્યા દરે મળે કોઈ ઠરાવ કે નિયમ હોય તો જણાવજો ને સાહેબ!
ખરેખર ખર્ચ મળે
અમે પોરબંદર જિલ્લા ના પોલીસ કર્મચારી ઓ છીએ અને અમે 15 માણસો જામનગર જિલ્લા માં બંદોબસ્ત માં છીએ તો અમને 3 મહિના પછી અમારું T.A. અડધું થાય કે પૂરું મળે જણાવવા વિનંતી છે સર
હાલ અમને 3 મહિના ઉપર થય ગયા છે બંદોબસ્ત માં
હાલ અમને 3 મહિના ઉપર થય ગયા છે આ બંદોબસ્ત માં
Adadhu
Bandobast ma bahar jaye ane 3 mahina thay જાય પછી રજા લીધી હોય તો ફરીથી TA આખું મળે કે અડધુ થય જાઈ ,?