જૂન - 2024 મહિનાનું નક્ષત્ર આધારિત ખેતી વાવેતર ક્યારે કરવું ?
Вставка
- Опубліковано 13 січ 2025
- જૂન - 2024 મહિનાનું નક્ષત્ર આધારિત ખેતી વાવેતર ક્યારે કરવું ? #nakshatrafarming #organicfarming
નમસ્કાર ખેડૂત મિત્રો ,
નક્ષત્ર આધારિત ખેતી આપણા પ્રાચીન કૃષિ વિજ્ઞાનની એક અનોખી પદ્ધતિ છે, જેનાથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા વધારી શકાય છે.
આ વિડિયોમાં તમે જાણશો:
🌌 નક્ષત્ર આધારિત ખેતી શું છે?
🌾 કયા નક્ષત્રમાં કયા પાકનું વાવેતર શ્રેષ્ઠ છે?
🌙 ખેતીમાં નક્ષત્રના મહત્વ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ.
💡 ઉચ્ચ ઉત્પાદન માટે વાવેતર અને ખેતીમાં પદ્ધતિઓ.
📽 વિડિયો અંત સુધી જુવો અને તમારા પાક માટે આ શ્રેષ્ઠ પદ્ધતિનો ઉપયોગ કરો!
👉 વિડિયોને લાઈક કરો 👍, શેર કરો 📤, અને વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો 🔔.
💬 તમારા પ્રશ્નો નીચે કોમેન્ટમાં લખો!
#drpalkeshpatel #drhareshpatel #zermuktkheti #nakshatra #kamainternationalorganic #farming #farmingtechniques #organicfarming #organicagriculture #nakshatrabasedfarming #natural #gujaratifarmer #agriculture #organic #farmersprotest #farmerlife #farmersuccess #agriculturetechnology #agriculturefarming #krishimedia #krishitips #farmingtips #OrganicDAP #નક્ષત્રઆધારિતખેતી #સેન્દ્રીયખાતર #નક્ષત્રખેતી
અમારીસાથે જોડાવ -
વેબસાઈટ: kamaorganic.com/
ફેસબુક : / kamainternationalorganic
ઇન્સ્ટાગ્રામ : / kamainternationalorganic
ટેલીગ્રામ ચેનલ : t.me/kisankaly...
લિંક્ડઇન : www.linkedin.c...
જય શ્રી કૃષ્ણ
jay shree krushn
🌹 નમસ્કાર શ્રદ્ધેય 🙏
જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ ખૂબ ધન્યવાદ
આપના પ્રેમ અને સહકાર બદલ ખૂબ ખુબ આભાર
Jay javan jay kisan 🙏
jay javan jay kisan 🙏
આભાર સાહેબ
આપના પ્રેમ અને સહકાર બદલ ખૂબ ખુબ આભાર
ખૂબ ખૂબ આભાર સાહેબ
આપના પ્રેમ અને સહકાર બદલ ખૂબ ખુબ આભાર
રામ.રામ.સાહેબ❤❤
આપના પ્રેમ અને સહકાર બદલ ખૂબ ખુબ આભાર
ખુબ ખુબ શરશ ,આવી માહિતી જાણીને આનંદ થયો
આપના પ્રતિભાવ માટે ખુબખુબ આભાર મોટાભાઈ
ખૂબ ખૂબ આભાર . ઘઉં માં સારું ઉત્પાદન મળ્યું છે.
આપના પ્રતિભાવ માટે ખુબખુબ આભાર મોટાભાઈ
ખુબ ખુબ અભિનંદન
આપના પ્રતિભાવ માટે ખુબખુબ આભાર મોટાભાઈ
ધન્યવાદ
આપના પ્રતિભાવ માટે ખુબખુબ આભાર મોટાભાઈ
🎉❤ ખુબ સરસ
આપના પ્રતિભાવ માટે ખુબખુબ આભાર મોટાભાઈ
ખુબ ખુબ આભાર
આપના પ્રેમ અને સહકાર બદલ ખૂબ ખુબ આભાર
ખુબ આભાર
આપના પ્રતિભાવ માટે ખુબખુબ આભાર મોટાભાઈ
જય દ્વારકાધીશ 🙏🏻
આપના પ્રેમ અને સહકાર બદલ ખૂબ ખુબ આભાર
Atyare avo thank you sir
આપના પ્રેમ અને સહકાર બદલ ખૂબ ખુબ આભાર
ખૂબ આભાર સાહેબ. મે માર્ચ મહિના માં ૧૭/૩/૨૪ નક્રશત્ર આધારિત તારીખ પ્રમાણે નીલગીરી નું વાવેતર કર્યુતું. બહુ શાંતિથી ૨ મહિના નીકળી ગયા. છોડ પણ સારા સેટ થયા છે. ભૂંડ નો પણ કોઈ ત્રાસ ના રહ્યો અને ગરમી માં પણ સારો વિકાસ થયો. ખૂબ આભાર.
આપના પ્રતિભાવ માટે ખુબખુબ આભાર મોટાભાઈ
Khub srs
આપના પ્રતિભાવ માટે ખુબખુબ આભાર મોટાભાઈ
Jay swaminarayan 🙏 sir
આપના પ્રેમ અને સહકાર બદલ ખૂબ ખુબ આભાર
Vire nice
આપના પ્રેમ અને સહકાર બદલ ખૂબ ખુબ આભાર
Sar varsad aadharit vavni ma to tame aapeli tarikhoa ma vavani na kari sakye to bijo kay upay kharo
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo9429323508
૫ અને ૬ તારીખે ખેતર ખેડી તૈયાર કરી શકાય
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9429323508
ખૂબ ખૂબ આભાર ભાઈ વિડિયો બનાવવા માટે મે નક્ષત્ર આધારીત ગયા વર્ષે ઉનાળુ તલ વાવીયાતા 16મણ થયા પસી મગફળી વાવી તે 42મણ થય છે હવે આ વર્ષ 24/5/24 શૂક્રવાર વાવણી કરી સકુ
આપના પ્રતિભાવ માટે ખુબ ખુબ આભાર આપણા જેવા ખેડૂતો અભિપ્રાય આપી અમારો આત્મ વિશ્વાસ માં વધારો કરો છો વધુ ખેડૂતો સુધી માહિતી પોહચાડશો એવી જ અમારી પ્રાર્થના
બિલકુલ ૨૪ તારીખ વાવેતર કરી શકો
આપડે દાડમ નું વાવેતર કરવાનું છે જૂન માં ક્યારે કરવું સારું ....અને બીજી કઈ ટિપ્સ ???
ppplppiuytewwqq lkp8u(lol opp pm ii
હેલ્લો સર,
ખેતર ખેડવા માટે કયા નક્ષત્ર સારા કેવાય
23 તારીખે બિજના દિવસે મગફળીની વાવણી કરી શકાય
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9429323508
ખુબ સરસ ભાઈ. મગફળી. ક્યારે વાવતી
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9429323508
Abhar
આપના પ્રેમ અને સહકાર બદલ ખૂબ ખુબ આભાર
Thank you so much
You're most welcome
Nakshatra aadharit vavetar karvathi saro Anubhav rahyo, doing from last two years
Pl create a calendar and send so that everybody can easily benefited
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9429323508
સાહેબ તમારા વિડિયો ની રાહ હતી કાલથી ઓરવના ચાલુ કરવા
આપના પ્રતિભાવ માટે ખુબખુબ આભાર મોટાભાઈ
28/06 mag vavni kri skay?
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9429323508
૧૮, ૧૯ તારીખ માં વાવેતર કરી શકાય
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9429323508
3 June ne kapas ni vavani kari sakai
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9429323508
મગફળી કઈ તારીખે ને ક્યારે વાવવી. ચોમાસું
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9429323508
😂 જૂન મહિના નું નક્ષત્ર આધારિત વિડીયો બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર
આપના પ્રેમ અને સહકાર બદલ ખૂબ ખુબ આભાર
નમસ્તે સાહેબ શ્રી
ગયા વિડીયો માં ગોબર કંપોસ્ટ કઈ રીતે કરવું એ વાત કરી હતી તો એના માટે એક વિડિઓ બનાવો બીજું કે ખેડ ક્યારે કરવી એ પણ કેજો તો વધુ સારું
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9429323508
ગ્રુપ એડમીશન રીમૂવ કરી નાખે છે
chat.whatsapp.com/BSRgEXadR8I8Q1YCwsXqjc
આપડે દાડમ નું વાવેતર કરવાનું છે જૂન માં ક્યારે કરવું સારું ....અને બીજી કઈ ટિપ્સ ???
વધુ માહિતી માટે સંપર્ક કરો.Mo.9429323508
16 -06 -2024 hasht bhulay gau cea
આપનો સવાલ જણાવશો
આભાર સાહેબ
આપના પ્રેમ અને સહકાર બદલ ખૂબ ખુબ આભાર