ધ બેસ્ટ મોટા ભાઈ મારા જેવા ઘણા ભાઈઓને ખેતી માં ઓછી કોઠાસૂઝ છે ખેતી બાબતમાં માહિતી આપતા જ રહેજો જે ખેડૂત ભાઈઓ ને ખેતીવાડી બાબતમાં કોઠાસૂઝ હોય તેમણે પણ આ ભાઈની જેમ માહિતી આપવા નમ્ર વિનંતી
ખુબજ સરસ માહિતી આપીછે ભાઈ ખેતી કાર્ય માં કોઠાસૂઝ તથાં સારૂં કામ કરવાની ધગશ અને આપના જેવા ખેડુત મિત્રો ની ટીપ્સ ખેતી કાર્ય ને સરળ બનાવે છે ખેતી કાર્ય ને સરળ બનાવવા નવા અભિગમ અપનાવાય છે જેની કોઇ ઉંમર બંધન હોતી નથી 🙏જય અંનદાતા
ખૂબ સરસ
Har Har Mahadev 🙏
Sah sara nakhya sailesh bhai
Thank you bhai
Captan tractor kem hkai te no video bnavo bhai ❤
મીની ટ્રેકટર થી કપાસ ના ચાહ કેવી રીતે નાખવા
Jem ama nakhi aj rite
ભાઈ અમને 72છા H બતાવો
80 na fande 80 ich na chah kevi rite nakhva janavjo
Ok
Very good,, Super
Thank you
Bhai Hoon anjar kutchh।।AA santedu levu che aapde.no.apo
9726517883
ગયા વર્ષે મે ઊનાળામાં કપાસ વાવ્યો હતો આ વર્ષે પણ છે 8 વિઘા નો 30 ની જાળી એ
સરસ
કપાસ કેટલો મણ થયોછે
એક ઉ
રામ રામ ભાઇ ,મારે ખડ નો પ્રશ્ન બહુ જ છે મીની ટ્રેક્ટર રોટાવેટર હકાવાનું હોય છે તો કેટલા ફૂટે કપાસ નું વાવેતર કરાય?
60
5 fut
જોરદાર વિડીયો 🔥🔥🔥🔥😎😎
આભાર
Shah nakhva ma tractor , driver ne andar thi ek thavu pde toj shah hara thay 🔥🔥
હા હો
@@khedutmitra6210 Aaaaaaaaa
Vavni kyare thase...andaje tarikh
Thay gay amare
@@khedutmitra6210 cotton ni?
મીની ટ્રેકટર નો વધું ઉપયોગ થાય છે તો મીની ટ્રેકટર ની ખેતી બતાવો
Har har mahadev
હર હર મહાદેવ
જય શ્રી રામ
જય શ્રી રામ
Jay shree ram
30 નિ જારિઇ નો વિડિયો બનાવો
બનાવો
Me ketlayna khetar joya, pan jya jya patel nu khetar hoy tya chah sidha hoy, enu shu karan?
Sokh hoy
Jevu tevu na chalavi le
Patel na loy ma kheti che bhai
Bahu sarash bhai
Aek dam solib vat se bhai
Thank you
Atyar thi vavo 6o kapas velu no kevay
Joye have su thay
કયા ગામની ખેતીસે ગામ અને તાલુકો જણાવાજયે
Upleta
@@khedutmitra6210 કાલે જ આવી ને ગ્યો તયા
ખુબ સરસ વિડીઓ
આભાર ભાઇ
ખૂબ સરસ લાગ્યો
પેલા હું ખાલી ચીલા નાખુ પછી જ પંચિયા બેસાડવા એટલે ઓછો વાકા થાય
Vah.. saras mahiti aapi ho
Jay javan Jay kishan
Jay Javan Jay kisan
Very well idea brother
Thank you brother
બેય શેઢે થી સાહ હલાડવાનુ નવી પધ્ધતિ કાનની બુટ્ટી પકડવા જેવું અને તમે કીધુ એમ એકાગ્રતા સાહ નાખવામા મહત્ત્વ ની વાત છે.
હા ભાઇ
Jay jvan jay kisan
Jay Javan Jay kisan
તમારોનંબરશુસે
9726517883
28ને 30 ની જારી ના ચાહ શીખવાડો
Ok
હડીયાણા જોડિયા ના એકવાર પંચીયા ચલાવી જોવો જો એનિમજા
હા
ખુબ સરસ મજાની માહિતી આપતો વિડિયો છે તમારો ખુબ સારો પ્રયાસ છે ધન્યવાદ વિડિયો મેકર ને
આભાર
ધ બેસ્ટ મોટા ભાઈ
મારા જેવા ઘણા ભાઈઓને ખેતી માં ઓછી કોઠાસૂઝ છે ખેતી બાબતમાં માહિતી આપતા જ રહેજો
જે ખેડૂત ભાઈઓ ને ખેતીવાડી બાબતમાં કોઠાસૂઝ હોય તેમણે પણ આ ભાઈની જેમ માહિતી આપવા નમ્ર વિનંતી
આભાર
@@khedutmitra6210 666666666666⁶666666666666
@@khedutmitra6210 6666666666666666⁶6
@@khedutmitra6210 666666666666666
6666t666666666666666666666666
H66666666⁶6666666 and ⁷6666665668766⁶6
Saras mahiti
ખુબ સરસ શૈલેષભાઈ
આભાર
Bhai power steering hoy to Kay fer pade sah nakhavama bhai please reply
Kapas nu biyarn kusaru
@@manishsorathiya5616 kaveri jadu bhai
Saras kam se
ટ્રેકટર લેવુ હોય તો કય કંપની નુ લેવાય
Sena mate joye
Kya kam ma levu
બોનેટ માં વચ્ચો વચ કાઈક લગાવો તો જોરદાર મજા આવશે
Ok
@@khedutmitra6210 ha Bhai thankyou
Sati toli rakhava nu band karo ane sati sevu karo ane puru muko toj sah sara thai bhai
ઊનાળા. ના. કપાસ. પાકશે. કયારે. ઉત્પાદન. કેટલૂ. થાય. છે. તમારો. અંદાજ.
એજ જોવાનુ છે
Kapas ni kay jat vavvana chho janavsho
Malika
આમાં પાણી પાતી વખતે છલકાઈ જાય
ખુબ સરસ માહિતી આપી
Chomasu kapas ma kapas sathe aerda 1 nay 1 vavva
સરસ
Good
ઉના કપાસનાથાય્ય
Good
Happy 😊
આમા સુ નવાઇ છે આતો સામાન્ય છે બિલકુલ
આભાર
Right
જે લોકો ને આવડે છે તેને નવાઈ ના લાગે.
પરંતુ ઘણા લોકો ચાહ નાખતા શીખશે આ ભાઈ ની માહિતી સારી અને સાચી છે.
ખુબ સરસ તમારાં મોબાઈલ નંબર આપજો
9726517883
Kapas na vavo bhav setrana khedut ne to kapasiya tel khava nu salu kro bhai to bhav malse bhai
Tme ketlu bhnela chho 🤔
7
Ok
Khatr
સરસ માહિતી આપી છે
બેટ
Super
આ ચાહ મા તો પાણી ટપી ને બાર વીયુ જાય ભાઈ..આવડો આગતરો કપાસ કરો છો ભાઈ
Ha
સયલેસ ભાઈ હઙીયાણ થી. નવાં પચીયા લીધા છે કાલે સવારે બોણી કરવી છે
સરસ
Bhai tame pelivaraj chenal chalu karyu ke pela hatu?
પેલી વાર
દોરી પાડી દીધી ભાઈ👍
આભાર
Kapas nu biyaran ni jat kai sari
Bhakti ane atm ghani badha ave chhe pan apde time najik avse tyare khas jansu
Bhai mare mini trektr ma plau hakvase 20h nu se ceptain
કયો.વિસતાછે.તમારોભાઈ
Upleta
Bavana tit rakhoke free tame
માંડવીના સાહ નો વીડીયો બનાવો
હા આવસે
Bhai aamare to 30 ni jaariye nakhe chah
ક
ભાઈ તમે ટેકટર બીજા ગેરમા હાકો છો અમે ત્રીજા મા હાકીએ
કેવીરીતે માપવુ એસમજાવો તો હું માપી લવ
આગળ ના ટાયર ને સીધા રાખી ને મીટર પટી થી માપી લેવા ના વિડીયો સેર કરજો બાપુ
Mare 32 ni jali chhe to sah kem nakhava?
લાલ ચાપનુ સેટીન્ઞ ક્યારે કરવાનું હોય
Kapash thay unarama
Tray kari chhi apde jovanu chhe thay ke nay
તમારો નંબર આપો
9726517883
ભાઈબંધ કયું ગામ સે
ભાઈ મારા થી એક ઉથલ ચાહ એકદમ સીધા થાય પછી ધીરે ધીરે વાકા થતા જાય
Thay jase
ભાઈ એક ટાયર પર વાળો તો બ્રેક નાં ચપલા બ્રેક ફેલ થાય.
ના કાઇ ના થાઇ
ટ્રેકટર હાંકતા સીખવો
ઓકે સરસ આઇડીયા
સરસ
આભાર તમારો
તમારો પણ આભાર
જોન ડીયર માં કેટલા નીજારી આવે છે
એ માપુ નથી ભાઇ
56 ni
Sah Ame to pachiya this j nakhi chi Bhai 60 na fande
ખુબજ સરસ માહિતી આપીછે ભાઈ ખેતી કાર્ય માં કોઠાસૂઝ તથાં સારૂં કામ કરવાની ધગશ અને આપના જેવા ખેડુત મિત્રો ની ટીપ્સ ખેતી કાર્ય ને સરળ બનાવે છે ખેતી કાર્ય ને સરળ બનાવવા નવા અભિગમ અપનાવાય છે જેની કોઇ ઉંમર બંધન હોતી નથી 🙏જય અંનદાતા
સમજવા બદલ આભાર
Mo.number aapo bhai
Super
Khub sars mahiti api bhai
Bhai power steering hoy to Kay fer pade sah nakhavama bhai please reply
Bhai power steering hoy to Kay fer pade sah nakhavama bhai please reply
Bhai power steering hoy to Kay fer pade sah nakhavama bhai please reply
Roj power steering tractor hankata hoi to fave
no fave thodi var.....
Bhai power steering hoy to Kay fer pade sah nakhavama bhai please reply
Sada jevi no maza ave sah ma
Mari pase sonalika di 740 se sadu steering aemapan sah sidha padene bhai...
Bhai steering thodu had 6e su kar hu grishing karyu tu bhai to pan bav fer napadi yo tame video banao please steering par bhai please reply
Ok video banavis