Vlog જોઈ ને ખુબ મજા આવી ગઈ..અને લાડુ ના મોટી મમ્મી ને ખુબ બતાવો vlog માં એમનો પ્રેમ જોઈ ને મારી આંખ માંથી આંસુ આવી ગયા ભાઈ❤❤ભગવાન આવી મોટી મમ્મી કોઈક ને જ આપે છે...ખોખર પરિવાર ને ખુબ ખુબ વધામણા અને ખુબ પ્રગતિ કરે એવી પ્રાર્થના❤
Ene ungh ma bhagwaan hasave. Bhagwaan ene ramadta hoy. Bhagwaan eni jode j hoy. Kmk e pote bhagwaan nu rup hoy. Bau beautiful 6 tamari ladu. 🎉🎉. Congrats once again
Congratulations Bhai ne sapna Tmara tya dikari avi Ani bauj Khushi thai dikari atle maa Lakshmi avi tmara tya bhagvan sau ne khush rakhe "Jem har ak Ghar ma tulshi no kyaro hoy amj har ak Ghar ma dikrai hoi joi " ana thij kud agd vadhe fari thi congratulations 🎉
ખોખર પરિવાર ને જય શ્રીકૃષ્ણ જય યોગેશ્વર સપના નશીબદાર છે ભાગ્યશાળી ના ઘેર લક્ષમી આવે પીનલ મોટી મંમીને તો હરખે નથી સમાતો આવો હરખ જીવનમાં કાયમ બની રહે તેવી દુઆ કરું છું તમને ભગવતી બેન અમદાવાદ
દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહી, દિકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર" આજે મારે ત્યાં લક્ષ્મીજી સમાન દીકરીનો જન્મ થતા સાક્ષાત ઈશ્વરની અનુભૂતિ થઈ, ત્યારે અનંત હર્ષની લાગણી અનુભવું છું.♥️
Congratulations bhai bhabhi ❤❤baby girl tamara ghare laxami aavi ame bov khush thaya ❤❤
ખરેખર મને આનંદ થયો તમારી એનટરી જોઈ ને દીકરી લાડુ ને એટલી ખુશી આપે કે સદા ખુશ રહે એવી મા જગદંબા ને પાર્થના કરૂ છું જ
Thank you so much
Vlog જોઈ ને ખુબ મજા આવી ગઈ..અને લાડુ ના મોટી મમ્મી ને ખુબ બતાવો vlog માં એમનો પ્રેમ જોઈ ને મારી આંખ માંથી આંસુ આવી ગયા ભાઈ❤❤ભગવાન આવી મોટી મમ્મી કોઈક ને જ આપે છે...ખોખર પરિવાર ને ખુબ ખુબ વધામણા અને ખુબ પ્રગતિ કરે એવી પ્રાર્થના❤
Congratulations bhai and bhabhi and welcome to beby girl 🎉🎉🎉 hamesha tmne badha ne khush rakhee❤😂
લાડુ ને ભગવાન બધી ખુશીઓ આપે અને ભાઈ અને ભાભી તમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું 💐💐
Grand entry ❤ god bless baby girl
સાચી જ વાત છે ભાભી ની ❤❤❤❤😊😊
Ene ungh ma bhagwaan hasave. Bhagwaan ene ramadta hoy. Bhagwaan eni jode j hoy. Kmk e pote bhagwaan nu rup hoy. Bau beautiful 6 tamari ladu. 🎉🎉. Congrats once again
Laxmiji aavya na abhinandan🎉
Congratulations Chintan bhai sapana bi❤❤❤❤🎉🎉🎉🎉🎉
ચિંતન ભાઈ અને સપના ભાભી ને ખૂબ ખૂબ અભિનંદન. તમારી લાડુ અને તમારો પરિવાર હંમેશા ખુશ રહે🎉🎉🎉
લાડુ ને ભગવાન બધી ખુશી આપે
ખેરખર ખુબ જ સુંદર રીતે બ્લોગ બનાવ્યો છે ને લાડુ ને ખુબ ખુબ શુભેચ્છા ને અભિનંદન
Thank you so much
Pinaldidi ની વાત સાચી સે. ફૂલ જેવી જિંદગી જીવવાનું શીખવે સે.
congrchyulesan 🎉🎉🎉🎉🎉🎉🎉 chitan bhai
જય શ્રી કૃષ્ણ 🙏🏻
Ladu ne khushi mle.❤😮
તમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું
Congratulations nice welcome decoration
બવ મસ્ત સ્વાગત કર્યું 🎉🎉🎉
ખરેખર મને આનંદ થયો😂😂😂
Ful ni pankhdio ni jem ek mek ane sugandhit tamaru jivan saras jay.... em bhabhi
Bahu i saras saras swagat karyu che ghar na Laxmiji Nu Khub sundr
congratulations bhai and Bhabhi
લાડુ ને ભગવાન બધી ખુશીયો આપે
Thank you so much
Ladu ne 100 varas ni thay ane hamesha khusha re koy ni najar no lage ladu ne
પાંચ કિલો મોકલાવો મારા વાલા જલેબી હો❤
Welcome ladu in this world 🌎
Congratulations 🎉 thakorji always bless you laddu😊🎉🧿
Congratulations beta
ખુબ ખુબ અભિનંદન
Congratulations Both of U.. 💐🥳🥳🎊
Congratulations Bhai ne sapna Tmara tya dikari avi Ani bauj Khushi thai dikari atle maa Lakshmi avi tmara tya bhagvan sau ne khush rakhe "Jem har ak Ghar ma tulshi no kyaro hoy amj har ak Ghar ma dikrai hoi joi " ana thij kud agd vadhe fari thi congratulations 🎉
Congratulations ❤
Jay shree krishna
Jay sawiminaraya
Jay yogeshwar
Nice Volg
Super
Tamari dikri kharekhar nasibdar chhe jene Tamara ghare janma maliyo ❤🎉😊
🎉Congratulations dear youand whole lovely family 🎉❤❤
જય માતાજી ચિંતન ભાઈ તમારા ફેમિલી ની ખુશ રાખે ફેમિલી ફાઈન છે
🙏🏻જય શ્રીકૃષ્ણ🙏🏻
🙏🏻જય યોગેશ્વર🙏🏻
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻ચિંતનભાઈ એન ફેમેલી
Tamaru family amara family jevu j che happy family😊😊
જય સિયારામ સેંજળ ધામ થી 😊
Congratulations ❤🎉chintan bhai &sapana di❤❤
ખૂબ અભીનંદન
Thank you so much
Congratulations chintan bhai and sapna ne
Congratulations sapnabhabhi and chintan Bhai ❤🎉
Congressional
Real laxmi karta lado laxmi vadhare vhali lagse
Congratulations chintan bhai and sappna bhabhi
Bahu j saras
Congratulations 🎉 lado ne bhagwan kub khushi apse❤🎉🎉🎉
Thank you so much
Congratulations tamaru family bav mast6
Cute ladu beutifull chhe ladu krodo ma 1 chhe ladu ❤👌😊
Chintanbhai Baby Ne Powder Karta Amna ,Mata Nu Dudh Male A Best Che powder dhire dhire ocho Kari Devo joiye.
Jay Shree krishna congratulations both of you
Mataji hamesha rakha kare ladu ni
Mataji hamesha khush rakhe ladu ne
Ladu bau saras che❤
Ladu bau khus rahe
Ladu na Mota mummy bau j sara che
Congratulations 🎉🎉
So beautiful ❤️❤️ entry
❤❤❤❤❤❤❤❤
So beautiful ❤so lovely family ❤
❤️હર હર મહાદેવ❤️ જય શ્રી કૃષ્ણ ❤️જય યોગેશ્વર❤️🙏👌congratulation
Thank you so much
Congratulations Bhai❤
Congratulations bhai nd bhabhi ji
Thank you so much
Congratulations sapna & chintan bhai 🎉🎉
Congratulations sapna ben and chitan bhai and sapna ben ni tabayt kevi chhe
Congratulations 🎉🎉 Khokhar family..🎉
Thank you so much
She is so adorable 😍
Congratulations 👏🎉
Thank you so much
Jordar
Right che pinal bhabhi
ખોખર પરિવાર ને જય શ્રીકૃષ્ણ જય યોગેશ્વર સપના નશીબદાર છે ભાગ્યશાળી ના ઘેર લક્ષમી આવે પીનલ મોટી મંમીને તો હરખે નથી સમાતો આવો હરખ જીવનમાં કાયમ બની રહે તેવી દુઆ કરું છું તમને ભગવતી બેન અમદાવાદ
Thank you so much
Congratulations bhai and bhabhi baby girl અને તમારી લાડુ ને ભગવાન હંમેશા ખુશ રાખે🎉🥰
Congratulations chintan bhai and sapana ben🎉
Ladu so cute 🥰
જય સ્વામિનારાયણ 🎉❤😊🎉🎉
Congratulations 💐🎉🎉❤
Thank you so much
Jai Jinendra, congratulations, you should name SIYA.
જય શ્રી સ્વામિનારાયણ
Congratulations sapna bhabhi and chintanbhai🎉❤ mahadev har❤🕉🙏
Thank you so much
So cute ladu .....❤
Thank you so much
અસલ સપનાં બેન જેવી ઢીગુ છે
Congratulations 🎉🎉 Laddu 🎉🎊🎈🎈🎈🎈🥳🥳🥳
Ek parivar ❤
😊Congratulations 🎉
Bhabhi ni vat sasi che
Cute princess ❤
સપના ને તમારા ભાભી બેઇ સગી બહેનો છે
na
Congratulations 🎉❤💐🌹🎊
Khare khar ladu Tamara parivarma janma Layne bagysaarii hasee
Congratulations chokhar family 💐💐 Laxmi ghare aave e ghar ma Laxmi ni Kami nahi re❤❤
Thank you so much
Decoration Kone karyu 6e kya decoration vala bhai aem name shu 6e
Congratulations bhai and bhabhi masta welcome keryu❤
Thank you so much
Congratulations 🎉🎉🎉❤❤❤❤😍😘
Thank you so much
Congratulations both of you 🙏🏻💐
Thank you so much
Tmara vidiya bov srs hoy se hu tmaravidiyani kaym vad jova jova haru Kay m tmara vidiyani vat jova bhai
Welcome beby garl... Volg jovani bov maja aave se.
Thank you so much
Bhagvan laddu ne khush rakhe congratulations sapna and chintan Bhai
Thank you so much
Congratulations God bless you 👌🤩
Thank you so much
સરસ આયોજન કર્યું છે જય ભાય હમરા ભાભી સાથે વાતકરેલી મેં આજે
લાડુ માટે
Congratulations Bhai 🎉🎉 tamare Laxmi ne mogal ma harpal khush rakhe chintan bhai❤🎉
Thank you so much
દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહી, દિકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર" આજે મારે ત્યાં લક્ષ્મીજી સમાન દીકરીનો જન્મ થતા સાક્ષાત ઈશ્વરની અનુભૂતિ થઈ, ત્યારે અનંત હર્ષની લાગણી અનુભવું છું.♥️
Congratulations
Congratulations ladu🎉🎉
Congratulations both of you ❤️