30kg ભાવનગરનાં પ્રખ્યાત ભૂંગળા બટાકા રેસિપી bhungla bataka recipe | Bhavnagar food

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @KABHIKHAYAKYA
    @KABHIKHAYAKYA  3 роки тому +138

    ભાવનગરનાં પ્રખ્યાત ભૂંગળા બટાકા bhungla bataka recipe | Bhavnagar food
    ☑️ Number : +91 93776 46464
    ☑️Addresh: 64, Singliya, near Sitaram chock, Bharatnagar, Bhavnagar, Gujarat 364002
    ☑️Google Map Link: goo.gl/maps/fovHGaehkUdTPbrT6

  • @gymandmusicholic8052
    @gymandmusicholic8052 3 роки тому +119

    બધા વિડિઓ કરતાં આ વિડિઓ મને ગમ્યો....પેહલા માણસ જોયા જેમણે વ્યક્તિ વચ્ચે નો ફરક નથી રાખ્યો...ગરીબ ને જે રીતે તબિયત થી ખવડાવવું એ જ મનુષ્ય ધર્મ છે.... માની ગયા બોસ...hats off...

    • @KABHIKHAYAKYA
      @KABHIKHAYAKYA  3 роки тому +5

      Haa ઓમ ભાઈ નોર્મલ તમે મળવા જાસો તો પણ તમને દિલદાર રીતે બોલાવશે આ અમારો 5 દિવસ નો અનુભવ છે 👌👌

    • @theindianfoodtv543
      @theindianfoodtv543 3 роки тому

      🙏🙏🙏

  • @theindian6822
    @theindian6822 3 роки тому +79

    गुजरातका पहला ऐसा फ़ूड व्लोग है, जिसे देख के आंखे नम्म हो गई।
    भाई आपके लिए ढेर सारा प्यार👍👍👍

  • @ashishshah9807
    @ashishshah9807 3 роки тому +12

    આપ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે બધાજ બાળકો ને મફત માં સારી રીતે ભોજન કરાવ્યું. પ્રભુ ને પ્રાર્થના કરું છુ કે તમને વધુ ને વધુ પ્રગતિ આપે. જય ગરવી ગુજરાત

  • @varshkitchen8755
    @varshkitchen8755 3 роки тому +14

    સાચા દિલથી પોતાના હાથેથી બનાવીને જમાડવું એ જ તો મોટી ઉદારતા છે . બહુ જ ગર્વ થાય આવા મોટા મન ની માનવતા જોઈને 🙏🤗 ….. 👏👏 Excellent sharing 👌👌

  • @jayhindsports1178
    @jayhindsports1178 3 роки тому +9

    ભાવનગર આવીન ચોક્કસ મુલાકાત લેવી પડશે ખરેખર પાણી આવી ગયુ
    ખુબ જ સરસ અને પ્રેમ ભાવ થી બનાવ્યા છે..
    😍😊👌👌👌👍👍✌✌👍👍👍👍

  • @rahulmangroda1996
    @rahulmangroda1996 2 роки тому

    Sachhej maja aavi gai😀😀😀

  • @HuzefaBangdiwala
    @HuzefaBangdiwala 3 роки тому +50

    ઓમ ભાઈ, તમારા આ ઉત્તમ કાર્ય ને દિલ થી બિરદાવું છું. પ્રભુ તમને હંમેશા સફળતા અને માનવતા ના શિખરે પહોચાડે. મુંબઈ થી એક વોહરા બંધુ નો સપ્રેમ પ્રણામ.

  • @smitaasoni
    @smitaasoni 3 роки тому +1

    Sau pratham rasoi banavnar nu presentation Khub saras che

  • @jigarpatelvlogs
    @jigarpatelvlogs 3 роки тому +16

    arey wah 😁👌 best video , OM bhai ni rasoi etle jordar 👌

    • @KABHIKHAYAKYA
      @KABHIKHAYAKYA  3 роки тому +2

      Haa jordar che 👌👌

    • @anandpanchada
      @anandpanchada 3 роки тому +3

      જીગરભાઈ અને રોની ભાઈ ની વાત ન થાય .. એતો મોઝે મોઝ હોય

  • @nileshprajapati9593
    @nileshprajapati9593 3 роки тому +2

    Jordar resipy che

  • @jayuvlogs-09
    @jayuvlogs-09 3 роки тому +1

    Are Bhai Moj Avi Gai........................

  • @gautamgajjar2305
    @gautamgajjar2305 3 роки тому +4

    Verry Nice
    ભગવાન તમને ઘણુ આપે એવી દિલ થી ભગવાન ને મારી પ્રાથના
    જય માતાજી

  • @amitsingla4853
    @amitsingla4853 3 роки тому +1

    Bahut acha ,good going.

  • @virajhumbal732
    @virajhumbal732 3 роки тому +285

    ઢીંગલીઓની સ્માઈલ જોઇને મન ખુશ ખુશ થઈ ગયુ બટેટા બનાવવા વાળા અને વિડીયો બના વાળા ને દિલથી સેલ્યુટ

  • @ushasolanki7205
    @ushasolanki7205 3 роки тому +1

    5
    Jay.mataji.aapka.bhugra.bateta.dekhakar.hmara.muhme.pani.agaya.aekdam.mast.bchoko.dil.she.khilakar.hamko.bahot.ache.lge.vah.kiya.bat.he
    J5

  • @rajgohil5941
    @rajgohil5941 3 роки тому +6

    યથા રાજા તથા પ્રજા...કૃષ્ણકુમારસિંહજી ના ભાવનગર માં દરિયાદિલી નુ અભૂતપૂર્વ ઉદાહરણ...👌🙏

  • @ParmarstudioSanosara
    @ParmarstudioSanosara 3 роки тому +1

    Ekdam mast video lagyo

  • @vijayrathod6231
    @vijayrathod6231 3 роки тому +35

    ભાઈ.... માનવુ પડે તમને.... ચારધામનું પુણ્ય ભાવનગરમાં જ મળશે.... જ્ય માતાજી....

  • @christianhemlata8086
    @christianhemlata8086 3 роки тому +2

    Nice
    Apki seva ko salam

  • @anilrathodmotivationalspea1783
    @anilrathodmotivationalspea1783 3 роки тому +5

    નાનાં નાનાં ભૂલકા ના સ્માઈલી ફેસ જોઈ ને મજા આવી ગઈ. ખૂબ ખૂબ વંદન છે તમારા કામ ને. ,☺️

  • @Motionatomic
    @Motionatomic 3 роки тому +1

    ખૂબ સરસ રેસીપી તેમજ છોકરાવ તરફ નો પ્રેમભાવ બિરદાવવા લાયક છે .

  • @alpachudasama8777
    @alpachudasama8777 3 роки тому +12

    બાળકોનું હાસ્ય અને સ્વાદનો સંતોષ. જોઈને જ ખબર પડી જાય કે તમારી મહેનત સાચે જ રંગ લાવી છે ભાઈ. ઈશ્વરની કૃપા તમારા પર હંમેશા રહે તેવી પ્રાર્થના.

  • @kateliyaumesh4902
    @kateliyaumesh4902 3 роки тому +1

    Resipi na 100 mark ame apiye ane seva na 1000 marks bhagvan tamne apse bhai khub saras..bapa sitaram

  • @hardikaniyaliya9218
    @hardikaniyaliya9218 3 роки тому +37

    ભાઇ જે પ્રેમ થી વાનગીઓ બનાવે એટલે વધારે ભાવે અને સરું સેવા કરે છે ભગવાન તમને ઘણું આપે

  • @kishandhakecha9618
    @kishandhakecha9618 3 роки тому

    Khub saras video good job Bhai 👍👍

  • @KinalMGohel
    @KinalMGohel 3 роки тому +6

    Best smile to chej...pan a chene ghana show off mate krta hoi ne j rony ne personally olkhe ene j lhabar che k a real ma b atloj sweet che bdha sathe... Proud of u n we love you rony 🌼

  • @parmarhetal2414
    @parmarhetal2414 3 роки тому +1

    Nice..salute..sir..banavvani rit..ane samjavat..bou j sari

  • @mayurrathod2197
    @mayurrathod2197 3 роки тому +22

    જોરદાર બટેટા બનાવ્યા ઓમ ભાઇ..👍
    બટેટા ભૂંગળા વિના એક ભાવનગરી ને તો ના જ ચાલે...હા મારું ભાવનગર હા..👍

  • @mateenqureshi8174
    @mateenqureshi8174 3 роки тому +1

    Saras om bhai

  • @shaileshmulashiya8393
    @shaileshmulashiya8393 3 роки тому +8

    વાહ ઓમ ભાઇ ભાવનગર આવિસુ તો તમારી મુલાકાત જરૂર થી લેશું

  • @maheshjoshi4532
    @maheshjoshi4532 3 роки тому

    ઉત્તમ અતિ ઉત્તમ ભાઇ તમારી પાસેથી જાણવાનુ પણ મળ્યુ રેસીપી બાબતે અને સમાજ સેવા માટે પણ.
    આવા પરોપકાર અને નિસ્વાર્થ સેવા બદલ ધન્યવાદ ભગવાને તમને જે કાર્ય માટે પસંદ કર્યા છે તે માટે તમે પરફેક્ટ છો...અમારી શુભ કામનાઓ તમારી સાથે જ છે...

  • @pihuu2503
    @pihuu2503 3 роки тому +6

    Super, Amezing JaY KhoDaL Maa ❤✨

  • @umangbhojani7005
    @umangbhojani7005 3 роки тому +2

    Aavu subh kam karta raho and very very very very very nice 🙂🙂

  • @vanshrao1014
    @vanshrao1014 3 роки тому +3

    ખુબ જ સરસ કાર્ય....ભાવનગરી દિલદારી..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 કોટી કોટી વંદન 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @rajendrasinhjadeja3967
    @rajendrasinhjadeja3967 3 роки тому +1

    એક નિસર્વાથ સેવા ધનયછે આ સેવા ભાવિ ગ્રૂપને તેઓને મારી લાગણી વ્યક્ત કરું છું

  • @GajendrasinhOO7
    @GajendrasinhOO7 3 роки тому +38

    બનાવનાર ભાઈ કેટલું સરસ રીતે સમજાવે છે,😍😍❤️❣️❣️❤️😍😍🤗 આવું તો પડશે ભાવનગર 🤗

    • @JavedKhan-co4lx
      @JavedKhan-co4lx 3 роки тому +2

      Khare khar🙂

    • @theindianfoodtv543
      @theindianfoodtv543 3 роки тому

      🙏🙏🙏

    • @cvshah9161
      @cvshah9161 2 роки тому

      Ghanta chutiya i transfer money from USA for OM to cook food but OM didn't and took 7,567; 32 rupees in his pocket he grab food from innocent kids mouth

  • @vaibhavvegad500
    @vaibhavvegad500 3 роки тому +1

    એકદમ દિલ થી બનાવ્યુ હો પણ ઓમભાઈ 🥰😋😋

  • @kashmirarathod3359
    @kashmirarathod3359 3 роки тому +12

    ખૂબજ સરસ, તમે મસાલેદાર બટાટા બનાવ્યા
    ભૂંગળા બટાટા, 👌👍🙏

  • @yogeshhadiya3080
    @yogeshhadiya3080 3 роки тому +2

    Whah Bhai whah.....moj ho baaki

  • @mihirvinzuda5568
    @mihirvinzuda5568 3 роки тому +34

    Kudrat tamne ek divas ek mota restaurant k pachi hotel na maalik banave evi shubhkamnao...🙏🏻 Keep up the good work sir...💚

  • @pratikbhesaniya175
    @pratikbhesaniya175 3 роки тому +1

    Balko ni smile joi ne moj padi gay ..wah!
    Dil khush kar diya om bhai

  • @bhanukadegiya1810
    @bhanukadegiya1810 3 роки тому +3

    સરસ ભાઈ તમારા જેવા માણસો છે એટલેજ આ ભારત માં ધરમ છે અને દયા છે જય sree ram

  • @akrampathan2366
    @akrampathan2366 3 роки тому

    Ha maru bhavnagar ha👏👏👏👏

  • @user-BK20705
    @user-BK20705 3 роки тому +3

    Jabardast ronibhai
    Very testy 😋👍👌

  • @shlokvvlogs
    @shlokvvlogs 3 роки тому +1

    Thanks bhai balako mate tame je karyu ke khubaj prasaniy vat se

  • @ankurmehta833
    @ankurmehta833 3 роки тому +8

    આ નાના બાળકો ને જમાડવા માટે ઈશ્વર તમને બવ આશીર્વાદ આપો બવ સરસ

  • @bipinrawal2838
    @bipinrawal2838 3 роки тому +1

    પ્રભુ આપને પ્રણામ 🙏🙏 આપે જે જરૂરિયાત મન્દ બાળકો ને પ્રેમ થી મનથી અને શુદ્ધ ભાવના થી ભોજન બનાવી ને ખવડાવ્યુ . અને એનો જે બાળકો ના મોઢા ઉપર નો ભાવ કહી જાય છે કે આપને કેટ કેટલા આશીર્વાદ મળી ગયા. વાહ...... ભાઈ વાહ .... 🙏🌹🕉️🌹🙏

  • @manojoza9183
    @manojoza9183 3 роки тому +59

    ઈશ્વર તમને એટલું આપે કે આ બાળકો ની જેમ તમને પણ સંતોષ નો ઓડકાર આવે .

  • @KinalMGohel
    @KinalMGohel 3 роки тому +2

    Aumbhai ne dhanyavad 🌼bouj saras aumbhai

  • @jasoliyashilpa3600
    @jasoliyashilpa3600 3 роки тому +3

    Va Aava concept la te raho

    • @KABHIKHAYAKYA
      @KABHIKHAYAKYA  3 роки тому

      Haa haju ave che
      પીઝા પનીર નું સબ્જી,ભાવનગરી ઢોસા

  • @ravitrivedi3085
    @ravitrivedi3085 3 роки тому +2

    Laya baki ho.. super se bhi upar 👌😋

  • @shaileshmulashiya8393
    @shaileshmulashiya8393 3 роки тому +8

    આમેય ઓમ ભાઇ બોલે ઓછું ને કામ એકદમ જબરદસ્ત

  • @al-safatoursandtravelsbhuj4240
    @al-safatoursandtravelsbhuj4240 3 роки тому

    વાહ
    ભાઈ વાહ મજાં આવી ગઈ તમારી રેસિપી જોઈ ને.... દરિયા દિલ માણસ છે ભાઈ આં સલામ છે

  • @Gujjubox
    @Gujjubox 3 роки тому +18

    Great job...nice cinematography

  • @vishalraut7550
    @vishalraut7550 3 роки тому +1

    Bau j saras kaam kri rahya cho bapu ! SALAM CHE TAMNE

  • @Joelparmar
    @Joelparmar 3 роки тому +24

    The original taste of the food has been felt on the faces of the Children....🤞🏻👌🏻

  • @harshshah953
    @harshshah953 3 роки тому +1

    Wow nice so testy yammy momo pani aavi gayu

  • @trrahiagohel2517
    @trrahiagohel2517 3 роки тому +6

    વાહ ભાઈ દિલ જીતી લીધું

  • @rekha.nmesvaniya7464
    @rekha.nmesvaniya7464 3 роки тому +1

    Wha🙏🙏🙏

  • @bharatmehta274
    @bharatmehta274 3 роки тому +12

    〰️
    ઓમ ભાઈનું કામ સાચેજ સરાહનીય..👍 જીવ જીવનના આશરે.. જય શ્રી કૃષ્ણ 🙏
    〰️

  • @parmarrohit2969
    @parmarrohit2969 2 роки тому

    Wah chokrav ne bateta bhungra jamta joyne dil khus thay gyu 👌❤️

  • @milubarot
    @milubarot 3 роки тому +11

    Love the smile of all the angels...!!!!

  • @hitu18982
    @hitu18982 3 роки тому +1

    Khub j testy yummiiiiii😊😊😊😊

  • @anitakalgapurkar8025
    @anitakalgapurkar8025 3 роки тому +3

    I don't understand your language but understood that you're feeding children . Such nice work.

  • @mahendrawagh6972
    @mahendrawagh6972 3 роки тому

    ભાઈ મહિનામાં ફ્રી બટેટા ભૂંગળા છોકરાઓ માટે અને સ્વચ્છ રીતે સારી કવાન્તિટી અને એટલા ચાતકદાર સરસ બનાવટ ખુબ સરસ લાગ્ય મને આ દાતાર ભાઈ ની બટેટા તૈયાર કરવાની રીત અને સારી કવાલિટીની સમગ્રી નો ઉપયોગ કાર્યો છે દિલ ખોલી સામગ્રી વાપરી છે..ભાઈ બાપા સીતારામ તમને ધંધા માં બરકત આપે..જય ભાવેણા ..જય માતાજી.

  • @chetanprajapati2435
    @chetanprajapati2435 3 роки тому +4

    Aakho video joya pachi hu
    Biji comment karva majboor thai gyo
    Super duper grevy and best yr

  • @Js-ff9zk
    @Js-ff9zk 3 роки тому

    Wah keep it up

  • @manishaprajapati7066
    @manishaprajapati7066 3 роки тому +4

    Jordar.mouth watering 😋

  • @ajaydutt7088
    @ajaydutt7088 3 роки тому

    આ વીડિયો જોઈને તો આનંદ આવી ગયો ભગવાન તમને સુખી રાખે

  • @METAVERSEAVATAR
    @METAVERSEAVATAR 3 роки тому +14

    બવ સરસ . આવું કરવાની શક્તિ મળે તો આપડેય કરીશું.

  • @mimansajoshi1987
    @mimansajoshi1987 3 роки тому

    Wah bhai wah bahu saras ...

  • @amethysturanus6351
    @amethysturanus6351 3 роки тому +4

    Thanks for very nice recipe for kids. Lots of blessings to you. 🙏

  • @chetanpatel86
    @chetanpatel86 2 роки тому

    Dil khush thay gayu bhai aa vedio joy ne.aa bhai no business khub chale aavi mataji ne prathana

  • @rj.rathod23
    @rj.rathod23 3 роки тому +20

    નાની ઢીંગલી ઓ ની સ્માઈલ દિલ ને ટચ થ ઈ ગ ઇ

    • @bhartisoni9570
      @bhartisoni9570 3 роки тому

      સરસભુગડાબટેટા જોવાની મજા આવી👍

    • @theindianfoodtv543
      @theindianfoodtv543 3 роки тому

      🙏🙏🙏

  • @jayostanabenpabani1171
    @jayostanabenpabani1171 3 роки тому +1

    Month ma 2 var free ma food aapvu bav moti vat kevay bhai this is called real gujarati salute brother...

  • @mituldesai1000
    @mituldesai1000 3 роки тому +10

    It is a very good thing to feed small children for free. Keep up the good work. love from New Zealand 🇳🇿

  • @dilip9525
    @dilip9525 3 роки тому +1

    Ur first creative video.. Congo

  • @Technicalsteps006
    @Technicalsteps006 3 роки тому +6

    Salute for om bhai and Bhavesh bhai

  • @arunapanchal7100
    @arunapanchal7100 3 роки тому

    🙏🙏👌👌👌👍👍 mast bhai

  • @nikhilgupta2575
    @nikhilgupta2575 3 роки тому +5

    So beautiful, only a Gujarati can do it...

  • @rakshittrivedi8721
    @rakshittrivedi8721 3 роки тому +1

    Wow om bhai good thanks 😊🙏

  • @anshumanroy8063
    @anshumanroy8063 3 роки тому +4

    Great job 👍👍👍

  • @jagdishchaunan8393
    @jagdishchaunan8393 3 роки тому +1

    Bhi jay from London Uk very nice my test home keep up good work I seen lost your video

  • @mitalpatel1753
    @mitalpatel1753 3 роки тому +4

    Great video love it 👌👍

  • @devendradehariya2782
    @devendradehariya2782 3 роки тому

    Sir bhot badiya sir ji thanks aap accha kaam kar rahey ho - NAGPUR

  • @sandy0007ize
    @sandy0007ize 3 роки тому +5

    I AM SMILE😊
    WHEN I SEE KIDS ARE HAPPY AND SMILING
    🙏

  • @nileshpatel5945
    @nileshpatel5945 2 роки тому

    Wah bhai wah that's the spirit.jordar bhai mast video

  • @deepappatel426
    @deepappatel426 3 роки тому +6

    Very well done 👍👍 khub saras 👌👌heart touching work. ❤️...keep it up..God bless U 🙏🙏

  • @patelpritul3477
    @patelpritul3477 3 роки тому +1

    Bov j must Vedio ombhai great
    Me 3var vedio joyo ronybhai

  • @sudhirsolanki4667
    @sudhirsolanki4667 3 роки тому +6

    Good work OM bhai , nice video by MR Modi

  • @jignashadesai
    @jignashadesai 9 місяців тому +1

    વાહ રોનિત બહુ સરસ રેસિપી લઈને આવ્યા છો

  • @manojmalvi7918
    @manojmalvi7918 2 роки тому +6

    Brother you are seriously doing a great job by bringing smiles on this little gods.. Really appreciated 🥰

  • @rangnath1
    @rangnath1 3 роки тому +1

    bahut sunder video hai

  • @hetalpatel7020
    @hetalpatel7020 3 роки тому +3

    Very nice recipe motabhai. Thank you so much 👌👌😊

  • @hayday8536
    @hayday8536 3 роки тому +2

    લાખ લાખ સલામ અભિનંદન ધન્યવાદ નાના નાના બાળકો ને પ્રેમ થી, દિલ થી, મન ભરી ને પ્રેમ થી ક્વોલિટી ફૂડ ખવડાવા બદલ ખુબ ખુબ આભાર. રેસિપી બદલ પણ આભાર.

  • @dineshmuddalkar297
    @dineshmuddalkar297 3 роки тому +4

    Great work ombhai 👌👌

  • @farmerslife1011
    @farmerslife1011 3 роки тому

    Om bhai ne dil thi salute bahu j saru kam karo so bhai ishvar tamne ghani khusi aape

  • @himatbha3778
    @himatbha3778 3 роки тому +5

    Salute che Bhai tamne hoo ❣️ jay Dwarkadhish 🚩

    • @KABHIKHAYAKYA
      @KABHIKHAYAKYA  3 роки тому

      Jay dwarkadhish 💐💐💐 apdo hajar hath vado thakar karave che apde to bas nimit che anna

  • @sarthakpattanaikdas4760
    @sarthakpattanaikdas4760 Рік тому

    How can I not love Gujarat n its culture! I hv been staying in Ahmedabad continuously since 8 yrs n now I call this place my home. These little gestures is what makes Gujarat great n unique...this sense of service to fellow human beings, it's kinda ingrained in their blood...no wonder they r prospering. I feel so welcome here n I feel part of them now. God bless u vlogger.