यग्नेश भाई बहुत शानदार और सुन्दर ब्लाग और विडिओ और ऊसपर आपकी मीठी और सहज गुजाराती भाषा जो स्थानिय लोगो से में आप का संभाषण है सेल्युट है आपको विनोद व्यास ❤
સરસ video છે યજ્ઞેશ ભાઈ, મઝા આવી ગઈ. તમે આવી રીતે અજ videos બનાવતા રોહ, હું અને મારુ પરિવાર મળી ને તમારા videos જોતા હોઈએ છે. મને ખબર છે ઑન્લીને video બનાવ કેટલા અઘરા હોય છે એકલે મને તમારા કામ માટે બહું સમ્માન છે. આવી રીતે અજ video બનાવતા રહો, તમે બહુ આગળ વધસો. આભાર!
2000 થી 2004 દરમ્યાન હું છોટાઉદેપુર મા રહેતો હતો ત્યારે મારી નોકરી કવાટ તાલુકામાં હતી ત્યારે હાફે્શ્વર તથા આસપાસના ગામો મારી નોકરીના ગામો હતાં ત્યારે મે જુના મંદિર ની મુલાકાત લીધી હતી. આજે મારી પાસે એના ફોટોગ્રાફસ છે.
આવો જ વીડિયો પાનમ ડેમ નો બનાવો ત્યા પણ સરસ લોકેશન છે તેમજ satkunda જોવાલાયક મહાદેવ મંદીર છે જે અર્વાચીંકાલ નું છે. દિલ ખુશ થાય તેવું ડુંગરો થી ગેરાયેલો પ્રદેશ છે
મજા આવી ગઈ યજ્ઞેશ ભાઈ ... હાંફેશ્વર મહાદેવ ની જય હો... બસ આમજ ફરતા રહો...
ખૂબ જ સરસ તમે સમયનો આ ઉંમરે સરસ ઉપયોગ કરો છો
ખુબ સરસ એન્જોય લાઈફ
બૌ મસ્ત વિડીયો બનાવ્યો છે મારા ગામનો.. Thanks
હાફેશ્વર તો મારે સાસરી છે ભાઇ......❤
ખૂબ સરસ મજા આવી ગઈ
❤_______Ati Sunder Man mohak Video Friend and Good Setting Video Friend 👌🌹
Har har Mahadev 🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼
Har Har Mahadev 🎉🎉🎉
Spectacular!
Hidden place captured beautifully
Loved it❤
यग्नेश भाई बहुत शानदार और सुन्दर ब्लाग और विडिओ और ऊसपर आपकी मीठी और सहज गुजाराती भाषा जो स्थानिय लोगो से में आप का संभाषण है सेल्युट है आपको विनोद व्यास ❤
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Har...har...Mahadev har....🎉
2017 ma hu gayo hato. Mandir to 3 states ni border etle river ma che. Pan same mandir bahar che. Bahuj saras place che.
Such a beautiful place 👌
Wow -👌saras jagya che
Nice video ❤
સરસ video છે યજ્ઞેશ ભાઈ, મઝા આવી ગઈ. તમે આવી રીતે અજ videos બનાવતા રોહ, હું અને મારુ પરિવાર મળી ને તમારા videos જોતા હોઈએ છે. મને ખબર છે ઑન્લીને video બનાવ કેટલા અઘરા હોય છે એકલે મને તમારા કામ માટે બહું સમ્માન છે.
આવી રીતે અજ video બનાવતા રહો, તમે બહુ આગળ વધસો. આભાર!
આપનો ખૂબ ખૂબ આભાર , જોતા રહેજો
Very nice
યજ્ઞેશભાઇ ખુબ સરસ
હમણાં કેમ નવા વિડીયો નઈ બનાવતા આપ
નવા બનાવતા રહો
આપના બ્લોક ખુબ સરસ હોય છે 🙏
આભાર
નવો વ્લોગ પોસ્ટ કરી દીધો છે 🙌🏼
@@YagneshSuthar આભાર 🙏
@@YagneshSuthar પાટણ અને વડનગર નો બ્લોગ બનાવજો
👌🏼👌🏼મજા આવી👌🏼👌🏼
❤❤❤
Nice video 👍
❤
2000 થી 2004 દરમ્યાન હું છોટાઉદેપુર મા રહેતો હતો ત્યારે મારી નોકરી કવાટ તાલુકામાં હતી ત્યારે હાફે્શ્વર તથા આસપાસના ગામો મારી નોકરીના ગામો હતાં ત્યારે મે જુના મંદિર ની મુલાકાત લીધી હતી. આજે મારી પાસે એના ફોટોગ્રાફસ છે.
ખુબ સરસ 🤘🏼
Background music is awesome. Make a video on pal Chhatri, historical Darbargadh, heritage garden near polo Forest Sabarkantha.
Sure 🤘🏼 will keep in list
yagnesh bhai aap hindi ma video banavo, aap ne pura indiya mathi odience malse evo mane viswas chhe, aapna video khub saras hoy chhe.
New place explore karo chho saras yagneshbhai👌
Koi south indian movie joi rahya hoy evi vibes aavi. Editing style & music, class👌🏽🔥🗿
ગુજરાત નું મુન્નાર જ લાગ્યું આ ઉપર થી
આવો જ વીડિયો પાનમ ડેમ નો બનાવો ત્યા પણ સરસ લોકેશન છે તેમજ satkunda જોવાલાયક મહાદેવ મંદીર છે જે અર્વાચીંકાલ નું છે. દિલ ખુશ થાય તેવું ડુંગરો થી ગેરાયેલો પ્રદેશ છે
બસ ત્યાં જવા નીકળેલા ને અહીં પહોંચી ગયા , નવરાત્રી પહેલાં ત્યાં નો પ્લાન છે જ , કોઈ માહીતી હોય તો ખાસ આપજો 🙏🏼
Hu janmashtmi par j jaine aavyo
7:15 Hafeshwar
AMAZING VIDEO
Ame 2o17 ma mandir na darsan kariya hata pani ma bahar dekhayu hatu
હા , એવું કહેવાય છે ૨૦૧૮ પછી નથી દેખાયું
Veery Good ahina loko ne Narmda nu pani piva nathi apta
મળવું જ જોઈએ
Nice place
Sir ni sathe rai n judi judi jagyae farva ni maja ave che
જોતા રહેજો
મારું ગામ છે
કવાંટ
કોઈ નેતા કથા કરાવો વિકાસ થાય ❤
Nice Video ⛰️🍃❤
2024
વરસાદનું જોર એ બાજુ બહુ છે તો આ સંજોગોમાં તમને નથી લાગતું કે હવામાન ગમેત્યારે બદલાઈ શકે છે.
તેના માટે તમે તમારી તૈયારીઓ જણાવશો.
🧐
હવે ફરવા આવું હોય તો કેજો હું ફેરવિસ
જરૂર 🙏🏼
etlu badhu pan saru na lagyu mane... thik che have .. faltu hype na karso
અમારી આ પસંદ છે જે જણાવી 👍🏼
દરેક ની અલગ અલગ હોય
@@YagneshSuthar saru
કુદરત સાથે જેને પ્રેમ હોય એને બહુ મજા આવે ભાઈ
❤