ચાલો દીવ | KHAJUR BHAI VLOGS | KHAJUR BHAI | JIGLI AND KHAJUR | VLOGGER | DIU | KHAJUR BHAI NI MOJ

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • This is official channel of KHAJUR BHAI VLOGS
    For Business Inquiry Contact
    Contact - +91 8208031652
    Email - welcomefromtarun@gmail.com

КОМЕНТАРІ • 887

  • @arjunsinhjadeja5228
    @arjunsinhjadeja5228 Рік тому +5

    ખજુર ભાઈ ખુબ સરસ સેવા નુ કાર્ય કરી રહ્યા છો ભાઇઓ. માં આશાપુરા તમને અને તમારી ટીમ ને હમેશાં ખુશ રાખે એવી દીલ થી પ્રાર્થના જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @lhmavani7779
    @lhmavani7779 Рік тому +4

    વાહ પ્રભુ વાહ
    ક્યાં કામ ના વખાણ ઇ નથી સમજાતું
    આ બધી માતાજીની કૃપા કહેવાય પ્રભુ
    સારું સારું આશીર્વાદ મેળવતા રહો વાલા
    લવજીભાઈ માવાણી કામરેજ સુરત

  • @RajeshPrajapati-ph4fb
    @RajeshPrajapati-ph4fb 3 роки тому +8

    દીવ માં હજી ઘણું બધું ફરવા લાયક સ્થળો છે.એક વીજીટ ફરી વાર થય જાય.ખજુર ભાઈ .મોજ ભાઈ મોજ

  • @alpadasnami7402
    @alpadasnami7402 Рік тому +1

    વાહ કયા બાદ હૈ ખજુર ભાય મસ્ત બ્લોક બનાવી યો છે 👌👌👍

  • @roshanibaula1310
    @roshanibaula1310 Рік тому +2

    hi khajur bhai my son is 5 years old and he really likes your all videos I am belong to diu I like your every vlogs and house making videos are the best.

  • @parmarnitesh3217
    @parmarnitesh3217 Рік тому +1

    બહું મજા આવી ગઈ ખજુરભાઇ વિડીયો માં

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 роки тому +5

    ખજૂર ભાઈ દિવમા ખિસ્સામાં હાથ રાખી ચાલતા ત્યારે લાજવાબ લાગતા હતાં. પોરબંદર🙏

  • @vimaldabhadiya9943
    @vimaldabhadiya9943 3 роки тому +1

    મોજ મારવાનું nice dence હતું ભાઈ..

  • @adivasiculture5615
    @adivasiculture5615 3 роки тому

    Khub saras khajur bhai tamara badha videos hu jov chu tema tamara vlogs khub game che navi navi jagya vishe janvanu ane jova ni maja ave che Jay mataji Jay shree krishn

  • @nashib1119
    @nashib1119 3 роки тому +1

    વાહ ખજૂર ઓરીજનલ અવાજ અને વીદીયોમા તફાવત છે

  • @jagdishbhaiagravat5626
    @jagdishbhaiagravat5626 4 роки тому +3

    હુ જગદિશભાઈ અગ્રાવત દિવ ના ચંપા ચંપા જાણુ છુ ત્યા પોલીસ પણ મારા મીત્રો છે બવ મજા આવે છે ખજુરભાઈ જય શ્રીકૃષ્ણ

  • @kumarsachin12962
    @kumarsachin12962 4 роки тому +1

    Superb Video Khajur Bhai
    Diu Ma Dhumin Moj Aavi Gayi
    Abhi Delhi ma bhi aavo Video Banava

  • @Vinu.bhabha
    @Vinu.bhabha 3 роки тому +13

    સાહેબ તમે ભારત ની જે જગ્યાઓ અમે જોઈ નથી શકતા તે બતાવો છો ધન્યવાદ તમારી મહેનત ને..

  • @teachclass9631
    @teachclass9631 4 роки тому +2

    Vah khajurbhai vah
    Diu joyu tya j Maja avi gay 👍👍👌👌

  • @indianmogliee
    @indianmogliee 4 роки тому +1

    Khajur bhai(tarun sir) bauj saras video banavo cho... Reguler jov chu...and joya vagar divs puro na thay maro em che... Proud of you and love uhh and ur team... I want to join your team as an actor... Bcz a maru dream pan che..... Hu jarur ek divs tmne madis....sir love uuu tc and jay mataji...

  • @કટારાશૈલેશભાઈકરસનભાઈગવાડુંગરાફ

    વાહ ખજુર ભાઈ હુ તમારા બધા જ વીડીયો જોવુ છુ

  • @DHARMIK00007
    @DHARMIK00007 2 роки тому +2

    Full support bhai ne 👍👍👍👌👌

  • @luhardaxesh268
    @luhardaxesh268 4 роки тому

    Jordar hatu khajur bhai moj aavi gay hoo..
    Mee koy divas aavo najaro joyo noto pan aaje khabar padi ke div ma aavu 6ee
    Moj aavi gay hoo...

  • @chavdajayesh2789
    @chavdajayesh2789 4 роки тому +1

    ખજૂર ભાઈ તમે વિડીયો બોવ સરસ બનાવો સો તમારાં વિડીયો જોવાની બોવ મજા આવે સે અવાજ વિડીયો બનાવતા રો congress

  • @ranamanu5101
    @ranamanu5101 4 роки тому +1

    Khajurbhaiiiii jay shree krishna. Jay gurudev tame to div batve ne mare lovelife yad apve didhi

  • @sumitbarot9546
    @sumitbarot9546 4 роки тому +2

    No.1 વિડીયો.. વાહ...દીવ ની મોજ... આભાર તમારો.. અમને. અમદાવાદ મા..બેઢા..બેઢા...આ દીવ જોવા ની.. મજા આવી.
    Thenx.. JAની DAદા ...🙏
    From - Sumit Barot . અમદાવાદી..

  • @ChiragRaval-rz1cl
    @ChiragRaval-rz1cl 4 роки тому +2

    Super khajur Bhai 🤘😍😍😍all video 👌👌👌👌👌👌🤗🤗😍

  • @davedasu6069
    @davedasu6069 4 роки тому

    Nice khajur bhai.. .. Right aekla besvani moj j kai alag hoy se..

  • @varshkitchen8755
    @varshkitchen8755 4 роки тому

    Tamara comedy videos joi n bo j mja ave 6... thak utri jay akha divas no😅😄👌👌👏 #varshkitchen

  • @shaileshparmar7821
    @shaileshparmar7821 2 роки тому +1

    Jay mataji janidada
    Superb video
    God bless you

  • @zalapradipsinh1388
    @zalapradipsinh1388 4 роки тому +7

    No.1 vlog. Zordaar
    Khajur bhai ..
    મને સનસેટ વાળો સીન બહુ જ ગમ્યો.....

  • @amarbhalada3846
    @amarbhalada3846 2 роки тому +1

    ખૂબ મજા આવી વિડિયો માં નિતીન ભાઈ

  • @jhonjunedshasha3198
    @jhonjunedshasha3198 4 роки тому

    Kodinar aavo khjur bhai dariyaa nu lokesn bov mst che

  • @Buchi_puchi_191
    @Buchi_puchi_191 2 роки тому +7

    મારી મેલડી માતાજી સુખી રાખે 🙏🙏🙏🙏🙏

  • @patelmilan17106
    @patelmilan17106 3 роки тому +1

    ખુબ જ સરસ વીડિયો છે ખજુરભાઈ

  • @Ronit_lengend
    @Ronit_lengend 4 роки тому +1

    ખજૂર ભાઇ બોવ માજા આવિ અમે પણ દીવ ગયા હતા

  • @solankimayur9896
    @solankimayur9896 4 роки тому

    Diw to Diw se khajur Bhai
    Una Ni and Gir Ni Moj pan alag se
    Pasa aavo Una

  • @ashokkubadiya1012
    @ashokkubadiya1012 4 роки тому

    khjurbhai diu ma kyamat nu suting thayu che nice vidio👌👌

  • @kusumgoswami4919
    @kusumgoswami4919 4 роки тому +1

    I love my dil. મારા દિવ જેવુ કોઈ એટલે કોઈ સીટી નથી અને થશે પણ નહી મારુ દિવ હા દિવ

  • @kamaliyapravin5251
    @kamaliyapravin5251 2 роки тому +4

    🙏જય સોમનાથ દાદા ખજૂર ભાઇ🙏

  • @pappugamechi2966
    @pappugamechi2966 2 роки тому +1

    મને તો નેત્રંગ વાડો vlogs બવ.ગમીયો
    દીવ માં પણ મજા આવે છે
    દીવ પણ સારૂ છે

  • @ajay.1204
    @ajay.1204 4 роки тому +1

    Khajur bhai. From Gujarat Ahmadabad. My village. Moti boru.sun mandir. Femas

  • @varshkitchen8755
    @varshkitchen8755 4 роки тому +1

    #Varshkitchen 🤗Jay shree Krishna Khajurbhai

  • @nareshvaghela7512
    @nareshvaghela7512 3 роки тому

    Jay mataji khajur Bhai super diu visited khajur one request 6 aap 1 video khodal dham banao please please

  • @faisalpatni3092
    @faisalpatni3092 4 роки тому +1

    Nagwa beach kya gayu ?
    Jhalandar beach kya gayu?
    Diu city market kya gai?
    Church kya gayu?
    Dianasour garden kya gayu?

    • @shirishsagathia7420
      @shirishsagathia7420 4 роки тому +1

      મારો'ય આ જ પ્રશ્ન છે.. બીચની વાત કરીને , બીચ તો બતાવ્યા જ નહિ !!

  • @KNGEECOVILOG
    @KNGEECOVILOG 3 роки тому

    Super khajur bhai diu i like you in joy to the prty maja aavi jay che boss👌😍

  • @jaydeeprevaliyavlogs2711
    @jaydeeprevaliyavlogs2711 4 роки тому +1

    Khajurbhai potana j geet upr nachvanu😂😂👍👍

  • @parulvasava8508
    @parulvasava8508 4 роки тому +2

    જય માતાજી ખજુર ભાઇ હુ તમારા બધા વીડીયો જોવુ છુ ખુબજ મસત હોય છે

  • @manattraval3776
    @manattraval3776 4 роки тому

    So nice ha bav maja aavi jyare div farilidhu me pan

  • @chiraggoswami8059
    @chiraggoswami8059 4 роки тому

    Tamara video mari dikari riya ne bovaj game chhe ane e 5 year ni 6e I love khajur

  • @RameshThakor-qy2gc
    @RameshThakor-qy2gc 4 роки тому +1

    Haa diu ni khajur bhai mojjj 👍
    NYC vidio 👌
    👑 chehar ni sarkar 👑

  • @arjunparmar6461
    @arjunparmar6461 3 роки тому +1

    મજા આવી ગઈ હૂ બોવછ દીવ જાવસૂ

  • @ashwindave847
    @ashwindave847 3 роки тому +1

    જય પરશુરામ
    દિવ ના ગોલા ખાધા કેવા લાગ્યાં?
    મારો વિદ્યાર્થી' વસંતગીરી મારા ગામમાં સાસરુ
    સીમરની બાજુમાં મોઠા

  • @samirpatel3528
    @samirpatel3528 3 роки тому +1

    Khajurbhai please use drone video"s 👍

  • @prakashjethava9106
    @prakashjethava9106 4 роки тому +1

    Thank you khajur bhai
    Hmara Diu no vlogs banava mate
    Tmane kevu lagu hmaru Diu khajur bhai
    Thanks so much vlogs banava mate khajur bhai
    Keep it mota bhai

  • @vishalhalpati1263
    @vishalhalpati1263 4 роки тому

    Ek vaar Daman pan aavo... Khajurbhai

  • @anilbhil5547
    @anilbhil5547 4 роки тому +6

    જય જાની દાદા .
    જય માતાજી.
    તમને ભગવાન ખુબજ પ્રગતિ કરાવે એવી મારી ઈશ્વર ને પ્રાથના.
    હું તુલસી શ્યામ થી ૧૨ કી.મી.દૂર ગીર વિસ્તાર માં રહું સુ.
    તો પ્લીઝ એકવાર તુલસી શ્યામ ગીર ,ઠાકર ભગવાન મંદિર નો વિડિઓ બનાવો.
    લી... akshayraj

  • @zezariyabhavesh9401
    @zezariyabhavesh9401 4 роки тому

    Ha mojj Ha mud bani gyu bhai🥰🥰🥰🥰🥰🥰😘😘😘😘

  • @dhanjicharoliya5443
    @dhanjicharoliya5443 4 роки тому +1

    Video tamaro jordar che diu pan mast jagya che pan tame pidho nay

  • @nehalpatel9525
    @nehalpatel9525 4 роки тому +1

    Khajur bhai tame kyathi thi cho plz reply plz

  • @valaashishk8862
    @valaashishk8862 2 роки тому +1

    Nice vlog Nitin bhai ❤️👍

  • @SandeepChauhanvlogs744
    @SandeepChauhanvlogs744 3 роки тому

    वीडियो एडिटिंग सुपर है भाई

  • @OnlineKhedut
    @OnlineKhedut 4 роки тому +25

    હા મારુ દીવ
    I Love My Diu ❤️

  • @shekhavaraju8152
    @shekhavaraju8152 4 роки тому +2

    जय श्री किष्ना नितिन जानि भाई वरुन जानि भाई खजुर भाई तमारो विडियो अने तमारो आवाज तामारि जिन्दगि अढभुत से जय श्री किष्ना... अने तमारा माता पिता ओ ने अमारा पराम

  • @sagarramesh7787
    @sagarramesh7787 4 роки тому

    khajur bhai diu ma aayeva to wickeypidhi k nay to maja aave khajur bhai

  • @londonpigeonlover237
    @londonpigeonlover237 4 роки тому +2

    You didn’t went to Nagoa Beach, you must visit Pothiya Dada places it is in Nagoa beach. If you visit you will love it. You can come Diu in July 90% people you will see in Diu are from London they come to Wedding in July.

  • @ketantaviya593
    @ketantaviya593 4 роки тому

    Khajurbhai aa farvana rupeeya kyathi lavo so ????

  • @mehulvishwakarma90
    @mehulvishwakarma90 4 роки тому

    Chelle chelle khajurbhai full thai gya ta😉😉😉

  • @pathanimranashrafikhan1261
    @pathanimranashrafikhan1261 4 роки тому

    dear khajoor bhai halmet pahero bike pr,best of luck all video mate

  • @amrutbhaichauhan7745
    @amrutbhaichauhan7745 2 роки тому

    Tame je jagya par javo cho te majani j Thai Jay che.thank you ♥

  • @pravinthakornimojj3978
    @pravinthakornimojj3978 4 роки тому +1

    Khajur bhai tamaru song kiyare aavche

  • @dakshgondaliya113
    @dakshgondaliya113 4 роки тому +1

    શ્રીલંકા ના હાથી જોવાની મજા પડે તેમ તમારા વિડિયો જોવા મજા આવી ગઈ.

  • @shubhamgoti1111
    @shubhamgoti1111 3 роки тому

    it's a beautiful videos khajur bhai

  • @ravikamaliya9466
    @ravikamaliya9466 4 роки тому

    Khajur bhai lokdown pasi historical vlog banavjo......

  • @panditmanish2448
    @panditmanish2448 4 роки тому +1

    Super star my khajur bhai

  • @jambukiyaghanshysm7529
    @jambukiyaghanshysm7529 4 роки тому +1

    Khajur bhai tamara lagan dhay gaya se ke baki se

  • @jigneshrathod8140
    @jigneshrathod8140 4 роки тому +1

    Khajur bhai havena video MA shavn (magan) kem nathi aavto ne

  • @raghusachapara5036
    @raghusachapara5036 4 роки тому +1

    Super khajur bhai aao
    Kabhi surat

  • @nitapatel3438
    @nitapatel3438 4 роки тому +1

    Supper chhe khajur bhai 👌👌👌👌👌

  • @ravianiyariya585
    @ravianiyariya585 9 місяців тому

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @amazingworldmusic3778
    @amazingworldmusic3778 4 роки тому +1

    Superb KhajurBhai Vloggg....

  • @vijaysolanki5818
    @vijaysolanki5818 Рік тому +2

    મારી માંતા સિકોતર તમને સુખી રાખે 🙏

  • @pareshbhaipareshtankparesh2585
    @pareshbhaipareshtankparesh2585 3 роки тому

    Nice કયારેક sivrajpur pan jajo

  • @kumkumraval1583
    @kumkumraval1583 4 роки тому

    Superb video khajur bhai👌👌👌👍

  • @deephet2523
    @deephet2523 Рік тому +1

    તમને જોવાની મજાત કયક અલગ છે

  • @jaymatajivadnagar1545
    @jaymatajivadnagar1545 4 роки тому

    Khajurbhai 1var vadnagar padharo bahu maja aavashe

  • @rajgohil97
    @rajgohil97 4 роки тому

    Jamjir ma aavo khajur bhau super duper jagya che

  • @ravikamaliya9466
    @ravikamaliya9466 4 роки тому

    Very nice episode by khajur bhai

  • @bajrangchannel9544
    @bajrangchannel9544 3 роки тому +1

    aapda gujrati movie pan aava lokeshan ma suting thay to apda gujarati movie pan aagad avi jay

  • @kamleshdodia..rajput3187
    @kamleshdodia..rajput3187 4 роки тому

    Nice.. somnath aavo khajur bhai dur nathi...diu thi...

  • @kamleshpasayaofficial3057
    @kamleshpasayaofficial3057 4 роки тому

    Khajur Bhai video shoot kon Karre se ano video banavojo ne

  • @npchudasama471
    @npchudasama471 4 роки тому +1

    ખુબ જ સરસ છે
    જય શ્રી ક્રિશ્ના

  • @durgeshhalpati1739
    @durgeshhalpati1739 4 роки тому

    hi nitin bhai....hu daman thi chu ane mari ek ichha che k tame daman city par vlog jarur banvjo...taram video khub sasar hoy che jova ni maja ave!!! ane video ma kubh sara messge pn hoy che

  • @dhamakedaarboys1807
    @dhamakedaarboys1807 4 роки тому

    Jordar khajur bhai ni ghatho tame.🤙👌

  • @harshpanchal9583
    @harshpanchal9583 4 роки тому +1

    Jordar khajur bhai vlog

  • @editbyalpesh
    @editbyalpesh 4 роки тому +2

    શું વાત છે ખજૂર ભાઈ મોજ

  • @prmerprmer9423
    @prmerprmer9423 4 роки тому +1

    દિવ જવા માટે મહુવાબંદર થી ચલાવે ફોરવીલ મુલાકાત

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 3 роки тому +2

    🙏 જય શ્રી કૃષ્ણ 🙏
    🙏 જય માતાજી 🙏
    👍❤️ થી

  • @ranamanu5101
    @ranamanu5101 4 роки тому +1

    Thnk u so much kahjurbhai & misss uuuuu divvvvvvvv my favourite place

  • @harshilgaming1323
    @harshilgaming1323 4 роки тому +1

    ખજૂર ભાઈ બહુ મસ્ત

  • @Keval-vf7ix
    @Keval-vf7ix 4 роки тому +2

    I love my Diu Khajur Bhai

  • @SaruDangiComedy0
    @SaruDangiComedy0 4 роки тому

    Dang sabridham aavo kucdin

  • @mayursinhvaghela7093
    @mayursinhvaghela7093 3 роки тому

    Khajur bhai tame bullet kay thi bhade lidhutu Adarsh apone

  • @baldevmistri1250
    @baldevmistri1250 4 роки тому +1

    Copyright strick lag jayega bhai..... song ka

  • @AhmedAhmed-um4zs
    @AhmedAhmed-um4zs 4 роки тому +1

    Amazing khajur bhai me app ke sab vlogs dekh ta hu