Це відео не доступне.
Перепрошуємо.
piyush mistry & ramdas gondaliya | jugalbandhi | ગગનગઢ રમવા ને હાલો
- Додати в
- Мій плейлист
- Переглянути пізніше
- Поділитися
Поділитися
Вставка
Розмір відео:
- Опубліковано 26 гру 2022
КОМЕНТАРІ • 10
Наступне
Автоматичне відтворення
ખરાખરીની જુગલબંધી | Piyush Mistri | Prakash Gohil | Chhalala SantvaniB K Sound
Переглядів 178 тис.
Gagan Gadh Ramva Ne HaloNiranjan Pandya
Переглядів 324 тис.
Gagan Gadh Ramvane Halo || Jugalbandhi || Lalita Ghodadra & Harsukhgiri GoswamiShivkrupa Studio Porbandar Official
Переглядів 881 тис.
Коли +39 ,ти в амуніції #1ошб #military #shortvideo #army #навчанняAIRSOFT BALAN
Переглядів 608 тис.
ПАРТИЗАН - ДИНАМО | Ліга Чемпіонів. Кваліфікація Q2 | 31.07.2024ФК «Динамо» Київ
Переглядів 216 тис.
Best exercises to lose weight ! 😱Tibo InShape
Переглядів 17 млн
У ТЦК втік "улов"ТРК Аверс
Переглядів 255 тис.
પહેલીવાર જુગલબંધી - Parshottam Pari Bapu | Piyush Mistri | Jugalbandhi | SantvaniPiyush Mistri official
Переглядів 131 тис.
01-Thansa-2017-Live Santwani || Ramdas Gondaliya || Hanuman ChalisaGiriraj Studio Official
Переглядів 1,2 млн
આવી મોજ નહીં જોઈ હોઈ | Piyush Mistri | Dharmdeep Ustad | Tajpar SantvaniMogal Films Live
Переглядів 443 тис.
Ajmal Raja Bhakti Kare II Harshukhgiri Goswami II Ramdas Gondaliya II Toraniya Neja UstavMS Official
Переглядів 2,9 млн
આવી રૂડી સોનલમાંની બીજ | Hari Gadhvi, Vishaldan Gadhvi, Piyush Mistry, Raj Gadhvi | શતાબ્દી મહોત્સવMv Studio Bidada
Переглядів 151 тис.
|| લક્ષ્મણ બાપા એ શું કીધુ સાંભળો || piyush harsora #laxman_barot piyush mistry #piyush_mistryPiyush Mistri official
Переглядів 306 тис.
અજમલ રાજા ભક્તિ કરે || (જુગલ બંધી) રામદાસ ગોંડલીયા ,પીયુશ મિસ્ત્રી II રાયપર સંતવાણી -2022 ||Upashna R Gondaliya
Переглядів 544 тис.
ગગનગઢ રમવાને || રાયપર સંતવાણી ૨૦૨૨ || જુગલબંધી || રામદાસ ગોંડલિયા -પિયુષ મિસ્ત્રી ||Ramdasji Gondaliya official
Переглядів 190 тис.
Алексей Воробьев - Всё остальное - лишь товар. «Профессор Тод Лебен» (лекция №5) Автор - А.ВоробьевАлексей Воробьев
Переглядів 1,5 млн
ВАТАЖОК Коростишівської банди та його дружина - хто вони такі?ТСН
Переглядів 1,1 млн
Я обещал подарить ему самокат!Vlad Samokatchik
Переглядів 9 млн
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??МЯТНАЯ ФАНТА
Переглядів 8 млн
«Не хочу, щоб мій син жив в країні, де війна», - за що воює 24-річний морпіх #україна #війна #зсуСлідство.Інфо | Розслідування, репортажі, викриття
Переглядів 804 тис.
Mama vs Son vs Daddy 😭🤣DADDYSON SHOW
Переглядів 49 млн
#JasonDeruloTV // Photos #GotPermissionToPost From @lianayel #SpicyMargaritaJason Derulo
Переглядів 30 млн
Максим Галкін заспівав українською в ЮрмаліФакти ICTV. Новини
Переглядів 1,4 млн
જય હો રામદાસ બાપુ
Jay saheb 🙏🙏🙏🙏
Jay ho🙏
👍👍👍
Jay ho
Jay hoo
જય ધરેશ્વર 🙏🙏🙏
જય હો
Piyush bhai tame kya na choo
ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલો...ટેક.
પડવે ભાળ પડી તારી,મધ્ય નીરખ્યા મોરારી
વાલમ પર જાવું હુ વારી;ગગન-૧
બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી
જુગતીથી તમે જોઈલો અંતરજામી;ગગન-૨
ત્રિજે તુરાઈ વાજાં વાગે,સુરતા મારી સનસુખ રહી જાગે
માહ સુને મોરલીયું વાગે;
ગગન-૩
ચોથે ચંદ્ર ભાણ વાળી જોવે કોઈ આપાપણાને ટાળી
ત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળી;ગગન-૪
પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરી
સુરતા મારી શબ્દુંમા ઘેરી;ગગન-૫
છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરો
ત્યા તો સદા વરસે અમર ધારો;ગગન-૬
સાતમે સમરણ જડયું સાચું આતો કોઈ વીરલા જાણે વાતું
જડયું હવે આદુનું ખાતુ;
ગગન ગઢ-૭
આઠમે અકળ કળા એની વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહની
રહું હું તો શબ્દ નીસીમાં ધેની;ગગન ગઢ-૮
નુમે મારે નીરભે થયો નાતો છોડાવ્યો જમપુરીથી જાતો
સતગુરુએ શબ્દ દીધો સાચો;ગગન ગઢ-૯
દશમે જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકી
સુરતા મારી દંગ પામી દેખી;
ગગન ગઢ-૧0
એકાદશી અવીધટ ધાટ એવો શબ્દ લઈને સુરતાને સેવો
સદાય તમે સોહ પુરુષ સેવો; ગગન ગઢ-૧૧
દવાદસી દૂર નથી વાલો સમજ વીના બારે ફરતો ઠાલો
સુખમણ સાથે પી લ્યો અમર પ્યાલો ;ગગન ગઢ-૧૨
તેરસે વાળી ઉપર ઘારા જપુ નીજનામ તણી માળા
પ્રાગટ્યા રવી ઉલટાયા અજવાળું ગગઢ ગઢ-૧૩
ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ થયું ઓચીંતુ અજવાળું
સતગુરુએ તોડયું વજર તાળું;ગગન ગઢ-૧૪
પુનમે દેખી પુરણ પદ પામી મળ્યા જયારે ફુલગરજી સ્વામી
રહે છે સવો ચરણમાં શીસ નામી; ગગન ગઢ-૧૫