Sir mane lakva chhe tumor surgery thayo chhe stick thi chaiu chhu physio therapy 7 varas thi chaie chhe Marekoi fer nathi Hu aavu Ahmedabad thi chhu Uttar dejo
જય શ્રી કૃષ્ણ ભાઈ કેટલા લોકોના દુખાવા દૂર કર્યા બહુ સરસ કામ કરો છો ભગવાન તમારો ખુબ સારું કરે મને પણ શરીરમાં બહુ જ દુખાવો છે હું મુંબઈ રહું છું તો બોટાદ આવવાનું છે એડ્રેસ નાખજો ને કોમેન્ટ કરજો ને ધન્યવાદ ખુબ ખુબ ધન્યવાદ કાકા ખુબ ખુબ ધન્યવાદ
જય શ્રી કૃષ્ણ કાકા કેટલા લોકોના દુખાવા દૂર કરો છો ભગવાન તમારો ખુબ ખુબ સારું કરશે મુંબઈ રહું છું મને પણ પગ નો કમરનો દુખાવો છે પગમાં ના ચડી જાય છે આખા શરીરમાં ખૂબ દુખાવો રહે છે તો કોમેન્ટમાં એડ્રેસ આપજો ને કાકા ખુબ ખુબ ધન્યવાદ લોકો નું કેટલું સારું કરો છો
સાહેબ તમે બહુજ સરસ કામ કરો છો.રબારી જશીબેન નો કેશ ત્યા ચાલુ છે.
God bless you🙏🙏
Excellent, Thanks a lot for your kind service
🙏
@@DrDarshanKamothiSpineCare sir mne chhik ni allergy che to su te kayam mate mtadi sko ? Borsad hu rhu chhu positive result mle to treatment lau...
Aa maji ne ketli vaar aavvu padyu
Sir મને 7 મહિનાથી ગોઠણ માં બહુ દુઃખે છે આવવું છે એડ્રેસ આપો
9512953939
Sir mane lakva chhe tumor surgery thayo chhe stick thi chaiu chhu physio therapy 7 varas thi chaie chhe
Marekoi fer nathi
Hu aavu Ahmedabad thi chhu
Uttar dejo
Thank u sahab 🙏
Vrs 66
Diabitis che BP pn che
2 manka dabai gya che
Sarkhu Thai sakke?
Sir mare 1 pag dhsdai 6
જય જય ગુરુદેવ
ખરચ કેટલોક થાય છે
તે જણાવવા વિનંતી
9512819512 માં વોટ્સઅપ કરી માહિતી મેળવવી
Bato dodta thaigya
ભાવનગરતરાજારોડ
Nice
Thanks
Chhiko mtadi sko ?@@DrDarshanKamothiSpineCare
ખુબ સરસ
🙏
Saheb mammy ne 50 tka manko dbay che to su karvu
એકવાર બતાવી જાવ પછી ખબર પડે
Address moklo
G 11 the capital building top3 circle talaja road Bhavnagar Gujarat
साहेब कबजयात माटे
Do,muje,kamar,na,manaka,upar,nise,ho,gya,he,ho,thik,hota,he
સાહેબ..ફોન થી નામ લખાવી શકાય ..L4 L5 નુ પેશન્ટ છે..ઑપરેશન કરાવવાનુ કહેલ છે
હા 9512819512
9512819512
ભાઈ ક્યાં ગામના છો મારે પચીસ વર્ષ ની છે મારે કમર નો દુખાવો છે ભાઈ અને પેટમાં તકલીફ રે છે
G 11 the capital building top3 Circle Talaja road bhavnagar gujarat India
ભાઈ હું ડીસા ની છું બનાસકાંઠા