લીલી આખી ડુંગળી નું શાક village cooking channelvillage lifegujarat village life foodvillage life

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
    વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
    આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
    આવો ને આવો સહકાર આપતા રહેજો.
    આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
    #creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #treditionalrecipe #trending #trend #farmhouse
    village cooking channel
    village cooking
    recipe village food
    recipe village food veg
    village life
    village lifestyle
    village lifestyle vlog
    desi lifestyle
    village life
    farmer lifestyle
    farmer life
    farmer life in india
    cooking
    cooking recipes
    cooking vlog
    cooking videos
    village cooking vlog
    village cooking vlog new video
    recipe videos in gujarati
    recipe videos
    village life youtube
    gujarati farmer vlog
    gujarati food vlogs
    gujarati snacks recipes vegetarian
    gujarati sabzi recipes vegetarian
    gujarati lunch recipes vegetarian
    village life videos in youtube
    indian gujarati food recipes
    gujarat village life food
    easy food recipes to make at home
    easy recipes to make at home
    village cooking channel youtube
    indian village cooking channel

КОМЕНТАРІ • 611

  • @rathodbhurabhai9303
    @rathodbhurabhai9303 2 місяці тому +5

    આજે પહેલી વખત તમારો વિડિયો જોયો ખુબ જ સુંદર અને તમારા વાણી, વર્તન, વિચાર, જીવદયા તમારો પરસ્પર પ્રેમ, વડીલો ના સંસ્કાર , સભ્યતા , મહેમાન ની પરોણાગત અને સાથે તમારી મીઠી વાણી ,ભાઈ

    • @Blvadivlog
      @Blvadivlog  Місяць тому +1

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.

  • @nitasathiya2415
    @nitasathiya2415 16 днів тому +1

    વાહ માસી ખૂબ સરસ શાક બનાવ્યું તમારું દેશી જીવન જીવવાની મજા જ કંઈક ઓર છે ભાવનગર નીતા સઠીયા

    • @Blvadivlog
      @Blvadivlog  11 днів тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @Bhagubhaikhachar-s9h
    @Bhagubhaikhachar-s9h 7 місяців тому +2

    ભાઈ તમારા વિચાર ખુબ સારા સે પ્રેણાદાયક સે અને નવું મકાન ત્યાર થઈ જય એટલે વસ્તુમાં લાડવા ખાવા બોલાવજો ભાઈ જય સૂર્ય નારાયણ

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      જય સૂર્ય નારાયણ
      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      ચોક્કસ બોલાવીશું તમે બધા તો અમારો પરિવાર છો .
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @jaluvaland6272
    @jaluvaland6272 7 місяців тому +2

    સીતારામ લીલી ડુંગળી અને સકકરીયાનુ શાક ખુબ જોરદાર લાગે બનાવજો

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @JyotsnaValand
    @JyotsnaValand 7 місяців тому +2

    mara dady nu name pan babubhai j che always resoectfull nature so great🙏🏻i m jyotsna from uk

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      સીતારામ જ્યોત્સના બેન .
      કેમ છો મજામાં ને.
      ખુબ સરસ,🙂
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.

  • @kotechaamit4256
    @kotechaamit4256 7 місяців тому +1

    બાબુભાઈ તમને જે સારા વિચારો આવે છે એ ભગવાન ની તમારા ઉપર પૂરે પૂરી કૃપા કહેવાય બાકી આટલુ બધુ હળી મળીને રહેવુ અને વાડી એ રહેવા નો વિચાર આવ્યો એ ખુબજ આનંદ ની વાત છે તમારૂ જીવન આવુ સદાય રહે એવી મારી શુભેચ્છા
    સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      વડીલો ના આશીર્વાદ અને એમના સંસ્કારો પર આગળ વધી રહ્યા છીએ 🙏🏻🙂

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 7 місяців тому +1

    સીતારામને રાધેશ્યામ ઝાઝાને ઝાઝા Like સાથે.ખુબ સરસ ડેઈલી રૂટીનનો vlog ❤❤..
    ખુબ સરસ હિંમત અમારાં બેનની.એક દિવસમાં 22 વખત ચા બનાવી દેતાં.પક્ષીઓ માટે સરસ સેવા કરો છો.
    હા ઉખાણાનો જવાબ આવતા vlog માં આપજો. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ ભાઈ અને બેનને.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ્

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      સીતારામ ધરમશી ભાઈ
      કેમ છો મજામાં.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      ઉખાણાં નો જવાબ લીલી ડુંગળી જ થાય .
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @rekhavyas9194
    @rekhavyas9194 7 місяців тому +2

    બેન તમે રસોઈ બધી બહુ સરસ બનાવો છો બંનેનુ જીવન પણ ખુબ સરસ છે

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @rajeshm1820
    @rajeshm1820 7 місяців тому +2

    સુથાર.રાજુભાઈ.કબુતર.ની.અને.ચકલા.ની.સેવા.સરસ.કરોશો..તમારા.વિડીયો.જોઈને.અમે.પણ.સાલુ.કરી.છે

  • @heroharsh9359
    @heroharsh9359 7 місяців тому +1

    જમણવાર વિશે સારું સમજાવિયુ દાદા ખૂબ ધન્યવાદ આપનો અવાજ વિચાર ને સમજાવતા રહેજો❤❤❤❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @jayshreedevani1179
    @jayshreedevani1179 6 місяців тому +2

    Jay mataji 👌😀🙏🏾

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      જય માતાજી
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @nayanchitroda6847
    @nayanchitroda6847 5 місяців тому

    Jay shree krishna Jay Mataji
    Khub saras video banavo chho
    Daiy aavo responce madto rahe
    Nayan chitroda,(prajapati)
    Gir Shomnath _kodinar thi.
    Sita _Ram.

  • @PadmaPatel-rm2eu
    @PadmaPatel-rm2eu 7 місяців тому +1

    આ વાસણ તમે ક્યાંથી લાવો છો ?

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      અમે વાસણ ઓર્ડર આપી બનાવીએ છીએ .
      આ ભાઈ નો નંબર અમે વિડિયો માં આપીશું .
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @rupeshjhoshi-bh1hl
    @rupeshjhoshi-bh1hl 7 місяців тому +1

    Jay Somnath

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      જય સોમનાથ
      સીતારામ

  • @savitabenchavda8866
    @savitabenchavda8866 7 місяців тому +1

    પિતળની તપેલી માં બનાવેલી ચા નો સ્વાદ બહુજ સરસ લાગે છે.....અને લીલી ડુંગળી નું શાક અમે પણ બનાવી છીએ...પણ બનાવવાની રીત થોડી જુદી છે હવે માસીએ બનાવ્યું શાક તેવી રીતે અમે બનાવીશું ......આવજો સીતારામ🙏🙏 વલભીપુર થી સવિતાબેન

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ સવિતાબેન
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
      હા બધા ના ઘર ની રૂઢિ અલગ અલગ હોય છે

  • @jaygurudev8887
    @jaygurudev8887 7 місяців тому +1

    Sitaram
    Ame to aakhu family beshi ne roj tamara video joiye chiye
    Ane amne bau aanand aave che tamara video joine aava nava nava desi video banavta rejo ne mukta rejo
    India aaviye tyare tamari vadiye jarur thi aavvu che 😀

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ
      કેમ છો મજામાં.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
      ચોક્કસ મુલાકાત લેજો અમારી વાડી ની.
      ખુબ સરસ વાત કેહવાય આપ વિદેશ ની ધરતી પર પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી.

  • @RockyPatel-q5d
    @RockyPatel-q5d Місяць тому +1

    U.S.A.

  • @ritapalan1257
    @ritapalan1257 7 місяців тому +2

    Wah

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @chandakothari8804
    @chandakothari8804 7 місяців тому +1

    ખુબ સરસ વિડીયો છે ચકલી માટે ધર બહુ સરસ બનાવ્યુ છે તમારા વિચારો સારા છે

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @damyantishah386
    @damyantishah386 7 місяців тому +3

    મકાનતો બવ સરસ બનાયવા કાકા કાકી મજામાને જયજીનેદ્ વાળીની મોજે મોજ વિડીયો જોયને બવ આનંદ થાયછે

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      જયજજીનિદ્ર
      સીતારામ
      આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @RashmiShah-r7c
    @RashmiShah-r7c 7 місяців тому +1

    🙏🙏🎉🌾

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @jaineegohil6237
    @jaineegohil6237 7 місяців тому +1

    આ વીડિયો જોઈ ને તો બોવ જ મોઢા માં પાણી આયી ગયુ.
    ખુબ જ મેહનત કરી છે ઘર સરસ બનાવ્યુ છે.
    તમે ચકલીઓ પક્ષીઓ પ્રત્યે ની સંભાળ રાખવા માટે
    અત્યંત જરૂરી કામ કાજ કરયુ છે.
    સિતારામ.
    જૈની ગોહિલ - અમદાવાદ

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ જૈનીબેન
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @RayjadaRajdipsinh
    @RayjadaRajdipsinh 21 день тому +1

    બાપા. સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  17 днів тому

      બાપા સીતારામ

  • @leelavantishah5209
    @leelavantishah5209 7 місяців тому +1

    Very nice house🏠 planing too good👍❤

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @manusihora7622
    @manusihora7622 7 місяців тому +1

    🎉🎉🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ મનુભાઈ
      કેમ છો મજામાં ને

  • @bhupendrasinhzala563
    @bhupendrasinhzala563 7 місяців тому +1

    આજે તો બાબુભાઈ આખી લીલી ડુંગળી નુ શાક સરસ બનાવીયુ અમારા બેનબા એ

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @શોભનાબેનવિષ્ણુસ્વામી

    જય સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @ChampaklalMehta-kb1vu
    @ChampaklalMehta-kb1vu 6 місяців тому +1

    વા બઉસર વાળી છે દાદા ખોળલ ધામના દરસન કરયા માસી રાજરાનો શીરો સરસ બનાવ્યો જમાવટ સારી કરી ભાઈ

    • @Blvadivlog
      @Blvadivlog  5 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @mamtapanchal1781
    @mamtapanchal1781 5 місяців тому

    Bu saras sak banavyu che adesh Baroda Mamta panchal

  • @kalpanamodi2530
    @kalpanamodi2530 6 місяців тому

    Ram

  • @jigneshlakum1795
    @jigneshlakum1795 7 місяців тому +1

    ફુલસર થી હંસાબેન બોલું છું તમારા વીડીયા સરસ બને છે મજા મજા આવે છે બસ એક

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ હંસાબેન
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @JyotsnaValand
    @JyotsnaValand 7 місяців тому +1

    looks so nice and testy❤ baa dada enjoy sita ram

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @hansharamesh4005
    @hansharamesh4005 7 місяців тому +1

    જય શ્રીતા રામ જય સ્વામિનારાયણ અંજાર થી કરછ તમારા વિડિયા જોવા બહુ ગમે

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય શ્રી રામ
      જય સ્વામિનારાયણ

  • @pravinchavdarajput9015
    @pravinchavdarajput9015 7 місяців тому +2

    તમાં રું ગામ ક્યું છે

  • @varshazala8699
    @varshazala8699 7 місяців тому +1

    Sitaram Kaka kaki 🙏 Jay mataji saras vlogs ❤

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
      જય માતાજી

  • @renukadasani6194
    @renukadasani6194 7 місяців тому +2

    sav sachi vat che...bapa sita ram Babu Bhai &ben

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      બાપ સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @dnsolanki4464
    @dnsolanki4464 7 місяців тому

    Banglow mast banse
    Maja avi gai thank you for the video sir

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada 7 місяців тому +3

    જય માતાજી સીતારામ ખૂબ જ સરસ રસોઈ બનાવી છે વીડિયો પણ બનાવ્યો છે

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      સીતારામ
      આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @alkapatel8404
    @alkapatel8404 7 місяців тому +1

    Sita ram tamari vat bahoo sars che samajva jevi che pan atyare koi samaj tu nathi mary nam alka che hu USA ma thi jovu chu tamara videos bahu sara hoi che jai Shree Krishna 🙏🏽🙏🏽

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      સીતારામ અલ્કાબેન
      કેમ છો મજામાં.
      આપનો સહકાર ખુબ જ સરસ છે અમે આપનું નામ ચોક્કસ વિડિયો માં લઈશું
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻

  • @mandabentank4727
    @mandabentank4727 7 місяців тому +1

    જય શ્રી સ્વામિનારાયણ બેન રજકોટ થી તમારું ગામડા નુ જીવન બહુ સરસ છે 🙏👍👌

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય શ્રી સ્વામિનારાયણ
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @panabenthakar4431
    @panabenthakar4431 7 місяців тому +1

    જય માતાજી દાદા ને બા હુ પન્નાબેન સ્તોકી જામ જોધપુર થી હુ તમારા વિડિયો કાયમ જોવ છુ બવ ગમે છે વાડી નુ જોવાની

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય માતાજી પન્ના બેન
      કેમ છો મજામાં ને.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      અમે ચોક્કસ આપનું નામ વિડિયો માં લઈશું .

  • @amishaghelani7007
    @amishaghelani7007 7 місяців тому +2

    અમે સુરત થી તમારા વિડિયો જોયે છીએ

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @bhartisolanki8816
    @bhartisolanki8816 5 місяців тому

    🙏🌹🙏સીતારામ બા બાપુજી ભારતી સોલંકી 👌👌👌👌👌👌👌👌👌👌

  • @binarupani499
    @binarupani499 7 місяців тому +1

    વાહ વાહ મોજે મોજ હો..... જમાવટ થઈ ગઈ.. સીતારામ બધાં ને😊

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @ashapatel518
    @ashapatel518 7 місяців тому

    Very beautiful house you are very loving person looking after the birds 🙏🌹

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @Kba218
    @Kba218 7 місяців тому +1

    Khub saras shak banaivu

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @rahishrahish5100
    @rahishrahish5100 7 місяців тому +1

    સીતારામ બાબૂ ભાઇ અને ગીતા બેન કેમ છો મજામા ને તમારી આજ ની રેસીપી બવજ સરસ છે લીલી ડૂગરીનૂ સાક અને જુવાર બાજરી ના રોટલા બવ ગમી આ રેસીપી જય સીતારામ જામનગર થી આસતાના બેન કૂરેશી

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ આસતના બેન
      કેમ છો મજામાં.
      આપનો સહકાર ખુબ જ સરસ છે અમે ચોક્કસ આપનું નામ લઈશું વિડિયો માં
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻

  • @Anubendafda
    @Anubendafda 7 місяців тому +1

    હે અમરેલી થી જોવ છું સરસ છે વીડીયો

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @madhupatel1070
    @madhupatel1070 7 місяців тому +1

    Jay shree Ram

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય શ્રી રામ
      સીતારામ 🙏🏻

  • @maldevsinhchudasama
    @maldevsinhchudasama 2 місяці тому +1

    બાપા સીતારામ વાલા

    • @Blvadivlog
      @Blvadivlog  2 місяці тому

      બાપ સીતારામ

  • @hirabenchauhan7425
    @hirabenchauhan7425 7 місяців тому +1

    મસત બનાવ્યું લીલી ડુંગળી શાક માસી અમે પણબનાવુ

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @swati5882
    @swati5882 7 місяців тому

    mast rasoi. pan yaar amare jovanu ?fakt ? modhama paani aavi gyu..jmya pachhi pan !

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @RanjeetShihora
    @RanjeetShihora 7 місяців тому

    સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 7 місяців тому +2

    sitaram kaka ne kaki ne makan to bahuj Saras banavo cho. ne lili dugdinu shak joine to bahuj maja avi ne tamari vato sabhrine khubaj maja ave che ho to sitaram 🙏❤️❤️❤️❤️❤️🙏❤️❤️❤️🙏🙏🙏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ સવિતાબેન
      કેમ છો મજામાં.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻

  • @jitubharajput8579
    @jitubharajput8579 6 місяців тому

    Hamen Raat Pipli video chahie Bahu saras video che

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @DhirubhaiOlakiya-tm7vv
    @DhirubhaiOlakiya-tm7vv 7 місяців тому +1

    રામરામ બાબુભાઈ અમે સવી ગઢપુર થી

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      રામ રામ
      સીતારામ

  • @meenapandya2622
    @meenapandya2622 7 місяців тому +1

    Bahuj saras banaviu sak

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @KajalDhoriya-i9z
    @KajalDhoriya-i9z 7 місяців тому +2

    Nice

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @babubhaipatel15
    @babubhaipatel15 7 місяців тому +1

    બહુસરસબનાવયુછે

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @divyaPrajapati-z1e
    @divyaPrajapati-z1e 7 місяців тому +1

    Divya prajapati Navsari thi
    ખુબ સરસ વિડ્યો 🎉
    મામા &મામી🤩
    મામા તમારા ઉખાણાં નો જવાબ છે ,
    (ડુંગળી 🧅)

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.
      તમને તો ખબર જ હોય ને 😀🙏🏻

  • @poonamvasava528
    @poonamvasava528 6 місяців тому +1

    Nice moma pani aavegayu kale j Hu banava Ben😋😋😋

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @kapilamistry9025
    @kapilamistry9025 7 місяців тому +1

    Bhai makan to bav saras banayu che upar thi to aakhi vadi ne badhu bav mast dekhay che jorda Ben sak ne rotla to jordar banaya che joi ne khavanu man thay gayu 👍👍👌

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ કપિલાબેન
      કેમ છો મજામાં.
      આવજો ક્યારેક અમારી વાડી એ
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻

  • @vijyabenjoshi1657
    @vijyabenjoshi1657 7 місяців тому +1

    વિજયાબેન મહેતા ઉપલેટા વાહ ગીતાબેન મજામાં ને તાજેતાજાશાકભા જી જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @KuldeepRoriya
    @KuldeepRoriya Місяць тому +1

    માસી માસા ને મારા જેસી કૃષ્ણ તમે રસોઈ બનાવો છો અમને‌ મોંઢામાં પાણી આવી જાય છે

    • @Blvadivlog
      @Blvadivlog  Місяць тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @KamlaJogadiya-ei7sb
    @KamlaJogadiya-ei7sb 7 місяців тому +1

    સીતારામ તમે મરચું કયું વાપરો છો ?

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      અમારે મરચું બાર મહિના નું ફાળવવાનું હોય
      કાશ્મીરી પટ્ટો.અને તીખું મિક્સ કરવી ને .🙏🏻

    • @KamlaJogadiya-ei7sb
      @KamlaJogadiya-ei7sb 7 місяців тому

      @@Blvadivlog આભાર 🙏

  • @ilashah4960
    @ilashah4960 6 місяців тому

    Bahu saras sabji banavo cho

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @familyrealvlogs
    @familyrealvlogs 7 місяців тому

    Ame mehsana thi hu kayam tamaro video jovu

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @KetanAgravat-x9i
    @KetanAgravat-x9i 7 місяців тому +1

    Jai Siya Ram / Jai Mataji
    Tamaro Jamavat London pochi gyo!!!!❤❤❤❤
    Ketan Agravat
    Mara Ba nu naam che Narmadaben Agravat - emne bhi bo game che

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ કેતનભાઈ
      આપના બા ને અમારા પ્રણામ 🙏🏻
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
      અમે ચોક્કસ એમનું નામ લીધું વિડિયો માં .

  • @rashikbhairashikbhai138
    @rashikbhairashikbhai138 7 місяців тому +3

    જય મુરલીધર દાદા અને દાદી ને

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય મુરલીધર
      કેમ છો મજામાં ને

    • @ravatgar1355
      @ravatgar1355 5 місяців тому

      ખુબ સરસ બનાવો છો
      સુરત થી રાવતભાઈ ના સીતારામ

  • @ramjipipaliya1164
    @ramjipipaliya1164 7 місяців тому

    VAH MOJ AAVI GAI GAM YAD AAVI JAI

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @greenalian6640
    @greenalian6640 7 місяців тому +1

    Dada and dadi ❤

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kimpaldonga4661
    @kimpaldonga4661 7 місяців тому +1

    Khub super very nice 👍🙂 recipe che kaki tmara bathay videos khub super Hoy che Jay shree Krishna 🙏🙏😁🤚😊👌👌👏😊🌹🌹🌹🌹🌹🌹💯💯💯💯💯💯💯👌👏🤚😁🙏🙂👍😀😗😄😍🤩😘

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      જય શ્રી કૃષ્ણ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

  • @JayuBapodara
    @JayuBapodara 7 місяців тому +1

    Wha

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @shilpamistry2777
    @shilpamistry2777 7 місяців тому +1

    jay sree krisha ben

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ

  • @madhupatel1070
    @madhupatel1070 7 місяців тому +1

    Very nice 😊

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @DAKSH_KAVA
    @DAKSH_KAVA 6 місяців тому +1

    Sitaram dada dadi 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @gitagadhavi3650
    @gitagadhavi3650 7 місяців тому +1

    Jay mogal bhai hu tamara vlog ni rah jovu chu

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય મોગલ માં
      સીતારામ
      કેમ છો મજામાં ને

  • @govindchariya1271
    @govindchariya1271 7 місяців тому +2

    Babu bhai Kem so

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને

    • @govindchariya1271
      @govindchariya1271 7 місяців тому +1

      Ram ram babu bhai

  • @harshapateldiyora391
    @harshapateldiyora391 7 місяців тому +1

    Kaka. Tamaru. Jivan. Khub. Saras. Chhe. Harashaben. Sur

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @ritapalan1257
    @ritapalan1257 7 місяців тому +2

    Saras chey 😊

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana 7 місяців тому +2

    ડુંગળી

  • @pramodiniahya
    @pramodiniahya 7 місяців тому +1

    Sitaram makan saras banavo chho Rajkot thi pramodini ahya

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @sumanvaghela249
    @sumanvaghela249 7 місяців тому +1

    ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @monikapatel8899
    @monikapatel8899 7 місяців тому +1

    Bhaychandji gam bavlu ta kaďi 18:05

    • @Blvadivlog
      @Blvadivlog  6 місяців тому

      સીતારામ
      કેમ છો મજામાં.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @PrafulaAghara
    @PrafulaAghara 7 місяців тому +1

    Amare aavvu che

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      હા ચોક્કસ આવજો અમને ખૂબ આનંદ થશે

  • @atikunishavazifdar9218
    @atikunishavazifdar9218 7 місяців тому +1

    Tamaru keya che gaam

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      અમારું ગામ સિહોર તાલુકા નું બોરડી ગામ છે

  • @geetapanchal2479
    @geetapanchal2479 7 місяців тому +1

    Very nice 👍👍

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @bharatbhaidabhi3425
    @bharatbhaidabhi3425 7 місяців тому +2

    ખુબ સરસ જમાવટ‌ ભાઈ ભાઈ સુરત ❤❤❤❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      સીતારામ
      આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @JamsangChauhan
    @JamsangChauhan 7 місяців тому +1

    Babu bhai tamaro puro parichai apjo tamaru gam kayu che dhara drip bhavnagar j j.chauhan

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ચોક્કસ અમારા પૂરા પરિવાર નો પરિચય નો વિડિયો આવશે જોવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
      કેમ છો મજામાં.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @jyotipatel7453
    @jyotipatel7453 7 місяців тому +2

    Sita Ram dada ba 🙏 Ghar mast taiyar thse gmi jay

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @yaminiparikh1427
    @yaminiparikh1427 7 місяців тому

    બહુ સરસ રીતે બનાવિયું છે

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @mamtachauhan2809
    @mamtachauhan2809 7 місяців тому +1

    Kaka kaki sache jamo pde evu che ho baki

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @pravinbhai2024
    @pravinbhai2024 7 місяців тому

    વાહ કાકી વાહ રોટલો કેટલો ભાવથી બનાવ્યો ભગવાન ને પણ ભુલુ પડવું પડે ભાઈ કાકી તમારે 🏡 જમવા ના ટાઈમે કોઈ ભીખારી ભીખ માંગવા આવેતો સમજવું કે ભગવાન આવ્યા 🎉🎉 કાકી ના કામમાં નવી જનરેશન ઘણું જાણવા ને સીખવા જેવું 🎉🎉 જયસીતારામ 🎉

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ પ્રવીણભાઈ
      કેમ છો મજામાં ને
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      અમારો વિડિયો બનાવવાનો હેતુ જ એ છે આવનારી પેઢીઓ ને જૂનું બતાવી શકીએ .

  • @pratapsinhchudasama16
    @pratapsinhchudasama16 3 місяці тому

    બાપા વધારે બનાવજો મોઢામા પાણી આવીજાયછે ખાવા આવશુ

  • @asgajera3462
    @asgajera3462 7 місяців тому +1

    Jay swaminarayan 🙏🏻🙏🏻
    Vadima revsni to bov mja ho bhai
    Revanu pn saru banavu 6
    Vadiye makan revanu jami jay bhai😀😀😀

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ અરવિંદભાઈ
      કેમ છો મજામાં.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻

  • @parvinparmar6730
    @parvinparmar6730 7 місяців тому

    પથુભાઈ પરમાર ગામ બોર્ડ લા ભાઇ સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      સીતારામ પથુભાઈ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @yuvrajsinhgohil1812
    @yuvrajsinhgohil1812 7 місяців тому +1

    જય માતાજી બબભાઈ

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય માતાજી
      સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય માતાજી
      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો.

  • @fionamoradiya-fz1ki
    @fionamoradiya-fz1ki 7 місяців тому +2

    jy morlidhr

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય મોરાલિઘર
      સીતારામ

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana 7 місяців тому +2

    જય શ્રી ગેલ અંબે માં સીતા રામ

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому

      જય શ્રી ગેલી અંબે માં
      સીતારામ

  • @motivationkiduniya_07
    @motivationkiduniya_07 7 місяців тому +1

    Bhai cemera men ne Bata vo ne

    • @Blvadivlog
      @Blvadivlog  7 місяців тому +1

      સીતારામ
      હા ચોક્કસ બનાવીશું જોડાયેલા રહેજો આગળ ના વિડિયો માં બતાવીશું 🙏🏻🙂

    • @motivationkiduniya_07
      @motivationkiduniya_07 7 місяців тому

      @@Blvadivlog sitaram